નવી દિલ્હી: દિલ્હી સરકારના (Delhi Govt) મંત્રી અને AAP નેતા આતિશીએ (Atishi) મોટો ખુલાસો કર્યો છે. તેણીએ કહ્યું કે ભાજપમાં જોડાવા માટે...
નવી દિલ્હી: ભારતીય જવાનોને (Indian Soldiers) છત્તીસગઢમાં (Chhattisgarh) વધુ એક સફળતા સાંપડી છે. આજે 2 એપ્રિલ મંગળવારના રોજ સવારે લગભગ 6 વાગ્યાની...
બ્રિટીશરો દ્વારા ભારતના પ્રાચીન વારસાના સંરક્ષણ અને સંવર્ધનના હેતુથી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ ખાતાંની રચના કરવામાં આવી હતી, પરંતુ ભારત સરકારના પુરાતત્ત્વ ખાતાં...
1લી એપ્રિલ આવે એટલે સૌના મનમાં આ ગીત ચોક્કસ જ યાદ આવે ‘એપ્રિલ ફૂલ બનાયા, તુમકો ગુસ્સા આયા’ આપણા એક નિર્દોષ આનંદ...
તંત્રની બેદરકારીને કારણે બાપોદ તળાવ સામે પીવાના પાણીના વાલ્વમાં લીકેજ હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી ગટરમાં વહી ગયું વડોદરામાં પૂર્વ વિસ્તારના લાખો...
કુરાન એક એવું જ શાસ્ત્ર છે, જેવા વેદ, જુનો કરાર તથા નવો કરાર શાસ્ત્રો છે. ફરક માત્ર એ છે કે કુરાન પાછલા...
કેહવાય છે કે જ્યાં ન પહોચે રવિ ત્યાં પહોંચે કવિ. છેલ્લા કેટલાક દિવસોથી અખબાર મા નજર ફેરવીએ તો જોવા મળે કે ઘી,...
એક નાનકડા બંગલાના ગાર્ડનમાં હીંચકા પર ઝૂલતા ઝૂલતા હેમેનભાઈ એક પુસ્તક વાંચી રહ્યા હતા.તે પુસ્તક વાંચતાં વાંચતાં એકદમ ખુશ થઇ ગયા અને...
ધરતી ઉપર આવીને માણસે લાકડાની તલવાર વીંઝીને પણ જીવી તો લેવું જ છે. પછી શ્વાસથી જીવે કે વેન્ટીલેટરથી..! NO matter..! પણ મહેનત...
“બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં ભવિષ્યની ,રોજગારીની તકો કેવી?”- એક વાલીએ પ્રશ્ન કર્યો, આપણને એમ કે આમને ખાલી ખાલી સમય પસાર કરવો હશે...
આપણા થોડા દૂરના, હિંદ મહાસાગરમાંના પાડોશી દેશ માલ્દીવમાં તો લાંબા સમયથી ‘બોયકોટ ઇન્ડિયા’ એટલે કે ભારતનો બહિષ્કાર કરવા માટેનું અભિયાન ચાલી રહ્યું...
યુવકોએ તેની તલાસી લેતા ભાજપના સભ્ય હોવાનું આઇકાર્ડ મળી આવ્યું, જે નકલી નીકળ્યું બજરંગદળના યુવાનાએ તેને પકડી માંજલપુર પોલીસને સોંપ્યો શહેરના વડસર...
પતિને વિદેશ મોકલવા બાપના ઘરેથી રૂ.દસ લાખ લાવવા દબાણ કરી પહેરેલ કપડે જ કાઢી મુકી (પ્રતિનિધિ) આણંદ તા.1 આણંદ શહેરના ઇસ્માઇલનગરમાં રહેતી...
ભાવનગરના ત્રણ કૂખ્યાત શખ્સો મધ્યપ્રદેશથી હથિયાર ખરીદી લાવ્યાં હત્યા, રાયોટીંગ સહિતના ગુનામાં સંડોવાયેલા ત્રણેય મોટા ગુનાને અંજામ આપવા જતાં હોવાની શંકા સેવાલીયા...
ત્રણેય પોલીસ ઇન્સ્પેક્ટર સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવા માગ નડિયાદ : ખેડા જિલ્લા પોલીસ બેડાના ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર્સ દારૂની મહેફિલ માણવા બેઠા...
અધિકારી-કર્મચારીઓને આરોગ્યલક્ષી તકલીફ ઊભી થાય તો ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર મળશે (પ્રતિનિધિ) આણંદ તા.1 આણંદ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીને ફરજ દરમિયાન...
એસટી નગર વર્કશોપ બહાર જ કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો નડિયાદમાં કાર ચાલકની બેદરકારીથી મોટો અકસ્માત થતા રહી ગયો છે. એસટી...
વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું ગાઈડલાઈન મુજબ 45 દિવસ સુધીમાં પરિણામ જાહેર કરવાના હોય છતાં 100 દિવસ ઉપરાંતના સમય બાદ...
કોટંબી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ રસિકોને મેચ જોવાનો લ્હાવો મળશે : વડોદરાની વિવિધ એકેડેમીમાં રમી રહેલા ખેલાડીઓથી ટી-20 પ્રીમિયર લીગની શરૂઆત કરવામાં...
બારડોલી: (Bardoli) સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં ઝરીમોરા અને માંડવી તાલુકાનાં ઝાંખલા ગામે હડકાયા કુતરાએ (Rabid Dog) આતંક મચાવ્યો હતો. બંને ગામમાં કૂતરાએ...
