નવી દિલ્હી: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં (Border-Gavaskar Trophy) 0-2થી પાછળ ચાલી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ (Australian team) માટે મુશ્કેલીઓ વધી રહી છે. પહેલાથી જ શ્રેણી...
વડોદરા: માતા પિતાને જૂઠ્ઠું બોલી ઘરની બહાર નિકળનાર બાળકો , વિદ્યાર્થીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો વડોદરા શહેરમાં બન્યો છે.ઘરેથી સાયકલ ચલાવવા...
વડોદરા: વ્યાજખોરીના દૂષણ વિરુદ્ધની ઝૂંબેશ અંતર્ગત વડોદરા શહેર-જિલ્લા પોલીસ દ્વારા શહેરના પંડિત દીનદયાળ હોલ ખાતે બેંક લોન મંજૂરીપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો...
વડોદરા: વડોદરાના ઘણા સ્મશાનો બિસ્માર હાલતમાં છે. પરંતુ સત્તાવાળાના પાપે સ્મશાનોમાં અપૂરતી સુવિધાઓના કારણે લોકો હેરાન પરેશાન થઇ જતા હોય છે. ‘ગુજરાતમિત્ર’...
નડિયાદ: નડિયાદના ગાંધીવાદી શિક્ષકે સમાજ અને વ્યસ્તતાભર્યુ જીવન જીવતા યુવાનો માટે એક ઉત્તમ નમૂનો રજૂ કર્યો છે. નડિયાદમાં વીજ કરંટથી કપિરાજનું મોત...
ઉત્તરાખંડઃ જોશીમઠમાં(Joshimath) જમીન ધસી ગયા અને મકાનોની દિવાલોમાં તિરાડો (Cracks) પડી ગયાના સમાચાર બાદ હવે હાઈવે (Highway) પર તિરાડો જોવા મળી રહી...
નડિયાદ: નડિયાદમાં એક પરીવારનો લગ્નપ્રસંગ ચાલતો હતો. તે દરમિયાન તંત્રની બેદરકારીના કારણે વીજ પોલ લગ્નના મંડપ અને રસોઈ પર પડ્યો હતો અને...
આણંદ : આણંદના અતિધનાઢ્ય વિસ્તાર ગણાતા વોર્ડ આઠમાં ત્રણ વર્ષ પહેલા પાલિકાના સત્તાધિશોએ રાતોરાત 12 લાખના ખર્ચે બગીચો બનાવ્યો હતો. જેમાં તમામ...
આણંદ : આણંદ જિલ્લાના પ્રત્યેક પરિવારને કટોકટીના સમયે ગેસ માટે દોડવું ન પડે તે માટે પાંચ કિલોના ગેસ સિલિન્ડર સરળતાથી મળી રહે...
આણંદ : કેસર કેરીની વાત આવે એટલે ગીર, તળાળાનો અવશ્ય ઉલ્લેખ થાય છે. પરંતુ હવે કેસર કેરી ખાતા ખાતા આણંદને પણ યાદ...
ગુવાહાટી: આસામમાં એક પુરુષ અને તેની માતાને (Mother) મારી નાખીને તેમના મૃતદેહોના (Deadbody) ટુકડા કરવામાં આવ્યા હતા અને તે ટુકડા પાડોશી રાજ્ય...
નવી દિલ્હી: જૂની પેન્શન સ્કીમ અંગે નાણામંત્રી (Finance Minister) સીતારમણે સોમવારે નવી પેન્શન સ્કીમ (NPS) માટે રાજ્ય સરકારોને જૂની પેન્શન સ્કીમ (OPS)...
નવી દિલ્હી : તુર્કી (Turkey) સીરિયામાં (Syria) સોમવારે મોડી રાત્રે ફરી એક વાર ધરતી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપના (Earthquake) ફરી એકવખત જોરદાર...
નવી દિલ્હી: બોલિવુડમાંથી (Bollywood) એક ખરાબ સમાચાર આવ્યા છે. સ્ટેજ (Stage) પર આવતાની સાથે જ પોતાના કેરેકટરમાં જઈ પરફોમ કરતી એકટ્રેસ (Actress)...
નવી દિલ્હી : કર્ણાટકમાં (Karnataka) આઈફોનની (iPhone) ડિલિવરી બોયની (Delivery Boy) હત્યા (Murder) કરી દેવામાં આવી હતી. એટલુંજ નહિ હત્યા બાદ તેની...
ગાંધીનગર: દેશના જરૂરિયાતમંદ અને ગરીબ કુટુંબોને (Poor families) રૂ.૫ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળી રહે તેવા હેતુ સાથે પીએમ (PM) નરેન્દ્ર મોદીએ...
