પારડી: (Pardi) પારડી તાલુકાના કલસર ગામે સડક ફળિયામાં કેટલાક ઇસમ બાઈક (Bike) ઉપર દારૂની (Alcohol) હેરાફેરી કરતા હોવાની પોલીસને બાતમી મળતા રેડ...
અમદાવાદ : આજે અમદાવાદમાં (Ahmedabad) અષાઢી બીજ ના દિવસે જમાલપુર ખાતેના ભગવાન જગન્નાથજીના મંદિરેથી 146 મી રથયાત્રા (Rathyatra) નું મુખ્યમંત્રી (CM)ભુપેન્દ્રભાઈ પટેલે...
ગાંધીનગર : ભૌતિકવાદના આ વિશ્વમાં સમસ્ત માનવજાત તણાવમાં છે, ત્યારે એકમાત્ર યોગ (Yog) જ મન, બુદ્ધિ, ચિત્ત અને આત્માની શાંતિનું અનુપમ સમાધાન...
નવી દિલ્હી: જ્યાં એક તરફ દિલ્હી-NCRમાં (Delhi NCR) વરસાદ પડી રહ્યો છે, તો બીજી તરફ યુપી (UP) અને બિહાર (Bihar) સહિત ઘણા...
નવી દિલ્હી: ભારતમાં કોરોનાની (Corona) દસ્તકના થોડા સમય બાદ રસીકરણની (Vaccination) કામગીરી શરૂ થઈ ગઈ હતી. જે બાદ કોરોનાની રસી લોકો માટે...
નવી દિલ્હી: ભારતમાં (India) માલ વાહક તરીકે સૌથી વધારે ટ્રકનો (Truck) ઉપયોગ થાય છે. લોકોને રોજીંદા જીવનની વસ્તુઓ સરળતાથી મળી જાય તેવાં...
સુરત: (Surat) સુરતમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ (Jagannath), ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભાવિક ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા...
નવી દિલ્હી: પીળી ધાતુ સોનાની (Gold) કિંમત આસમાને પહોંચી છે. સોનું મધ્યવર્ગની પહોંચની બહાર નીકળી રહ્યું છે ત્યારે દેશના નાગરિકો સોનું સસ્તામાં...
એપલ કંપની (Apple Company) તેના શાનદાર ઉત્પાદનો માટે જાણીતી છે. આઈફોન (iphone) વિશ્વની સૌથી મોટી કંપની છે. કંપનીનો લોગો પણ ઘણો ખાસ...
અમદાવાદ: અષાઢી બીજના પવિત્ર દિવસે આજે વહેલી સવારથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી છે. સવારથી જ મોટી સંખ્યામાં પ્રભુના દર્શન માટે...
નવી દિલ્હી: ટાઈટેનિકના (Titanic) કાટમાળને જોવા માટે ટુરિસ્ટને (Tourist) લઈ જતી એક સબમરીન (Submarine) બે દિવસથી ગૂમ (Missing) થઈ ગઈ છે. આ...
નવી દિલ્હી: પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) અમેરિકાની (America) સત્તાવાર મુલાકાતે છે. તેઓ જો બાઈડેન અને તેમની ફર્સ્ટ લેડી જીલના આમંત્રણ...
સુરત: સુરતના (Surat) દામકા (Damka) ગામમાં ગમખ્વાર ઘટના બની છે. અહીં એક 9 વર્ષીય માસૂમ બાળકનું (Child) તળાવમાં (Lake) ડૂબી (Drowning) જવાના...
નવી દિલ્હી: પાકિસ્તાની ક્રિકેટ બોર્ડમાં (PCB) હાલ અફરા તફરીનો માહોલ બન્યો છે. 19 જૂનની મધ્યરાત્રિએ પીસીબીના ચેરમેન નજમ શેઠીએ (Najam Sethi) રાજીનામું...
