નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે (S. Jaishankar) ઈયુ ઈન્ડો-પેસિફિક મિનિસ્ટીરીયલ ફોરમની (EIPMF) બેઠકમાં ભાગ લેવા માટે સ્વીડન(Sweden) ના ત્રિ-દિવસીય પ્રવાસે છે....
વડોદરા: નિઃસહાય અને છત વિહોણા ફુટપાથ પર રહેતા ભિક્ષુકો સહિત ગરીબ લોકો માટે પાલિકા દ્વારા શેલ્ટર હોમ બનાવાયા છે પરંતુ તેમાં કોઈ...
સુરત: શહેરના પાલ આરટીઓ તેમજ ગૌરવપથ રોડ પર છેલ્લા 15 દિવસમાં બે ગમખ્વાર અકસ્માતની ઘટનાને પગલે તંત્ર દોડતું થયું છે. થોડા દિવસ...
સુરત : હાલમાં જ રાંદેર પોલીસ દ્વારા વીએનએસજીયુની મહિલા પ્રોફેસરના આત્મહત્યા બાદ જમોઇ અને જામતારા ગામમાં જઇને ઓન લાઇન છેતરપિંડી કરનારા 3...
વડોદરા: ગોત્રી વિસ્તારમાં જમીન દલાલે રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વધુ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી સાજન,સુરેશ અને વિઠ્ઠલ ભરવાડ હેરાન પરેશાન કરતા...
સુરત-ભેસ્તાન આવાસમાં રહેતા શ્રમજીવી પરિવારના 4 વર્ષના બાળક રમતા-રમતા લોખંડનો બોલ્ટ ગળી જતાં પરિવારજનો દોડતા થઈ ગયા હતા. પરિવારજનો બાળકને સારવાર માટે...
વડોદરા: શહેરની એક યુવતીએ વિધર્મી યુવાન સાથે લગ્ન કર્યા બાદ ધ કેરેલા સ્ટોરી મુવીથી પ્રેરાઈને પોતાના લગ્નજીવનનો અંત લાવવાનું નક્કી કર્યું હતું...
સુરતઃ વરાછા ખાતે હીરાના કારખાનામાં 3 મહિના પહેલા જ નોકરીએ જોડાયેલો કારીગર માલિકની વ્યસ્તતાનો લાભ લઈને 15.06 લાખના હીરા ચોરી કરી નાસી...
સુરત : ગુરુવારે મુખ્યમંત્રી વેડ વરિયાવ બ્રિજનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવાના છે. આ બ્રિજના વેડરોડ તરફના છેડે વર્ષો જૂનુ કબ્રસ્તાન અને મસ્જિદ નડતરરૂપ...
ડાકોર : ડાકોરમાં કાળઝાળ ગરમી વચ્ચે દર્શનાર્થે આવતા ભક્તોને હાલાકી ભોગવવી ન પડે તે માટે ટેમ્પલ કમિટિ દ્વારા શેડની બહાર લીલી નેટ...
સુરત : સુરતના વેસુ ખાતે આગમ આર્કેડમાં હોસ્પિટલ ચલાવતા ડો. પ્રેમલ અફીણવાળાની સામે તેમની પત્નીએ ખાધાખોરાકીનો કેસ કર્યો હતો. જેથી ડોક્ટરે પત્ની...
નવી દિલ્હી: કર્ણાટકના સીએમને લઈને ચાર દિવસથી અટકળો ચાલી રહી છે. બપોર સુધી સિદ્ધારમૈયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી હશે તેવી ચર્ચાઓ ચાલી રહી...
વિરપુર : વિરપુરથી ભાટપુર જોડતો મુખ્ય રસ્તો છેલ્લા કેટલાક સમયથી ખખડધજ બની ગયો છે. લાંબા સમયથી તેની મરામત કરવામાં ન આવતા ઠેર...
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં. તમામ ઓપીનીઅન પોલને ખોટા પાડીને કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી મળી. ઇતિહાસનું પુનરાવર્તન થયું. ફરી એક વાર સત્તાપરિવર્તન...
ફાર્મિન્ગટન (યુએસ): ઓછામાં ઓછા ત્રણ બંદૂકો સાથે સજ્જ એક 18 વર્ષીય યુવકે સોમવારે ઉત્તર-પશ્ચિમ ન્યુ મેક્સિકોની વસાહતમાં કાર અને ઘરો પર આડેધડ...
