બીલીમોરા: એક તરફ દક્ષિણ ગુજરાતને (SouthGujarat) મેઘરાજાએ (Rain) ધમરોળતા ચારેતરફ પાણી ભરાઈ ગયા છે. નદીઓ છલકાઈને રસ્તા પર વહેવા લાગી છે. નીચાણવાળા...
અંકલેશ્વર: ભરૂચ (Bharuch) જિલ્લા પોલીસે અંકલેશ્વરની (Ankleshwar) વાલિયાચોકડી પાસે આવેલા આશિર્વાદ હોટલ નજીકથી બોલેરો પીકઅપ ગાડીમાં પ્રેગાબાલિન કેમીકલ (Pregabalin Chemical) પાઉડર સાથે...
હ્યુસ્ટન : નાસા (NASA)ના ઈતિહાસમાં પહેલી વખત આવી મોટી ઘટના બની હતી. જે કારણો સર નાસા અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (International Space...
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) બે દિવસીય ગુજરાતની (Gujarat) મુલાકાત પર છે. તે દરમિયાન તેમણે રાજકોટમાં અનેક પ્રકલ્પોનું લોકાપર્ણ કર્યુ...
સુરત: આજે વહેલી સવારથી જ મેઘરાજા ગુજરાત (Gujarat) રાજ્યમાં ધમાકેદાર બેટિંગ કરી છે. જેના કારણે અનેક શહેરોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે...
નવી દિલ્હી : દિલ્હીના (Delhi) પોશ વિસ્તારના માલવીયા નગર (Malviya Nagar) માં એક યુવતીની હત્યા કરવાની ઘટના સામે આવી હતી. માલવિયા નગરમાં...
સુરત: દક્ષિણ ગુજરાત (South Gujarat) સહિત સુરત જિલ્લામાં (Surat District) મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન સુરત જિલ્લાના બારડોલી...
સુરત: શ્વાન અને બિલાડી પાળવા નો શોખ પાડોશીઓ માટે માથાનો દુ:ખાવો બની જતા સુરતમાં એક દંપતિ એ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ...
નવી દિલ્હી: ઈસ્લામ અપનાવીને નસરુલ્લા સાથે લગ્ન કરીને ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુએ કહ્યું કે તે ભારત આવવા લાયક રહી નથી. ભારતમાં હવે...
દેશમાં ક્રિકેટ રમનાર દરેક ખેલાડી ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમનો ભાગ બનવા માંગે છે. કદાચ આ જ કારણ છે કે ફેન્સ પણ હંમેશા...
છેલ્લા એક દાયકાથી ભારતીય ક્રિકેટ પર રાજ કરનાર માજી કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટઈન્ડિઝના પ્રવાસમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. વેસ્ટ ઈન્ડિઝ...
સુરત : શહેરમાં ઇવેન્ટ આયોજિત કરવામાં મોટું નામ ધરાવતી ચાર્લી ઇવેન્ટના માલિક દ્વારા ત્યકતા પર બળાત્કાર ગુજારવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી....
હાલમાં જ એક એવી ઘટના બની ગઈ હતી કે જેનાથી સમગ્ર દેશવાસીઓ ગર્વ અનુભવી રહ્યા હતા. આ ઘટના એટલે 14 જુલાઈના દિવસે...
સુરત : દક્ષિણ ગુજરાતમાં (SouthGujarat) હાલમાં હવાલા તથા ક્રિપ્ટો કરન્સીમાં સંભવત કરોડોનો કારોબાર ચાલી રહ્યો છે. તે પૈકી હાલમાં રોકડ કરન્સીમાં બે...
ગાયન, વાદન અને નૃત્ય એ ત્રણેયના સમન્વયને સંગીત કહેવામાં આવે છે. કોઈપણ ઉત્સવ હોય કે લગ્ન પ્રસંગ કે પાર્ટી એ બધાજ સંગીત...
કોઈ પણ રાષ્ટ્ર પોતાના સર્વ સમાવેશ અને ટકાઉ આર્થિક વિકાસ સામેના પડકારોનો સતત અભ્યાસ કરતું હોય છે. સામાન્ય રીતે અસમાનતા અને સ્રોતની...
