હાલોલ: હાલોલના જાહેર બગીચામાં અસામાજિક તત્વો દ્વારા બાંકડાઓની તોડફોડ કરી ઉંધા પાડી ભયનો માહોલ પેદા કરાતા નગરજનોમાં ભારે રોષ વ્યાપયો છે, જ્યારે...
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા રવિવાર 26 માર્ચે વર્ષ 2022-23 માટેના વાર્ષિક કરારોની (Annual Contracts) યાદી બહાર પાડવામાં આવી હતી. આ વખતે...
હાલોલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પાંચમા નોરતે માઈભક્તોનું કીડીયારૂ ઉભરાયું હતું જેમાં રવિવારે અઢી લાખ જેટલા માઈભક્તોએ યાત્રાધામ પાવાગઢ ખાતે...
આણંદ : ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના નવીનતમ પગલા અને પ્રયોગરૂપે સતત નવમા વર્ષે લિબરલ આર્ટ્સનો વર્કશોપ યોજાયો હતો.જેમાં...
ઉત્તર પ્રદેશ: રવિવારે સાંજે 6 વાગ્યે યુપીના (UP) માફિયા અતીક અહેમદને (Atiq Ahmad) અમદાવાદની (Ahmadabad) સાબરમતી જેલમાંથી (Sabarmati Jail) પ્રયાગરાજ (Prayagraj) જવા...
નડિયાદ: નડિયાદ નગરપાલિકાએ પ્લાનિંગ કમિટિની બેઠકમાં 20 બાંધકામો તોડવા માટે નિર્ણય કર્યો છે. આ 20 પૈકી જે બાંધકામો ઈમ્પેક્ટ ફી ભરી અને...
રવિવારીય પૂર્તિમાં ‘જીવન સરિતાના તીરે’ કોલમમાં દિનેશ પંચાલે પ્રકૃતિ જ ઇશ્વરનો આધારકાર્ડ એ સંદર્ભે વાત દોહરાવી. આ બાબતે વિશેષ લખવાનું કે કુદરત...
૨૦૧૪ માં આઝાદ થયેલા આ નવા ભારતની વાતો ખૂબ જ નવીન છે.૨૦૧૪ પછી એક લાંબા વનવાસને પૂરો કરી દેશ રામરાજ્યમાં પ્રવેશ કરી...
કોઇનું પદ, પદવી, પ્રતિષ્ઠા, વિદ્વત્તા, કલા, સેવા, બળ, કૌશલ, શરીર સૌષ્ઠવ વગેરે જોઇને માણસ માણસ તરફે આકર્ષાય છે અને એ આકર્ષણ સ્વાભાવિક...
એક રામ ચરિત માનસના પાઠમાં વ્યાસપીઠ પરથી કથાકારે કહ્યું, ‘સહુ નસીબદાર છો કે આ સત્સંગમાં ભાગ લેવા અહીં આવી શક્યા છો પણ...
નવી દિલ્હી: અમેરિકામાં (America) કેલિફોર્નિયાના (California) એક ગુરુદ્વારામાં (Gurudwara) ફાયરિંગની (Firing) ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. કેલિફોર્નિયાના સેક્રામેન્ટો કાઉન્ટીમાં આવેલા...
વિમેન્સ પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ)ની પ્રથમ સિઝનની આજે અહીં રમાયેલી ફાઇનલમાં રાધા યાદવ અને શિખા પાંડેની અંતિમ જોડીએ કરેલી નોટઆઉટ અર્ધશતકીય ભાગીદારીની મદદથી...
સુરત: રાહુલ ગાંધીની (Rahil Gandhi) સંસદ સભ્ય તરીકેની સભ્યતા રદ કરતા સમગ્ર દેશમાં કોંગ્રેસ (Congress) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે....
ભરૂચ : અંકલેશ્વર (Ankleshwar) તાલુકાના સારંગપુર ગામેથી રાત્રિના સમયે ગુમ (missing) થયેલી બે સગી બહેનો મહારાષ્ટ્રના પૂનાથી (Pune) મળી આવી આવી છે....
