નડિયાદ: મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડી પર આવેલ ટ્રેક્ટરના શો-રૂમના પ્રોપરાઈટરે પોતાના ચાર ગ્રાહકોને ટ્રેક્ટર ખરીદવા માટે ફાઈનાન્સ કંપનીમાંથી રૂ.૧૯,૫૫,૦૧૭ ની લોન પડાવી...
આણંદ : ખેડા જિલ્લાના રતનપુરમાં રહેતી પરણીતાના લગ્ન નહેર ખાતાના ક્લાસ વનના અધિકારી સાથે 12 વર્ષ અગાઉ થયા હતા. દરમિયાન તે એક...
આણંદ: આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કથળતી આરોગ્ય સેવાની જિલ્લા વિકાસ અધિકારીએ દવા શોધી કાઢી છે. તેઓએ જિલ્લાવાસીઓને અપીલ કરી છે અને...
ડાકોર: ડાકોરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું પાર્કિંગ તંત્રની નિષ્ક્રિયતાને કારણે બંધ હાલતમાં ધુળ ખાઈ રહ્યું છે. જેને પગલે ડાકોર મંદિરમાં દર્શનાર્થે...
નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે આજે તા. 1 ફેબ્રુઆરી 2023ના રોજ વર્ષ 2023-24 માટે કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું. આ સામાન્ય બજેટને...
આણંદ : ઓડ નગરપાલિકાના ચીફ ઓફિસરે વેરા વસુલાત બાબતે કર્મચારીઓને આપેલા લક્ષાંક અંગે બેઠક યોજી હતી. જેમાં એક કર્મચારી ઉશ્કેરાઇ ગયો હતો...
સુરત: (Surat) જહાંગીરાબાદ ખાતે રહેતા યુવકને તેની પત્નીના (Wife) અનૈતિક સંબંધની જાણ થતા તેણે પત્ની સાથે વાત કરતા પત્નીએ મારામારી કરી હતી....
નવી દિલ્હી: ઝારખંડ (Jharkhand) શહેરના બેંક મોડ પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારના શક્તિ મંદિર પાસે આવેલા આશીર્વાદ ટાવરમાં મંગળવારે સાંજે 6.30 કલાકે...
વલસાડ: (Valsad) વલસાડ અને નવસારીમાં ચાલી રહેલા કાર ઠગાઇના કૌભાંડમાં (Scam) પોલીસે (Police) એક ગુનો દાખલ કર્યો હતો. જેના સૂત્રધાર પરવેઝને પોલીસે...
નવી દિલ્હીઃ CBIએ 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ 50 સ્થળો પર દરોડા પાડ્યા છે. દરોડા હિમાચલ પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલની પોસ્ટ માટેના...
સુરત: (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (South Gujarat University) 115 કોલેજોએ એસસી એસટી (SC ST) સેલને વિદ્યાર્થીઓની સાથે શૈક્ષણિક અને બિન...
ગાંધીનગર: ગુજરાતના ચીફ સેક્રેટરી (Gujarat Chief Secretary) તરીકે 1987ની બેચના આઇએએસ અધિકારી રાજકુમારે આજે સાંજે ચાર્જ સંભાળી લીધો છે. તેમના પૂરોગામી ચીફ...
ગાંધીનગર : આજે રાજયના પોલીસ વડા તરીકે આશિષ ભાટિયા સેવા નિવૃત્ત થઇ જતાં તેમના સ્થાને ગુજરાત રાજ્યના પોલીસ વડા એટલે કે ડીજીપી...
નવી દિલ્હી: પૂર્વ કાયદા મંત્રી અને વરિષ્ઠ વકીલ શાંતિ ભૂષણનું મંગળવારના રોજ નિધન થયું છે. તેમણે 97 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના કચીગામ નજીક આવેલી એક વાડીમાંથી પસાર થતી ગટર લાઈન (Sewer Line) પાસે એક અજાણ્યા પુરૂષની લાશ (Dead Body)...
ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદીએ દેશ અને દુનિયાને પુનઃપ્રાપ્ય ઊર્જાના વધુને વધુ ઉપયોગથી સ્વચ્છ અને હરિત ઊર્જાના વિનિયોગની પ્રેરણા આપી છે. મુખ્યમંત્રી...
ભરૂચ: (Bharuch) ભરૂચના ઝઘડિયાના સારસા ગામ નજીક રોડની સાઈડમાં (Road Side) ઊભેલી એક ટ્રકના (Truck) પાછળના ભાગે એક મોટરસાઇકલ (Motorcycle) અથડાતાં ચાલકનું...
વ્યારા: (Vyara) ડોલવણ ઉમરાવદુર સ્વરાજ્ય ફળિયામાં જેઠાણીએ કચરાનો ઢગલો કર્યો હોય ત્યાં દેરાણીએ લીલો ચારો કાપી કચરાના ઢગલાની બાજુમાં નાંખતાં બબાલ થઈ...
અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) મોટેરા (Motera) વિસ્તારમાંથી ગઈકાલે મોડી રાત્રે શહેર ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) શંકાસ્પદ પ્રવૃત્તિના આધારે ચાર કાશ્મીરી યુવકોની ધરપકડ કરી...
પલસાણા: (Palsana) પલસાણાના અંત્રોલી ગામે દેશી દારૂની ભઠ્ઠી (Country Brewery) ઘણા લાંબા સમયથી ધમધમી રહી છે. અને આ ભઠ્ઠીઓમાંથી નીકળતો દેશી દારૂ...
સુરત: રવિવારે ભારતીય મહિલા ક્રિકેટમાં ઈતિહાસ રચાયો. પહેલીવાર ભારતની મહિલા ક્રિકેટ ટીમ આઈસીસી (ICC) ટ્રોફી જીતી. ફાઈનલમાં ઈંગ્લેન્ડને (England) સરળતાથી હરાવી અંડર...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા હવે વધુ ડિજીટલ (Digital) થવા જઈ રહી છે. સાથે જ વર્ચ્યુઅલ માધ્યમનો ઉપયોગ કરીને શહેરને વિશ્વ ફલક...
આંધ્ર પ્રદેશ: આંધ્ર પ્રદેશના (Andhra Pradesh) મુખ્યમંત્રી YS જગન મોહન રેડ્ડીએ (CM YS Jagan Mohan Reddy) રાજ્યના લોકો માટે એક મોટી જાહેરાત...
છેલ્લા 9 વર્ષ કરતા વધુ સમયથી આસારામ વિરૂદ્ધ ચાલતા દુષ્કર્મ કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે (Sessions...
મુંબઈ: બોલિવુડ સ્ટાર (Bollywood) પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) આખરે તેની દીકરીનો ચહેરો ચાહકોને બતાવી જ દીધો છે. એક ઈવેન્ટમાં પ્રિયંકા ચોપરા તેની...
મોરબી: ગઈ તા. 30મી ઓક્ટોબરના રોજ મોરબીમાં 100 વર્ષ જૂનો ઝુલતો બ્રિજ તૂટી (Morbi Bridge Collapsed) પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના...
સુરત: સુરત શહેર પોલીસ (Surat City Police) દ્વારા 15 જેટલાં વોન્ટેડ (Wanted) આરોપીઓને (Accused) પકડવા માટે (Search Operation) અભિયાન હાથ ધરવામાં આવ્યું...
નવી દિલ્હી: આજથી સંસદનું બજેટ સત્ર (Budget Session) શરૂ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) સંસદના બંને ગૃહોની સંયુક્ત...
બારડોલી-નવસારી રાજ્ય ધોરી માર્ગથી બે કિ.મી.ના અંતરે રાણત એપ્રોચ રોડ પર આવેલું વડોલી ગામ વિકાસની કેડીએ આગળ વધી રહેલું દેખાય છે. ગામમાં...
બારડોલી: બારડોલીના NRI પરિવારની કારને દહાણુ નજીક ચારોટી પાસે મળસ્કે 3.30 કલાકે અકસ્માત (Accident) નડતા ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ...
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
”હું ગુલામ નથી”, સુરતની 16 વર્ષીય કિશોરીએ વડાપ્રધાન મોદીને કેમ આવો પત્ર લખ્યો?
પાનના ગલ્લાની આડમાં નશાનો વેપાર : ડભોઇ પોલીસનો સપાટો
વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં ધાબળા વિતરણનું સેવાભાવી કાર્ય કરાયું
વડોદરા વકીલ મંડળની ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ, ડિજિટલ યુગની છાપ : સીસીટીવીથી સજ્જ મતદાન મથકો
સુખસર તાલુકાની જવેસી–પાટડીયા નહેર વર્ષોથી બિસમાર હાલતમાં
પંચમહાલના રિછવાણીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, ₹16.38 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
કેલનપુરની જીએમ પેકેજીંગ કંપનીમાં મગર ઘૂસ્યો, કર્મચારીઓમાં ફફડાટ
રાષ્ટ્રપતિ હસ્તે સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને ‘નેશનલ એનર્જી કન્ઝર્વેશન’ એવોર્ડથી સન્માનિત કરાયા
અખીયાણનો કાર્યક્રમ પોલીસે બંધ કરાવતા માળી સમાજમાં રોષ
‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર અને પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
સિંગવડમાં એસટી ડેપો આજે પણ કાગળ પર જ
