iPhone નિર્માતા એપલે મંગળવારે ભારતમાં તેનો પહેલો Apple Store લોન્ચ કર્યો છે. એપલના સીઈઓ ટિમ કુકે મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ભારતના પ્રથમ...
બ્રાન્ડેડ માણસ તો નહિ થવાયું, પણ ‘બ્રાન્ડેડ’ કૂતરાંઓને મોંઘીદાટ ગાડીઓમાં નવાબી ઠાઠ સાથે સહેલગાહ કરતાં જોઉં છું ત્યારે, મને શિયાળામાં પણ ચામડી...
શિક્ષણ સંસ્થાઓ માં હવે વિરામ છે. ઔપચારિક શિક્ષણમાં હવે વેકેશન છે. સમાજની થોડી પણ ચિંતા હોય તો આપણા ઘર પરિવારમાં નજર નાખવાની...
અમેરિકામાં ગયા વર્ષથી મોટી આઇટી અને સોશ્યલ મીડિયા જેવી કંપનીઓમાં છટણીઓનો દોર શરૂ થયો જે આ વર્ષે પણ ચાલુ જ રહ્યો અને...
વડોદરા : શહેરને સ્માર્ટ સિટી બનાવવાની દોડમાં સત્તાધીશો શહેરીજનોને પાણી રોડ સ્ટ્રીટ લાઇટ ડ્રેનેજ સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં તંત્ર તદ્દન નિષ્ફળ નીકળ્યું...
વડોદરા: સૂર્યનારાયણ હવે તેઓના અસલ મિજાજમાં આવી ગયા છે અને શહેરમાં ગરમીનો પારો સતત ઊંચે ચઢી રહ્યો છે. આજે સોમવારે તાપમાનનો પારો...
વડોદરા: દંતેશ્વર વિસ્તારમાં રૂપારેલ કાંસને અડીને અનેકવિધ સાઈટો ઉભી કરવામાં આવી રહી છે જેમાં કેટલાક બિલ્ડરોને ફાયદો કરાવવા કાંસ ઉપર 18 મીટરનો...
વડોદરા: શહેર માં રોડ પીગળવા નો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. શહેર ના અનેક વિસ્તારો માં રોડ પીગળતા જોવા મળી રહીયા છે.શહેર...
વડોદરા: વડસર ગામમાં આવેલી જમીન માલિકોએ માંજલપુરના કોન્ટ્રાકન્ટ 8.87 લાખમાં વેચાણ આપાનું નક્કી કર્યું હતું. બાના પેટે સહિતના પૂરેપૂરી રકમ ચૂકવી દીધી...
આણંદ: આણંદ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા સાડા ચાર મહિના દરમિયાન સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરી 412 જેટલા ચોરાયેલા મોબાઇલ સંદર્ભે 62 શખસની ધરપકડ...
નડિયાદ: નડિયાદ પાલિકાના પદાધિકારી, વહીવટી અધિકારી, કર્મચારીઓ અને કાઉન્સિલરો મળતીયા કોન્ટ્રાક્ટરોને રોડ-રસ્તા બનાવવાનો કોન્ટ્રાક્ટ આપીને, મસમોટો ભ્રષ્ટાચાર આચરતાં હોવાથી શહેરમાં નવનિર્મિત રસ્તાઓ...
નડિયાદ: ખેડા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે પોલીસની ટીમે ખેડા તાલુકાના કનેરા ગામની સીમમાં આવેલ બ્રિજ નજીક વોચ ગોઠવી, રીક્ષામાં સંતાડી લઈ જવાતાં ૪...
પેટલાદ : તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની સામાન્ય ચૂંટણીનું સોમવારે મતદાન થયું હતું. વ્યવસ્થાપક મંડળના સભ્યોની સમય મર્યાદા પૂર્ણ થતાં 16 બેઠકો...
આણંદ : આણંદ શહેરમાં રહેતી યુવતી સાથે સગાઇ કરનાર યુવક અચાનક તેની પ્રેમિકા સાથે ભાગી ગયો હતો. જોકે, છેલ્લા બે વર્ષથી તે...
ખેડા: ખેડા ટાઉન પોલીસની ટીમે થોડા દિવસો અગાઉ શહેરના મુખ્ય વિસ્તારોમાં દુકાનોની બહાર ગેરકાયદેસર રીતે બહાર કાઢવામાં આવેલાં દબાણો હટાવ્યાં હતાં. જોકે,...