સુરત : ગોડાદરા ખાતે રહેતો વેપારી નોકરના (servant) ભરોસે દુકાન (shop) અને વેપારનો વ્યવહાર છોડીને ફરવા નીકળી ગયો હતો. બાદમાં સંબંધી બિમાર...
નવી દિલ્હી: તાજેતરમાં જેના કારણે રાજયભરની 17 જેટલી જેલોમા રાત્રીના સમયે તપાસહાથ ધરાઈ હતી તે યુપીના (UP) ગેંગસ્ટર અતીક અહેમદને લઈને હવે...
ડેડિયાપાડા : ડેડિયાપાડાના સરકારી દવાખાનાના મેડિકલ ઓફિસર OPDમાં દર્દીઓને (Patients) ચેક કરી રહ્યાં હતાં તે દરમિયાન બે અજાણ્યા ઇસમ આવ્યા હતાં અને...
વાપી : વલસાડ (Valsad) સિવિલ હોસ્પિટલમાં (Hospital) વાપીની (Vapi) સગીર વયે બનેલી માતા તેના નવજાત શિશુને સારવાર માટે લઈને આવી હતી. બાળકને...
ઝઘડિયા : ઝગડિયાના બંધ મકાનમાંથી રૂપિયા 6.92 લાખની કિંમતની મતાની ચોરી (stealing) થતાં મામલો પોલીસ સ્ટેશનમાં (Police Station) પહોંચ્યો છે. આ બનાવની...
નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) આયોજિત વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં (Women’s World Boxing Championship) નિખત ઝરીન અને લવલીના બોર્ગોહેને ભારતને (India) ત્રીજો ગોલ્ડ...
નવી દિલ્હી: વિશ્વભરના બેડમિન્ટન પ્લેયરોની (Badminton players) નજર હાલ સ્વિસ ઓપન ટુર્નામેન્ટ (Swiss Open Tournament) ઉપર ટકેલી છે. આ ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ...
નવી દિલ્હી: રશિયા (Russia) યુક્રેન (Ukrain) યુદ્ઘને (War) 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે તેમ છતાં અવાર નવાર બંને દેશો હુમલાઓ કરતા...
નવસારી: (Navsari) માણેકપોર ગામ પાસે બાઈક (Bike) સ્લીપ થતા સુરતના લીંબાયતના યુવાનનું મોત નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ મથકે (Police Station) નોંધાયો છે....
કેરળ: કેરળમાં (Kerala) એક હેલિકોપ્ટર (Helicopter) દુર્ઘટનાનો (Accident) વીડિયો (Video) સામે આવ્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડનું ALH ધ્રુવ માર્ક III હેલિકોપ્ટર આજે...
રાજપીપળા: (Rajpipla) સેન્ટ્રલ વોટર કમિશનના અધિકારીઓએ સરદાર સરોવર નર્મદા ડેમ (Narmada Dam) વિસ્તારની મુલાકાત લીધી હતી. એ મુલાકાત દરમિયાન એમણે જણાવ્યું હતું...
નવી દિલ્હી: ટેલિવિઝન (TV) પર થોડાં થોડાં સમયે ધણાં શો આવતા રહે છે પણ ખૂબ જ ઓછાં શો એવા હોય છે જેને...
ભરૂચ, અંકલેશ્વર: (Bharuch) કેળ, કપાસ અને શેરડી પકવતા ભરૂચ જિલ્લામાં હવે સફરજનની (Apple) ખેતી પણ થાય છે. અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટના પરિશ્રમી...
સુરત: ટ્રાફિકના (Traffic) નિયમો હોવા છતાં ધણીવાર નિયમોનું પાલન થતું નથી. જેના કારણે ધણીવાર માણસના જીવને જોખમ હોય છે. આવો જ એક...
અમદાવાદ: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીનું (Rahul Gandhi) સાંસદ પદ રદ્દ થયા બાદ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. સમગ્ર દેશમાં...
