વડોદરા: સ્વચ્છતા હી સેવા અંતર્ગત રાજ્યભરમાં આગામી બે માસ સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઇ રહી છે. વડોદરા જિલ્લામાં પણ અનેક લોકો સ્વચ્છતા...
સુરત: ભેસ્તાનમાં આઘાતજનક ઘટના બની છે. અહીંના એક એપાર્ટમેન્ટના લિફ્ટના કંટ્રોલ રૂમમાં કરંટ લાગતા આશાસ્પદ એન્જિનિયર યુવાનનું મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી...
દાહોદ: દાહોદ જિલ્લા ના ગરબાડા તાલુકાના નળવાઇ ગામનો એક સંઘ પગપાળા પાવાગઢ જવા માટે માતાજીનો રથ લઈને નીકળ્યો હતો પરંતુ રસ્તામાં અકસ્માત...
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ(Israel-hamas war) વચ્ચે છેલ્લા 12 દિવસથી યુદ્ધ(War) ચાલી રહ્યું છે, જેમાં લગભગ પાંચ હજાર લોકોના મોત(peoples Died)) થયા...
વડોદરા: તરસાલી અમીન ખડકીમાં પ્રોપર્ટીના ચક્કરમાં ભાડૂઆતે ભાણિયા સાથે મળી 67 વર્ષીય વૃદ્ધાની કરપીણા હત્યા કરાઇ હતી. જોકે પહેલા વૃ્દ્ધા પર ભાણિયો...
વડોદરા: આદ્ય શક્તિ માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીનું હાલ પ્રથમ ચારણ ચાલી રહ્યું છે ત્યારે પ્રથમ ચરણમાં ખેલૈયાઓ માતાજીની આરાધનામાં લિન બન્યા...
સુરત: પાંડેસરામાં એક 10 વર્ષના બાળ કિશોર પર ચાર અજાણ્યા ઈસમોએ હુમલો કરીને 14 જેટલા ઘા માર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે....
અયોધ્યામાં બાબરી મસ્જિદની જમીનના ટુકડા માટે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે રમખાણો થયાં હતાં. તેવી જ રીતે જેરુસલેમમાં આવેલી ૩૫ એકર જમીન પરના...
આજકાલ ફોટોગ્રાફીમાં સેલ્ફી ખેંચવાનો શોખ જોવાય છે. બે હજાર બેની સાલમાં ઓસ્ટ્રેલિયાના તેથન હોપે પોતે ખેંચેલી પોતાની છબિ માટે સેલ્ફી શબ્દપ્રયોગ કરેલો....
રશિયા યુક્રેન યુદ્ધ લાંબા સમયથી ચાલી રહ્યું છે અને હવે ઇઝરાઇલ પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા તથા...
અંધશ્રદ્ધાને ભણતર સાથે કોઇલેવા દેવા નથી. સામાન્ય માન્યતા છે કે ગ્રામ્ય વિસ્તારોમાં અશિક્ષિત અર્ધશિક્ષિત અને ગરીબ લોકોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધુ હોય છે.અભણ...
ઘરમાં ગેટ ટુ ગેધર હતું. ઘરના બધા સભ્યો, દૂરનાં સ્વજનો અને મિત્રો ભેગાં થયાં હતાં. સાઈકોલોજીના પ્રોફેસર શ્રી રામ, ઉપસ્થિત હતા. તેઓ...
પરિણામ ભલે ગમે તે હોય, પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ (8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવી છે) 2024માં લોકસભાની ચૂંટણીમાં ભાજપની તરફેણમાં કે વિરુદ્ધના...
બાઈબલમાં ભાર દઈને કહેવાયું છે, પરમ પિતાનાં ગુણગાન ગાનાર જીભ કરતાં તેનું કામ કરનાર હાથપવિત્ર છે. આ વાત સ્વરાજની લડત સમયે ગાંધીજીએ...
અત્યારે છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે લડાઇ ચાલી રહી છે અને તે સાથે જ વિશ્વભરમાં મુસ્લિમો અને...
સુરત: (Surat) ઉત્રાણ ખાતે રહેતા મસાલાના વેપારીને (Trader) સસ્તામાં હીરાનો માલ આપવાની લાલચ આપી નેપાળ (Nepal) બોલાવ્યા હતા. નેપાળના એક મકાનમાં બંધક...
સુરત: (Surat) કાપોદ્રા યોગીચોક ખાતે રહેતી પરિણીતાને તેના પતિને મિત્રએ લગ્નની (Marriage) લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી અલગ અલગ હોટલમાં (Hotel) લઈ જઈ...
ગાંધીનગર: (Gandhinagar) પીએમઓના નકલી અધિકારીઓની ગુજરાતમાંથી (Gujarat) ઘટના પ્રકાશમાં આવ્યા બાદ હવે સેન્ટ્રલ એજન્સીઓ ગુજરાતમાં એલર્ટ (Alert) થઈ ગઈ છે. કેટલાંક ગઠિયાઓ...
અનાવલ: (Anaval) મહુવાના મહુવરિયા ગામે અંબિકા નદીના (River) કિનારે રાત્રિના સમયે કેટલાક ઈસમો દીવા કરી વિધિ કરતા હોય ત્યારે તાંત્રિક વિધિ કરવામાં...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસે (Police) દારૂના (Alcohol) જથ્થા સાથે ત્રણ મહિલાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડાંગ જિલ્લાની...
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં (West Bengal) અલગ રાજ્યની (New State) માંગએ જોર પકડ્યું છે. મળતી માહિતી મુજબ ઉત્તર બંગાળમાં (North Bengal) 8 સ્થાનિક...