બેંગલુરૂ : આઇપીએલની (IPL) આજે અહીં રમાયેલી 24મી મેચમાં ડેવોન કોનવે અને શિવમ દુબેની આક્રમક અર્ધસદીઓ ઉપરાંત બંને વચ્ચેની 80 રનની તેમજ...
અંકલેશ્વર: ગુજરાતમાં પ્રદૂષણ મામલે અમદાવાદ શહેર પ્રથમ નંબરે કેન્દ્રીય વન વિભાગે દેશનાં પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતમાં એર ક્વોલિટી...
નવી દિલ્હી: દેશના મોટાભાગના વિસ્તારોમાં સોમવારે તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો ત્યારે હવામાન ખાતાએ આગાહી કરી હતી કે આગામી ચાર...
સુરત: (Surat) ઉત્રાણ ખાતે રહેતા રત્નકલાકારનો લગ્નમાં (Marriage) ડાન્સ કરવા બાબતે ઝઘડો થયો હતો. તેની અદાવત રાખીને ગઈકાલે બે જણાએ રત્નકલાકાર ઉપર...
અમદાવાદ: રૂપિયા 30 લાખની લાંચના કેસમાં નાસતા ફરતા અમદાવાદના (Ahmedabad) અધિક કમિશ્નર સંતોષ કરનાનીને મળેલા આગોતરા જામીન રદ કરી દીધા છે એટલું...
ગાંધીનગર: મોડાસામાં (Modasa) કોંગ્રેસની (Congress) કારોબારીમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ (BJP) આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. જેના પગલે ભાજપ અને કોંગ્રેસ...
સુરત: (Surat) કતારગામ ખાતે આવેલા વીઆર પોપાવાલા ચિલ્ડ્રન હોમમાંથી (Children Home) બે દિવસ પહેલા ગાંધીનગરથી 6 મહિના પહેલા શિફ્ટ કરવામાં આવેલો 7...
સુરત: (Surat) ડિંડોલીમાં રોંગ સાંઈડથી પૂરઝડપે આવેલા ડમ્પરના ડ્રાઇવરે (Driver) બાઇક (Bike) પર જતા બે યુવકોને અડફેટે લીધું હતું. તેના કારણે એક...
ખાર્ટુમ: સુદાનમાં (Sudan) લશ્કર અને એક અર્ધલશ્કરી દળ વચ્ચેની લડાઇ (War) આજે ત્રીજા દિવસમાં પ્રવેશી હતી અને દેશની રાજધાની તથા અન્ય શહેરોમાં...
હૈદરાબાદ : આવતીકાલે મંગળવારે જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ (MI) અહીં આઇપીએલમાં (IPL) સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે મેદાને ઉતરશે ત્યારે તેઓ પોતાની જીતની લય...
સુરત: (Surat) સહારા દરવાજા રેલવે ઓવર બ્રિજ (Bridge) ઉપર સોમવારે સાંજે સીએનજી કારમાં (Car) આગ (Fire) લાગવાને કારણે ભારે અફરાતફરી ભર્યો માહોલ...
અમદાવાદ: ગૃહમંત્રાલય, ઇડી, સીબીઆઇ, ઇન્કમટેક્સ, ચૂંટણી પંચ સહિત તમામ એજન્સીઓનો દૂરપયોગ કરી ભાજપે (BJP) લોકતંત્ર ખતમ કરી નાંખ્યું છે. અદાણી (Adani) અને...
ગાંધીનગર: આજે સોમનાથ (Somnath) ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ થયો હતો. તા. ૩૦ એપ્રિલ સુધી ચાલનારા આ મહોત્સવમાં બીચ સ્પોર્ટસ,...
ભરૂચ: (Bharuch) ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ રાજરત્ન બંગ્લોઝમાં રહેતા પરિવારને કેનેડા (Canada) નોકરી અને વિઝા (Visa) આપવાનું કહી ૬ ઠગ ટોળકીએ રૂ.૧૮.૬૬...
ન્યૂયોર્ક: ગૂગલના (Google) સીઇઓ (CEO) સુંદર પિચાઇએ કબૂલ્યું છે કે તેમની કંપનીના (Company) એઆઇ પ્રોગ્રામ બાર્ડના બધા પાસા તેમને પોતાને સમજાયા નથી....
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
રાજ્યના પહેલી એલિવેટેડ APMC માર્કેટ મુખ્યમંત્રીએ ખુલ્લી મુકી
બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?
ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા જાગૃતિ નાટકનું આયોજન
iPhone નિર્માતા એપલે મંગળવારે ભારતમાં તેનો પહેલો Apple Store લોન્ચ કર્યો છે. એપલના સીઈઓ ટિમ કુકે મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ભારતના પ્રથમ એપલ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું. ભારતમાં Appleના પ્રથમ રિટેલ સ્ટોરે ગ્રાહકો માટે તેના દરવાજા ખોલ્યા છે. આ સ્ટોર 20,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. એપલ સ્ટોરની ડિઝાઇન આકર્ષક અને ઊર્જા-કાર્યક્ષમ છે. એપલ સ્ટોરને રિન્યુએબલ એનર્જીની થીમ પર ડિઝાઇન કરવામાં આવ્યો છે. એટલે કે તે સંપૂર્ણપણે રિન્યુએબલ એનર્જી પર ચાલશે. સ્ટોરમાં લાઇટિંગનો ન્યૂનતમ ઉપયોગ છે. સ્ટોરનું ઉદ્દઘાટન સીઇઓ ટિમ કૂક દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એપલના હવે 25 દેશોમાં કુલ 551 સ્ટોર્સ થઈ ગયા છે. 20 એપ્રિલે દિલ્હીના સાકેતમાં અન્ય એક એપલ સ્ટોર ખુલશે, ત્યારબાદ તેની સંખ્યા વધીને 552 થઈ જશે.
ભારતમાં એપલના પહેલા સ્ટોરનું ઓપનિંગ, એપલના CEO ટિમ કૂકે મુંબઈમાં સ્ટોર ખુલ્લો મુક્યો #ગુજરાતમિત્ર #Apple #iPhone #Mumbai pic.twitter.com/rKVnQZWXIX
— Gujaratmitra (@Gujaratmitr) April 18, 2023
25 વર્ષ પછી પહેલો એપલ સ્ટોર ખુલ્યો
Apple સ્ટોર એવા સમયે ખુલ્યો છે જ્યારે Apple ભારતમાં 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. જણાવી દઈએ કે હાલમાં ભારતમાં એપલની પ્રોડક્ટ્સ વેચતા તમામ સ્ટોર્સ કંપનીના પ્રીમિયમ રિસેલર્સ છે. એટલેકે તે થર્ડ પાર્ટી સ્ટોર છે જેમણે મોબાઈલ વેચવા માટે Apple પાસેથી લાઇસન્સ મેળવ્યું છે. જ્યારે આ સ્ટોર કંપનીનો પોતાનો સ્ટોર છે. આમ એપલના પોતાના સ્ટોરની મુંબઈમાં શરૂઆત થઈ છે. મુંબઈ પછી હવે ગુરુવારે દિલ્હીના સાકેતમાં બીજો એપલ સ્ટોર શરૂ થશે. Apple પાસે ભારત માટે મોટી યોજનાઓ છે જેમાં એક મજબૂત એપ ડેવલપર ઇકોસિસ્ટમ, ટકાઉપણું, બહુવિધ સ્થળોએ સમુદાય માટેના કાર્યક્રમો અને સ્થાનિક ઉત્પાદનનો સમાવેશ થાય છે. એપલ ભારતીય બજારને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ જ કારણ છે કે એપલના સીઈઓ ટિમ કૂક પ્રથમ એપલ સ્ટોરના લોન્ચિંગ માટે એક દિવસ પહેલા જ ભારત આવ્યા હતા.
Appleના CEOએ ગ્રાહકો માટે દરવાજા ખોલ્યા
ભારતના પ્રથમ એપલ સ્ટોરનું ઉદ્ઘાટન કંપનીના સીઈઓ ટિમ કૂક દ્વારા નવી શૈલીમાં કરવામાં આવ્યું હતું. ટિમે ગ્રાહકોને આવકારવા માટે સ્ટોરનો દરવાજો ખોલ્યો હતો. તમને જણાવી દઈએ કે એપલે ભારતમાં પહેલીવાર મેકિન્ટોશને 1984માં રજૂ કર્યું હતું અને હવે 25 વર્ષ પછી એપલ BKC મુંબઈમાં પહેલો એપલ સ્ટોર ખોલવામાં આવ્યો છે. એપલના સીઈઓ ટિમ કુકે કહ્યું કે આ લાંબી મુસાફરી છે મને ખુશી છે કે Apple ભારતમાં તેનો સ્ટોર ખોલી રહી છે.