ભરૂચ: (Bharuch) ભરૂચમાં શનિવારે સાંજના સમયે જૂના નેશનલ હાઇવે (National Highway) પર બેકાબુ બનેલી કારે (Car) 7 જેટલા વાહનોને ટકકર મારતાં ભારે...
વડોદરા : માણેજાના 22 વર્ષી ઇકો વાન ચાલકે 15 વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું
વાપીમાં છ વર્ષની બાળકીના દુષ્કર્મ-હત્યામાં આરોપીને ફાંસીની સજા
સિસ્ટમ દ્વારા જનરેટ કરાયેલ ઓટીપીની ચકાસણી પછી જ તત્કાલ ટીકીટ જારી કરાશે
ભારતે પુતિનના સ્વાગત માટે કંઈક એવું કર્યું જેનાથી રશિયા આશ્ચર્યચકિત, ક્રેમલિને નિવેદન બહાર પાડ્યું
ગણદેવી: ગરીબ આદિવાસી યુવતીની કૂખે જન્મેલું બાળક કોનું? યુવકે કહ્યું- હું DNA ટેસ્ટ માટે તૈયાર છું
આવતીકાલે વડોદરા મહાનગરપાલિકાની તમામ કામગીરી ઠપ્પ થઈ જશે…..
વડોદરા પાલિકામાં ફાઈલો ચોરી પછી હવે પાણીની ચોરીનુ નવું પ્રકરણ!
ફતેપુરાના ઘુઘસ ગામે સૂતેલા ૨૨ જેટલા ગ્રામજનોને હડકાયુ કુતરુ કરડ્યું
મકરપુરાની સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
પાવાગઢમાં માગશરી પૂનમે માતાજીના દર્શનાર્થે અડધો લાખ ઉપરાંત માઈ ભક્તો ઉમટી પડ્યા
પંચમહાલ પોલીસની હવે આકાશમાંથી ‘ત્રીજી આંખ’થી નજર, ‘ડ્રોન પેટ્રોલિંગ’નો નવતર પ્રારંભ
ભારતમાં લેન્ડ કરતા પહેલા પુતિને ‘યુક્રેન યુદ્ધ’ પર આપ્યું મોટું નિવેદન
છોટાઉદેપુર નગરમાં નડતરરૂપ દબાણો હટાવાયા
પુતિનની ભારત મુલાકાત પહેલા રશિયન નર્તકોનો પંજાબી નૃત્ય વાયરલ- VIDEO
અજમેર દરગાહને બોમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં કંઈ શંકાસ્પદ મળ્યું નહીં
BJPના MLA બોલ્યા: ઘણી મહિલાઓ કૂતરાઓ સાથે સૂવે છે, વિપક્ષ ભડક્યું- કહ્યું, આ મહિલાઓનું અપમાન છે
પુતિનના લીધે દિલ્હીની લક્ઝુરીયસ હોટલોના ભાડા વધ્યા, એક રાતમાં બમણાં થયા
સુપ્રીમ કોર્ટ: સરકારી કર્મચારીઓએ SIR ની કામગીરી કરવી જ પડશે, બોજારૂપ હોય તો સ્ટાફ વધારો
સાડીમાં લપેટાઈને કારીગરનો હાથ મશીનમાં ખેંચાયો અને ખભાથી અલગ થઈ ગયો, તાંતીથૈયાની મિલમાં આઘાતજનક ઘટના બની
રાહુલ ગાંધીએ કહ્યું, “સરકાર નથી ઇચ્છતી કે હું પુતિનને મળું, આ મોદીની અસુરક્ષાની ભાવના છે.”
