સુરત: ગુજરાત શિક્ષણ બોર્ડની (GSEB) પરીક્ષાના (Exam) પરિણામો (Result) આવી ગયા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ (Science) અને ધોરણ 10ના (SSC) પરિણામ...
બાઈબલમાં ભારપૂર્વક કહેવાયું છે, ‘પરમ પિતાના ગુણગાન ગાનાર જીભ કરતાં તેનું કામ કરનાર હાથ પવિત્ર છે.’ આ વાત સ્વરાજની લડત સમયે ગાંધીજીએ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 28મી મેએ નવા સંસદભવનનું ઉદ્ઘાટન કર્યું અને ભારતની સંસદીય લોકશાહીમાં નવા પ્રકરણનો પ્રારંભ થયો. સંસ્થાનકાળ સમયના જૂનાં...
કેટલાક સમય પહેલા દિલ્હીમાં એક યુવકે તેની સાથે લિવ-ઇન રિલેશનશીપમાં રહેતી યુવતીની હત્યા કરીને તેની લાશના સંખ્યાબંધ ટુકડા કરી નાખ્યા હતા તે...
સુરત: પતિ સાથે ચાર ધામની યાત્રા (ChardhamYatra) પર ગયેલી પાલનપુર પાટિયાની 42 વર્ષિય પરિણીતાને ઉત્તરાખંડમાં (UttraKhand) બ્રેઈન સ્ટ્રોક (BrainStock) આવ્યો હતો. તેની...
સુરત: સોમવારે સવારે મોટા વરાછા વિસ્તારમાં રસ્તા ઉપર દોડતી એક મોટરસાયકલ એકાએક સળગી જતા ભારે કૌતુક સર્જાયું હતું. ગભરાઈ ગયેલા મોટરસાયકલ સવાર...
સુરત: કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં પાસોદરાથી ખડસદ પાસે સોમવારે મોડી સાંજે એક્ઝિબિશન ચાલતું હતું તેનો ડોમ વાવાઝોડાના કારણે ઉડી ગયો હતો. ડોમ...
સુરત: સુરત (Surat) શહેરના વોલસિટી વિસ્તારમાં મકકાઈપુલથી ડચ ગાર્ડન થઈ બહુમાળીથી અઠવાગેટ તરફ જતા મહત્વના રસ્તા તથા મકકાઈપુલથી કૈલાશ રેસ્ટોરન્ટ, ટી એન્ડ...
આણંદ : આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં રહેતા યુવકે એક યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના પર વારંવાર દૂષ્કર્મ ગુજાર્યું હતું. જોકે, તેણે...
પેટલાદ : આણંદ જીલ્લામાં પેટલાદ નગરપાલિકા ‘બ’ વર્ગની છે. આ પાલિકામાં છેલ્લા બે વર્ષ દરમ્યાન વહિવટ સદંતર ખાડે ગયો હોવાની વાત ટોક...
ભરૂચઃ બુધવારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ આવતા ભરૂચ જીલ્લાનું ૭૫.૫૦ ટકા આવ્યું છે.ભરૂચ જીલ્લામાં A1 ગ્રેડમાં-૯ અને A2-૨૪૩ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા...
નડિયાદ: નડિયાદના હાથજ ગામના એક બંધ મકાનમાંથી રોકડા 1.10 લાખની ચોરી થઈ છે. આ ચોરી મકાનની સામે જ રહેતાં શખ્સે કરી હોવાના...
સંતરામપુર : સંતરામપુર તાલુકાના બાબરોલ ફુલપરી ફળીયામાં કચરો એકઠો કરવાના શેડની કામગીરી અધુરી છોડી દેવામાં આવી છે. ડીઆરડીએ દ્વારા સ્વચ્છ ભારત મિશન...
નડિયાદ કપડવંજ મામલતદાર દ્વારા પોતાની કાર સહિત વાહનોને સાચવવા માટે સાત વૃક્ષો કાપી નાંખવાનો નિર્ણય લીધો છે અને આ ઘટાદાર વૃક્ષોની 2જી...
વડોદરા : રસુલાબાદા અને સયાજીગંજ એસબીઆઇ બેન્કના મેનેજર અને એજન્ટ દ્વારા વારસીયા રોડ પર રહેતા વેપારી પાસેથી મકાનના રિનોવેશનના નામે બોગસ દસ્તાવેજ...
વડોદરા: શહેરમાં હોર્ડિંગ્સનું જંગલ ઉભું થઇ ગયું છે જે આગામી ચોમાસા દરમિયાન જોખમી સાબિત થઇ શકે છે. ત્યારે ચોમાસા પૂર્વે આવા હોર્ડિંગ્સ...
વડોદરા: વર્ષ 1999માં ગાંધીનગર ગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય નારીનું અપમાન ગણાવી બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ભારે તોડફોડ...
