અમદાવાદ (Ahmedabad): અમદાવાદથી 50 કિ.મી. દૂર બાવળા-બગોદરા હાઈવે (BawlaBagodaraHighway) પર આજે શુક્રવારે સવારે ભયાનક અકસ્માત (Accident) સર્જાયો હતો. ચોટીલાથી (Chotila) દર્શન કરી...
સુરત(Surat) : સચિનના (Sachin) વાંઝ (Vanz) ગામમાં સવારે બેંક ઓફ મહારાષ્ટ્ર (BankOfMaharashtra) ખુલતાની સાથે જ પાંચ હેલ્મેટધારી લૂંટારાઓ (Robbers) પિસ્તોલની (Pistol) અણીએ...
સુરત (Surat): કતારગામ (Katargam) ખાતે રહેતા યુવકને કિરણ હોસ્પિટલમાં (KiranHospital) એક ગઠિયો ભેટી ગયો હતો. તેણે યુવકને કિડનીની બિમારી (Kidney Patient) આયુર્વેદિક...
સુરત(Surat) : રાંદેરથી નાનપુરા બહુમાળી ભવન ખાતે નોટરી (Notary) કરવા માટે પિતા-પુત્રને ચોકબજાર વિસ્તારમાં ક્રેને (Crane) ડ્રાઈવરે અડફેટે (Accident) લેતાં પિતા-પુત્રને ગંભીર...
મહાન ગ્રીક ફિલસૂફ ડાયોજીનીસ ખૂબ જ મહાન ચિંતક અને પોતાના વિચારો અને આદર્શોમાં એકદમ મક્કમ…તેઓ જે વિચારે તે સ્વતંત્ર રીતે અને કોઇથી...
સુરત (Surat): વીજકંપનીઓની (Electricity Company) વિદ્યુત સહાયકની પરીક્ષામાં (electrical assistant Exam) સોફ્ટવેયરના (Software) માધ્યમથી ગેરરિતી આચરી ઉમેદવારોને (Candidate) ખોટી રીતે પાસ કરાવવાના...
એક વાર પ્રધાન મંત્રીશ્રીએ લોકસભામાં કહ્યું કે શું કારખાનાં અધિકારીઓ ચલાવશે? ઉદ્યોગો અધિકારીઓ ચલાવશે? શું અધિકારીઓ બધું જ કરશે? આપણે આ પ્રકારની...
સુરત (Surat): સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) ક્રીમ કોર્ષ ગણાતા એમબીએમાં (MBA) ફરી નવી આશાઓ ઉમટી છે. છેલ્લા કેટલાંક સમયથી...
વલસાડ: 15મી ઓગષ્ટે સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી વલસાડમાં (Valsad) થવા જઈ રહી છે. ત્યારે સમગ્ર જિલ્લા કરતાં જૂના વલસાડ શહેરના વાણિયાવાડ...
ભરૂચ: ભરૂચમાં (Bharuch) લવ જેહાદની (Love Jehad) હીન માનસિકતાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. ત્રણ બાળકોના પિતા સિરાજ પટેલે હિન્દૂ (Hindu)...
સુરત: ઉતરાણના સીસીલિયા શોપિંગ સેન્ટર પાસે ઓનલાઇન જુગાર રમતા 7 યુવાનોને પોલીસે રંગેહાથે ઝડપી પાડ્યા હતા. તમામ યુવાનો લાઈવ ગેમ્સમાં કલર સેટ...
સુરત : આંતરિક જુથબંધીમાં ભાજપમાં ચાલી રહેલા પત્રિકાકાંડનો વિવાદ ધીરેધીરે ઉગ્ર બની રહ્યો છે. આ પત્રિકાકાંડમાં ભાજપના જ પાંચ પૂર્વ મંત્રીઓની સામેલગીરીની...
ચાર વર્ષ પહેલાં, જ્યારે કાશ્મીરમાં કલમ 370 હટાવવામાં આવી (કેટલો અલગ સમય હતો- CAA, ખેડૂતોના વિરોધ પહેલાંનો) ત્યારે કટારલેખક પ્રતાપ ભાનુ મહેતાએ...
છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોનનું ચલણ ખૂબ વધી ગયું છે. લગભગ બે દાયકા પહેલા એવી સ્થિતિ હતી કે કોઇના હાથમાં સાદો મોબાઇલ ફોન...
આશરે ચાર વર્ષના વિલંબ પછી ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, બી.આર. ગવઈ અને સૂર્યકાંતની બનેલી સુપ્રીમ...
સુરત: (Surat) પાંડેસરામાં પ્રેમીકાનો (Lover) પીછો કરનાર યુવાનની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી હતી. તેમાં 23 વર્ષીય યુવાનની કરપીણ હત્યા (Murder) કરાઇ...
નડિયાદ: ઉમરેઠ તાલુકાના થામણાનો એક શખ્સ ત્રણ સાગરીતોની મદદથી બાકરોલ ખાતે રહેતાં પોતાના બિલ્ડર મિત્રને મકાન બતાવવાના બહાને નડિયાદ લાવ્યો હતો. જે...
વડોદરા: વડોદરાના (Vadodara) દંતેશ્વર વિસ્તારમાં રહેતા મનિ ટ્રાન્સફરનું કામ કરતા વેપારીની લાશ હાલોલ પાસે નર્મદા કેનાલમાંથી મળત ચકચાર મચી હતી. જોકે તેની...
