સુરત: કાપોદ્રા પોલીસ સ્ટેશનના (Police Station) ડી સ્ટાફના (D-staff) કર્મચારીઓ ટાર્ગેટ (Target) પુરો કરવા એક નિર્દોષને ઉઠાવી લાવી બે દિવસ ગોંધી રાખ્યો...
સુરત: સુરતનાં (Surat) કેટલાક બિલ્ડરો, જમીન ડેવલોપર, ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગકારો ભારતીય ક્રિકેટનાં (Indian Cricket) ઘણા ખેલાડીઓ સાથે મિત્રતાભર્યા...
સુરત: ભીમપોર હનુમાનજી મંદિર પાછળના દરિયા કિનારે કીચડમાં એક આખલો (Bull) ફસાઈ જતા 100-200 જેટલા ગામવાસી યુવાનોએ દરિયામાં પાણીની કેનાલ બનાવી અંધ...
સુરત: સુરતમાં (Surat) છેલ્લા 12 કલાકમાં વધુ ત્રણ માસુમ બાળકો, એક કિશોરી સહિત મહિલાનું ઝાડા ઉલટી અને તાવમાં મોત (Death) નીપજ્યું હોવાનું...
ઉત્તરાખંડ: હિમાચલ પ્રદેશના શિમલા શહેરનાં શિવ બૌડી મંદિરમાં મોટો ભૂસ્ખલન થયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભૂસ્ખલનને કારણે 50 લોકો કાટમાળ...
સુરત: (Surat) ભેસ્તાન-પાંડેસરા વિસ્તારમાં ત્રણ બાળકોનાં (Child) શંકાસ્પદ મોત નીપજ્યાં છે. પહેલા કિસ્સામાં 3 દિવસનું બાળક ધાવણ કરી ઊંઘી ગયા બાદ સવારે...
સાયણ: (Sayan) ઓલપાડ તાલુકાના ગોથાણ રેલ્વે ઓવરબ્રિજ (Railway Over Bridge) ઉપર બાઈક પર જતાં એક યુવકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં અકસ્માત...
સાપુતારા: (Saputara) ચોમાસું જામે એટલે ડાંગનુ઼ં સૌંદર્ય (Beauty) ખીલી ઉઠે છે. વરસાદથી ચારેકોર લીલી વનરાજીનું સામ્રાજ્ય મન મોહી લે છે. એમાં વળી...
હથોડા: (Hathoda) સુરતથી (Surat) મુસાફરો ભરીને ફતેપુરા જવા નીકળેલી એસટી બસનો (Bus) ચાલક પીધેલી હાલતમાં હોય, સુરતથી નીકળ્યા બાદ હાઇવે પર બેફામ...
સુરત: (Surat) સુરતના ડીંડોલી વિસ્તારના મહાદેવ નગરમાં નશાના કારોબારીઓના અડ્ડા ઉપર લોકો ભેગા થઈ જનતા રેડ કરી ગાંજાનું (Cannabis) વેચાણ કરનારાઓ સામે...
સુરત: (Surat) સુરત સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર છૂટાં હાથની મારામારીના વિડીયો (Video) સામે આવ્યા છે. એટલું જ નહીં પણ બિન વારસી મૃતદેહના...
નૂહમાં (Nooh) હિંસા (Violence) બાદ આજે પલવલમાં હિન્દુ (Hindu) સંગઠનો દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત બ્રજમંડલ...
ઉમરગામ: (Umargam) ઉમરગામ શહેરમાં વર્ષો જૂનું વડલાનું વૃક્ષ (Tree) ધરાશયી થતા અફરાતફરી મચી ગઈ હતી. વૃક્ષ પડતાં હાટ બજારમાં (Haat Bazaar) બેસેલા...
સુરત: (Surat) નવાગામ વિસ્તારમાં રહેતા 50 વર્ષના આધેડે માનસિક વિકૃતી (Distortion) સંતોષવા માટે ગુદા માર્ગમાં (Anal Route) કાકડી નાખી દીધી હતી. કાકડી...
ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ભારતમાં યોજાવા જઈ રહ્યો છે. ચાર વર્ષમાં યોજાનારી આ ટુર્નામેન્ટ માટે વિશ્વભરની ટીમો પોતાની તૈયારીઓમાં...
સુરત: આજે સમગ્ર વિશ્વમાં ઓગર્ન ડેની (Augern Day) ઉજવણી કરવામાં આવે છે. બ્રેઈનડેડ થયા બાદ વધુમાં વધુ અંગદાન (Organ donation) થાય તે...
મહારાષ્ટ્ર: મુંબઈના (Mumbai) થાણેની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં (Hospital) એક જ રાતમાં 17 દર્દીઓના (Patients) મોતનો (Death) સનસનીખેજ મામલો સામે આવ્યો છે....
મુંબઈ: શાહરૂખ ખાનની ફિલ્મ (Film) ‘જવાન’ની (Jawan) ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં શાહરૂખ ફરી એકવાર મોટા પડદા પર એક્શન...
સુરત: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ચાલી રહેલા ‘મારી માટી મારો દેશ’ (Mari mati maro desh) અભિયાનને (Campaign) વેગવંતુ બનાવવા સુરત...