નવી દિલ્હી: વહીદા રહેમાન(Vahida Rehman) ભરત નાટ્યમમાં(Vahida Rehman0 પ્રશિક્ષિત નૃત્યાંગના(Trained Dancer) છે. તેથી તેઓ સ્ટેજ પ્રોગ્રામ(Stage Programs) કરતા હતા. અહીંથી જ તેઓને...
નવી દિલ્હી: ભારત (India) દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) રમી રહેલી પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ (Cricket) ટીમને લઈને એક...
સાયણ: (Sayan) ઓલપાડ-સાયણ રોડ ઉપર અટોદરા ગામ પાસેની એક સોસાયટીના ગેટ સામેથી બાઈક હંકારી જઈ રહેલા ઉત્તરપ્રદેશ (UP) રાજ્યના શ્રમજીવીને પૂરપાટ ઝડપે...
નવી દિલ્હી: હાલે વર્લ્ડ કપ 2023(ICC Cricket World Cup 2023) ખુબ ચર્ચાઇ રહ્યો છે. તેમજ આ વર્લ્ડ કપ માટે ક્રિકેટરોના ઇન્ટરવ્યુ(Interviwe) પણ...
તમિલનાડુ: તમિલનાડુના (TamilNadu) વિરુધુનગરમાં ફટાકડાની (Fire Crackers) ફેક્ટરીમાં (Factory) મોટો વિસ્ફોટ (Blast) થયો છે. આ બ્લાસ્ટમાં 9 લોકોના મોત (Death) થયા છે....
વાપી: (Vapi) વાપી જીઆઈડીસીના (GIDC) ફોર્ટી શેડ વિસ્તારમાં આવેલી અનુપ પેઈન્ટસ કંપનીમાં (Company) મંગળવારના રોજ બપોરના આશરે સવા એકાદ વાગ્યાની આસપાસ આગ...
સુરતઃ સુરત એ ભારતમાં સૌથી મોટું ટેક્ષ્ટાઇલ હબ છે અને સુરતમાં બનતાં કાપડમાંથી 90 ટકા કાપડ એમએમએફનું હોય છે. હાલમાં સમગ્ર ભારતમાં...
ભરૂચ(Bhaurch) : પોતાના વિચારોને બિન્ધાસ્તપણે જાહેરમાં બોલવા માટે જાણીતી અભિનેત્રી કંગના રાણાવતે તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. અહીં વિશ્વની સૌથી...
નવી દિલ્હી: હુરુન ઈન્ડિયા(IIFL Wealth Hurun India) દ્વારા બહાર પાડવામાં આવેલા રાજ્યવ્યાપી વિશ્લેષણ(Analysis) મુજબ, મહારાષ્ટ્ર(Maharashtra) અને રાજધાની દિલ્હી(Delhi Capital) બાદ ગુજરાતમાં(Gujarat) સૌથી...
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
વડોદરા: સ્વચ્છતા હી સેવા અંતર્ગત રાજ્યભરમાં આગામી બે માસ સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઇ રહી છે. વડોદરા જિલ્લામાં પણ અનેક લોકો સ્વચ્છતા શ્રમદાનમાં જોડાઈ રહ્યા છે. નિવૃત્ત સરકારી કર્મયોગી અશોકભાઈ પરમારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહ્વાન અનુસાર સ્વચ્છતા શ્રમદાન આપી રહ્યા છે. વાત છે અહીંયા કરજણ તાલુકાના ધાવટ ગામના ગુજરાત સરકારના નિવૃત્ત કર્મયોગી અશોકભાઈ પરમારની. પોતાના ફરજ દરમ્યાન કર્તવ્યનિષ્ઠ અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજો પ્રત્યે ખૂબ જ સજાગ હોવાની સાથે આકંઠ પ્રકૃતિ પ્રેમી એવા અશોકભાઈ સ્વચ્છતા શ્રમદાન મહાયજ્ઞમાં જોડાયા છે.
કદાચ પોતે જે શ્રમદાન કરી રહ્યા છે તે અંગે બીજા લોકો પણ જાણે અને પ્રોત્સાહિત કરે એવી કોઈ લાલસા રાખ્યા વિના સવારમાં સૂર્યોદય પહેલા જ જાહેર રસ્તો એકલા હાથે સાફ કરી રહ્યા છે. પોતાના ઘરથી ગામના બસ સ્ટેન્ડ સુધી આશરે ૧૦૦ મીટર અંતરના જાહેર રસ્તાને સાફ કરવા માટે કોઈ આવશે અને તેમની મદદ કરશે તો સમુહ સફાઈ કરી શકાય એવી કોઈ પણ અપેક્ષા વિના યથાશક્તિ પોતાના સ્વચ્છતાના સંકલ્પને પરિપૂર્ણ કરી રહ્યા છે.
સ્વચ્છતાના સંકલ્પ વિશે જણાવતાં તેઓ કહે છે કે સ્વચ્છતા એક સંસ્કારના સિંચન કરતા સમયે પેઢી દર પેઢી મળતી ભેટ છે.આવનાર પેઢીને સ્વચ્છતાનું મહત્વ સમજાવવા માટે યુવાનો તથા વડીલોએ ઉત્સાહભેર સ્વચ્છતા ઝુંબેશમાં જોડાવું જરૂરી છે.દરેક વ્યક્તિએ જાહેર જગ્યાએ નહિ પરંતુ પોતાના ઘર તથા તેની આસપાસની જગ્યાને સાફ રાખવાનો સંકલ્પ રાખે એ પણ ખુબજ મોટું યોગદાન કહેવાશે.ગાંધી જયંતિ નિમિતે પણ અશોકભાઈએ આજ રીતે શ્રમદાનમાં જોડાયા હતાં.ઘરની બહાર આસપાસની સફાઈ તથા વિવિધ વૃક્ષોનું જતન કરવું તેમની રોજિંદી પ્રવૃત્તિ છે.