વડોદરા: શહેરમાં ઢોર પકડવા જતી પાલિકા ની ઢોર પાર્ટીના અધિકારીઓને અનેક ઘર્ષણોનો સામનો કરવો પડે છે. પોતાના ઢોર બચાવવા માટે પશુપાલકો લાકડીઓ...
ગાંધીનગરઃ ગુજરાત શિક્ષણ બોર્ડે આજે તા. ૩૧ મે ૨૦૨૩ના રોજ ધો. ૧૨ સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સનું પરિણામ જાહેર કર્યું છે. રાજયનું...
ન્યૂયોર્ક: એનવીડિયા કોર્પે (Nvidia Corp) મંગળવારે માર્કેટ કેપિટલાઇઝેશન 1 ટ્રિલિયન ડોલરને પાર કરતા તે ટ્રિલિયન ડોલર ક્લબમાં જોડાનારી પ્રથમ ચિપમેકર (Chipmaker) બની...
પુણે: ભારતની ઉત્તરીય સરહદોએ ચીનના લશ્કર પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ)ના (PLA) દળોની ચાલુ રહેલી મોટી સંખ્યામાં તૈનાતી એક પડકાર છે અને આપણા સશસ્ત્ર...
ગાંધીનગર : પૂર્વ સીએમ વિજય રૂપાણીને પંજાબની (Punjab) જવાબદારી સોંપ્યા બાદ હવે ભાજપના (BJP) હાઈકમાન્ડે ગુજરાતના (Gujarat) પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને...
સુરત: (Surat) રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા એક નોટિફિકેશન બહાર પાડી તા. 23મી મે થી 30મી સપ્ટેમ્બર 2023 સુધી 2000 રૂપિયાની...
સુરત: (Surat) શહેરના મોરા ગામમાં (Village) રહેતી યુવતીને ભગાડી જનાર આરોપીને જેલમાં (Jail) મોકલતા જામીન મુક્ત થઈને આવ્યા બાદ યુવકે અદાવત રાખીને...
સુરત: (Surat) ગોડાદરા ખાતે રહેતી યુવતીના ઇન્સ્ટાગ્રામ આઈડી પર ગુજરાત પોલીસના (Gujarat Police) ફેક ઇન્સ્ટાગ્રામ (Instagram) આઈડી પરથી રિકવેસ્ટ આવી હતી. બાદમાં...
મુંબઈ: મહારાષ્ટ્રની (Maharastra) રાજનીતિમાં ગરમાટો જોવા મળી રહ્યો છે. વર્ષ 2022માં શિવસેના બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી શિંદેજૂથ અને ઉદ્ધવજૂથ. ત્યારે હવે...
સુરત: (Surat) વરાછા મેન રોડ પર આવેલા ફ્લાઈ ઓવર બ્રિજ (Bridge) પર ગતરોજ મોડી સાંજે પુરઝડપે જતા બસના ડ્રાઈવરે (Bus Driver) બેદરકારીથી...
નવી દિલ્હી: રશિયા-યુક્રેન (Russia-Ukrain) યુદ્ધ (War) ખતરનાક વળાંક લઈ શકે છે. યુક્રેને છેલ્લા 24 કલાકમાં ત્રણ વખત રશિયા પર ડ્રોન (Drone) વડે...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં વાસુર્ણા ગામ નજીક આવેલ ખાપરી નદી (River) પરનાં ભુસદા ડેમમાં આહવાની ભાભી અને નણંદનું ડુબી જવાથી...
અમદાવાદ : ચેન્નાઈ સુપર કિંગ્સના (CSK) કેપ્ટન તરીકે તેનું પાંચમું આઇપીએલ ટાઇટલ (IPL title) જીત્યા પછી તરત જ, એમએસ ધોનીએ (MS Dhoni)...
ધર્મેન્દ્રના નિધન પછી એશા દેઓલની પહેલી પોસ્ટ, જન્મદિવસે પિતાને યાદ કરી લખ્યો આ મેસેજ…
અમદાવાદ ઓલમ્પિકના સ્વાગત માટે તૈયાર થઇ રહ્યું છે
ખોડલધામના નરેશ પટેલ અને જયેશ રાદડિયાએ હાથ મિલાવ્યા
અમદાવાદમાં પ્રમુખ વરણી અમૃત મહોત્સવની ઉજવણી
જીવનનો મેળો
ઇન્ડિગોએ સરકારને ઝુકાવીને આબરૂં લૂંટી
નાઇજિરિયા – બોકોહરામ – ક્રિશ્ચિયનોની મોટા પાયે કતલ અને અમેરિકા
બાબરી મસ્જિદ માટે સુપ્રીમે જે જગ્યા ફાળવી છે ત્યાં ઇંટ પણ નથી મુકાઇ અને બંગાળમાં રાજકારણ શરુ
વંદેમાતરમ્ એક જાગૃત રાષ્ટ્રગીત
છાણી બાજવાને જોડતા રોડના વિકટ પ્રશ્ને લોકો વિફર્યા,ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ
ગુજરાતી ગીતોની ગુણસુંદરી: ગીતા દત્ત
સિવિલ એવિએશન ક્ષેત્રને ખુલ્લું નહીં મુકાય ત્યાં સુધી સરકારે ઈન્ડિગો જેવી કંપની પાસે ઝુંકવું જ પડશે
જીવનનું સમાધાન એટલે ગીતાજી
શું આપણે મૂર્ખ છીએ?