સુરત_ શહેરના કેટલાક સલ્મ વિસ્તારોમાં પાણી જન્ય રોગચાળો બેકાબુ બન્યો હોય એમ કહી શકાય છે. ડીંડોલીમાં વધુ એક દિવ્યાંગ માસુમ બાળકીનું તાવની...
જ્યારે તમે કોઈ સમસ્યાનો સ્વીકાર નથી કરતા તેનાથી શું ફાયદો થાય છે? અને, જો આમ કરવાથી કંઈ નુકસાન થાય તો શું? આખરે...
વિશ્વનું અગ્રણી અર્થતંત્ર અને લશ્કરી મહાસત્તા બની ચુકેલો ચીન દેશ શેષ વિશ્વ માટે તો હજી પણ એક રહસ્યમય દેશ જ રહ્યો છે....
સુરત(Surat) : શહેરના ખજોદ (Khajod) ખાતે સુરત ડ્રીમ સિટીનાં (DreamCity) એક મહત્વના પ્રોજેક્ટ તરીકે નિર્માણ પામેલા વિશ્વના સૌથી મોટા બુર્સ, સુરત ડાયમંડ...
સુરત: એક વર્ષ પહેલાં સુરત એરપોર્ટ પર નમકીનનાં પેકેટમાં 6.75 કરોડની કિંમતના હીરાની હેરફેરમાં બે આરોપીઓ પકડાયા હતા. એ પછી ગત બુધવારે...
વડોદરા: શહેરમાં દસ દિવસના દશામા પર્વની પૂર્ણાહૂતિ થતા બુધવારની મોડી રાત્રીથી દશામાની મૂર્તિઓનું શ્રદ્ધાળુઓ દ્વારા વાજતે ગાજતે શ્રદ્ધાભેર વિસર્જન કાર્ય શરૂ કરવામાં...
સુરત: વેસુના નવનિર્મિત અવધ કોટી ઈમારતના આઠમા માળેથી નીચે પટકાયેલા મજૂરનું સારવાર મળે એ પહેલાં જ મોત નિપજતા પોલીસે આગળની તપાસ હાથ...
વડોદરા : ચકલી સર્કલ પાસે જમવા માટે આવેલા ભાજપના કાર્યકર સહિત બે જણા પર વાહન પાર્ક કરવાની જૂની અદાવત પાર્થ પરીખ સહિતની...
ડાકોર: સ્પે.વોટરના નામે પ્રજા પાસેથી તોતીંગ ટેક્ષ વસુલતું ડાકોર નગરપાલિકાનું ભ્રષ્ટ અને નઘરોળ તંત્ર છેલ્લાં ઘણાં દિવસોથી પ્રજાને ગટર મિશ્રીત ગંદુ પાણી...
વડોદરા/સાવલી: શહેર-જિલ્લામાં ઉત્સાહભેર ઉજવાયેલ દશામાં ઉત્સવ શોકમાં પરિણમ્યો હતો. વડોદરા નજીકથી પસાર થતી મહિસાગર નદીમાં દશામાં મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયેલા 5...
સુરત: સુરતના (Surat) રામપુરા પેટ્રોલ પમ્પ (Rampura Petrol Pump) નજીક આવેલી એક લેબમાં મધરાત્રે અચાનક બ્લાસ્ટ (Blast) થયા બાદ આગ (Fire) ફાટી...
લુણાવાડા : લુણાવાડાના દલુખડીયા સ્ટેન્ડ પાસે પુરપાટ ઝડપે જતી કારે બે ગાયને હડફેટે ચડાવી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ગાય...
સુરત: ગુરુવારની આખી રાત મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું છે. બે કલાકમાં પાંચ ઈંચ વરસાદના લીધે નવસારી બેટમાં ફેરવાઈ ગયું છે. વલસાડ, કપરાડામાં...
