ટ્રમ્પ અને ચીનના કારનામાથી એ તો ખરેખર સ્પષ્ટ છે કે યુદ્ધ અને રાજકારણમાં દરેક વસ્તુ વાજબી છે. આ પતનના થોડા દિવસો પહેલા...
આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે (trading day) એટલે કે સોમવારે સ્થાનિક શેરબજાર લીલા નિશાન પર શરૂ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજ (bse) નો...
છોટાઉદેપુર: પાદરા સરદાર પટેલ શાકભાજીમાર્કેટના 121 દલાલ વેપારીઓએ રામજન્મભુમી નિધિને રૂિપયા 1,51,111 રૂિપયાનો ચેક જિલ્લાના પ્રમુખ જીગર પંડયાને અર્પણ કરવામાં આવ્યો હતો....
કરજણ: કરજણના જુના બજાર વિસ્તારમાં આવેલા તળાવમાં મગર સાથે વાતો કરતા વ્યક્તિનો વિડિયો વાઈરલ થયો છે. આ વ્યક્તિ જીવના જોખમે મગર...
mumbai: કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી બોર્ડર (delhi border) પર ખેડુતોનું આંદોલન (farmer protest) ચાલી રહ્યું છે. રાજકારણનો સમય પણ ચાલી રહ્યો છે....
શિનોર: શેગવા સીમડી મુખ્ય માર્ગ પર થી વચ્ચે પસાર થતી નર્મદા કેનાલમાં થયેલા અકસ્માતના સ્થળે સુરક્ષાના નામે ગોળ કુંડાળું સેગવા સીમળી મુખ્ય...
ગોધરા: ગોધરા લુણાવાડા મુખ્ય હાઇવે માર્ગ ઉપર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તો ઉપર વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલુ જોવા મળ્યુ હતુ. ધુમ્મસભર્યા...
બોરસદ: બોરસદ શહેરમાં ટાઉન હોલ નજીક શનિવારે સવારના સાડા સાત વાગ્યાની આસપાસ ડેરીમાં દૂધ ભરી ઘરે પરત જઇ રહેલા યુવક પર ૧૦...
આપણા દેશમાં લોકો રિયલ એસ્ટેટ (REAL ESTATE) , સોના (GOLD) અને સ્થિર થાપણોમાં વધુ રોકાણ કરે છે. જોકે, લાંબા ગાળાના રોકાણ પર...
વડોદરા: જીવનની ઢળતી સંધ્યાએ કોઈ પુસ્તકનું સર્જનએ એ કઈ જેવી-તેવી વાત નથી.કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન ઘરમાં રહીને કઈક રચનાત્મક કરી સમયનો શ્રેષ્ઠ ઉપયોગ...
વડોદરા: રવિવારે કોરોના સંક્રમણના 62 નવા કેસો નોંધાતા કુલ આંક 23,065 ને પાર પહોંચ્યો છે. વારે ડેથ ઓડીટ કમિટી દ્વારા એક...
તમે ઘણી ગુફાઓ જોઇ હશે અથવા તેના વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે આ દુનિયાની સૌથી મોટી ગુફા કઈ...
પાદરા: પાદરામાં પૂર્વ ધારાસભ્ય દિનુમામા તેમજ વર્તમાન ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર બંને વચ્ચે વાકયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે પાદરામાં આશીર્વાદ હોટલ ખાતે...
વડોદરા : આધુનિક યુગમાં ઇલેટ્રોનીક ઉપકરણોનો જેમ જેમ ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ સાવધાની એટલી જ જરુરી બની છે. કારણકે ડેબીટ-ક્રેડીટ...
વડોદરા: ગોત્રી ખાતે બેસણા માં બાઇક પર જઈ રહેલા બાઈક સવાર દાદા-પૌત્ર પાલિકાના ટ્રેકટરની અડફેટે આવતા દાદાનું મોત નીપજ્યું છે.વડોદરા મહાનગર પાલિકાની...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત પૂર્વે આર એસ પીની પેનલ ભાજપમાં જોડાતા ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે.વોર્ડ ૯ પછી આજે...
સુરત મનપા માટે ચુંટણીની દાવેદારોની રજુઆત સાંભળવા આવેલા નિરિક્ષકોએ રવિવારથી રજુઆતો સાંભળવાની શરૂઆત કરી છે. બે દિવસ સુધી આ રજુઆતોનો દોર ચાલવાનો...
રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 410 કેસ નોંધાયા હતા. જ્યારે મહિસાગરમાં 1...
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપના અગ્રણી લિનેશ શાહને સોનગઢ અને વ્યારા વચ્ચે આવેલા તાપી જિલ્લાના માંડળ ટોલનાકાનો કડવો અનુભવ...
મહારાષ્ટ્રભરના હજારો ખેડૂતો રવિવારે સાંજે રાજ્યના પાટનગર મુંબઇ આવી પહોંચ્યા હતા જેઓ પ્રજાસત્તાક દિનના એક દિવસ પહેલા સોમવારે મુંબઇમાં એક વિશાળ રેલી...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં આજથી શીત લહેરની અસર સાથે કાતિલ ઠંડી (Cold) સાથે ઠંડીનો પારો 4 ડિગ્રી નીચે ઉતરી જવા પામ્યો છે. જેના...
નવસારી: (Navsari) નવસારીમાં તંત્રએ હાટ બજાર શરૂ કરવાની પરવાનગી આપતા વેપારીઓએ હાટ બજાર શરૂ કર્યો છે. જેથી વેપારીઓમાં ખુશી (Happy) જોવા મળી...