મસ્તકમાં આજે ભારત-ઓમાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સાઇન કરશે, PM મોદી સુલતાન તારિક સાથે કરશે મહત્વપૂર્ણ બેઠક
અમદાવાદ-ગાંધીનગરની શાળાઓમાં સુરક્ષા એજન્સીઓનું સર્ચ ઓપરેશન પૂરું – શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે
વકફ બોર્ડને કોર્ટ ફીમાંથી છૂટ નહીં, ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
18 લાખ મતદારો મૃત્યુ પામ્યા
સત્તા સામે સત્યનો વિજય, કોંગ્રેસની પદયાત્રા
સ્વાયત સંસ્થાઓને ₹૨૮૦૦ કરોડના ચેકનું વિતરણ
વડોદરા કલેકટર ઓફિસમાં RDX મુક્યાની ધમકી, પોલીસ તંત્ર દોડતું થયું
દિલ્હીમાં આજથી ‘નો PUC, નો ફ્યુઅલ’ નિયમ અમલમાં, પ્રદૂષણ સામે કડક પગલાં લેવાયા
કાલોલના મોકળ ગામેથી ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો
સંગમ ચાર રસ્તા નજીક બ્યુટી પાર્લરમાં શોર્ટ સર્કિટથી આગ
દાહોદમાં પાન પાર્લર અને ચાની દુકાનો પર પોલીસના દરોડા
નડિયાદ: મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડી પર આવેલ ટ્રેક્ટરના શો-રૂમના પ્રોપરાઈટરે પોતાના ચાર ગ્રાહકોને ટ્રેક્ટર ખરીદવા માટે ફાઈનાન્સ કંપનીમાંથી રૂ.૧૯,૫૫,૦૧૭ ની લોન પડાવી આપી હતી. જોકે, બાદમાં શો-રૂમના પ્રોપરાઈટરે આ ચારેય ટ્રેક્ટરો અન્ય વ્યક્તિઓને વેચી મારી, લોનની રકમ ફાઈનાન્સ કંપનીમાં જમા નહીં કરાવી છેતરપિંડી આચરી હતી.
માતરના રતનપુરા ગામમાં આવેલ રબારીવાસ વિસ્તારમાં રહેતાં મહેબુબખાન ફરીદખાન પઠાણ ખાત્રજ ચોકડી ખાતે ટ્રેક્ટરનો શો-રૂમ ચલાવે છે.
તેઓ સન ૨૦૧૯-૨૦ માં ચાર ખેડુતોને ટ્રેક્ટરની લોન માટે ખેડા-માતર રોડ પર આવેલ ચોલામંડળ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ લિ.કંપનીમાં ગયાં હતાં. જ્યાં ચોલામંડળ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સના એરીયા કલેક્શન મેનેજર જીતેન્દ્રભાઈ નટવરલાલ રોહિત સાથે લોન અંગેની વાતચીત કરી, જરૂરી ડોક્યુમેન્ટ આપ્યાં હતાં. જે યોગ્ય જણાતાં ફાઈનાન્સ કંપની દ્વારા ચારેય ખેડુતોને ટ્રેક્ટરની લોન પેટે કુલ રૂ.૧૯,૫૫,૦૧૭ જેટલી રકમ મહેબુબખાનની એજન્સી અનમોલ ટ્રેક્ટરના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યાં હતાં. પરંતુ, ચારેય ખેડુતોએ નિયત તારીખે લોનનો હપ્તો ન ભરતાં, ફાઈનાન્સ કંપની દ્વારા આ ચારેય ખેડુતોની તપાસ કરવામાં આવી હતી.
જેમાં અનમોલ ટ્રેક્ટરના પ્રોપરાઈટર મહેબુબખાને આ ચારેય ખેડુતોને માસિક 20 હજાર આપવાની શરતે ટ્રેક્ટરો પરત લઈ ગયાં હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં આ ચારેય ટ્રેક્ટરો અન્ય ગ્રાહકોના નામે નોંધાયાં હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી ફાઈનાન્સ કંપનીની ટીમ અનમોલ ટ્રેકટરના પ્રોપરાઈટર મહેબુબખાન પઠાણને મળી હતી અને આ મામલે પુછપરછ કરી હતી. જેમાં રૂપિયાની જરૂર હોવાથી મહેબુબખાને ચારેય ટ્રેક્ટરોના અન્ય કસ્ટમરોના નામે બિલ અને સેલ લેટર તૈયાર કરી ચારેય ટ્રેક્ટર વેચ્યાં હોવાની કબુલાત કરી હતી.
સાથે સાથે મહેબુબ ખાને લોનની આ રકમ એક-બે વર્ષમાં ચુકવી આપવાની બાંહેધરી પણ ફાઈનાન્સ કંપનીને આપી હતી. પરંતુ, તે વાતને એક વર્ષ ઉપરાંતનો સમય વિતી ગયાં બાદ પણ મહેબુબખાને લોનની રકમ રૂ.૧૯,૫૫,૦૧૭ ભરપાઈ કરી ન હતી. જેથી ફાઈનાન્સ કંપનીના એરીયા કલેક્શન મેનેજર જીતેન્દ્રભાઈ રોહિતે આ મામલે મહેમદાવાદ પોલીસમથકમાં ફરીયાદ આપી છે. જેના આધારે પોલીસે અનમોલ ટ્રેક્ટરના પ્રોપરાઈટર મહેબુબખાન ફરીદખાન પઠાણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.