25 વર્ષીય અંકિતા નાગર નામક લારી પર શાકભાજી વેચનારનાં દીકરી તાજેતરમાં જ્જ બન્યાના સમાચાર આવ્યા છે. માતા લારી પર શાકભાજી વેચી રહી...
એક યુવાન ગુરુના આશ્રમમાંથી શિક્ષણ પૂરું કરી લીધા બાદ વિચારી રહ્યો હતો કે હવે જીવનમાં શું કરવું? લગ્ન કરી સંસારજીવનમાં ગૃહસ્થ બનવું...
મથાળું તમને જરા વિચિત્ર લાગ્યું હશે, પણ આપણે બારીક રીતે આપણા વિચારોનો અભ્યાસ કરતા નથી. બધાં માણસોને મૃત્યુનો ડર લાગતો હોય છે,...
ભરૂચ: “ભાંગ્યું ભાંગ્યું તોયે ભરૂચ”થી ઐતિહાસિક નગરીથી પ્રચલિત છે. ભૂતકાળમાં કાશી (Kashi) બાદ સૌથી જૂના નગર તરીકે ભરૂચને (Bharuch) ઓળખવામાં આવે છે....
જે કંગના રનોતનો રિયાલિટી શો ‘લોક અપ’ OTT પર સફળ રહ્યો હતો તેની નવી ફિલ્મ ‘ધાકડ’ નો કોઇ લેવાલ નથી. એક્તા કપૂર...
નેશનલ ઇન્વેસ્ટીગેટિવ એજન્સીની એક ખાસ અદાલતે જમ્મુ – કાશ્મીર મુકિત મોરચાના નેતા યાસિન મલિકને આજીવન કેદની સજા કરી. તેની સામે ત્રાસવાદી પ્રવૃત્તિઓ...
દેશને આઝાદી મળી ત્યારથી કાશ્મીર એ ભારત માટે એક તનાવનો વિષય છે. ભાગલા પછીથી તરત જ પાકિસ્તાન આ પ્રદેશને હડપવા માટે પેંતરા...
1970ના દાયકામાં મેરી કેથરીન નામની મહિલા કોઈમ્બતુરમાં ‘બ્લુ માઉન્ટેન્સ’ નામનું ચિલ્ડ્રન હોમ ચલાવતી હતી. તે સમયે આયવુ અને સરસ્વતી નામના દંપતીએ તેમનાં...
શ્રીનગર શહેરના ડાઉનટાઉન વિસ્તારમાં એક સદી કરતાં વધારે જૂની આ ગુલાબજળની દુકાન છે. સ્થાનિક જુબાનમાં અરક-એ-ગુલાબ વાન તરીકે ઓળખાય છે. તે કાશ્મીર...
આ છેલ્લાં પખવાડિયાનાં છાપાંઓની હેડલાઈન્સ વાંચો કે પછી ‘બ્રેકિંગ ન્યૂઝ’ના નામે થતો TV ઍન્કરોનો કકળાટ સાંભળો… મોટા ભાગના મીડિયાવાળા જાણે રુદાલી થઈ...
સુરત: કુપોષિત બાળકો અને મહિલાઓને પોષણક્ષમ આહાર દૂધ મળી રહે એ માટે યુનાઇટેડ નેશન દ્વારા 1 જૂન 2001 થી વિશ્વ ભરમાં ગરીબ...
ધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં લોકોએ અને મધ્ય પ્રદેશમાં સરકારે પ્રલોભનો વડે ધર્મપરિવર્તન કરાવનારાઓ સામે ઝુંબેશ આદરી છે. મધ્ય પ્રદેશ સાથે હવે કર્ણાટકની...
દિલની સોબત મને દરેક ક્ષણે યુવા રાખે છે, બુદ્ધિની સાથે ચાલ્યો જાઉં તો વૃદ્ધ થઈ જાઉં. હૃદયની સોબત તમને હંમેશાં યુવા રાખે...
સલોની સાંજ આકાશને રંગીન બનાવી રહી હતી. રાતવાસો કરવા માટે ઝાડ પર જગ્યા સિક્યોર કરવાની લાહ્યમાં પક્ષીઓ કલબલાટ કરી રહ્યાં હતાં. ડ્રોઈંગરૂમની...
