સાયણ: (Sayan) ઓલપાડ તાલુકાના દિહેણ ગામે આંબાવાડી હળપતિવાસમાં રહેતી કાજલ વિનોદ રાઠોડ(ઉ.વ.૨૮) ઘરકામ કરે છે. તેનો પતિ આજુબાજુના ગામડાઓમાં (Village) મચ્છી વેચવાનો...
રાજપીપળા: (Rajpipla) નર્મદા જિલ્લા એલસીબી પોલીસે (LCB Police) આજે ડેડિયાપાડાથી સાગબારા જતાં રોડ પર ગંગાપુર ગામ નજીકથી રૂ. 33.43 લાખનો દારૂ (Alcohol)...
સુરત: (Surat) કાપોદ્રા ખાતે રહેતો યુવક ગઈકાલે રાત્રે રોન્ગ સાઈડમાં (Wrong Side) જતી વખતે પોલીસે (Police) અટકાવ્યો હતો. જેથી પોલીસ સાથે જીભાજોડી...
મોહાલી: ગુરૂવારે અહીં રમાયેલી આઇપીએલની (IPL) એક મેચમાં ઇજાથી પિડાતા ફાફ ડુ પ્લેસિની ઇમ્પેક્ટ પ્લેયર તરીકેની ખાસ ઇનિંગ પછી મહંમદ સિરાજની આઇપીએલ...
ચેન્નાઈ : ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL) 29મી મેચમાં આવતીકાલે શુક્રવારે જ્યારે ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) (CSK) સામે સનરાઈઝર્સ હૈદરાબાદ...
નવી દિલ્હી: રશિયાએ (Russia) ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ડોનેત્સ્ક અને ઝાપોરિઝિયા વિસ્તારોની સાથે ખેરસન અને લુહાન્સ્ક વિસ્તારો પર કબજો જમાવ્યો હતો, જે બાદ...
નવી દિલ્હી: જો તમારું બેંક એકાઉન્ટ (Bank Account) કોઇ પણ કો-ઓપરેટિવ બેંકમાં છે, તો આ ખબર તમારા માટે મહત્વની છે. બેંકોએ ગત...
ગાંધીનગર: સૌરાષ્ટ્ર તમિલ સંગમ (Saurashtra Tamil Sangam) કાર્યક્રમ અંતર્ગત આજે નર્મદા જિલ્લાના એકતાનગર – કેવડિયા ખાતે ૩૦૦ યાત્રિકોનો પ્રથમ પડાવ ટેન્ટસિટી –...
બીલીમોરા: (Bilimora) બીલીમોરા -ગણદેવી માર્ગ કપડાઈ ખાડી પુલ (Bridge) પાસે બુધવારે રાત્રે મોસમોટો અજગર (Python) દેખાયો હતો. કેટલાક વાહન ચાલકોએ માર્ગ ઓળંગી...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરના દઢાલ બ્રિજ (Bridge) પાસે એક્ટિવા સવાર દંપતીને ઇકો કારના ચાલકે (Car Driver) અડફેટમાં લીધા હતા. સર્જાયેલા માર્ગ અકસ્માતમાં પત્નીનું...
સુરતમાં (Surat) યોજાયેલ સાડી (Sari) વોકથોનની આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. સાડીઓના શહેર તરીકે જાણીતા સિલ્ક...
અમદાવાદ: ચર્ચિત નરોડા હત્યાકાંડ (Naroda Hatyakand) કેસમાં આજે સ્પેશ્યિલ કોર્ટે (Special Court) ચૂકાદો (Verdict) આપ્યો છે. કોર્ટે પૂર્વ મંત્રી માયા કોડનાની (Maya...
ઈસ્લામાબાદ: (Islamabaad) કાશ્મીરના રટણ વચ્ચે આખરે પાકિસ્તાનના (Pakistan) વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારતની મુલાકાતની જાહેરાત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક...
મોડાસા: અરવલ્લીના (Arvalli) મોડાસાની (Modasa) એક ફટાકડાની ફેક્ટરીમાં (Crackers Factory) ભીષણ આગ (Fire) લાગતા દોડધામ મચી ગઈ છે. આ આગમાં ફટાકડીની ફેક્ટરીમાં...
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ટૂંક સમયમાં જ તા. 7મી મેના રોજ યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (NEET UG 2023) પરીક્ષાની સિટી...
પુંછ: (Punch) જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) પુંછમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સેનાના વાહનમાં આગ લાગવાના મામલામાં મોટો ખુલાસો થયો છે....
નવી દિલ્હી: ઉત્તરાખંડ સરકારે 22 એપ્રિલથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રા માટે બુધવારે માર્ગદર્શિકા (ગાઈડલાઈન) બહાર પાડી છે. માર્ગદર્શિકાની સાથે ઉત્તરાખંડ સરકારે...
