National

હવે IBM માં છટણીનો રાઉન્ડ, 3900 કર્મચારીઓને કાઢી મૂકવાનો નિર્ણય

વૈશ્વિક સ્તરે છટણીના આ યુગમાં હવે વધુ એક કંપનીનું નામ જોડાયું છે. હવે અમેરિકન મલ્ટીનેશનલ ટેક્નોલોજી કંપની IBMએ પણ પોતાના 3900 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે.

નોકરીઓની છટણી અને કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો એ આર્થિક મંદીની નિશાની માનવામાં આવે છે. તાજેતરમાં માઈક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન, સ્વિગી શેર ચેટ તેમના કર્મચારીઓને એમ કહીને કાઢી મૂકે છે કે અન્ય કર્મચારીઓની સલામત નોકરી માટે આવું કરવું જરૂરી છે. વૈશ્વિક સ્તરે છટણીના આ યુગમાં હવે વધુ એક કંપનીનું નામ જોડાયું છે. હવે અમેરિકન મલ્ટીનેશનલ ટેક્નોલોજી કંપની IBMએ પણ પોતાના 3900 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે.

Most Popular

To Top