નવી દિલ્હી : ઉડ્યન ક્ષેત્રની નિયામક સંસ્થા ડીજીસીએ (DGCA) દ્વારા ગો ફસ્ટ એર (Go First Air) લાઇન્સ ફ્લાઇટ તેના 55 યાત્રીઓને એરપોર્ટ...
નવી દિલ્હી : ગુજરાતમાં વર્ષ 2002માં થયેલી કોમી હિંસા ઉપર ડોક્યુમેન્ટ્રી (Documentary) બંનવવામાં આવી છે. BBC દ્વારા બનાવવામાં આવેલી આ ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનીગ...
નવી દિલ્હી: ભારતે (India) ન્યૂઝીલેન્ડને (New Zealand) આઠ વિકેટે હરાવીને અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની (Under 19 Women T20 World Cup) ફાઇનલમાં...
ઉત્તર પ્રદેશ: બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનની (Shahrukh Khan) ફિલ્મ પઠાણ (Pathaan) દેશભરમાં ધૂમ મચાવી રહી છે. વિવાદો બાદ પણ પઠાણના શો હિટ...
જમ્મુ-કાશ્મીર: કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની (Rahul Gandhi) ‘ભારત જોડો યાત્રા’માં (Bharat Jodo Yatra) શુક્રવારે નવો ટ્વીસ્ટ આવ્યો છે. રાહુલ ગાંધીની...
થોડા દિવસ પહેલાં આપણે સમાચાર વાંચ્યા હતા કે પાકિસ્તાનમાં ઘઉંના લોટનો ભાવ ૧૬૦ રૂપિયે કિલોગ્રામ પર પહોંચી ગયો છે. જો ભારત સરકાર...
નવી દિલ્હી: આર્થિક સંકટથી ઘેરાયેલું હોવા છતાં પાકિસ્તાન પોતાની હરકતોથી ઊંચુ નથી આવી રહ્યું. ભારતે પાકિસ્તાનને સિંધુ જળ સંધિમાં સુધારો કરવા નોટિસ...
મુંબઈ: કેન્દ્રીય બજેટ 2023 (Unioun Budget 2023) અને યુએસ ફેડરેલની (US Federals ) બેઠક પહેલાં આજે શુક્રવારે સપ્તાહના છેલ્લાં દિવસે શેરબજારમાં ભારે...
સુરત: સુરતના (Surat) અડાજણ વિસ્તારમાં રહેતા 44 વર્ષીય એલઆઈસી (LIC) એજન્ટને મગજની લોહીની નળી બ્લોક થયા બાદ બ્રેઈન ડેડ (Brain Dead) થયા...
રાજકોટ: ગઈ તા. 30મી ઓક્ટોબરના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તુટી (Morbi Bridge Collapsed) પડ્યો હતો. આ કમનસીબ ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત...
નવી દિલ્હી: અદાણી ગ્રુપના (Adani Group) શેરમાં (Share) ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યું. અમેરિકન રિસર્ચ ફર્મ હિડનબર્ગ (Hindenburg) દ્વારા લગાવવામાં આવેલા...
ભરૂચ: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express Train) શરૂ થયા બાદથી ટ્રેન સાથે પશુ અથડાવવાની ઘટનામાં ઉછાળો આવ્યો છે. અથડામણના લીધે...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) તાલકટોરા સ્ટેડિયમ ખાતે ‘પરીક્ષા પે ચર્ચા’ (‘Pariksha pe charcha) કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra) વિદ્યાર્થીઓ (Student) ,...
સુરત: સુરતવાસીઓ આંતરરાષ્ટ્રીય ઉડાન ભરવાના સપના જોઈ રહ્યાં છે ત્યારે ડોમેસ્ટીક ફ્લાઈટ પણ નિયમિત ઉડાન નહીં ભરે તેવા સમાચાર આવતા મોટો ઝટકો...
દર વર્ષે તા.26મી જાન્યુઆરીના રોજ દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવે છે. દેશના પ્રત્યેક નાગરિકે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે...
આણંદ : ઉમરેઠના કાછીયાપોળમાં યુવતીના ગળા પર ચપ્પાના ઘા ઝીંકી દીધાં હતાં. આ ચકચારી ઘટનામાં ઘટસ્ફોટ થયો છે. ગાંધીધામથી પ્રેમી સાથે ભાગેલી...