સુરત: 1947માં ભારત અને પાકિસ્તાનના (IndiaPakistanPartition) ભાગલા પડ્યા બાદ પાકિસ્તાનમાં રહેતા અનેક હિન્દુઓએ (Hindu) ભારતમાં સ્થળાંતર કર્યુ હતું. ભારતમાં શરણાર્થી તરીકે આવેલા...
આસામ: આસામમાં (Assam) પૂર (flood) જેવી કુદરતી આપત્તિ આવી પડી છે જેના કારણે ત્યાં સ્થિત ગંભીર બની છે. રાજ્યના 10 જિલ્લાના 31...
નવી દિલ્હી: આદિપુરુષ (Adipurush) ફિલ્મના (Film) રિલીઝ પહેલા જેટલી આતુરતાથી તેની રાહ જોવાતી હતી તેટલું જ હવે લોકો તેને ટ્રોલ કરી રહ્યા...
સુરત: સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગની એર ઇન્ટેલિજન્સ વિંગના નાક નીચે ગઈકાલે ડિરેક્ટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સ ( ડીઆરઆઈ) સુરતે પૂર્વ બાતમીના આધારે શારજાહથી...
ટેણિયાં…હતાં ત્યારે ન્યાય માટે વકીલ રોકવાની જરૂર નહિ પડતી, ‘ખા, મારા ગળાના સોગંદ’કહેતાં એટલે મામલો ઠાર થઇ જતો! ભગવાનને બદલે ગળાના સોગંદ...
મુંબઈ: શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TarakMehtaKaOoltaChashma) ઘણા સમયથી વિવાદમાં છે. આ સીરિયલના કેટલાક કલાકારોએ મેકર્સ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. સિરિયલની...
બારડોલી તાલુકાની સરહદને અડીને આવેલું કામરેજ તાલુકાનું છેલ્લું ગામ એટલે વાંસદા રૂંઢી. આ ગામ ડુંગર ચીખલીથી વલથાણ હાઇવે અને વિહાણથી સીમાડી કોસમાડી...
અમદાવાદ: આજે અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં રંગેચંગે 146મી જગન્નાથ યાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રા સવારે જમાલપુર પગથિયાથી...
હાલમાં સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ ભારત દ્વારા રજૂ કરાયેલો એ ઠરાવ સર્વાનુમતે સ્વીકાર્યો છે કે ફરજ બજાવતી વખતે માર્યા ગયેલા શાંતિરક્ષક સૈનિકોના...
ગુજરાતમાં 15મી જૂનથી કોલેજોમાં પણ શૈક્ષણિક સત્ર શરૂ થઇ ચૂકયું છે. તમામ યુનિવર્સિટીઓએ નવી શૈક્ષણિક નીતિનો અમલ કરવાનું નક્કી કરી દીધું છે....
ગુજરાતની કૃષિમાં બેફામ જંતુનાશકો છાંટવામાં આવતાં હોવાથી રોજ ૧૦૦ લોકોના સીધી કે આડકતરી રીતે કેન્સરથી મોત થઈ રહ્યાં છે. ગુજરાતમાં ૩ વર્ષમાં...
વડોદરા : રેફરલ ચોકડીથી સમલાયા તરફ જતા રોડ પરથી ગ્રામ્ય એસઓજીની પોલીસની ટીમે દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ સાથે એમપીના બે શખ્સનો...
વડોદરા : એક તરફ ચોમાસાની હવે ઘડીઓ ગણાઇ રહી છે અને બીજી તરફ જે રીતે સ્માર્ટ સિટી વડોદરા ના સ્માર્ટ પાલિકા તંત્રની...
વડોદરા : દર વર્ષની જેમ આ વર્ષે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા...
પેટલાદ: પેટલાદમાં આવતીકાલે ૯૭મી રથયાત્રા નીકળનાર છે. તે પૂર્વે આજરોજ ભગવાન લાલજી મહારાજનું મોસાળું શેખડી ગામથી નીકળ્યું હતું. જે શાંતિપૂર્ણ માહોલમાં સાંજે...