ઝઘડીયા: ઝઘડીયાના સંજાલી પાસે કરૂણ ઘટના બની છે. બહેનના મૃત્યુ બાદ ભારે હૃદયે તેની અંતિમવિધિમાં જતા ભાઈની જીપ સંજાલી પાસે પલટી મારી...
મુંબઈ: આવતા શનિવારે અક્ષયતૃતીયાના દિવસે ‘આખો દિવસ મુર્હુત’ તરીકે ઓળખાતો હોવા છતાં શાસ્ત્રોકત પ્રમાણે આ વખતે લગ્નના કોઈ મુર્હુત નથી છતાં કેટલાંક...
સુરત: સુરત શહેરના છેવાડાના સરથાણા વિસ્તારમાં રીક્ષામાં માતા અને ભાઈ સાથે જતી સગીરાનું તેના પ્રેમીની પત્નીએ માતા અને બહેન સાથે મળી અપહરણ...
સુરત: સુરતના (Surat) વરાછા મીનીબજારમાંથી હિરા દલાલ (Diamond Broker) રૂપિયા 1.55 કરોડમાં ઉઠમણું કરી ફરાર થઈ ગયો છે. અંદાજે 10 જેટલા વેપારીઓ...
જો ટી.વી. સિરીયલ બનાવવી જ હોય તો એ સિરીયલોમાં અભિનય કરનારાઓની કહાણી પર પણ ધ્યાન આપવું જોઈએ. શ્વેતા બસુ પ્રસાદ હમણાં ‘જ્યુબિલી’વેબ...
હોલિવૂડમાં પૈસાનું ઝાડ છેદુનિયા ભરની બોક્સ ઓફિસ પર ફિલ્મોથી પૈસા કમાતા હોલિવૂડમાં હીરાના દાંત નંખાવેલા, વારંવાર સર્જરી કરાવતા, કોરોડોના ચંપલ પહેરતા હોલિવૂડસ્ટાર્સ...
વર્ષની ઉંમરે હોરર ફિલ્મ ‘ધ રૂમ’થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રી મુસ્કાન આ દિવસોમાં હોસ્ટાર પર રિલીઝ થનારા તેના આગામી...
સુરત: સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પર એક દુર્ઘટના બનતા ટળી ગઈ હતી. આરપીએફના (RPF) જવાનની સ્ફૂર્તિના લીધે એક મહિલાનો જીવ...
મોટી ફિલ્મો, મોટા સ્ટાર્સવાળી ફિલ્મ રજૂ થવાની હોય તેની પહેલાં નાની ગણી શકાય એવી ફિલ્મો રજૂ થઇ જતી હોય છે. એવી ફિલ્મો...
અમીર અત્યારે પોતાને ખાલી અનુભવી રહ્યો છે. હંમેશ એક જ ફિલ્મ પર કામ કરવાની તેની રીત અત્યારે ભારે પડી રહી છે. વધારે...
નવી અભિનેત્રીઓ આવે છે પણ લોકો તેને જ જાણે છે જે સફળ રહી હોય. ફિલ્મોમાં સ્થાન મળવું સરળ નથી અને મળી જાય...
મુંબઈ: બોલિવૂડમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. શાહરૂખની (ShahRukh Khan) ફિલ્મ પઠાણના (Pathan) નિર્માતા યશરાજ (YRF) બેનરના આદિત્ય ચોપરાની...
સોનલ ચૌહાણ અત્યારે પોતાને કયા સ્થાને જોતી હશે તે ખબર નથી પણ એક વાત છે કે તેના અફેર્સ નીલ નિતિન મુકેશ, સિધ્ધાર્થ...
ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન: નશાના વેપલા પર તવાઈ, કોડીન સીરપ વેચતો એજન્ટ ઝડપાયો!
છત્તીસગઢ: 1 કરોડનું ઈનામ ધરાવતો કુખ્યાત નક્સલી અને 11 સાથીઓએ આત્મસમર્પણ કર્યું
શહેરમાં વધુ એક ગુંડાગીરીનો વીડિયો સામે આવ્યો
અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડયા
યુકેમાં રહેતા NRI મહિલાને વડોદરામાં મોટો ફટકો: 15 તોલા સોનાના દાગીના ભરેલું પર્સ શૉપિંગ દરમિયાન ચોરાયું!
સ્વચ્છતા અભિયાન કે કમાણીનું સાધન? લોકોના વેરાના પૈસાની ગાડીઓ પ્રાઇવેટ સામાનની હેરાફેરીમાં જોતરાઈ!