સુરત: (Surat) સુરતના યુવક અને તેની કાર જોઈ દિલ્હીવાસીઓ આશ્ચર્યમાં મુકાયા છે. ખરેખર તો સુરતનો યુવક પોતાની કારમાં બાયરોડ દિલ્હી (Delhi) ગયો...
વડોદરા: ભારતીય ક્રિકેટોની હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ત્રણ દિવસ પહેલા એટલે કે 23 જાન્યુઆરીએ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર કેએલ રાહુલે...
આણંદ : આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગમાં ચાલતી લાલીયાવાડીની ફરિયાદ આધારે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા 9 જેટલી ટીમ બનાવી...
આણંદ: ચરોતરમાં ઉતરાયણ બાદ ઠંડીનું રોદ્ર રુપ જોવા મળ્યું હતું. તાપમાન સીંગલ ડિઝીટમાં જતા લોકો ઠંડીથી ઠુંઠવાય ગયા હતા. જોકે બુધવારના રોજ...
નવી દિલ્હી: ભારતીય ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝાનું (Indian tennis star Sania Mirza) છેલ્લું ગ્રાન્ડ સ્લેમ (Grand Slam) જીતવાનું સુપનું તૂટી ગયું હતું. ભારતીય...
વડોદરા: શહેરને ઢોર મુક્ત કરવાનું અભિયાન ચાલુ છે. ત્યારે શહેરના વારસીયા અને સમા વિસ્તાર મા બિન્દાસ રખડતા ઢોર જોવા મળ્યા હતા. રખડતા...
વડોદરા: વડોદરા શહેરમાં પાલિકાની ટીમ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં કામે લાગી છે. મેયર કેયૂર રોકડિયા દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે....
વડોદરા: કેટલાક દ્રશ્યોને લઈને પઠાણ ફિલ્મ વિવાદમાં ઘેરાઈ હતી. ભગવા રંગને લઈને હિન્દુ સંગઠનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને આ...
વડોદરા: શહેરના સ્મશાનોની હાલત બિલકુલ ખરાબ જોવા મળે છે તેમ છતાં વડોદરા મહાનગર પાલિકા ના સત્તાધીશો ના પેટનું પાણી હાલતુ નથી. શહેર...
વડોદરા: વડોદરા શહેરમાં રેશનિંગ દુકાનના કેટલાક સંચાલકો ગરીબોના હિસ્સાના અનાજમાં ગોલમાલ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં ગરીબો માટેનું સરકારી...
વડોદરા: વડોદરા શહેરમા આવનારા દિવસોમા નવી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ઉભી થશે. આ અંગે માહિતી આપતા મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે ૨૦૦ ઈલેક્ટ્રીક...
સુરત: સુરતના (Surat) ઉધના (Udhana) વિસ્તારમાં કારના શોરૂમમાં (Car Showroom) ભીષણ આગ (Fire) લાગી હતી. આગ લાગ્યાની જાણ થતા જ સ્થાનિકોમાં અફરાતફરી...
નવી દિલ્હી: અભિનેતા (Actor) અન્નુ કપૂરના (Annu Kapoor) ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે...
ચમોલી: બદ્રીનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ વર્ષે 27 એપ્રિલના રોજ સવારે 7:10 વાગ્યાથી ધામના પોર્ટલ ભક્તો માટે...