આણંદ : આણંદ શહેર અને જિલ્લામાં રથયાત્રાનો માહોલ બે દિવસ જોવા મળશે. આ બે દિવસ દરમિયાન શહેર અને જિલ્લામાંથી કુલ 13 સ્થળેથી...
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે 37 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર
શંકાશીલ પતિના ત્રાસથી કંટાળેલી પરણીતાની દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન
ગંભીરા દુર્ઘટના બાદ વડોદરાના બ્રિજનું ‘ઇમરજન્સી’ સમારકામ થયું હતું
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો: એક દિવસના પગાર કપાતની અદાવત
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભભૂકી, સતત 10 કલાકથી ઓલવવાના પ્રયાસો ચાલુ
‘ધુરંધર’ ફિલ્મનો જૂનાગઢમાં વિરોધ: બલોચ મકરાણી સમાજે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી
ગોવા ક્લબ અગ્નિકાંડઃ માલિકો લુથરા બંધુઓની નફ્ફટાઈ, કહ્યું- અમે ડેઈલી મેનેજમેન્ટ જોતા નથી
ધામસિયા ચેકપોસ્ટ પર રોયલ્ટી વિનાની ડોલોમાઇટ પાવડર ભરેલી બે ગાડીઓ ઝડપાઈ
રવિવારે ખુલશે શેરબજાર, ક્યારે અને કેમ?, સરકારના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ શું…
સાવલીના ઝુમખા ગામે ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂતનું વીજ કરંટ લાગતા મોત
ઈન્ડિગો સંકટ પર કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ, આવી સ્થિતિ કેમ ઉદ્દભવી, જવાબદાર કોણ..?
”પૂછ્યાં વિના એવોર્ડ કેમ આપ્યો?”, શશી થરૂરને વીર સાવરકર એવોર્ડ મળ્યો તે ન ગમ્યું
સોશિયલ મીડિયા મિત્રતા વડોદરાના વૃદ્ધને ભારે પડી; યુવતી અને સાગરિતો દ્વારા 7 લાખની ઠગાઈ, એક આરોપી ઝડપાયો
કવાંટના યુવક દ્વારા નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરાતા છોટાઉદેપુર પોલીસની કાર્યવાહી, ધરપકડ
”તેં મારું જીવન…”, હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા માટે કહી દિલની વાત, BCCIએ વીડિયો શેર કર્યો
ઝૂંપડાવાસીઓનો આક્રોશ: મકાન આપવાના નામે VMC એ 5,000 લીધા, પછી રાતોરાત ઠંડીમાં ઝૂપડા તોડી નાખ્યા!
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી નિયુક્ત
વિરાટ-રોહિતનો દબદબો, ICCના રેન્કિંગમાં ટોચ પર યથાવત્
પ્રતિક્ષા યાદીના ઉમેદવારો શાળા પસંદ કરી શકશે
જર્કના ચેરપર્સન પદે પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક
ગેમ ડેવલપમેન્ટમાં પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન કોર્સ શરૂ
રાજ્યમાં 4.21 લાખથી વધુ મતદારો 85 વર્ષથી ઉપરના
ગોધરાના દરૂણિયા બાયપાસ પર ટેન્કર પલટી ગયું, લાખોનું કપાસિયા તેલ ગાયબ
નરેન્દ્ર મોદી બાદ વડાપ્રધાન કોણ?, RSSના મોહન ભાગવતે કર્યો ખુલાસો
કરોડોની જૂની નોટો નિષ્ક્રિય બેંક ખાતામાં જમા કરાવવાના મની લોન્ડરિંગ કેસમાં ED અમદાવાદની સ્પે. કોર્ટમાં ફરિયાદ
વંદે માતરમનાં 150 વર્ષ, આટલો હોબાળો શા માટે?