ભારતમાં કોઈ પણ ફળ કેરી જેટલું સાર્વત્રિક રીતે પ્રિય અને આતુરતાપૂર્વક રાહ જોવડાવતું નથી. કેરી દર વર્ષે એક નાનકડી સિઝન લઈને આવે...
વોટસ એપ, ફેસબૂક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, E-Mail વગેરે જેવા શબ્દોથી પશ્ચિમના અદ્યતન સમાજના લોકો પણ વાકેફ ન હતા, તે જમાનામાં કોઇ પણ સંગીતને...
લમાં કેટલાક મિત્રો નવી રજૂ થયેલી ફિલ્મ જોવા મલ્ટિપ્લેક્સ થિયેટરમાં ગયા. બૅઝમૅન્ટમાં પાર્કિંગ કરવા ગયા તો ત્રણ સિક્યુરિટી હોવા છતાં કોઈ દિશાસૂચન...
બે અઠવાડિયાં અગાઉ અમદાવાદનું એરપોર્ટ રાત્રીના સમયે પ્રાણીઓની ગર્જનાથી ગૂંજી ઊઠ્યું. ચિત્તા, વાઘ સહિત અનેક વિદેશી પ્રાણીઓને દક્ષિણ આફ્રિકાથી અમદાવાદ એરપોર્ટ ખાતે...
‘પન તું પાધરો ચાય બનાઈવા કરની? જોસ જોવાનું લસણ કાંથી લેઈ આઇવો?’ ક્યારના પાન ચાવતા ચાવતા મારી અને શિંદેની જ્યોતિષ પુરાણ કથા...
સમસ્યા: મારી ઉંમર 40 વર્ષની છે. વ્યવસાયે એન્જિનિયર છું પરંતુ થોડા સમય પહેલાં લોહીની આકસ્મિક તપાસ દરમિયાન મને ડાયાબીટીસ હોવાનું નિદાન થયું...
નવી દિલ્હી: બોલીવૂડ પ્રખ્યાત ગાયક કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નાથનું 53 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોલકાતામાં એક કોન્સર્ટ કરવા ગયા...
સુરત: સુરતના (Surat) સચિન સ્થિત સુરત સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં આવેલી યુનિવર્સલ જેમ્સના કરોડોના ડાયમંડના (Diamond) મિસ ડેક્લેરેશન કેસમાં નાસતા ફરતા મિત કાછડિયાની...
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશવ્યાપી ગરીબ કલ્યાણ સંમેલનમાં કેન્દ્ર સરકારની વિવિધ ગરીબ કલ્યાણલક્ષી યોજનાના લાભાર્થીઓ સાથે શિમલાથી વર્ચ્યુઅલ...
ગાંધીનગર: કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લીટરસી, શિક્ષણ મંત્રાલય, તેમજ ગુજરાતના શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તા....
અમદાવાદ: કોંગ્રેસ પક્ષ દ્વારા જેને ઓળખ આપવામાં આવી, માન સન્માન આપ્યાં, બાદ પ્રજાદ્રોહ કરનાર નેતા આગેવાનોને ખુલ્લા પાડવા માટે કોંગ્રેસ દ્વારા નવ...
વ્યારા: સોનગઢ (Songadh) તાલુકાના લીંબી ગામે નિશાળ ફળિયામાં રહેતા સુરેશ બાબુ વસાવાના ઘર પાસે ટેકરા ઉપર ધામણી ફળિયાના પુરુષની ક્રૂર હત્યા (Murder)...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (UP) અયોધ્યામાં (Ayudhya) સીએમ (CM) યોગી આદિત્યનાથ બુધવારે ગર્ભગૃહનો શિલાન્યાસ કરશે. અહીં યોજાનારી પૂજામાં તેઓ ભગવાનને પ્રાર્થના કરશે....
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગરમાવો જામી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ...
નવી દિલ્હી: PM મોદીની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 9 મે 2015ના રોજ શરૂ (Start) કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીની...