નવી દિલ્હી: બ્રિટેનની ટેલિકોમ કંપની વોડાફોને જાહેર કર્યો હતો કે તે આગામી 3 વર્ષમાં પોતાના વૈશ્વિક કાર્યબળમાંથી 11000 કર્મચારીઓ ઓછા કરશે. આ...
આજથી 50-60 વર્ષ પહેલાં સંયુક્ત કુટુંબમાં એક જરીપુરાણી માન્યતા ઘર કરી ગઈ હતી. જે આજે હાસ્યાસ્પદ લાગે છે. ઘરની કોઈ મહિલા માસિક...
લગ્ન એટલે જોડવું. એકબીજાને બાંધવું. વર-વધૂનાં લગ્ન થાય અને તે બંને શારીરિક તથા માનસિક રીતે એકબીજાના સહિયર થાય, પતિ પત્નીના સગપણના અધિકારથી...
એક બપોરે કામકાજથી પરવારીને બે ત્રણ બહેનપણીઓ એક ઘરની ગેલેરીમાં બેસીને હાથમાં ઠંડા લીંબુ શરબતનો ગ્લાસ લઈને શરબત પીતાં પીતાં પોતાના મનનો...
4 જુલાઇ, 2019 એ ગુજરાતમાં વરસાદ નહોતો, તો પણ વિના વરસાદે નર્મદાબંધ બીજીવાર છલકાયો. મધ્યપ્રદેશમાં સારા વરસાદના લીધે 2,07,195 કયૂસેક પાણીની આવક...
કર્ણાટકમાં કોંગ્રેસના ઝળહળતા વિજથી 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પક્ષને ઊંડો આઘાત લાગ્યો છે. દક્ષિણ ભારતમાં ફેલાવાના ભારતીય જનતાપક્ષના પ્રયાસો વિફળ...
પાકિસ્તાનમાં આજકાલ જાત જાતના તમાશા અને તોફાન ચાલી રહ્યા છે. આ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ભ્રષ્ટાચારના એક કેસમાં ધરપકડ થઇ ત્યારથી...
વર્ષ ૨૦૨૧ની બીજી ઓક્ટોબરે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ૧૯ લોકોની કોર્ડેલિયા ક્રુઝ ઉપરથી ડ્રગ રાખવાના અને વાપરવાના ગુના અંતર્ગત ધરપકડ...
લખનઉ : આઇપીએલમાં (IPL) આજે અહીં રમાયેલી મેચમાં માર્કસ સ્ટોઇનિસની 47 બોલમાં 89 રનની નોટઆઉટ ઇનિંગ ઉપરાંત કૃણાલ પંડ્યા સાથેની 82 રનની...
નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) પીએમ10 પ્રદૂષણ (Pollution) મંગળવારે ખતરનાક સ્તરે વધી ગયું હતું કારણ કે તીવ્ર પવનો શહેર ધૂળથી (Dust) ભરાઈ ગયું...
નવી દિલ્હી: સીબીઆઈએ (CBI) મંગળવારે નોકરીના (Job) બદલામાં જમીન કૌભાંડના (Land SCAM) સંદર્ભમાં આરજેડીના સંદેશ ધારાસભ્ય કિરણ દેવી અને રાજ્યસભાના સભ્ય પ્રેમ...
ધર્મશાળા: આઇપીએલમાં (IPL) બુધવારે જ્યારે પંજાબ કિંગ્સ (PBKS) અહીં દિલ્હી કેપિટલ્સ (DC) સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેમની નજર મોટી જીત મેળવીને પ્લેઓફની...
નવી દિલ્હી: ટેલિકોમ વિભાગ (Department of Telecom) દ્વારા મંગળવારે શરૂ કરાયેલ સંચાર સાથી પોર્ટલ દ્વારા લોકો હવે સમગ્ર ભારતમાં (India) તેમના ખોવાયેલા...
સુરત : કાપોદ્રા (Kapodra) ખાતે હીરાનો વેપાર કરતા વેપારી પાસેથી હીરા દલાલ 8.98 લાખના હીરા (Diamond) લઈ ગયો હતો. બાદમાં વાયદાઓ કરીને...
