સંતરામપુર : સંતરામપુર નગરપાલિકાના શાસકો આંતરિક ખેંચતાણમાં રહેવાના કારણે નગરજનો પ્રાથમિક સુવિધાથઈ વંચિત થઇ રહ્યાં છે. નગરપાલિકાના વોર્ડ નં.6માં ગટરની વ્યવસ્થા વ્યવસ્થિત...
નડિયાદ: નડિયાદ નગરપાલિકા અને પોલીસ તંત્રની બેવડી નીતિ જાહેરમાં દેખાઈ રહી છે. આર્થિક હિતો પોષતા સંતરામ રોડના દુકાનદારોને રોડ પર સામાન મુકી...
સાયણ: (Sayan) ઓલપાડના માસમા ગામે સુરત શહેરના નાના વરાછામાં રહેતા વૃદ્ધે સુરત શહેરના જ બે ઈસમ પાસે વેચાણ કરારથી રાખેલી ચાર પ્લોટના...
સાયણ: (Sayan) ઓલપાડના (Olpad) અરિયાણા ગામે ફાર્મ હાઉસના (Farm House) બંગલામાં જુગાર રમતા પાલના જૈન સમાજના ૭ અને અન્ય ૨ ઈસમ મળી...
ભરૂચ: (Bharuch) જિલ્લા એલસીબી (LCB) પોલીસે ભરૂચ જિલ્લામાં છેલ્લા બે મહિનાથી ઇકોના (EECO) સાયલેન્સરની (Silencer) ચોરીઓ (Theft) કરી હાહાકાર મચાવનાર ગેંગ પૈકીના...
હૈદરાબાદ: દેશમાં હત્યા (Murder) અને લાશના ટુકડા કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. દિલ્હી શ્રદ્ધા મર્ડર કેસ હજી સુધી લોક ભૂલી શક્યા...
સુરત: (Surat) સુરત એરપોર્ટથી (Airport) સતત ઘટી રહેલી ફ્લાઈટ (Flight) સંખ્યા વચ્ચે પણ જાન્યુઆરી 2023 માં સુરત એરપોર્ટ પર 99,655 પેસેન્જર નોંધાયા...
ગુજરાત: તૂર્કી (Turkey) અને સીરિયામાં (Siriya) ભૂકંપ (Earthquake) આવ્યા પછી સમગ્ર વિશ્વ તેની તબાહીની ચર્ચા કરી રહ્યું છે. સમગ્ર વિશ્વ તેનાથી થતી...
સુરત: (Surat) સુરત મનપા (Municipal Corporation) દ્વારા સંચાલિત તરણકુંડો, બાગ-બગીચા, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ વગેરેનું ખાનગીકરણ કરી મનપાનો ખર્ચ ઘટાડવા અને આવક ઊભી કરવાની...
મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) દર્શકોના પ્રિય શોમાંથી એક છે. ઘણા વર્ષોથી ચાહકો આ સીરિયલને ખૂબ પસંદ કરે છે, જેના...
નવી દિલ્હી: કેએલ રાહુલ (KL Rahul) સતત ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે અને ટીમ ઈન્ડિયામાં (Team India) તેની જગ્યાને લઈને સવાલો...
સુરત: (Surat) છેલ્લા થોડા દિવસોથી સુરતમાં માસૂમ બાળકો (Children) ઉપર કૂતરાંના (Dog) હુમલાના બનાવો અને એક બાળકીના અરેરાટીભર્યા મોતના પગલે તંત્રવાહકોની કૂતરાંના...
સુરત: સુરતમાં (Surat) રખડતાં શ્વાનનો (Dog) આંતક દિવસને દિવસે વધી રહ્યો છે. ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં બે બાળકી પર શ્વાનો દ્વારા હુમલો...
અમદાવાદ: એક તરફ લોકો પોતાના સ્વાસ્થય પ્રત્યે જાગૃત થયા છે. ધણાં લોકો સવારે જલ્દી ઉઠી દોડવાનું, કસરત કરવાનું, યોગા તો આજનું જનરેશન...
સુરત: (Surat) સુરત શહેરમાં બાળકો રખડતાં કૂતરાંના (Dog) આતંકનો (Terror) ભોગ બની રહ્યાં છે, ત્યારે સીડબ્લ્યૂસી ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં જણાઈ રહ્યું છે. સુરત...
સુરત: (Surat) સુરત સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસ ગાઝિયાબાદથી દોઢેક મહિના પહેલા વીમાના નામે ઠગતા ચીટર દેવેન્દ્ર ગુપ્તાને ટ્રાન્ઝિટ રિમાન્ડ (Transit Remand)...
નવી દિલ્હી: જોશીમઠ (Joshimath) નરસિંહ મંદિર રોડ પર પાણીનો પ્રવાહ છલકાયો છે. અહીં પાણીનો પ્રવાહ છલકાવાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. લગભગ ત્રણ...
નવી દિલ્હી: છત્તીસગઢની (Chhattisgarh) રાજધાની રાયપુરમાં કોંગ્રેસનું (Congress) 85મું અધિવેશન ચાલી રહ્યું છે. ગઈકાલે 25 ફેબ્રુઆરી જ્યાં આ કાર્યક્રમમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ...