ધર્મેન્દ્રના નિધન પછી એશા દેઓલની પહેલી પોસ્ટ, જન્મદિવસે પિતાને યાદ કરી લખ્યો આ મેસેજ…
અમદાવાદ ઓલમ્પિકના સ્વાગત માટે તૈયાર થઇ રહ્યું છે
ખોડલધામના નરેશ પટેલ અને જયેશ રાદડિયાએ હાથ મિલાવ્યા
અમદાવાદમાં પ્રમુખ વરણી અમૃત મહોત્સવની ઉજવણી
જીવનનો મેળો
ઇન્ડિગોએ સરકારને ઝુકાવીને આબરૂં લૂંટી
નાઇજિરિયા – બોકોહરામ – ક્રિશ્ચિયનોની મોટા પાયે કતલ અને અમેરિકા
બાબરી મસ્જિદ માટે સુપ્રીમે જે જગ્યા ફાળવી છે ત્યાં ઇંટ પણ નથી મુકાઇ અને બંગાળમાં રાજકારણ શરુ
ઇન્ડિગોની આજે પણ 300 જેટલી ફ્લાઇટ્સ રદ, દેશભરના એરપોર્ટ પર મુસાફરો અટવાયા
વંદેમાતરમ્ એક જાગૃત રાષ્ટ્રગીત
છાણી બાજવાને જોડતા રોડના વિકટ પ્રશ્ને લોકો વિફર્યા,ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ
ગુજરાતી ગીતોની ગુણસુંદરી: ગીતા દત્ત
સિવિલ એવિએશન ક્ષેત્રને ખુલ્લું નહીં મુકાય ત્યાં સુધી સરકારે ઈન્ડિગો જેવી કંપની પાસે ઝુંકવું જ પડશે
જીવનનું સમાધાન એટલે ગીતાજી
શું આપણે મૂર્ખ છીએ?
‘બિગ બોસ 19’ના વિજેતા ગૌરવ ખન્ના બન્યા, ચમકતી ટ્રોફી સાથે આ મોટી ઈનામી રકમ જીત્યા
શિયાળામાં આરોગ્ય માટે શું સાવચેતી રાખવી?
રેલવેનો ઉપહાર
ધરમજીના ઇમાન ધરમ
માણસ માત્ર ભૂલને પાત્ર
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
સાયણ: (Sayan) ઓલપાડ તાલુકાના દિહેણ ગામે આંબાવાડી હળપતિવાસમાં રહેતી કાજલ વિનોદ રાઠોડ(ઉ.વ.૨૮) ઘરકામ કરે છે. તેનો પતિ આજુબાજુના ગામડાઓમાં (Village) મચ્છી વેચવાનો ધંધો કરે છે. ગત મંગળવાર તા.૧૮મીના રોજ સાંજના સુમારે તેમના ફળીયામાં પીવાનું પાણી (Drinking Water) ઓછું આવતું હોવાથી કાજલ રાઠોડે તેના ફળીયામાં રહેતી રોશની ઉર્ફે જીનુ રમેશ રાઠોડ તથા તેની માતા કાંતાબેનને કહ્યું હતું કે અમારે હજુ પાણી (Water) ભરવાનું બાકી છે, તમે ભરી લીધું હોય તો અમને ભરવા દો. તેમ કહેતા આ માં-દીકરી બંને સાથે કાજલને સામાન્ય ઝઘડો થયો હતો.
આ ઝઘડો બીજા દિવસે સાંજે ફરી વિફરતા આ બંન્ને માં-દીકરીઓ સાથે તેનો જમાઈ હિતેશ નાયકા (મુળ રહે.તાસવાડી,એ.કે.રોડ, વરાછા-સુરત શહેર) પણ જોડાયો હતો અને કાજલ રાઠોડને નાલાયક ગાળો આપી ઢીક્કા-મુક્કીનો માર માર્યો હતો. જયારે હિતેશ નાયકાએ તેને ધમકી આપી કહ્યું હતું કે, તેં ગઇકાલે મારી પત્ની રોશની સાથે ઝગડો કેમ કર્યો હતો? જો તારો પતિ આજે રસ્તામાં મળે તો તેને પતાવી દઇશ.
જેથી કાજલે તેના પતિને હિતેશ નાયકાની ધમકીથી વાકેફ કર્યો હતો. તે દિવસે સાંજે-૪:૧૫ કલાકના સુમારે તેનો પતિ વિનોદ રાઠોડ તેના ઘરે આવી રહ્યો હતો, ત્યારે ગામના સ્વામિનારાયણ મંદિર પાસે એક્ટીવા બાઈક ઉપર આવેલા હિતેશ નાયકાને તેણે ધમકી બાબતે પુછતાં હિતેશ નાયકાએ કંઈપણ કહ્યા વિના વિનોદના પેટમાં ચપ્પુથી જીવલેણ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો.
જેથી વિનોદ લોહી-લુહાણ થઈ જતા તેને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સુરત ખાતેની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા બાદ ફરજ પરના તબીબે ઓપરેશન કર્યુ હતું. હાલમાં પણ વિનોદ રાઠોડ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવાર લઈ રહ્યો છે. આ બાબતે ઈજાગ્રસ્તની પત્ની કાજલ રાઠોડે આ ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ઓલપાડ પોલીસને ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ઇપીકો કલમ-૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.