ગાંધીનગર: ‘વિશ્વ સ્વાસ્થ્ય દિવસ’ (World Health Day) ૭ મી એપ્રિલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશના વિવિધ રાજ્યો અને...
નવી દિલ્હી: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ (Solar Eclipse 2023) 20 એપ્રિલ 2023 ના રોજ થવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ ખૂબ જ મહત્વપૂર્ણ...
નવી દિલ્હી: દેશમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી....
નવી દિલ્હી: ઈન્ટરનેશનલ પોલીસે સૌથી ખતરનાક માર્કેટનો પર્દાફાશ કર્યો છે, જે લોકોનો ડેટા ચોરી કરીને તેને દુનિયાભરના હેકર્સને વેચી દેતો હતો. કાયદા અમલીકરણ...
સુરત: સુરતમાં (Surat) એક વિચિત્ર ચોરીની (Theft) ઘટના બની છે. શહેરમાં ઠેકઠેકાણે લારી અને પાનના ગલ્લાં (Pan Stall) ચાલી રહ્યાં છે. પાનના...
વડોદરા: લોન અપાવવના બહાને મહારાષ્ટ્રના વેપારીને વડોદરા લાવ્યા બાદ રૂા. 20 લાખની બેગ લઇને નો દો ગ્યારાહ થઇ જનાર ગેંગના 6 લોકોનો...
વડોદરા: શહેરમાં માતેલા સાંઢની જેમ વાહનો દોડે છે અને કેટલાય જીવલેણ અકસ્માતો થતા જોવા મળે છે.સ્કૂટર અને બાઈક ચાલક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં...
વડોદરા: જેઓએ રામને ઋણી રાખ્યા એવા મહાવીર હનુમાનજીના જન્મોત્સવની આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી. દેશનું એકેય ગામ એવું નહિ હોય જ્યાં હનુમાનજીની નાણે...
અર્જુન તેંદુલકરે રણજી ટ્રોફીમાં પોતાના પિત સચિન તેંદુલકરની ટીમ મુંબઈ તરફથી ડેબ્યૂ કરવા માટે લાંબા સમય સુધી રાહ જોઈ હતી. પણ આખરે...
મુંબઈ ઈન્ડિયન્સને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની તેમની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 8 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં...
IPL 2022ની તેમની છેલ્લી લીગ મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સને છેલ્લી ઓવરમાં 21 રનની જરૂર હતી. લખનઉ સુપર જાયન્ટ્સ મેચની શરૂઆતથી જ ફેવરિટ...
શરીર રોગોનું ઘર નહીં બને એ માટે હવે સુરતીઓ હેલ્થને લઈને ખાસ્સા જાગૃત થયા છે. લોકોની લાઈફ સ્ટાઇલ ખાસ્સી બદલાઈ છે. જંકફૂડ...
તમે સવારે ઉઠો અને રોડ પર, ગાર્ડનમાં કે જિમમાં એક નજર કરો તો વૉકિંગ, જોગિંગ અને કસરત કરીને પોતાની હેલ્થને સારી રાખવા...
ભાઈ-બહેન કે ભાઈ-ભાઈ એક જ પ્રોફેશનમાં, જેમકે, ડૉક્ટર કે વકીલ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના પ્રોફેશનમાં હોય અને સાથે જ એક જ ઓફિસમાં બેસીને...
ઉનાળો શરૂ થતા જ હવે ગૃહિણીઓએ બારેમાસ ચાલે એટલા મસાલા ભરવાનું શરૂ કરી દીધું છે. તમને યાદ છે બહુ જૂનું નહીં પણ...
અંકલેશ્વર: ઔદ્યોગિક હરણફાળમાં દેશમાં નંબર વન રહેલું ગુજરાત (Gujarat) રાસાયણિક કચરાના (Chemical waste) ઉત્પાદનમાં પણ દેશમાં પહેલા નંબર રહ્યું છે. વર્ષ 2021-22માં...
સાપુતારા: ડાંગ (Dang) જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે આવેલી પ્રતિષ્ઠિત દીપદર્શન ઈંગ્લીશ મીડીયમ માધ્યમની શાળામાં (DipDarshan English Medium School) શિક્ષિકા દ્વારા માસૂમ...