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
IPL હરાજીમાં મલેશિયન સ્ટાર ઓલરાઉન્ડર સહિત અચાનક 19 નવા ખેલાડીઓનો સમાવેશ
ધુમ્મસના લીધે યમુના એક્સપ્રેસ વે પર 8 બસ, 3 કાર ભટકાયા, 4ના મોત, 25 ઈન્જર્ડ
સોનિયા-રાહુલ ગાંધીને મોટી રાહત, નેશનલ હેરાલ્ડ કેસમાં ED ચાર્જશીટ પર નોંધ લેવાનો કોર્ટનો ઇનકાર
ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું આજથી શરૂ
11.42 કરોડના ડિજિટલ એરેસ્ટના કેસમાં CID ક્રાઈમે વધુ એક આરોપીને દબોચ્યો
ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું નલિયામાં 12.8 ડિગ્રી
સ્પીપાના 76 તાલીમાર્થી UPSCની પર્સનાલિટી ટેસ્ટમાં ક્વોલિફાય
રાજ્યમાં મતદાર યાદીમાં 10.69 લાખ વિસંગતતાની ચકાસણી
2.19 કરોડના રોકાણ ફ્રોડના ગુનામાં બે સહિત ત્રણની ધરપકડ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાંધી બ્રિજનું રિપેરીંગ શરૂ કરાયું
નવી દિલ્હી : ઉડ્યન ક્ષેત્રની નિયામક સંસ્થા ડીજીસીએ (DGCA) દ્વારા ગો ફસ્ટ એર (Go First Air) લાઇન્સ ફ્લાઇટ તેના 55 યાત્રીઓને એરપોર્ટ ઉપર જ છોડીને ઉડાન ભરી ગયું હતું. આ મામલે હવે કંપની વિરુદ્ધ કાર્યવાહીના પગલાં ભરવામાં આવ્યા છે. ડીજીસીએ હવે કંપનીને 10 લાખ રૂપિયા નો દંડ (Fine) ભરવાનો આદેશ આપ્યો છે.આથી પહેલા વિમાનન ઊડિયન નિયામક ડીજીસીએ દ્વારા એરલાઇન્સ કંપની ગો ફર્સ્ટ વિરૃદ્ધ ક્કરનાં દર્શાવો નોટિસ ફટકારી હતી. ડીજીસીએ ગો ફર્સ્ટના જવાબદાર પ્રબંધકોને જલ્દીથી જલ્દી કારણ દર્શાવો નોટિસના અનુસંધાનમાં જવાબ આપવા પણ કહ્યું હતું. અને ટિપ્પણી પણ કરી તેમની સામે અમલીકરણની કાર્યવાહી શા માટે ન કરવી જોઈએ..
ટર્મિનલ કોઓર્ડિનેટર કોમર્શિયલ સ્ટાફ અને ક્રૂ વચ્ચે સંકલનનો અભાવ
તેમન દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી વિશે DGCAએ GoFirstને આપેલી નોટિસમાં ટાંક્યું હતું કે 25 જાન્યુઆરીએ આ આલાપરવાહી સર્જાય હતી જેના વિરુદ્ધ કારણ બતાવો નોટિસનો જવાબ પણ મંગાવવામાં આવ્યો હતો.એરલાઇન કંપનીના જવાબ અનુસાર એરક્રાફ્ટમાં મુસાફરોના બોર્ડિંગને લઈને ટર્મિનલ કોઓર્ડિનેટર (TC) કોમર્શિયલ સ્ટાફ અને ક્રૂ વચ્ચે વાતચીત અને સંકલનનો અભાવ હતો.
કંપની પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
DGCA એ જણાવ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે એરલાઇન કંપની ગ્રાઉન્ડ હેન્ડલિંગ લોડ અને ટ્રીમ શીટ તૈયાર કરવા ફ્લાઇટ ડિસ્પેચ અને પેસેન્જર કાર્ગો હેન્ડલિંગ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહી છે. આ બધાને જોતા કંપની પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
55માંથી 53 મુસાફરોને અન્ય એરલાઇનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા
ઉલ્લેકખનીય છે કે 9 જાન્યુઆરીના રોજ બેંગ્લોર એરપોર્ટ પર બેંગ્લોરથી દિલ્હી જતી એરલાઈન્સની GoFirst ફ્લાઈટ બસમાં સવાર લગભગ 55 મુસાફરોને લીધા વગર જ ટેકઓફ થઈ ગઈ હતી. મુસાફરોનો આરોપ છે કે ફ્લાઈટ જી-8 સોમવારે સવારે 6.40 વાગ્યે 55 મુસાફરોને પાછળ છોડીને નીકળી હતી. 55માંથી 53 મુસાફરોને દિલ્હી માટે અન્ય એરલાઇનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બાકીના 2 એ રિફંડની માંગણી કરી હતી જે એરલાઇન દ્વારા ચૂકવવામાં આવી હતી. હવે આ મામલામાં GoFirstએ પીડિત મુસાફરોની માફી માંગી હતી અને આ ઘટનામાં સામેલ એરલાઇન્સના કર્મચારીઓ સામે કાર્યવાહી કરી હતી.