સુરત: આઝાદીના અમૃત્તકાળને વધુ યાદગાર બનાવવા અને માતૃભૂમિને નમન અને દેશના સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા દેશભરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન વેગવંતુ બન્યું...
વાપી: નસીબમાં જીવન લખ્યું હોય તો ચાલુ ટ્રેનની (Train) નીચેથી પણ માણસ જીવતો નીકળી શકે. આવો જ એક બનાવ શનિવારે રાત્રે વાપી...
ગાંધીનગર: દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા ‘વીરો’ને શ્રદ્ધાંજલિ આપવા માટેનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘મારી માટી મારો દેશ’નો (Mari mati maro desh )...
નવી દિલ્હી: 31 જુલાઈના રોજ હિંસા બાદ નૂહ-પલવલ બોર્ડર (Nuh-Palwal Border) પર હિંદુઓની મહાપંચાયત (Mahapanchayat of Hindus) શરૂ થઈ છે. આ મહાપંચાયતમાં...
નવી દિલ્હી: સીરિયાની (Syria) રાજધાની દમાસ્કસ (Damascus) રવિવારે સવારે જોરદાર વિસ્ફોટોથી (Blast) હચમચી ગયું હતું. સરકારી મીડિયા અને સ્થાનિક રહેવાસીઓએ આપેલી માહિતી...
નવી દિલ્હી: 15મી ઓગસ્ટને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો આઝાદીના પર્વને અલગ અલગ રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યા...
નવી દિલ્હી: ભારતની રહેવાસી અંજુ આ દિવસોમાં પાકિસ્તાની (Pakistan) મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. વિઝા લઈને ભારતથી (India) પાકિસ્તાન ગયેલી અંજુએ હવે...
સુરત: સુરતમાં (Surat) સ્ટંટ (Stant) બાજ બાઇક સવારો પોલીસને (Police) ખુલ્લો પડકાર આપી રહ્યા હોય એવો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...
સુરત: વરાછા (Varacha) હીરાબાગ વિઠલનગર સામે એક દોડતી વોટ્સ વેગન કારમાં (Car) અચાનક આગ (Fire) ફાટી નીકળતા રાહદારીઓ આશ્ચર્યમાં ડપી ગયા હતા....
સુરત: ગુજરાત સરકારની (Gujarat Govt) સ્ટેમ્પ ડ્યૂટી ચોરીને (Stamp duty evasion) લઇને સુરતની ઇચ્છાપોર, સચિન, પાંડેસરા, તારગામ, ખટોદરા, હજીરા અને હોજીવાલા સહિત...
સુરત: થેલેસીમીયા તેમજ બીજી અલગ અલગ ગંભીર બિમારીથી પિડાતા દર્દીઓને ટાર્ગેટ કરી તેમને આર્યુવેદીક દવાથી સારૂ કરવાનો ભરોસો આપી લાખો રૂપિયા (Money)...
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
સુરત: કાપોદ્રા પોલીસ સ્ટેશનના (Police Station) ડી સ્ટાફના (D-staff) કર્મચારીઓ ટાર્ગેટ (Target) પુરો કરવા એક નિર્દોષને ઉઠાવી લાવી બે દિવસ ગોંધી રાખ્યો હોવાનો એક વિડીયો (Video) વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પીડિત યુવાને પોલીસ સ્ટેશનમાંથી જ વિડીયો બનાવી હું જો મરી જાઉં તો કાપોદ્રા પોલીસ ના ડી-સ્ટાફ ના બે પોલીસ કર્મચારીઓ જવાબદાર હોવાનું કહેતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. પોલીસ પાનના ગલ્લેથી સિગરેટ (Cigarettes) પિતા યુવકને પકડીને લઈ ગયા બાદ 18 કલાક ગોંધી રાખતા કાપોદ્રા પોલીસ વધુ એક વિવાદમાં સપડાય છે.
નામ ન લખવાની શરતે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કાપોદ્રા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પર હવે ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે. ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ ટાર્ગેટ પૂરા કરવા માટે નિર્દોષ લોકોને ઉઠાવીને જેલના સળિયા પાછળ ધકેલે છે. પાનના ગલ્લેથી સિગરેટ પીતા યુવકને રીક્ષામાં બેસાડી 18 કલાક ગોંધી રાખવો એ માત્ર પોલીસ જ કરી શકે છે. નિર્દોષ યુવક ને 18 કલાક લોકઅપમાં રખાયા બાદ મુક્ત કરાયો હતો. મજબુર યુવકે પોલીસ સ્ટેશનમાં વીડિયો બનાવી વાયરલ કરતા આખો મામલો બહાર આવ્યો હતો.
યુવક દ્વારા પોલીસ સ્ટેશનથી એક વીડીયો પણ મોકલવામાં આવ્યો છે. જેમાં તે કહે છે કે જો હું મરી જઈશ તો એના માટે પોલીસ સ્ટાફ જવાબદાર રહેશે. ઘટનાને પગલે નિર્દોષ યુવકને ન્યાય અપાવવા માટે સમાજના આગેવાનો એકઠા થયા હતા.પોલીસ કર્મચારીઓ પર ફરિયાદ કરવાની માંગ કરવામાં આવી છે.