સુરત: લિંબાયતની કલ્પના સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારનો બુધવારે સાંજે ગુમ થઈ ગયેલા ત્રણ વર્ષના બાળકની લાશ પાણીના ટાંકીમાંથી મળી આવી હતી. સ્મીમેર...
સુરત: સુરત સ્ટેશનથી (Surat Railway Station) સચિન (Sachin) રેલવે સ્ટેશન સુધી 10 એપ્રિલથી સિટી બસ (City Bus) સેવાનો પ્રારંભ થશે. સચિન જીઆઇડીસી,...
ઇ.સ. ૧૯૪૪માં બીજાં વિશ્વયુદ્ધનો અંત આવ્યો તે સાથે એક નવા વર્લ્ડ ઓર્ડરની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં અમેરિકા ટોચના સ્થાને બિરાજીત થયું...
સુરત : પોતાની ઓળખ જીએસટી (GST) અધિકારી તરીકે આપીને 12 લાખ રૂપિયાનો તોડ 3 ઠગો (Fraud) દ્વારા કરવામાં આવ્યો હતો. તેમાં વેપારીને...
સુરત: કતારગામમાં 2.97 કરોડના ખર્ચે ઢોરડબ્બા બનાવવા માટે શાસકોની મંજૂરી માંગતી દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને હાલ મુલતવી રાખવામાં આવી છે કારણ...
સુરત: સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન આયોજિત સુરત પીપલ્સ બેન્ક પુરસ્કૃત અને મીડિયા પાર્ટનર ગુજરાતમિત્ર સહિતના સહિયારા પ્રયાસો થકી IPLની તર્જ પર રમાઈ...
કોઈક કવિએ સરસ વાત કરી છે. ‘‘માણસ હોવાનો મને વહેમ છે’’ જાતિ-ધર્મનો દબ-દબો હેમખેમ છે. ‘‘એક ગીતમાં પણ આ જ વાત કરી...
તારીખ : 28-03-2023નાં ચર્ચાપત્ર વિભાગમાં વ્યારાના પ્રકાશ સી. શાહ તરફથી ‘‘અગ્નિસંસ્કાર નહીં ભૂમિ સંસ્કારનું વિચારો’’ બાબતે વિચારતા એમણે વૃક્ષો બચાવવા બાબતે ચિંતા...
બુધવાર તા. 29-03-2023ની દર્પણ પૂર્તિના પાન નં.7 પર પ્રસિધ્ધ થયેલ દિપકભાઇનો લેખ જરૂર માહિતી સભર છે પણ એકપક્ષી ચિત્ર દોરે છે. રાહુલ...
એક સફળ વકીલ,તેઓ જે કેસ હાથમાં લે તે જીતે જ.વકીલને એક નો એક દીકરો,નામ અનય અને દીકરો ભણવામાં હોશિયાર પણ ખરો;પણ હજી...
સંવેદનશીલ માણસ સતત પ્રસન્ન રહી શકતો નથી, ઉદાસ રહી શકે છે. આ ફિલસુફી નથી, આ હકીકત છે.કરોડો ના કલ્ચરલ સેન્ટર ના ઉદ્ઘાટન,ફિલ્મોની...
વિચારધારાઓ ઘણી વાર તેમના ધ્યેયથી અલગ રીતે વિરામ પામતી હોય છે. માર્કસવાદીઓ માને છે કે રાજય અદૃશ્ય થશે અને સમુદાય તેનું સ્થાન...
રશિયાએ ગયા વર્ષના ફેબ્રુઆરીમાં યુક્રેન પર આક્રમણ કર્યુ તે પછી કેટલાક યુરોપિયન દેશો અમેરિકાની આગેવાની હેઠળના લશ્કરી સહકાર સંગઠન નાટોમાં જોડાવા માટે...