વડોદરા: શહેર મા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આંગણવાડી કેન્દ્રોના તમામ બાળકોને અઠવાડીયામાં 6 દિવસ સરકારની દૂધ સંજીવની યોજના અંતર્ગત ડેરીનું ફોર્ટીફાઇડ ફ્લેવર્ડ મિલ્ક...
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
બીલીમોરા: એક તરફ દક્ષિણ ગુજરાતને (SouthGujarat) મેઘરાજાએ (Rain) ધમરોળતા ચારેતરફ પાણી ભરાઈ ગયા છે. નદીઓ છલકાઈને રસ્તા પર વહેવા લાગી છે. નીચાણવાળા સ્થળો પરથી લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. સ્કૂલ કોલેજો બંધ કરવા તંત્ર તરફથી આદેશ છોડાયા છે ત્યારે બીજી તરફ મુંબઈ (Mumbai) તરફ દોડતી ટ્રેનો (Train) પણ લેટ (Late) થતા લોકો મુશ્કેલીઓ વચ્ચે ઘેરાઈ ગયા હોવાનો અનુભવ કર્યો હતો.
બીલીમોરા (Bilimora) દેસરાના રેલવે ક્રોસિંગ નંબર 107 નો સિગ્નલ પોઇન્ટ ફેલ (Signal Point Fail) થઈ જતા અપ મુંબઈ તરફ જતી સાત થી આઠ ટ્રેનો બીલીમોરા સ્ટેશને પ્રભાવિત થઈ હતી. પોણા ત્રણ કલાક ની જહેમત બાદ મુંબઈ તરફનો સળંગ ટ્રેન વ્યવહાર ફરી પાટે ચડ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ આજે શુક્રવાર સવારે ૯.૪૫ ની આસપાસ બીલીમોરા ના દેસરા રેલવે ક્રોસિંગ નંબર ૧૦૭ નો સીંગનલ પોઇન્ટ ફેલ થઈ જતા મુંબઈ તરફ જતી સાત થી આઠ ટ્રેન પ્રભાવિત થઈ હતી. રેલ્વે સ્ટેશનના સ્ટાફને જ્યારે આ વાતની જાણકારી મળી કે તરત જ સિગ્નલ ની ક્ષતિને રીપેર કરવા માટે તેઓ કામે લાગી ગયા હતા, અને પોણા ત્રણ કલાકની જેહમત બાદ સિંગનલ ને ફરી કાર્યરત કરી દેવાયો હતો.
આ સમય દરમિયાન મુંબઈ તરફ જતી ભીલાડ એક્સપ્રેસ, સયાજીનગરી એક્સપ્રેસ, મેમુ, પશ્ચિમ એક્સપ્રેસ,ગુજરાત એક્સપ્રેસ, દિલ્હી બરોડા એક્સપ્રેસ, અને ભગત કી કોઠી જેવી ટ્રેનો સવારે ૯.૪૫ થી બપોરે ૧૨.૩૦ સુધી પ્રભાવિત થઈ હતી. સિંગનલ રીપેર થઈ ગયા બાદ મુંબઈ તરફનો સળંગ ટ્રેન વ્યવહાર ફરી રાબેતા મુજબ નો થઈ ગયો હતો.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર બીલીમોરા રેલવે સ્ટેશનની બે દિવસની મુલાકાતે, પ્રશ્નોનો ઢગલો
બીલીમોરા: બીલીમોરાથી હયાત વધઇ સુધીની નેરોગેજ રેલ્વે લાઈનને સાપુતારા મનમાંડ સુધી લંબાવી ગૅજ પરિવર્તન કરવાના સર્વેનું નિરીક્ષણ કરવા માટે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર બે દિવસની મુલાકાતે બીલીમોરા આવી રહ્યા છે. રેલ્વે મુસાફરોને વર્ષોથી થતાં ટ્રેન સ્ટોપેજ અંગેના અન્યાયની અનેક વારની રજુઆતો છતાં તેનું કોઈ પરિણામ આવી શક્યું નથી. જેથી આવનાર રેલ્વેના જી.એમ. શું બીલીમોરાની જનતાના સ્ટોપેજ અને સુવિધા અંગેનો પ્રશ્ન હલ કરી શકશે?