પશ્વિમ બંગાળ : લોકો iPhone માટે પોતાની કિડની વહેંચતા હોય તે વાત આપણે સાંભળી છે. પરંતુ તમે ક્યારે સાંભળ્યું છે કે માતા-પિતાએ (mother...
અમદાવાદ: રસ્તા પર ઉભેલા 9 નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર અમીર બાપની બગડેલી ઓલાદ તથ્ય પટેલ (TathyaPatel) વિરુદ્ધ અમદાવાદ પોલીસે (AhmedabadPolice) 1684...
નવી દિલ્હી: આજકાલ ભારત (India) અને પાકિસ્તાનીઓ (Pakistan) વચ્ચની પ્રેમ કહાનીઓએ (Love Story) જોર પકડ્યું છે. જેમ સીમા હૈદર (Seema Haider) તેના...
મુંબઇ: બોલીવુડ એક્ટ્રેસ ઝરીન (Zareeen Khan) ખાને પોતાના અભિનયની શરૂઆત સલમાન ખાન (Salman Khan) સાથે ફિલ્મ ‘વીર’ (Veer)થી કરી હતી. ત્યારથી તે...
રાજકોટ: રાજસ્થાનમાં (Rajashthan) સભા સંબોધ્યા બાદ આજે ગુરુવારે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) ગુજરાત (Gujarat) આવી પહોંચ્યા હતા. તેમનું પ્લેન દેશના પહેલાં...
નવી દિલ્હી: પબજી (PubG) ગેમ લવ સ્ટોરી બાદ હવે ફેસબુક (Facebook) ફ્રેન્ડ લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર છવાઇ રહી છે. ઓનલાઇન ફ્રેન્ડને...
મુંબઈ : અક્ષય કુમારની (Akshay Kumar) આવનારી ફિલ્મ ‘OMG 2’નું પહેલું ગીત (song) ‘ઊંચી ઊંચી વાડી’ રિલીઝ થયા બાદ બીજું ગીત હર...
નવી દિલ્હી: લગભગ 3000 કાર (Car) લઈ જનાર માલવાહક જહાજમાં નેધરલેન્ડના દરિયાકાંઠે આગ લાગી ગઈ હતી. જેમાં એક ભારતીયની મોત તેમજ 20...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (IndianCricketTeam) આજે (27 જુલાઈ) વેસ્ટ ઈન્ડિઝ (WestIndies) સામે ODI શ્રેણીની પહેલી મેચ રમશે. પરંતુ તે પહેલા જ...
સીકર: પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદી રાજસ્થાનના (Rajasthan) પ્રવાસે છે. તેઓ સીકરમાં 9 કરોડ ખેડૂતોનાં (Farmer) ખાતામાં કિસાન સમ્માન નિધિની સ્કીમના આધારિત 17...
માંડવી: હાલમાં દીપડાઓ (Leopard) માનવ વસાહત સુધી પહોંચ્યા હોય એવી અનેક ઘટનાઓ બની રહી છે. માંડવી (Mandvi) તાલુકામાં પણ છેલ્લા ઘણા સમયથી...
વડોદરા: વડોદરામાં (Vadodara) ઉત્સવ (Celebration) માતમમાં ફેરવાઈ ગયો છે. વડોદરા શહેરમાં દશામાના ઉત્સવની (Dashama Festival) ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આજે...
પારડી : પારડીની (Pardi) ફાઉન્ટન હોટલ (Hotel) પાસે વન્યપ્રાણી વાઘના ચામડાનું (Tiger skins) વેચાણ કરતી ગેંગ ફરતી હોવાની બાતમીના આધારે વડોદરાના પ્રાણી...
સુરત: 8 મહિનાના જોડિયા ગર્ભ સાથે ખોલવડની પરિણીતાને શ્વાસ લેવાની તકલીફ થતાં પરિવાર ગર્ભવતી (Pregnant) મહિલાને લઈને વરાછા ડાયમંડ હોસ્પિટલ (Hospital) પહોંચ્યો...
સુરત : સુરતના (Surat) સિંગણપોર (Singanpore) વિસ્તારમાં રહેતી યુવતીએ તેના પ્રેમીને (Lover) સાડા આઠ લાખ રૂપિયા ઉછીના આપતા આ નાણાં પ્રેમી દ્વારા...
ઓડિશા: ઓડિશામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં કેટલાંક લોકો હાથી પર સળગતું લાકડું ફેંકી તેની પૂંછ સળગાવતા હોવાનું વીડિયોમાં જોઈ...
સુરત : થોડા દિવસ પહેલા બ્રેડલાઇનરના (Breadliner) વેસુ સ્થિત આઉટલેટમાં એક યુવકને પીરસાયેલા પફમાંથી (Puff) ફુગ (fungus) નીકળતા ભારે હોબાળો થયો હતો...
સુરત: રુદરપુરામાં કરીયાણાના વેપારી (Grocer) ઉપર ચપ્પુથી (Knife) હુમલો (Attack) કરી અજાણ્યો ઈસમ ભાગી ગયો હોવાની ઘટના સામે આવી છે. એટલું જ...
સુરત : સુરત (Surat) પોલીસ હેડ ક્વાર્ટરમાં (Police Head Quarter) ડ્રાઇવરની (Driver) નોકરી કરતા ચિંતન રાજ્યગુરૂ નામના કોન્સ્ટેબલે (Constable) પીઆઇ (PI) બનીને...
ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદી (PMModi) આવતીકાલ તા.27 અને 28મી જુલાઈ દરમ્યાન ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી રહ્યાં છે. જેમાં ખાસ કરીને પીએમ મોદી...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે રાજસ્થાનના (Rajasthan) સીકરના નવ કરોડ ખેડૂતોના (Farmer) ખાતામાં કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો...