ગુજરાતની માથાદીઠ આવક 3 લાખ ને પાર
બૌધાન, બિનસાંપ્રદાયિકતાનું જીવંત પ્રતિક
ભરૂચ:વાગરાની અલકેમી ફાઇનકેમ કંપનીમાં બોઈલર બ્લાસ્ટ
મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી મામલે કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલી વધી, મથુરા કોર્ટે ફરિયાદ સ્વીકારી
અમેરિકાના ફ્લોરિડામાં ઉડતું વિમાન અચાનક રોડ પર ચાલતી કાર પર આવી પડ્યું, વિડિયો થયો વાયરલ
વડોદરામાં અકસ્માતોની વણઝાર, કપુરાઇ ચોકડી પાસે હાઇવે પર ટ્રેક્ટર સાથે ભટકાતા બે બાઈક સવારના મોત
“હું બંગાળનો ઓવૈસી છું… ચૂંટણીમાં ગેમ ચેન્જર બનીશ” હુમાયુ કબીરનો મમતા બેનર્જીને ખુલ્લો પડકાર
સુરતમાં વધુ એક કાપડ માર્કેટ ભડકે બળી, ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ સાતમા માળ સુધી પ્રસરી
સિંગવડના બારેલા ગામે મધરાતે શોર્ટ સર્કિટથી વિકરાળ આગ : મોટું મકાન ખાક, ગેસ બોટલ પણ ફાટ્યો
રાજસ્થાનમાં ખાટુ શ્યામ જતી બસ ટ્રક સાથે અથડાતાં ત્રણ યાત્રાળુઓના મોત, 28 ઘાયલ
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
‘RSS દેશની તમામ સંસ્થાઓ પર કબ્જો ઈચ્છે છે’, રાહુલ ગાંધીના નિવેદન પર લોકસભામાં હોબાળો
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ગાંધીનગર: ‘વિશ્વ સ્વાસ્થ્ય દિવસ’ (World Health Day) ૭ મી એપ્રિલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ સમીક્ષા બેઠકમાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઇને રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગેનો ચિતાર રજૂ કર્યો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આરોગ્ય ક્ષેત્ર એ આર્થિક ઉપાર્જન નહીં, પરંતુ સેવાનું માધ્યમ હોવાનું જણાવીને વિશ્વ આરોગ્ય દિવસે દેશના તમામ હેલ્થકેર વર્કસને શુભેચ્છાઓ પાઠવી હતી. આ બેઠકમાં વિશ્વમાં કોરોનાના XBB 1.16 સહિતના વિવિધ સબ વેરિયન્ટની અસરોને પગલે વિસ્તૃત ચર્ચા હાથ ધરીને ભારતમાં તેની અસરો પર રીવ્યુ કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક તારણમાં જાણવાં મળ્યું કે, XBB 1.16 સ્વરૂપની ઘાતકતા દેશમાં ઓછી છે. આ વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓમાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર અને મૃત્યુ દર નહિવત છે. કોમોર્બિડ, સિનિયર સિટીઝન અને કિડની, કેન્સર જેવી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ બીમારી ધરાવતાં દર્દીઓએ જરૂરથી આ સંક્રમણથી તકેદારી અને સાવચેતી રાખવાની જરુર છે.
રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં પ્રતિદિન 20 થી 22 હજાર જેટલા કોરોના ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. તેમજ કોરોના સંક્રમિત દર્દીઓના જીનોમ સિક્વન્સીંગ પણ કરાઇ રહ્યા છે. વહેલા નિદાન અને સમયસર સારવારને કારણે હોસ્પિટલાઈઝેશન દર ૩ ટકા કરતાં પણ ઓછો હોવાનું ઉમેર્યુ હતું.
રાજ્યની તમામ સરકારી ખાનગી હોસ્પિટલોમાં ૧૦ અને ૧૧ એપ્રિલે મોક ડ્રીલ યોજાશે. જેમાં હોસ્પિટલ્સમાં ઓક્સિજન, વેન્ટિલેટર, દવાના જથ્થા સહિતની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવશે. રાજ્યભરમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના કેસો કે શંકાસ્પદ લક્ષણો ધરાવતાં વ્યક્તિઓને વહેલા નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થા આરોગ્ય વિભાગે ગોઠવી છે. આયુર્વેદિક વિભાગ દ્વારા પણ ઉકાળા વિતરણ અને હોમિયોપેથી દવાનું વિતરણ રાજ્યમાં કરવામાં આવે છે.