સુરત : લિંબાયતમાં દિકરીની સગાઈ (Engagement) બાદ બિમાર પિતાએ જમાઈને વતન મધ્યપ્રદેશથી સુરત (Surat) બોલાવ્યો હતો. ત્યારે વતનથી આવતાની સાથે તેણે યુવતી...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે (S. Jaishankar) ઈયુ ઈન્ડો-પેસિફિક મિનિસ્ટીરીયલ ફોરમની (EIPMF) બેઠકમાં ભાગ લેવા માટે સ્વીડન(Sweden) ના ત્રિ-દિવસીય પ્રવાસે છે. અહીં વિદેશ મંત્રીએ ભારતીય સમુદાયની સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે ‘ભારતીય સંસ્કૃતિના વૈશ્વિકીકરણ’ પર પૂછવામાં આવેલા એક પ્રશ્નનો જવાબ આપતા હિન્દીની કહેવત ‘આપકે મુંહ મેં ઘી-શક્કર’નો ઉપયોગ ર્ક્યો હતો. જેના કારણે લોકોના ચહેરા પર સ્માઈલ આવી ગઈ હતી.
તેમણે રવિવારે સાંજે સ્વીડનમાં ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી અને દ્વિપક્ષીય સંબંધોમાં આવેલી પ્રગતિ વિશે માહિતી આપી હતી. મંત્રીએ ભારતમાં થઈ રહેલા પરિવર્તનો અને પ્રવાસી ભારતીયો માટે ત્યાં નિર્માણ કરવામાં આવી રહેલી તકો વિશે ચર્ચા કરી હતી. અહીં પૂછવામાં આવ્યું કે વૈશ્વિકીકરણના આ યુગમાં શું પશ્ચિમે ‘હેમબર્ગર’ની જગ્યાએ પાણી પુરી ખાવાની શરૂ કરી દીધી છે અને હવે ‘શર્ટ’ પર ન્યૂયોર્કના બદલે નવી દિલ્હી છપાશે. તેના પર મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ‘એક કહેવત છે, જેને આપકે મુંહ મેં ઘી-શક્કર કહેવામાં આવે છે.’ આ વાક્ય પર લોકોના ચહેરા પર સ્માઈલ આવી ગઈ અને ભારતીય સમુદાયે તાળીઓ વગાડી હતી.
VIDEO | If you follow Hindi, there is a term which is 'aapke muh mein ghee shakkar (what you say, may it come true)…,' said EAM S Jaishankar while addressing the Indian diaspora in Sweden yesterday. pic.twitter.com/CcwJqI9o4e
— Press Trust of India (@PTI_News) May 15, 2023
વિદેશમંત્રીએ આગળ વધુમાં કહ્યું હતું કે, સ્વીડનનું EUના સભ્ય, એક નોર્ડિક ભાગીદાર અને એક સાથી બહુપક્ષીય દેશના રૂપમાં મહત્વ છે. આપણે ભારતમાં થઈ રહેલા તે બદલાવો વિશે વાત કરી, જે આપણી વૈશ્વિક ઉપસ્થિતિને વધારે છે અને વિદેશોમાં ભારતીયો માટે તક નિર્માણ કરે છે.

આના પહેલા વિદેશમંત્રીએ સ્વીડનના પોતાના સમકક્ષ ટોબિયાસ બિલસ્ટ્રોમની સાથે રવિવારે અનેક વિષયો પર ચર્ચા કરી હતી. આ દરમિયાન હિન્દ-પ્રશાંત, યૂરોપની વ્યૂહાત્મક સ્થિતિ અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને જોખમ મુક્ત કરવાના વિચારોનો આદાન-પ્રદાન ર્ક્યા હતા. વિદેશમંત્રી તરીકે એસ.જયશંકરની આ પહેલી સ્વીડન યાત્રા હતી. વિદેશમંત્રી આવા સમયે અહીં પ્રવાસ કરી રહ્યા છે, જ્યારે ભારત અને સ્વીડન પોતાના રાજનૈતિક સંબંધોની સ્થાપનાના 75 વર્ષ પૂરા કરી રહ્યા છે. સ્વીડન હાલમાં EU પરિષદની અધ્યક્ષતા કરી રહ્યો છે.
મંત્રી જયશંકરે સ્વીડનના રક્ષા મંત્રી પોલ જોનસન સાથે પણ મુલાકાત કરી હતી અને બંને નેતાઓએ ક્ષેત્રીય તેમજ વૈશ્વિક સુરક્ષા પર ચર્ચા કરી હતી. આ ફોરમ દરમિયાન વિદેશમંત્રી એસ જયશંકરે ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બુલ્ગારિયા, સાઈપ્રસ, લાત્વિયા, લિથુઆનિયા અને રોમાનિયાના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરી હતી.