અમદાવાદ: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)ના નવા ટેરીફ ઓર્ડરમાં છટકબારીઓ શોધીને અસહ્ય ભાવ વધારો કરીને ચેનલોનું (Channels) પ્રસારણ અટકાવી દેતાં મનોરંજન...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાએ (Team India) મહિલા T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં (Semi Final) જગ્યા બનાવી લીધી છે. સોમવારે પોર્ટ એલિઝાબેથના સેન્ટ જ્યોર્જ...
ગાંધીનગર: રાજ્યમાં ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ”ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના રાજ્ય સરકારે ઓક્ટોબર-ર૦રરમાં જાહેર કરી હતી. આ...
સુરત: (Surat) અડાજણ પોલીસે (Police) બાતમીના આધારે જુગાર (Gambling) રમાડી રહેલા પાણીપુરી લારી ચલાવતા યુવકને ત્યાં રેઈડ કરીને 8 જુગારીઓને (Gamblers) ઝડપી...
ગાંધીનગર: મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે ‘ક્વોલિટી કેર ફોર એવરી ચાઈલ્ડ, એવરીવેર’ના વિષયવસ્તુ સાથે યોજાઈ રહેલી આ કોન્ફરન્સની થીમ ગુજરાતે બાળકોની હોલિસ્ટિક હેલ્થકેર...
ગાંધીનગર : શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના ૧૫ મા દીક્ષાંત સમારોહમાં સંસ્કૃત સાહિત્ય, વેદ-વેદાંગ, વ્યાકરણ, દર્શન, પુરાણ અને અભિનવવિદ્યા વિજ્ઞાન વિષયોના શાસ્ત્રી, આચાર્ય,...
ગાંધીનગર: રાજયમાં ભયંકર ગરમી (Heat) પડવાની શકયતા છે, જે માટે કલાયમેટ ચેન્જનું (Climate Change) કારણ એટલું જ જવાબદાર છે તેમ વડોદરાના (Vadodra)...
સુરત: (Surat) લિંબાયત વિસ્તારમાં સહજાનંદ સોસાયટી પાસે સ્પીડમાં (Speed) જતા બાઇકરે (Biker) રાહદારીને અડફેટે લીધો હતો. ત્યાર બાદ બાઇક પરથી કાબુ ગુમાવતા...
નવી દિલ્હી : ભારત (India) અને આયર્લેન્ડ (Ireland) મહિલા ક્રિકેટ ટીમ (Women’s Cricket Team) વચ્ચે ચાલી રહેલી ટી-20 વર્લ્ડ કપનો મુકાબલો રમાઈ...
ગાંધીનગર : રાજ્યમાં આગામી 14મી માર્ચથી ધોરણ 10 અને 12 ની બોર્ડની (Board) પરીક્ષાનો (Exam) પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પરીક્ષામાં...
ગાંધીનગર : જમ્મુ- કાશ્મીરમાં (JammuKashmir) લિથિયમનો મોટો જથ્થો ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (GSI) ની ટીમને હાથ લાગ્યો છે. ભારત (India) માટે લિથિયમનો મોટો...
રાજકોટ: ફેબ્રુઆરી મહિનાના મધ્ય સાથે જ શિયાળાની (Winter) સિઝન પૂર્ણ થવાના આરે છે, ત્યારે આ વખતે ભાવનગર (Bhavnagar) જિલ્લાના મુખ્ય જળાશયોમાં 55.67...
અમદાવાદ : મોરબી (Morbi) ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) આજે હાથ ધરાયેલી સુનાવણીમાં મૃતકોના પરિવારોને વળતર ચૂકવવાના મામલે પીડિત...
નવી દિલ્હી : તુર્કીમાં (Turkey) આવેલા ભયાનક ભૂકંપ (Earthquake) બાદ મદદે પહોંચેલી ભારતીય NDRFની ટીમ (NDRF Team) સાથે ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર...
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
લગ્ન એ વ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર છે.એની આવી ચર્ચા શરમજનક છે
મનરેગાથી VB-G RAM G બદલાયેલું નામ કે આત્મા?
નિકાસ વૃદ્ધિનો પ્રવાહ જળવાઇ રહેવો જોઇએ
રાજસ્થાનમાં ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઊભી થઈ રહેલી ઇથેનોલની ફેક્ટરીનો વિરોધ
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
“લોકોને પીવાનું પાણી નથી, અને તમારી પાસે…” પેકેજ્ડ પીવાના પાણીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
નવી દિલ્હી: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં (Border-Gavaskar Trophy) 0-2થી પાછળ ચાલી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ (Australian team) માટે મુશ્કેલીઓ વધી રહી છે. પહેલાથી જ શ્રેણી જીતવાની આશા ગુમાવી બેઠેલી ઓસ્ટ્રેલિયન ટીમે હવે સંપૂર્ણપણે આત્મસમર્પણ કરી દીધું છે. આસ્ટ્રેલિયન ટીમના કેટલાક ખેલાડીઓ પોતાના દેશ પરત ફરી રહ્યા છે. આ લીસ્ટમાં કેપ્ટન પેટ કમિન્સ પણ સામે છે. ભારત સામે અન્ય બે મેચ પહેલા જ ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ પોતાના દેશ પરત ફરી રહી છે. હવે આ લીસ્ટમાં ખેલાડી લાન્સ મોરિસ અને મેટ રેનશો પણ નામ સામેલ છે.