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન PM મોદી સાથે રાત્રિભોજન કરશે, મોટા સંરક્ષણ કરાર થઈ શકે છે
એર ઇન્ડિયામાં ટ્રાવેલિંગ દરમિયાન સિતાર તૂટી જતા સિતાર વાદક અનુષ્કા શંકરે ગુસ્સો વ્યકત કર્યો
સુરત જિલ્લામાં એક બે નહીં કુલ 538 બુટેલગરો દારૂ વેચે છે, સૌથી વધુ આ તાલુકામાં
કમાટીબાગ ‘આઝાદ’ રાખો! રજિસ્ટ્રેશન પ્રથા સામે મોર્નિંગ વોકર્સની લાલ આંખ
વડોદરા : તરસાલીના મકાનમાંથી ચોરી કરનાર પાડોશી યુવતી ઝડપાઇ
બોમ્બની ધમકી મળતા હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
વડોદરા : અઝરબૈજાન ફરવા મોકલવાના નામે યુવક સાથે ઠગાઈ
મુંબઈમાં 4થી 7 ડિસેમ્બર સુધી ભરતીની ચેતવણી, દરિયામાં 5 મીટર ઊંચા મોજાં ઉછળવાની શક્યતા
ભાડાની ‘આંગણવાડી’: સરકાર વર્ષે ₹1 કરોડ ચૂકવે છે, પાલિકાને કાયમી મકાન બનાવવામાં રસ નથી!
સુધરે એ બીજા, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલે હવે રેતીના વેપારીને ધમકાવ્યો, FIR દાખલ
હાલોલ: હાલોલના જાહેર બગીચામાં અસામાજિક તત્વો દ્વારા બાંકડાઓની તોડફોડ કરી ઉંધા પાડી ભયનો માહોલ પેદા કરાતા નગરજનોમાં ભારે રોષ વ્યાપયો છે, જ્યારે બગીચામાં સીસીટીવી કેમેરા સહિતની સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે અસામાજિક તત્વો ફુલ્યા ફાલ્યા હોવાની ચર્ચાઓ ઉઠી હતી.હાલોલ નગરપાલિકાની જોડે જ આવેલ જાહેર બગીચામાં ગતરોજ રાત્રિના સુમારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા બગીચામાં લોકોને નિરાંતે બેસવા માટે મુકાયેલા બાંકડા ઉંધા પાડી કેટલાક બાંકડાઓની તોડફોડ કરવામાં આવતા સમગ્ર નગરમાં આ મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.
જેમાં હાલમાં ઉનાળાનો આરંભ થતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો બગીચામાં નિરાંતની પળો માણવા તેમજ મનને પ્રફુલ્લિત રાખવા તેમજ પરિવારજનો સાથે ટોળા-ટપ્પા કરી બાળકો સાથે રમત ગમતના આશય સાથે બગીચામાં આવી સમય વિતાવી રહ્યા છે જ્યારે બાળકો પણ લપસણી નિસરણી ઝુલા સહિતની રમતો રમી માસુમ નિર્દોષ રમતો રમવા માટે તેમજ વડીલો ઘડીક મનની શાંતિ માટે બગીચામાં સમય વિતાવવા માટે આવી રહ્યા છે જ્યારે સવાર સાંજ યુવા-યુવતીઓ મહિલા પુરુષો બગીચામાં મોર્નિંગ તેમજ ઈવનિંગ વોક કરવા તેમજ હળવી કસરતો કરી તન મનને મજબૂત તેમજ પ્રસન્ન રાખવાના આશય સાથે બગીચામાં આવી સમય પસાર કરી રહ્યા છે.
ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ આવા સંજોગોમાં હાલોલ ખાતે નગરપાલિકાની જોડે જ આવેલા જાહેર બગીચાને પોતાના બાનમાં લઇ કેટલીક અસામાજિક પ્રવૃત્તિઓ બગીચામાં કરતા હોવાની લોક ચર્ચાઓ ઉઠવા પામી છે જેમાં કેટલાક અસામાજિક તત્વોએ જાહેર બગીચાની શાંતિ ભંગ કરવાના ઇરાદે બગીચામાં લોકોને બેસવા માટે મુકેલ બાકડાને ઉંધા પાડી દઈ તેમજ કેટલાક બાંકડાઓમાં તોડફોડ કરી અને બગીચાના ફૂલ ઝાડવા છોડનની પણ તોડફોળ કરી હોવાની ઘટના સામે આવતા નગરજનોમાં ભારે રોષ પેદા થવા પામ્યો છે.