આપણને આ વેક્સિન મુકાવવી કે નહીં એવો ગભરાટ કેમ થાય? કેમકે આપણને ડર છે કે એની સાઇડ ઇફેક્ટ (SIDE EFFECT)થી અણધાર્યું કશું...
ગંગા નદીની ડોલ્ફિન (DOLPHIN OF GANGA) માછલી કયાં જોવા મળી? તે ડોલ્ફિન માછલીઓ વિજ્ઞાનીઓને ગંગા નદીની જ એક ટ્રીબ્યુટરી મહાનંદા નદીમાં જોવા...
તમે કોઈ દિવસ નહિ સાંભળ્યું હોય કે કોઈ ઝાડનું ધ્યાન રાખવા આખો દિવસ અને રાત પોલીસ હાજર હોય. જો તેનું એક પાંદડું...
કુદરતની કરામતમા ક્યારેય કમી ના હોઇ શકે, જે આપણે અનોખી વસ્તુઓ (INCREDIBLE THINGS) જોઇ કહેતા હોઇએ છીએ, આ પૃથ્વી પર દુર્લભ વસ્તુઓની...
હાલમાં આસામના ગુવાહટીમાં પુસ્તકમેળો યોજાઈ ગયો. કોરોના આવ્યા પછી દેશમાં આયોજિત સૌથી મોટા પુસ્તકમેળા તરીકે આ મેળો ખ્યાતિ પામ્યો છે. આ પુસ્તકમેળાનું...
ગ્રાહક પોતાના ખાતામાં જમા કરવા માટે ચેક, ડીમાન્ડ ડ્રાફટ યા ડિવિડન્ડ વોરંટ પેઈન સ્લીપ ભરીને બેંકના કલેકશન કાઉન્ટર પર રજુ કરે ત્યારે...
સાંઈ એટલે સાચો ઈશ્વર, સાક્ષાત ઈશ્વર, સાદાઈ અને ઈમાનદારી.સંત્તતિ, સંપતિ, સુખ સંયમ, નીતિ આપનારી છે શિરડી નગરી. જીવનમાં કોઈની સાથે મળવાનું, હરવા-...
હરિદ્વાર કુંભ મેળો (Haridwar Kumbh Melo 2021) 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. રાજ્ય સરકારે વાતચીત દરમિયાન કેન્દ્ર સરકારને આ સૂચિત તારીખ...
આપણે જયારે મનની વાત કરીએ ત્યારે ચોક્કસ કહી શકાય કે ખાસ કરીને બે પ્રકારના મન હોય જે એક સારું અને એક ખરાબ....
સુરતમાં વસવાટ કરતા અને સૌરાષ્ટ્રના તાલાળા તાલુકાના ધાવા ગામના ગધેસરિયા ચંદ્રેશભાઇ 26 વર્ષથી આર્ટ ઓફ લિવિંગ પૂ. શ્રી શ્રી રવિશંકર મહારાજના સંસ્થાન...
માંસાહારીઓના માથે મોટી આફતકોરોનાનો કહેર ઓછો હોય તેમ વિશ્વમાં ‘બર્ડ ફ્લુ’ (BIRD FLU) એટલે કે એવિયન ઈનફ્લુએન્ઝાએ પગપેસારો કર્યો છે. શહેરોમાં પક્ષીઓ...
ગરીબી નિવારણ માટે કામ કરતી સંસ્થા ઓક્સફમે જણાવ્યું છે કે કોરોના વાયરસ (CORONA VIRUS) રોગચાળાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન ( LOCKDOWN) દરમિયાન...
કોરોના સામેના જંગમાં આખો દેશ ઝઝૂમી રહ્યો હતો ત્યારે હવે એ જંગ સામે આશાના કિરણ સમી વેકસીન ભારતે શોધી લીધી છે અને...
ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું તેની સ્મૃતિરૂપે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે નવી દિલ્હીમાં રાજપથ ખાતે ગણતંત્ર દિનની ઉજવણી થાય છે. આ ઉજવણીમાં...