‘બિગ બોસ 19’ના વિજેતા ગૌરવ ખન્ના બન્યા, ચમકતી ટ્રોફી સાથે આ મોટી ઈનામી રકમ જીત્યા
શિયાળામાં આરોગ્ય માટે શું સાવચેતી રાખવી?
રેલવેનો ઉપહાર
ધરમજીના ઇમાન ધરમ
માણસ માત્ર ભૂલને પાત્ર
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
ઇન્ડિગોએ મુસાફરોને ₹610 કરોડ પરત કર્યા: CEO એ કહ્યું- પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
સુરત: ગુજરાત શિક્ષણ બોર્ડની (GSEB) પરીક્ષાના (Exam) પરિણામો (Result) આવી ગયા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ (Science) અને ધોરણ 10ના (SSC) પરિણામ બાદ આજે તા. 31મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું (std12commerce) પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતનું 80.78 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ સુરતે A-1 અને A-2માં ડંકો વગાડ્યો છે.
ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A-1માં 603 અને A-2માં 4502 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું 80.78 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના A-1માં 603 અને A-2માં 4502 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. આ સાથે B-1માં 7233, B-2માં 9136, C-1માં 9783, C-2માં 6822, Dમાં 1080 અને Eમાં 9 વિદ્યાર્થી છે.
માર્ચ 2023ની સામાન્ય પ્રવાહની પરીક્ષા રાજ્યનાં 482 કેન્દ્રો ઉપર લેવામાં આવી હતી. જેમાં 4,79,298 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમાંથી 3,49,792 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 % ટકા આવ્યું છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા રિપિટર ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોંધાયા હતા, તે પૈકી 28,321 પરીક્ષા આપી હતી. જેમાં 11,205 ઉમેદવાર પાસ થયા છે. આમ રિપિટર ઉમેદવારોનું પરિણામ 39.56% ટકા આવ્યું છે.
કોરોનામાં પિતાને ગુમાવનાર નીતિશા 96.86 ટકા સાથે ટોપર
કોરોનામાં પિતાને ગુમાવનાર દીકરીએ સુરત શહેરમાં ટોપ કર્યું છે. આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલમાં અભ્યાસ કરતી નીતિશા પટેલે સમગ્ર શહેરમાં સૌથી વધુ 96.86 ટકા મેળવ્યા છે. જોકે, સ્કૂલ સંચાલકોએ નીતિશાએ ગુજરાતમાં ટોપ કર્યું હોવાનો દાવો કર્યો છે.
આટલું સરસ રિઝલ્ટ લાવનાર નીતિશાની સફર આસાન નહોતી. બે વર્ષ અગાઉ કોરોનામાં નીતિશાએ પિતાને ગુમાવ્યા હતા, ત્યાર બાદ પણ હિંમત હાર્યા વિના તેણીએ ધો. 12 બોર્ડની પરીક્ષાની ધગશથી તૈયારી કરી હતી. તેની માતા વર્ષાબેન આશા વર્કર છે. ઓછી આવકમાં પણ માતાએ દીકરીને ભણાવવામાં કોઈ કસર રાખી નહોતી. વર્ષાબેને આશાદીપ સ્કૂલના શિક્ષકો, ટ્રસ્ટીઓનો વિશેષ આભાર માન્યો હતો.
શાકભાજીની લારીવાળાનો પુત્ર 94.71 ટકા સાથે પાસ થયો
જેને ભણવું હોય તે કોઈ પણ વિકટ સ્થિતિમાં પણ ભણી જ લેતા હોય છે. તેનું ઉત્તમ ઉદાહરણ સુરતનો પ્રદીપ છે. શાકભાજીનો વેપાર કરતા વેપારીના પુત્ર પ્રદીપે 94 ટકા સાથે A-1 ગ્રેડ મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. પ્રદીપે કહ્યું, ગરીબ માતા-પિતા ભણતરનું મહત્ત્વ સમજે છે તેથી જ માતાપિતાએ મને ખૂબ સહકાર આપ્યો છે. પિતાએ પેટે પાટા બાંધીને ભણાવ્યો છે. આથી જ સારું પરિણામ લાવવા રોજ સાતથી આઠ કલાક મહેનત કરતો હતો. તેનું આજે રિઝલ્ટ મળ્યું છે.