ગાંધીનગર: (Gandhinagar) હરિયાણાના બહાદુરગઢના બાદની અને બુપનિયા ગામ વચ્ચે જઝ્ઝર નજીક ટ્રક અને કાર (Truck And Car) વચ્ચે થયેલા અકસ્માતમાં (Accident) પાંચ...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં (Uttarakhand) વરસાદ અને ભૂસ્ખલનના (Landslide) કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદને (Heavy rain) લઈને ચેતવણી...
વલસાડ: (Valsad) ઉદવાડાની સિંઘાનિયા સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને (Student) લાવતી એક સીએનજી (CNG) સ્કૂલવાનમાં આજરોજ અચાનક આગ (Fire) લાગવાની ઘટના બની હતી. વલસાડ અતુલ...
નવી દિલ્હી: કેન્દ્રમાં વર્તમાન સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે છેલ્લો દિવસ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) લોકસભમાં (Loksabha)...
સુરત : સુરત (Surat) રેલવે પોલીસ (Police) સ્ટેશનમાં ટ્રાફિક ચલાણ બાબતે વાહન ચાલક સાથે મારામારી કરી રહ્યા હોવાનું વિડીયો સામે આવતા અનેક...
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University) ગત એપ્રિલ-મે મહિનામાં કાયદા વિભાગની પરીક્ષા દરમિયાન કામરેજ કોલેજ ખાતેથી ગેરરીતિ...
સુરત : સુરત નવી સિવિલ હોસ્પિટલના (New Civil Hospital) ટી.બી.વિભાગ દ્રારા લિંબાયતના લોકપ્રિય અને કર્મઠ ધારાસભ્ય (MLA) સંગીતાબેન પાટીલના તા. 12મી ઓગસ્ટના...
પલસાણા: (Plsana) સુરત જિલ્લા એલસીબીને (LCB) મળેલી બાતમી આધારે બાજીપુરા થી માંડવી આવતા રોડ ઉપર તારસાડા ગામની સીમમાંથી એક ટ્રક માંથી 12.24...
નવી દિલ્હી: ભારતીય ટીમ ઓગસ્ટ મહિનાના અંતમાં એશિયા કપ 2023 (Asia cup 2023) રમશે. આ ટુર્નામેન્ટ પાકિસ્તાનના (Pakistan) નેતૃત્વમાં 30 ઓગસ્ટ થી...
લુણાવાડા : મહિસાગરના જિલ્લા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંતરામપુરના આઝાદ મેદાન ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી...
અયોધ્યામાં બાબરી મસ્જિદનો વિવાદ પેદા થયો તે પછી ભારતની સંસદમાં કાયદો કરવામાં આવ્યો હતો કે હવે ભવિષ્યમાં દેશના કોઈ પણ પૂજાસ્થળનું સ્વરૂપ...
નવી દિલ્હી: ભારત (India)થી પાકિસ્તાન (Pakistan) ગયેલી અંજુ હવે ભારત આવવા માટે કરગરી રહી છે. અંજુ પોતાની ઇચ્છાથી તેના પતિ અને બે...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
અમદાવાદ (Ahmedabad): અમદાવાદથી 50 કિ.મી. દૂર બાવળા-બગોદરા હાઈવે (BawlaBagodaraHighway) પર આજે શુક્રવારે સવારે ભયાનક અકસ્માત (Accident) સર્જાયો હતો. ચોટીલાથી (Chotila) દર્શન કરી પરત ફરી રહેલા પરિવારનો છોટા હાથી (ChotaHathi) ટ્રકની (Truck) પાછળ ઘુસી ગયો હતો.
ટક્કર એટલી જોરદાર હતી કે છોટા હાથીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગોઝારા અક્સ્માતમાં 10 લોકોના મોત થયા છે. રસ્તા પર લાશોના ઢગલા થઈ જતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોને ઈજા થઈ હતી. તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસી ચોટીલાના દર્શન કરવા ગયા હતા. ચોટીલાથી પરત ફરતા હતા ત્યારે બાવળા બગોદરા વચ્ચે હાઈવે પર અકસ્માતનો ભોગ બન્યા હતા. બાવળા બગોદરા હાઈવે પર એક પંચર થયેલી ટ્રક ઉભી હતી. આ ઉભેલી ટ્રકની પાછળ છોટા હાથી ટેમ્પો ઘૂસી ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોમાં બેઠેલા 5 મહિલા, 3 બાળકઅને 2 પુરુષ સહિત 10 ના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્યોને ઈજા થઈ હતી.

અકસ્માતના લીધે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. લોકોના ટોળાં પણ ભેગા થઈ ગયા હતા. રસ્તા પર લાશોના ઢગલા થયા હતા. લોહીની નદી વહેવા લાગી હતી. 108ની સાઈરનો ગુંજવા લાગી હતી. 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓની દોડધામ વધી ગઈ હતી. લાશોને પોસ્ટમોર્ટમ માટે જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 11, 2023
મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું
ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ ટ્વીટમાં લખ્યું કે, બાવળા-બગોદરા હાઈવે પર થયેલા અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.