નવી દિલ્હી: આતંકવાદીઓના (Terrorist) નાપાક મનસૂબાઓને તોડી પાડવા માટે સતત કાયદા વઘુ કડક કરવામાં આવી રહ્યા છે પરંતુ આતંકવાદીઓ તેમની હરકતો છોડી...
નવી દિલ્હી: દિલ્હીમાં (Dealhi) થયેલ શ્રદ્ધા મર્ડર કેસ (Murder) પછી ધણાં કિસ્સાઓને આ કેસ સથે જોડવામાં આવે છે. હાલમાં બોલિવુડની (Bollywood) અભિનેત્રી...
નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) રાજકારણમાંથી નિવૃત્તિ (Retirement) લેવાના સમાચારોને ફગાવી દીધા છે. તેણીએ કહ્યું છે કે...
નવી દિલ્હી: તુર્કીમાં (Turkey) ભૂકંપે (Earthquake) ઘણો વિનાશ સર્જયો છે. ભૂકંપના કારણે કેટલાક પરિવારો (Family) બેઘર બન્યા છે. કોઈ બાળકે માતા-પિતા ગૂમાવ્યા...
નવી દિલ્હી: રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલી જેમણે તાજેતરમાં અમેરિકી (America) રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારી જાહેર કરી છે તેમણે પોતાના ચૂંટણી...
નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukrain) વચ્ચેના યુદ્ધને (War) એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. થોડાં દિવસ પહેલા એવા એંધાણ હતા...
નવી દિલ્હી: CBI આજે દિલ્હી લિકર પોલિસીના મામલામાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પૂછપરછ કરવા આવશે. CBI હેડક્વોર્ટર પહોંચવા પહેલા મનીષ સિસોદિયાએ...
નવી દિલ્હી : જાપાનમાં (Japan) ભૂકંપ આવ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે. જાપાનની ધરતી ભૂકંપ (Earthquake) આવવાના કારણે ધ્રુજી ઉઠી છે. રીકટર સ્કેલ...
ભરૂચ, અંકલેશ્વર: (Bharuch) અંકલેશ્વરને જાણે બકરાં ચોરોએ (Thief) ગઢ બનાવી લીધો હોય તેમ તાજેતરમાં વટવાની ટોળકી ઝડપાયા બાદ હવે નડિયાદથી ક્રેટા કાર...
નવી દિલ્હી : (Delhi) પાકિસ્તાનના (Pakistan) આંતકીઓના (Terrorist) સંપર્કમાં આવ્યા બાદ બે મુસ્લિમ યુવકો હથિયારોની ટ્રેનિંગ લેવા માટે પાકિસ્તાન રવાના થઇ રહ્યા...
સુરત: (Surat) શહેરના ઉધના દરવાજા ખાતે મકાનમાં ચાલતા કુટણખાના (Brothel) ઉપર સલાબતપુરા પોલીસે (Police) રેઈડ કરી હતી. અને ત્યાંથી 4 લલનાઓને મુક્ત...
સુરત: (Surat) ડિંડોલી ખાતે બે રોડરોમિયો મોપેડ (Moped) ઉપર આવીને રસ્તે ચાલતી બે કિશોરીઓને રોકે છે. અને તેમની પાસે જઈને મોબાઈલ (Mobile)...
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
સંતરામપુર : સંતરામપુર નગરપાલિકાના શાસકો આંતરિક ખેંચતાણમાં રહેવાના કારણે નગરજનો પ્રાથમિક સુવિધાથઈ વંચિત થઇ રહ્યાં છે. નગરપાલિકાના વોર્ડ નં.6માં ગટરની વ્યવસ્થા વ્યવસ્થિત ન હોવાના કારણે આ વિસ્તારમાં ગંદા પાણી જ્યાં ત્યાં ફરી વળ્યાં છે. જેમાં પાલિકા દ્વારા યોગ્ય સફાઇ પણ ન કરતાં સ્થાનિક રહિશોમાં રોષની લાગણી જન્મી છે.
સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 6 માં ગટરની વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિક રહીશો તેમજ જાગૃત્ત નાગરિકોમાં નગરપાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહી છે.
જેમાં આ વોર્ડના સ્થાનિક રહીશોના ઘરનું પાણી રોડ પર ફરી વળે છે. તેમજ સાથે આ તમામ પાણી વોર્ડ નંબર 6માં આવેલા એક ખાનગી માલિક મોહ્યુદ્દીન ભુરાના પ્લોટમાં ચારે બાજુ ફરી વળતાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઇ રહ્યું છે. આ અંગે જાગૃત્ત નાગરિકે નગરપાલિકાના સત્તાધિશોને અવાર નવાર રજુઆતો કરવામાં આવી છતા આજદિન સુધી કોઈ જ કામગીરી કરેલી જોવા મળી નથી. આ સંતરામપુર નગરપાલિકા બિલકુલ વિકાસ કરવામાં ઝીરો નંબર પર છે . જેથી આ બાબતે સંતરામપુર નગર પાલિકા ઉચ્ય તંત્ર તેમજ સરકારનું વહીવટી તંત્ર તપાસ કરી આવા જવાબદાર સત્તાધિશો સામે કાયદેસર ના પગલા ભરે અને આ સમસ્યાનું વ્હેલી તકે નિરાકરણ લાવે સત્વરે કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.