સુરત: ભાજપના (GujaratBJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CRPatil) પાસે 8 કરોડની ખંડણી (Extorsion) માંગનાર જીનેન્દ્ર શાહની (JinendraShah) સુરત ક્રાઇમ બ્રાન્ચ (SuratCrimeBranch) દ્વારા ધરપકડ...
નવી દિલ્હી: રશિયા-યુક્રેન (Russia-Ukrain) યુદ્ધમાં (War) જબરદસ્ત ટ્વીસ્ટ આવ્યો છે. મિસાઈલનો (Missile) રાજા કહેવાતો દેશ ઉત્તર કોરિયા (North Korea) હવે રશિયાને યુક્રેન...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લા પોલીસતંત્રમાં (Police) ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ (Head Constable) કમ રાઈટરને એન્ટી કરપ્શન બ્યુરોની (ACB) ટીમે રૂ.૮૦૦૦/-ની લાંચ (bribe)...
જમ્મુ કાશ્મીર: વર્ષો પછી જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરના (Srinagar) લાલ ચોક ખાતે મોહરમનું જુલૂસ (Muharram Procession) નીકળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ...
સુરત સિવિલ હોસ્પિટલમાં 7.56 કરોડનું GST કૌભાંડ આચરાયું હોવાની મુખ્યમંત્રીને કરાયેલી લેખિત ફરિયાદની કોપી વાઇરલ થયા બાદ ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટની તાત્કાલિક નર્સિંગ કોલેજમાં...
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે દિલ્હીના (Delhi) પ્રગતિ મેદાન (Pragati Maidan) ખાતે ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન કોમ્પ્લેક્સનું...
નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગે (IMD) હાલમાં ભારે વરસાદને (Heavy Rain) લઇને દેશના કેટલેક રાજ્યોને ચેતવણી આપી છે. આગામી બે દિવસ દરમિયાન...
ઓેસ્ટ્રેલિયા : ઓસ્ટ્રેલિયાના (Australia) પશ્ચિમમાં આવેલ ચેનેસ બીચ (Chains Beach) પર લગભગ 100 પાઈલટ વ્હેલ (Pilot Whale) ફસાય ગઈ હતી. ઓસ્ટ્રેલાના બીચ...
મુંબઇ: અક્ષય કુમારની (Akshay Kumar) OMG 2 ને વિવાદોનો (Controversy) સામનો ન કરવો પડે એ માટે તેનું CBFC દ્વારા રિવ્યુ (Review) કરવામાં...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
પશ્વિમ બંગાળ : લોકો iPhone માટે પોતાની કિડની વહેંચતા હોય તે વાત આપણે સાંભળી છે. પરંતુ તમે ક્યારે સાંભળ્યું છે કે માતા-પિતાએ (mother father) iPhone ખરીદવા માટે પોતાના બાળકને જ વેચી દીધું હોય. આ વાત સાંભળી તમને પણ આશ્ચર્ય થશે પરંતુ આ સત્ય ઘટના છે.
પશ્વિમ બંગાળમાં માતા-પિતાએ iPhone ખરીદવા માટે પોતાના બાળકને જ વેચી દીધું છે. આ કપલ iPhone ખરીદવા માંગતુ હતું જેની મદદથી તેઓ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર રીલ્સ (Reels) બનાવી શકે. આ મામલો પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાનો છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે તેમના પડોશીઓને તેમના પર શંકા થઈ હતી. પડોશીઓએ જોયુ કે જે કપલ પાસે કાલ સુધી પૈસાની કડકી હતી અને તેમની પાસે અચાનક iPhone આવી ગયો.
પડોશીઓ દ્વારા બાળક વિશે પુછવામાં આવતા કપલે બહાના બનાવ્યાં
ઘણા દિવસો સુધી પડોશીઓ દ્વારા તે કપલને તેમના બાળક વિશે પુછવામાં આવ્યુ હતું. પરંતુ તે કપલે કોઈ જવાબ આપ્યો નહતો. તેમનો આ બદલાવ તેમના છોકરા ગુમ થવા પાછળનું કારણ હોય તેવું લાગતું હતું. ત્યાર બાદ પડોશીઓએ પોલીસ ફરીયાદ કરી હતી.
પોલીસ ફરીયાદ બાદ સમગ્ર ઘટના સામે આવી હતી. તે કપલે જણાવ્યું હતું કે તેમણે પોતાના 8 મહિનાના છોકરાને વેચી દીધું હતું. બાળકની માતાએ જણાવ્યું હતું કે તેઓએ બાળક વેચ્યું અને જે પૈસા આવ્યા તેનો ઉપયોગ પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળોની મુલાકાત લઈને ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવા માટે કર્યો હતો. બાળકની માતાનુ નામ સાથી છે.
પોલીસે બાળકની માતા અને બાળકને ખરીદનાર મહિલાની ધરપકડ કરી છે
પોલીસે બાળકની માતા અને બાળકને ખરીદનાર પ્રિયંકા ઘોષ નામની મહિલાની ધરપકડ કરી છે. જો કે બાળકના પિતાનું નામ જયદેવ છે. જે હજુ ફરાર છે. બાળક સાથે તે બાળકના પિતાએ તેની 7 વર્ષની પુત્રીને પણ વેચવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. હાલ બંગાળ પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે. જો કે ગરીબ માતા-પિતા દ્વારા પૈસા માટે બાળકોને વેચવું એ નવી વાત નથી.