સુરત : પાંડેસરાની ગાયત્રી નગર સોસાયટીમા 2 મહિલાઓને (Women) માર મારતો વિડિયો (Video) સોશ્યલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે....
સુરત: નાનપુરા પોલીસ (Police) ચોકી નજીક કોસાડના મુસ્લિમ યુવાને પીપલોદના યુવાનને જાહેરમાં ચપ્પુના (knife) ઘા મારી પતાવી દેતા ચર્ચાનો વિષય બન્યો હતો....
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 77 મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ગરિમામય ઉજવણીમાં વલસાડ ખાતે ધ્વજવંદન અને રાષ્ટ્રવંદના કર્યા હતા. તેમણે ખૂલ્લી જીપમાં સવાર થઈ...
આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના સમારોહનુ સમાપન થઈ રહ્યું છે. સાથેજ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના સ્વપ્નને...
સુરત: સુરત દેશની આઝાદીના 77 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન સુરત સિવિલ ગવર્મેન્ટ નર્સિંગ કોલેજે 42 વર્ષમાં 1500થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને પરિચારિકા...
સુરત: પાંડેસરા શાંતિનિકેતન સોસાયટી ખાતે રહેતા 4 દિવસના બાળક, તેમજ ગણેશ નગર આવાસ, વડોદ ખાતે રહેતા 10 દિવસની બાળકીના સગા પાસેથી આરોગ્ય...
ગાંધીનગર: (Gandhinagar) આવતીકાલે ભારતના સ્વાતંત્ર્ય પર્વની (Independence Day) રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ (Valsad) ખાતે કરવામાં આવનાર છે. ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...
ગાંધીનગર: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા આયોજિત અને આયુષ મંત્રાલય દ્વારા સહ-યજમાન પરંપરાગત ચિકિત્સા પર આ પ્રકારની પ્રથમ વૈશ્વિક સમિટ (Global Summit)...
ભરૂચ: (Bharuch) જંબુસર પોલીસે રાત્રે હોમગાર્ડની (Home Guard) નોકરીની સાથે દારૂની હોમ ડિલિવરી કરતા હોમગાર્ડને રંગેહાથ ઝડપી લીધો હતો. જંબુસરમાં રહેતો રાહુલ...
ગાંધીનગર: ગાંધીનગર (gandhinagar) જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર વડ સંકુલ ખાતે ભૂતળમાં ધ્યાન-યોગ કેન્દ્ર (Meditation-Yoga Center) વિકસાવવા માટે આયોજન હાથ ધરાયું છે. જમીન...
નેપાળ: વિશ્વના (World) સૌથી ઊંચા પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટને (Mount averest) સર કરવાનું સપનું હવે વધુ મુશ્કેલ બનવા જઈ રહ્યું છે. વાસ્તવમાં,...
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મુએ (Draupadi Murmu) સ્વતંત્રતા દિવસની (Independence day) પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું છે. રાષ્ટ્રપતિ મુર્મુએ 77માં સ્વતંત્રતા...
વલસાડ: (Valsad) જિલ્લામાં ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની (Independence Day) રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ ૧૯૬૭માં વલસાડમાં ધોરણ ૧ માં જે...
નવી દિલ્હી: ભારતે (India) 14 જુલાઇએ મૂન મિશન (Moon mission) ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું. ચંદ્રયાન-3ના (Chandrayaan-3) લોન્ચિંગના એક મહિના બાદ રશિયાએ (Russia)...
સિડની: ઓસ્ટ્રેલિયા-મલેશિયાની ફ્લાઇટ (Flight) તેના ગંતવ્ય સ્થાને પહોંચ્યા વિના અચાનક સિડની (Sydney) પરત ફરતાં હોબાળો મચી ગયો હતો. જો કે આ પ્લેન...
વલસાડ : દેશભરમાં 15મી ઓગષ્ટની (15 August) તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે 14મીના રોજ દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં સ્વાતંત્ર્ય પર્વ (Independence...
સુરત: ખટોદરા (Khatodara) રાયકા સર્કલ નજીક રવિવારની રાત્રે એક મહિલા પોલીસ સિંઘમે (Female police) બાઇક સવાર કારીગરને ઉભો રાખી દંડો મારી હાથમાં...
ભરૂચ: ભરૂચના (Bharuch) દહેજ બાયપાસ રોડ પર આવેલા મીરા ઇન્ટરનેશનલ નામની ઓફીસ ખોલી બેઠેલા દત્તક પુત્ર અને પિતાએ લંડન (London), કેનેડા (Canada)...
નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગયા વર્ષની જેમ “હર ઘર તિરંગા” (Har ghar tiranga) અભિયાનની શરૂઆત કરી છે. આ...
સુરત: સુરતના (Surat) સરદાર બ્રિજ (Sardar Bridge) ઉપર એક યુવકને જાહેરમાં લાત મારતો વિડીયો સામે આવ્યો છે. જાહેરમાં થયેલી મારામારીને કારણે કેટલીક...
ભારત (India) ટેક્નોલોજી (Technology) ક્ષેત્રે દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યું છે. ચંદ્રયાન-3 બાદ હવે ભારત દેશ સૂર્યની નજીક પર પહોંચશે. તેવામાં...