કોરોનાની મહામારીથી હાશકારો થયા બાદ શહેરમાં એક તરફ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તો બીજી તરફ વિદ્યાર્થીઓની એક્ઝામ (exam)ની તૈયારીઓ પણ જોરશોરથી...
સિંહલદ્વીપ એટલે કે શ્રીલંકામાં રામાયણનો પ્રચાર ખાસ્સો. ભારત અને શ્રીલંકા વચ્ચે અનેક પ્રકારના સંબંધો હતા અને જુઓ ગુજરાતી કહેવતમાં શું સાંભળવા મળે...
ભારતનો સ્વાતંત્ર્ય દિન 15 ઓગસ્ટ ભારતના રાજનેતાઓએ પસંદ કર્યો ન હતો. લોર્ડ માઉન્ટબેટને આ દિવસ ભારતનાં લોકો પર લાદી દીધો હતો કારણ...
સપ્તાહના છેલ્લા બે દિવસમાં જે ઝડપી ઘટાડાઓ આપણે જોયા તેણે જાણે બજારને તેના ઘૂંટણિયે લાવી દીધું અને બજારની અસ્થિરતાએ રોકાણકારો માટે ઘણી...
સમય હંમેશા પરિવર્તનિશીલ હોય છે, સમય એક એવી બાબત છે કે જે સતત નિરંતર વહેતો જ હોય છે અને તેની સાથે સંજોગો,...
રિયો ડી જેનેરો – કોરોનાવાયરસ માટે પરીક્ષણ કર્યા બાદ ટીમથી અલગ મુસાફરી કરતાં બ્રાઝિલિયન ક્લબ પાલમાસ Brazilian club Palmas)ના ચાર સોકર ખેલાડીઓનું...
AHEMDABAD : ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ (GUSS) દ્વારા નેતાજી સુભાસચંદ્ર બોઝ (SUBHASHCHANDRA BOSH) ની ૧૨૫ મી જન્મ જયંતિના રોજ અધ્યાપકો માટે “કર્તવ્ય...
AHEMDABAD : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગઇકાલે જાહેર થઈ ચૂકી છે. જેના પગલે ભાજપ દ્વારા છ મનપાના ઉમેદવારોની પસંદગી માટે ત્રણ દિવસ...
GANDHINAGAR : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને કોંગ્રેસ હાઇકમાન્ડે પ્રદેશ નિરીક્ષક તરીકે છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ શાહુ (tamradhwaj sahu) ની નિમણૂક કરી છે. સાથે...
આજ દિન સુધી માનવામાં આવતું હતું કે શેર બજારનો સેન્સિટિવ ઇન્ડેક્સ (સેન્સેક્સ) દેશનાં અર્થતંત્રનું બેરોમીટર છે. જો સેન્સેક્સ ડાઉન હોય તો માનવું...
વિશ્વના ચડાવ ‘ગણતંત્રશાસન’ દેશોમાં ભારતનું નામ આદરપૂર્વક લેવાય છે. આપણું ‘સંસદ ભવન’ ગણતંત્ર શાસનનું ગૌરવવંતુ મંદિર છે. ‘સંસદભવન’ હાલ ‘વડાપ્રધાન’નું પદ નરેન્દ્ર...
પ્રજાસતાક દિન પર્વ સામે છે ત્યારે આપણે એવા દેશભકતને યાદ કરીશું કે જેઓ આ સુરતની ભૂમિ પર આઝાદીનો જંગ લડયા હતા. ફકત...
છેલ્લા બે દાયકાથી સુરત બાન્દ્રા વચ્ચે દોડતી ઇન્ટરસીટી ટ્રેન કોઈ તઘલખી નિર્ણય લઈને જામનગર સુધી લંબાવવાને કારણે સંસદ સભ્ય સ્વ.કાશીરામ રાણાએ ઘણી...
19મી જાન્યુ. ના ‘‘ગુજરાતમિત્ર’’ દૈનિકના અહેવાલ મુજબ એક ફાયનાન્સ કંપનીમાં સોનાની ઢોળ ચઢાવેલી ધાતુ ગીરવે મૂકી લોન મેળવી છેતરપીંડી કરી ! જ્યારે...