પારડી: (Pardi) પારડી તાલુકાના કલસર ગામે સડક ફળિયામાં કેટલાક ઇસમ બાઈક (Bike) ઉપર દારૂની (Alcohol) હેરાફેરી કરતા હોવાની પોલીસને બાતમી મળતા રેડ કરી હતી. ઘટના સ્થળે પોલીસે તપાસ કરતા બાઈક પર બે ઈસમ તથા મોપેડ પર બે ઇસમ સહિત ચારેય મીણીયા થેલા લઈને બેઠા હતા. તે દરમિયાન પોલીસે (Police) ચારેયને ઝડપી પાડ્યા હતા.
આ સમયે કલસર મેદાન પાસેથી જતીન નાનુ પટેલ (રહે. વલસાડ માલવણ) દારૂનો જથ્થો ખભા પર મૂકી આવી રહ્યો હતો. જે પોલીસને જોઈ થેલા નીચે મૂકી ત્યાંથી ભાગી છુટ્યો હતો. પોલીસે દારૂની બોટલ નંગ 300 જેની કિં.રૂ. 26,400 નો જથ્થો ઝડપી પાડ્યો હતો. બાઈક ઉપર દારૂની હેરાફેરી કરતા અરબાઝ હનીફ મકરાણી અને ઈમ્તિયાઝ ઇસ્તીયાક શેખ (બંને રહે.અતુલ વલસાડ) તેમજ મોપેડ પર બેઠેલા જય અનિલ દેસાઈ (રહે. બીનવાડા વલસાડ) અને શાહબાઝ અલીભાઈ ખલીફા (રહે.અતુલ વલસાડ)ને પોલીસે ઝડપી પાડ્યા હતા.
આ જથ્થા અંગે પૂછપરછ કરતા ભાગી છૂટેલો આરોપી જતીન નાનુ પટેલ દમણથી દારૂનો જથ્થો લઈ આવી બાઈક ઉપર વલસાડ માલવણ ખાતે લઈ આવવા જણાવ્યું હતું. પોલીસે મોપેડ, બાઈક, દારૂનો જથ્થો, સહિત કુલ રૂ.1.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા ચાર તથા એક વોન્ટેડ આરોપી વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.
પારડીના નેવરીમાં ટેમ્પામાં દારૂનો જથ્થો લઇ જતો ખેરલાવનો યુવક ઝડપાયો
પારડી : પારડી તાલુકાના નેવરી ગામે ત્રણ રસ્તા નાનાપોંઢા તરફ જતા રોડ ઉપર પોલીસે દારૂની હેરાફેરીની બાતમીના આધારે વોચ ગોઠવી હતી. ટેમ્પામાં સેલવાસથી દારૂનો જથ્થો ભરી પારડીના ગોઈમા, ધગડમાળ, નેવરી થઈ ખેરગામ રાનકુવા જતો હોવાની બાતમી મળી હતી. તે દરમિયાન ટેમ્પો આવતા પોલીસે રોક્યો હતો. જેમાં તાડપત્રી હટાવીને તપાસ કરતા 80 નંગ પુંઠાના બોક્સમાં 2880 નંગ દારૂની બોટલ જેની કિં.રૂ. 1.92 લાખનો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પો ચાલક રજની ઉર્ફે ઋત્વીક જયેશ પટેલ (રહે ખેરલાવ તા.પારડી)ને ઝડપી પાડ્યો હતો.
પોલીસે આ અંગે પૂછપરછ કરતા આ જથ્થો નિમેષ (રહે. સેલવાસ)એ ભરી આપ્યો હતો અને પ્રિતેશ (રહે.રાનકુવા ખેરગામ)ને આપવાનો હોવાનું જણાવ્યું હતું. આ સાથે દારૂ ભરેલા ટેમ્પાનું બાઈક પર પાયલોટિંગ કરનાર નિલેશ લલ્લુ પટેલ (રહે. ખેરલાવ તા.પારડી) સહિત ત્રણેને વોન્ટેડ બતાવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો ટેમ્પા સહિત કુલ રૂ.6.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલ એક ઈસમ તથા વોન્ટેડ ત્રણ આરોપી વિરુદ્ધ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.