ગાંધીનગર. ગુજરાત (gujarat)માં સામાન્ય રીતે પોલીસ કર્મચારી (police) તો ક્યારેકે સામાન્ય માણસની ગેરવર્તણૂકના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, પરંતુ હવે પોલીસ આવા...
NEW DELHI : દેશની રાજધાની દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ (TRACTOR PARED) ને પોલીસની મંજૂરી મળી ગઈ છે. રવિવારે સ્વરાજ ભારતના યોગેન્દ્ર યાદવે...
કોરોનાને કારણે ગુજરાતમાં (Gujarat) મુલતવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું (Election) બ્યુગલ ફુંકાઈ ચૂક્યું છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો મેળવવા માટે ભાજપ,...
ટેસ્લા ભારત દેશમાં પોતાનો ઓપરેશન બેઝ સ્થાપવા માટે પાંચ રાજ્યોની વાત કરી રહી છે. ત્યારે ગુજરાતે આ ઇલેક્ટ્રિક કાર ઉત્પાદકને રાજ્યમાં આધાર સ્થાપવા...
આશરે ચાર મહિના પહેલા ચીને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર સૈન્ય તૈનાત કરવાની પ્રસ્તાવનું ઉલ્લંઘન કર્યું છે. એક અહેવાલ મુજબ ચીની...
એક સમય હતો જ્યારે ભારતમાં કોરોના વાયરસ (COVID-19)નો ચેપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો હતો અને હવે તેની સામે રસીકરણ (VACCINATION) અભિયાન...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણી (Election) જાહેર થાય તે પહેલા નવા વોર્ડ સીમાંકનને લઇ શહેરના મુસ્લિમ (Muslims) સમાજના આગેવાનોએ રાજકીય પ્રતિનિધિત્વને લઇ...
આ વર્ષે આસામમાં (ASSAM) વિધાનસભા ની ચૂંટણી (Election) યોજાવાની છે. આવી સ્થિતિમાં રાજકીય હિલચાલ તીવ્ર બની છે. આ સપ્તાહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત...
ભારતના ભાગલાની પીડા અને તે સમયના રમખાણોની પૃષ્ઠભૂમિ પર આધારિત સની દેઓલની બહુચર્ચિત ફિલ્મ ‘બંટવારા 1947’નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. લાંબા સમયથી ચાહકો આ ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલરમાં સની દેઓલ સાથે પ્રીતિ ઝિન્ટા, કરણ દેઓલ, શબાના આઝમી અને અલી ફઝલ જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે.
ટ્રેલરની શરૂઆત ભારતના તિરંગા અને ‘ભારત માતા કી જય’ના નારાથી થાય છે. ત્યારબાદ સની દેઓલની એન્ટ્રી થાય છે, જ્યાં તેઓ પ્રીતિ ઝિન્ટાને દેશની આઝાદીની શુભેચ્છા પાઠવતા જોવા મળે છે. ફિલ્મમાં સની દેઓલ મુસ્લિમ પાત્ર ભજવી રહ્યા છે. આઝાદી બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોની વચ્ચે તેમનો પરિવાર નવા ઘરમાં રહેવા જાય છે, પરંતુ ત્યાં એક હિન્દુ વૃદ્ધ મહિલા રહેતી હોવાનું સામે આવે છે. મહિલા પોતાનું ઘર છોડવાનો ઇનકાર કરે છે અને ત્યારબાદ તેને બચાવવા માટે સની દેઓલ હિંસક ટોળાનો સામનો કરતા જોવા મળે છે.
ટ્રેલરમાં એક્શનની સાથે લાગણીસભર સંવાદો પણ જોવા મળે છે. કરણ દેઓલનો સંવાદ, “તું મારા બાપને નથી જાણતો… એ ન ઘર જોશે, ન સરહદ, સીધા ઘૂસીને મારશે,” ખાસ ચર્ચામાં છે. ઉપરાંત “મંદિર તોડવું ઇસ્લામ નથી”, “દરેક બાળકનો પહેલો મઝહબ મા હોય છે” અને “માને હિન્દુ-મુસ્લિમમાં ન વહેંચો, મા પોતે જ એક મઝહબ છે” જેવા સંવાદો પણ ટ્રેલરની ખાસિયત બની રહ્યા છે.
આ ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર સંતોષીએ કર્યું છે. ઘણા વર્ષો બાદ સની દેઓલ અને રાજકુમાર સંતોષીની સફળ જોડી ફરી એકવાર સાથે આવી છે. આ પહેલાં બંનેએ ‘ઘાયલ’, ‘ઘાતક’ અને ‘દામિની’ જેવી યાદગાર ફિલ્મો આપી હતી. સની દેઓલે પણ અગાઉ જણાવ્યું હતું કે ચાહકો લાંબા સમયથી તેમના અને રાજકુમાર સંતોષીના પુનઃમિલનની રાહ જોઈ રહ્યા હતા. ‘બંટવારા 1947’નું નિર્માણ આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ ફિલ્મને કોઈપણ કટ વગર ‘A’ સર્ટિફિકેટ આપ્યું છે. સની દેઓલે સોશિયલ મીડિયા પર આ અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ફિલ્મને કોઈ કાપછાંટ વિના મંજૂરી મળવી સમગ્ર ટીમ માટે ગૌરવની વાત છે.