તંબાકુ અને ધુમ્રપાનને લઇને સરકાર વધુ આકરા નિયમો લાગુ કરવા જઇ રહી છે. હાલમાં જે પ્રસ્તાવ તૈયાર કરાયો છે તે મુજબ ધુમ્રપાન...
લદાખ (ladakh) માં ભારત-ચીન સૈન્ય વચ્ચે તણાવ વધી રહ્યો છે. 0દરમિયાન, આજે પૂર્વ લદાખમાં એલએસી (lac) પર ફરીથી અથડામણ થયાના સમાચાર છે....
ભારતના ભાગલાની પીડા અને તે સમયના રમખાણોની પૃષ્ઠભૂમિ પર આધારિત સની દેઓલની બહુચર્ચિત ફિલ્મ ‘બંટવારા 1947’નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. લાંબા સમયથી ચાહકો આ ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલરમાં સની દેઓલ સાથે પ્રીતિ ઝિન્ટા, કરણ દેઓલ, શબાના આઝમી અને અલી ફઝલ જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે.
ટ્રેલરની શરૂઆત ભારતના તિરંગા અને ‘ભારત માતા કી જય’ના નારાથી થાય છે. ત્યારબાદ સની દેઓલની એન્ટ્રી થાય છે, જ્યાં તેઓ પ્રીતિ ઝિન્ટાને દેશની આઝાદીની શુભેચ્છા પાઠવતા જોવા મળે છે. ફિલ્મમાં સની દેઓલ મુસ્લિમ પાત્ર ભજવી રહ્યા છે. આઝાદી બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોની વચ્ચે તેમનો પરિવાર નવા ઘરમાં રહેવા જાય છે, પરંતુ ત્યાં એક હિન્દુ વૃદ્ધ મહિલા રહેતી હોવાનું સામે આવે છે. મહિલા પોતાનું ઘર છોડવાનો ઇનકાર કરે છે અને ત્યારબાદ તેને બચાવવા માટે સની દેઓલ હિંસક ટોળાનો સામનો કરતા જોવા મળે છે.
ટ્રેલરમાં એક્શનની સાથે લાગણીસભર સંવાદો પણ જોવા મળે છે. કરણ દેઓલનો સંવાદ, “તું મારા બાપને નથી જાણતો… એ ન ઘર જોશે, ન સરહદ, સીધા ઘૂસીને મારશે,” ખાસ ચર્ચામાં છે. ઉપરાંત “મંદિર તોડવું ઇસ્લામ નથી”, “દરેક બાળકનો પહેલો મઝહબ મા હોય છે” અને “માને હિન્દુ-મુસ્લિમમાં ન વહેંચો, મા પોતે જ એક મઝહબ છે” જેવા સંવાદો પણ ટ્રેલરની ખાસિયત બની રહ્યા છે.
આ ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર સંતોષીએ કર્યું છે. ઘણા વર્ષો બાદ સની દેઓલ અને રાજકુમાર સંતોષીની સફળ જોડી ફરી એકવાર સાથે આવી છે. આ પહેલાં બંનેએ ‘ઘાયલ’, ‘ઘાતક’ અને ‘દામિની’ જેવી યાદગાર ફિલ્મો આપી હતી. સની દેઓલે પણ અગાઉ જણાવ્યું હતું કે ચાહકો લાંબા સમયથી તેમના અને રાજકુમાર સંતોષીના પુનઃમિલનની રાહ જોઈ રહ્યા હતા. ‘બંટવારા 1947’નું નિર્માણ આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ ફિલ્મને કોઈપણ કટ વગર ‘A’ સર્ટિફિકેટ આપ્યું છે. સની દેઓલે સોશિયલ મીડિયા પર આ અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ફિલ્મને કોઈ કાપછાંટ વિના મંજૂરી મળવી સમગ્ર ટીમ માટે ગૌરવની વાત છે.