ઓસ્ટ્રેલિયાના 4થી 5 ખેલાડીઓ પરત ફર્યા હતા જેમાં કેપ્ટન પેટ કમિન્સ પણ છે. કેપ્ટન પોતાના પારિવારિક કારણોસર ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો, તેના સિવાય હવે ઓસ્ટ્રેલિયન ટીમના 4-5 અન્ય ખેલાડીઓ પણ શ્રેણીમાંથી બહાર છે. એક અહેવાલ મુજબ, ઝડપી બોલર જોશ હેઝલવુડ ખરાબ ફિટનેસના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા પરત જઈને તે પોતાની રિકવરી પર કામ કરશે. તેમના સિવાય મેટ રેનશો અને એશ્ટન અગરને પણ ઓસ્ટ્રેલિયા પરત મોકલી શકાય છે, કારણ કે આ બંનેને આગામી બે ટેસ્ટ માટે પ્લેઈંગ-11માં સામેલ કરવાની શક્યતાઓ ઘણી ઓછી છે.
ક્યા ખેલાડીઓ ઘરે પરત ફર્યા
કેપ્ટન પેટ કમિન્સ (પારિવારિક ઈમરજન્સી)
ડેવિડ વોર્નર (કોણીની ઈજા)
એશ્ટન અગર (પક્ષની બહાર)
જોશ હેઝલવુડ (એકિલિસ ઈજા)
ટોડ મર્ફી (સાઇડ સ્ટ્રેન)
મિશેલ સ્વેપ્સન (પહેલેથી જ ઓસ્ટ્રેલિયામાં)
લાન્સ મોરિસ
મેથ્યુ રેનશો
અડધી ટીમ જ ઘરે પરત ફરી
કેપ્ટન પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તે ઈન્દોર ટેસ્ટ પહેલા પરત ફરી શકે છે. જોશ હેઝલવુડ, મેટ રેનશો અને એશ્ટન એગર ઉપરાંત ડેવિડ વોર્નર સાથે પણ સમસ્યા છે. વોર્નર દિલ્હી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ મધ્ય મેચમાં તેના સ્થાને અન્ય ખેલાડીને પ્લેઈંગ-11માં સામેલ કરવો પડ્યો હતો. એટલે કે ઓસ્ટ્રેલિયન ટીમની ટીમના પાંચ જેટલા ખેલાડીઓ પોતાના દેશ પરત ફરવા માટે લાઇનમાં છે.
સીરીઝની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ ઉંચા દાવા કરી રહી હતી અને ભારતમાં તે પોતે પોતાની જીતની વાત કરી રહી હતી. પરંતુ ટીમે પ્રથમ બે મેચમાં આત્મસમર્પણ કર્યું અને નાગપુર બાદ દિલ્હી ટેસ્ટમાં ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયન ટીમના કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે પણ કહ્યું કે અમે ભારતને ઓળખવામાં ભૂલ કરી છે અને અમારી ટીમ સંપૂર્ણ રીતે ફ્લોપ રહી છે. ઈન્દોર ટેસ્ટને લઈને કાંગારુ ટીમના કોચે કહ્યું હતું કે અમારે આગળની રણનીતિ ક્લિયર કરવાની છે અને તે મુજબ તેને ફોલો કરવાની છે, જેથી અમે અમારી યોજના પર કામ કરી શકીએ.
ભારત ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણી
પ્રથમ ટેસ્ટ – ભારત એક ઇનિંગ્સ અને 132 રને જીત્યું
બીજી ટેસ્ટ – ભારત 6 વિકેટે જીત્યું
ત્રીજી ટેસ્ટ – 1 થી 5 માર્ચ, ઇન્દોર
ચોથી ટેસ્ટ – 9 થી 13 માર્ચ, અમદાવાદ
ઓસ્ટ્રેલિયાની ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), એશ્ટન અગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, મેટ કુહનમેન, માર્નસ લાબુશેન, નાથન લિયોન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યુ રેનશો , સ્ટીવ સ્મિથ (VC), મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપ્સન, ડેવિડ વોર્નર