રાજકોટ(Rajkot) : સંબંધોની ગરિમાને લજવનારો એક બનાવ રાજકોટમાં બન્યો છે. અહીં એક હોટલના માલિકે પૈસાની લાલચમાં પોતાની પુત્રવધુનો વીડિયો વેબસાઈટ પર મુકી...
નવી મુંબઇ: અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) રિયાલિટી ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની (Kaun banega crorepati) 15મી સીઝન આજથી શરૂ થવા જઈ રહી...
સુરત: સુરત (Surat) આઝાદીના અમૃત મહોત્સવના (Azadi ka amrit mahotsav) અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી ‘હર ઘર તિરંગા’નું (Har ghar tiranga) રાષ્ટ્રવ્યાપી...
સુરત: સુરત (Surat) આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા માટે તા.13 થી 15મી ઓગષ્ટ સુધી હર ઘર...
નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે રવિવારે ટી-20 સિરિઝની (T20 Series) પાંચમી અને છેલ્લી મેચ હારવા સાથે ભારતીય ક્રિકેટ ટીમે (IndianCricketTeam)...
નવી દિલ્હી: ઇસરો (ISRO) દ્વારા ચંદ્રયાન-3નું સફળ લોન્ચિંગ કર્યા બાદ હવે સૂર્ય મિશનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આદિત્ય-એલ1 (Aditya L1) ઉપગ્રહ...
દુબઈ: (Dubai) વિશ્વની સૌથી ઊંચી ઈમારત દુબઈના બુર્જ ખલીફા (Burj Khalifa) પરથી પાકિસ્તાનના (Pakistan) આઝાદી પર્વ નિમિત્તે 2716.5 ફૂટની ઊંચાઈથી પાકિસ્તાનનું ઘોર...
નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે ભારતીય ક્રિકેટ ટીમ (IndianCricketTeam) રવિવારે ટી-20 સિરિઝની (T20) પાંચમી અને છેલ્લી મેચ હારી ગઈ. આ...
નવી દિલ્હી: ઈસરોનું (ISRO) ચંદ્રયાન-3 (Chandrayaan-3) ચંદ્રની ચોથી કક્ષામાં આવ્યું છે. હવે ચંદ્રયાન લગભગ 150 કિમી x 177 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં આગળ...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
સુરત : પાંડેસરાની ગાયત્રી નગર સોસાયટીમા 2 મહિલાઓને (Women) માર મારતો વિડિયો (Video) સોશ્યલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ વિડિઓમા બે ટપોરી જેવા દેખાતા યુવકો બે મહિલાઓને ઢોર માર મારતા દેખાતા મહિલા સુરક્ષા સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. હાલ બન્ને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે હુમલા પાછળ નું કારણ જાણી શકાયું નથી. બન્ને મહિલાઓ પર થયેલો હુમલો પોલીસ સ્ટેશન નજીક જ થતા ચર્ચાનો વિષય બન્યો છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મહિલાઓ પર જાહેરમાં થયેલા હુમલો ગંભીર બાબત કહી શકાય છે. મહિલાઓને ધક્કો મારી સળિયા કે ફટકા વડે માર મરાઈ રહ્યો છે. ગૃહ રાજ્ય મંત્રી ના શહેરમાં અને એમના જ મત વિસ્તારમાં થયેલો મહિલા પર હુમલો હવે મહિલાઓની સુરક્ષા સામે પ્રશ્ન બની ગયો છે. આ હુમલા પાછળ જવાબદાર વ્યક્તિઓની ધરપકડ થાય અને જાહેરમાં સરઘસ નીકળે એવી માગ કરવામાં આવી છે.
પાંડેસરા મહિલા પર થયેલા હુમલા પ્રકરણ માં આરોપી નંદન ના પિતા લાલજીભાઈએ જણાવ્યું હતું કે સામાવાળા કુખ્યાત છે, બે નંબરનો ધંધો કરતા એટલે ગાંજા વેચાણ સાથે સંકળાયેલા છે. પાંડેસરામાં એમના નામે અનેક ફરિયાદ છે. 2022માં મારા દીકરા ચંદનની હત્યા પણ આ લોકોએ જ કરી હતી. મંગળવાર ના રોજ એટલે કે 15 મી ઓગસ્ટના રોજ મારા બીજા પુત્ર નંદનને મારવા આવ્યા હતા. પોતાના સ્વબચાવમાં હાથપાઈ થઈ છે. મારો દીકરી કંપનીઓમાં ગાડીઓ ચલાવે છે.
પાંડેસરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના 15મી ઓગસ્ટ ના રોજ થઈ હતી. બન્ને પક્ષકારો સામે ગુના દાખલ કરાયા છે. જવાબદારો સામે ફરિયાદ થઈ છે. જે મહિલાઓ પર હુમલો થયો એ મહિલાઓ પણ માથાભારે હોવાનું હાલ જાણવા મળ્યું છે. આખી સોસાયટી આ મહિલાઓથી પરેશાન હોવાનું જાણવા મળ્યું છે. હાલ તપાસ ચાલી રહી છે મહિલાઓ સામાં પક્ષકારને મારવા જ ગયા હોવાની વાત સામે આવી રહી છે.