ઘેજ : ચીખલી (Chikhli) તાલુકામાંથી પસાર થનારા વડોદરા મુંબઇ એક્ષપ્રેસ-વેમાં કેટલાક ગામોમાં એલાઈમેન્ટ (Alignment) બદલાતા સંપાદિત જમીનમાં (Land) તફાવત આવતા ખેડૂતો (Farmers)...
માતેલા સાંઢની માફક દોડતા 450 ભારદારી વાહનોના ચાલકોને પણ મેમા ફટકારાયા
વડોદરા શહેરમાં ઓવરસ્પીડમાં વાહન હંકારનાર ચાલકો સામે ટ્રાફિક પોલીસ વિભાગે સપાટો બોલાવ્યો છે. જેમાં સ્પીડગનથી ચેક કરીને ઓવરસ્પીડમાં દોડતા છેલ્લા ત્રણ મહિનામાં 1900 વાહનોના ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાઇ છે. ઉપરાંત સિટી વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં માંતેલા સાંઢની માફક દોડતા 450 ભરદારી વાહનો વિરુધ પણ કાયદેસરની કાર્યવાહી કરાઇ છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રિક્ષા સહિતના વાહનોમાં ચાલકો દ્વારા નફો રડી લેવાની લાલચમા ક્ષમતા કરતા વધુ માત્રામાં મુસાફરો ઘેટા બકરાની જેમ ભરતા હોય છે. પરંતુ ક્યારેક ઓવરલોડ વાહન હોવાના કારણે હોનારત સર્જાઇ શકે છે. જેથી આવા કેપેસિટી કરતા વધુ મુસાફરો ભરતા વાહનચાલકો સામે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે લાલ આંખ કરીને સોમાતળાવ વિસ્તારમાંથી 27 વાહનો ડિટેઇન કર્યા હતા. આમ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો સામે સતત કાર્યવાહી કરાતી હોય છે. સ્પીડમાં વાહન ચલાવતા ચાલકો માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પણ પ્રસિદ્ધ કર્યું છે. ઓવરસ્પીડમાં વાહન દોડાવી અન્ય લોકો માટે જોખમી સાબિત થતા ચાલકો સામે પણ સપાટો બોલાવ્યો છે. ત્યારા આવા વધુ ઝડપે વાહન ચલાવતા ચાલકો માટે ટ્રાફિક શાખાની વિવિધ ટીમો બનાવી, અકોટા દાડિયા બજાર બ્રિજ, ફતેગંજ રોડ, એલ એન્ડ ટી, વીઆઇપી રોડ, અટલ બ્રિજ, અલકાપુરી રોડ તેમજ અન્ય રોડ પર લેઝર સ્પીડગન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા ત્રણ મહિનામાં 1900 ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાઇ છે. તેવી જ રીતે પ્રતિબંધિત સમય દરમિયાન પ્રેવશ કરતા 450 ભરદારી વાહનો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 3 માર્ચના રોજ અકોટા દાંડિયા બજાર રોડ ખાતે રેસિંગ વેળા વધુ સ્પીડમાં ચલાવતા ત્રણ બુલેટ ડિટેઇન કરાયા હતા તથા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને કડકબજાર નાકા પાસેથી આડેધડ પાર્કિંગ કરતા 28 રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરાઇ હતી.
ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ઓવરસ્પીડ વાહન દોડાવતા ચાલકો, ક્ષમતા કરતા વધુ મુસાફર ભરતા વાહનો અને શહેરમાં ફરતા ભારદારી વાહનો સામે સતત કાર્યવાહી કરવામાં આવતી હોય છે. મારી સુચના બાદ સોમતળાવ વિસ્તારમાંથી વધુ મુસાફરતા ભરતા 27 વાહનો સામે કાર્યવાહી કરાઇ છે. છેલ્લા ત્રણ મહિનામાં 1900 ઓવરસ્પીડ અને 450 ભારદારી વાહનો સામે લાલ આંખ કરાઇ છે. જ્યારે કોઇના દ્વારા રજૂઆત કરાય ત્યારે પણ અમારો ટ્રાફિક વિભાગ દ્વારા ત્યાં કાર્યવાહી કરાતી હોય છે. જ્યોતિબેન પટેલ, ડીસીપી ટ્રાફિક