પાણીગેટ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ગણતરીના કલાકોમાં એક્ટિવાચ ચોરને દબોચી લીધો વડોદરાના શહેરના વૃંદાવન ચાર રસ્તા પાસેની ડેરીમાં દહી લેવા માટે મહિલા...
પાકિસ્તાનમાં (Pakistan) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો (Video) વાયરલ થયા બાદ લોકો વિચારમાં પડી ગયા છે કે શું...
વડોદરા શહેરમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડેલી મહિલાઓની નજર ચૂકવી તેમના ગળામાં પહેરેલા સોનાના દાગીનાની ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને ક્રાઇમ...
એર ઈન્ડિયાએ વડોદરા દિલ્હી વચ્ચે વધુ એક ફ્લાઈટ શરૂ કરી વડોદરા :વડોદરાના હવાઈ મુસાફરી કરતા મુસાફરો માટે વધુ એક સેવામાં વધારો કરવામાં...
ધાર: (Dhar) સુપ્રીમ કોર્ટે (Supreme Court) મધ્યપ્રદેશના ધારમાં ભોજશાળા સંકુલના ચાલી રહેલા ‘વૈજ્ઞાનિક સર્વેક્ષણ’ (Scientific Survey) પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો....
હાઇબ્રિડ વાહનો (Hybrid Vehicles) પર GST ઘટાડવાની હિમાયત કરતા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ વચન આપ્યું છે કે તેઓ દેશને...
નવી દિલ્હી: નવા નાણાકીય વર્ષ (New Financial Year) 2024-25નું પ્રથમ ટ્રેડિંગ સત્ર શેરબજારના રોકાણકારો માટે ઘણું સારું રહ્યું હતું. સેન્સેક્સ (Sensex) અને...
સુરત(Surat): શહેરના વરાછા (Varacha) વિસ્તારમાં હિંચકારી ઘટના બની છે. અહીં પ્રેમિકાને (GirlFriend) મળવા તેની બહેનપણીના ઘરે ગયેલા પ્રેમીની હત્યા (Lover Murder) થઈ...
લિકર પોલિસી (Liquor Policy) સંબંધિત મની લોન્ડરિંગ (Money Laundering) કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDના રિમાન્ડ પૂરા થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં...
સુરત(Surat): શહેરની શાળાના સંચાલકો ગુજરાત શિક્ષણ બોર્ડના નિયમોનું પાલન નહીં કરતા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બોર્ડની પરીક્ષા વખતે કેટલીક...
વડોદરા મહાનગરપાલિકામાં કમિશનર દિલીપરાણા ના અધ્યક્ષ સ્થાને દિવાળી બાદની પ્રથમ રીવ્યુ બેઠક યોજાઇ હતી
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે દિવાળી બાદ પ્રથમ રીવ્યુ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં સ્થાયી સમિતિના બેઠક શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર ડેપ્યુટી એડમીન હસમુખ પ્રજાપતિ સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર ચારેય ઝોનના ડેપ્યુટી કમિશનર સહિત તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્વચ્છતા રોડ રસ્તા ગટર પાણી જેવા મુદ્દે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી સાથે જ બાકી રહી ગયેલા કામો અને આવનારા દિવસો થનારા કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી એ જાણકારી આપતા કહ્યું હતું આ વખતનું ચોમાસું લાંબુ હતું ચોમાસામાં વડોદરા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ના કામો હતા તે ડીલે થયા છે ગયા વર્ષે લગભગ 1100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એક વર્ષે કરવામાં આવ્યો હતો આ વખતે 600 કરોડનું ખર્ચો અત્યાર સુધી કરી ચૂક્યા છે હવે ચોમાસુ પત્યા પછી પાંચ મહિના સુધી મેક્સિમમ કામો મેક્સિમમ સ્પીડથી થાય અને ટાર્ગેટ એચિવ થાય તે માટેની અલગ અલગ ડિપાર્ટમેન્ટ ને કયા કયા કામો આવનાર સમયમાં સ્પીડથી કરવા હોય તેમાટેની સૂચનાઓ આપવામાં આવી છે ખાસ કરીને ગટરના કામો હોય પાણીના કામો હોય રોડ રસ્તા ના કામો હોય એમાં ફુલ સ્પીડથી લોકાર્પણ કરી કામકાજો પૂર્ણ કરવા અને વહેલી તકે સ્ટેન્ડિંગમાં મોકલવામાં આવે જેથી કરીને આ કામમાં સ્પીડ પકડાય અને 1100 1200 કરોડનો વરસ પૂરું થતાં પહેલાં કરી શકાય એ બાબતે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા સર્વેક્ષણ પણ ટૂંક સમયમાં શરૂ થશે તમામ અધિકારીઓ સ્વચ્છતા માટે દિલો જાનથી કામકાજ કરે એ માટેની સૂચના આપવામાં આવી છે ખાસ કરીને ચોમાસા પછી જે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું અને જે વસ્તુ બ્યુટીફૂલ હોય તેને લોકો ગંદકી ઓછી કરે . તથા નવા ટેન્ડરો કરવાના છે સ્વચ્છતા માટે કે આરટીએસ હોય કે ડોર ટુ ડોરનું હોય એ ફુલ સ્પીડમાં કામો થાય એ બાબતે અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે.