નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન (Home Minister) અમિત શાહે (Amit Shah) સોમવારે છત્તીસગઢમાં નક્સલવાદીઓને (Naxalites) ચેતવણી આપી હતી. શાહ નક્સલ પ્રભાવિત કાંકેર...
નવી દિલ્હી(NewDelhi): ભારતમાં (India) કાપડ માર્કેટ (Garment Market) ખૂબ મોટું છે. વિશ્વભરની કપડાંની બ્રાન્ડ અહીં વેચાય છે. ભારતીય કાપડ બજારમાં ખરીદીના અનેક...
સમાજવાદી પાર્ટીએ (Sapa) સોમવારે કન્નૌજ સીટ માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આ સીટ પર તેજ પ્રતાપ યાદવને (Tej Pratap Yadav) ઉમેદવાર...
નવી દિલ્હી: વલસાડથી (Valsad) મુઝફ્ફરપુર (Muzaffarpur) જતી એક્સપ્રેસ ટ્રેનમાં (Express train) આજે દુ:ખદ ઘટના બની હતી. આ ટ્રેનમાં આજે આગ (Fire) લાગી...
સુરત(Surat): 48 કલાકના હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા (Political Drama) બાદ સુરત લોકસભા બેઠક (Surat Loksabha Seat) પર ભાજપના (BJP) ઉમેદવાર મુકેશ દલાલ...
મુંબઇ: નાગ અશ્વિનની ફિલ્મ ‘કલ્કી 2898 AD’માં (Kalki 2898 AD) પીઢ બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) દમદાર પાત્રને લઈને છેલ્લા કેટલાક...
વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી જો કે તેઓ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું. . અને...
કોલકાતા: શિક્ષક ભરતી કૌભાંડ (Teacher recruitment scam) કેસમાં પશ્ચિમ બંગાળની (West Bengal) મમતા બેનર્જી (Mamata Banerjee) સરકારને કોલકાતા હાઈકોર્ટ (Kolkata High Court)...
સુરત(Surat): થોડા દિવસ પહેલાં બોલિવુડના (Bollywood) સુપર સ્ટાર સલમાન ખાનના (SalmanKhan) મુંબઈ સ્થિત ઘર પર ફાયરિંગની (Fairing) ઘટના બની હતી. આ કેસમાં...
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષ વચ્ચે ભારતનો સૌથી મોટો પડકાર આ દેશો અને પશ્ચિમ એશિયાના અન્ય દેશોમાં રહેતાં તેનાં લાખો નાગરિકોની સુરક્ષા...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે 22 એપ્રિલ, 2024ના રોજ એક મોટો નિર્ણય આપ્યો હતો. કોર્ટે 14 વર્ષની રેપ પીડિત (Rape...
એક માણસની અપકવ વિચારધારા કે પોતાનો નિર્ણય જે અંત:કરણનો છે, પ્રગટ કરવાના ભયથી આજે સમગ્ર રાજયમાં વિનાશી સમસ્યાનો ઉદ્ભવ થવાની શકયતા વધી...
તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે ભલે પછી સવાર હોય, બપોર હોય કે પછી સાંજ હોય, જેટલી ઝડપથી વસ્તીમાં વધારો નોંધાય...
વડોદરા વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડીને પોલીસે 56 કિલો શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડયો હતો. ગૌમાંસ હોવાની શંકાના...
નવી દિલ્હી: ભારતીય શેર બજારએ (Stock market) સોમવારના ટ્રેડિંગ સત્રની શરૂઆત તેજી (Profit) સાથે કરી હતી. બજારના લગભગ તમામ ઈન્ડેક્સ ઝડપથી કારોબાર...
ટણીપ્રચારમાં ‘પ્રચાર’ શબ્દનું બહુ મહત્ત્વ છે. અંગ્રેજીમાં તેને પ્રોપેગેન્ડા કહે છે. રાજકીય પક્ષો કે નેતાઓ પોતાના માટે જનતાનું સમર્થન મેળવવા માટે વિચારો...
જા વિશ્વયુદ્ધ પછી બે દેશોની સ્થાપના કરવામાં આવી અથવા રચના કરવામાં આવી. જે રીતે કેટલાક લોકો સાથે મળીને કંપનીની સ્થાપના કરે એ...
ડેપો આખું ફેંદી વાળ્યું પણ ક્યાંય વ્હીલચેર ના મળી : પત્નીને પગે ફેક્ચર હોવાથી બસ સુધી લઈ જવા માટે પતિને વેઠવી પડી...
નવી દિલ્હી: ભારતના 17 વર્ષના ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે (Grandmaster D. Gukesh) કેન્ડીડેટ્સ ચેસ (Candidates Chess) ટૂર્નામેન્ટ જીતીને નવો ઈતિહાસ રચ્યો છે. આ...
બઇ મૉલથી ભરપૂર પણ વરસાદથી દૂર શહેર ગણાયું છે. ડેઝર્ટ સિટી – રણનું નગર કહેવાતું દુબઇ અત્યારે, આ લખાઇ રહ્યું છે ત્યારે...
દેશના કર્મઠ, અણથક અને નિર્ણાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષની 15મી ઓગસ્ટના દિલ્હીના લાલકિલ્લા પર પ્રવચન કરતા દેશવાસીઓને ભ્રષ્ટાચાર, સગાવાદ અને તૃષ્ટિકરણ...
ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઝડપથી વિકસી રહેલ વિશ્વ સાથે વધી રહેલ કાર્બન ઉત્સર્જન કારણે ગ્લોબલ વોર્મિંગ ધરતીના વાતાવરણ માટે સૌથી મોટો ખતરો બનીને...
એક દિવસ ગુરુજી પાસે બધા શિષ્યો આવ્યા અને વિનંતી કરી કે, ‘ગુરુજી, અમારો અભ્યાસ હવે પૂરો થશે અને અમે આશ્રમ છોડીને થોડા...
દેશની અઢારમી સામાન્ય ચૂંટણીમાં ભારતીયોએ મતદાન કરવાનું શરૂ કરી દીધું છે. અગાઉના સત્તર પુનરાવર્તનોમાંથી બે ખાસ કરીને મહત્ત્વપૂર્ણ હતા. એક 1952માં યોજાયેલી...
નવી દિલ્હી: માલદીવમાં (Maldives) રવિવારે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં (Parliamentary Elections) પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુના (Mohammed Muizu) નેતૃત્વમાં પીપલ્સ નેશનલ કોંગ્રેસે 60થી વધુ બેઠકો...
પહેલી એપ્રિલે દમાસ્કસમાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પર ઈઝરાયેલી હુમલાનો બદલો લેવા માટે ઈરાને રાતોરાત ઈઝરાયેલને સીધું નિશાન બનાવતાં સેંકડો ડ્રોન અને મિસાઈલો...
અધધધ… એટલે બહુપણું… આજકાલ અધધધ શબ્દ જીહ્વા પર અને વિચારોમાં આવે છે. કેમકે આશ્ચર્યજનક ઘટનાઓના સમાચાર અને દૃશ્યો અવારનવાર પ્રકાશમાં આવે છે....
સમય હતો જ્યારે.. આઝાદી પૂર્વેથી.. આખાયે દેશમાં મોટા ભાગના સર્વધર્મસમભાવનાં નાગરિકો માટે..સરસ મજાનું.. ધાર્મિક અભિવાદન હતું કે, કોઈ પણ વ્યક્તિ એ પછી..ગમે...
હિજરીસનની શરૂઆત ઇસ્વીસન 622માં પયગમ્બર હજરત મોહમ્મદ સલ્લાવો અલય હવા સલ્લીમ મક્કા શરીફ છોડી મદીના શરીફ તેમના ઉમ્મત સાહીબીઓ સાથે ગયા તે...
વિચારશક્તિના અભાવે 30 મીટરનો રોડ નહિ બનાવતા ક્રિકેટ રસિકો ઈન્ટરનેશનલ મેચથી વંચિત નવો રોડ બનાવવા માટે આશરે 20 થી 30 કરોડનો વધુ...
ડેસર તાલુકાના જેસીંગપુરાથી સાવલી તાલુકાના અમરાપુરા ગામે બાળ વાળ પ્રસંગમાં હાજરી આપી પરત ફરતી વેળાએ વાલાવાવ નજીક અકસ્માત સર્જાયો હતો.
ડેસર તાલુકાના જાંબુગોરલ ગ્રામ પંચાયતના પેટાપુરા જેસીંગપુરા ખાતે રહેતા નરવતસિંહ સોમસિંહ પરમાર ની દીકરી દક્ષાબેન ના કુટુંબમાં સાવલી તાલુકાના અમરાપુરા ગામે બાળ વાળ પ્રસંગ હોવાથી પ્રસંગમાં હાજરી આપી રીક્ષા ટેમ્પો મારફતે પરત વળતી વેળાએ સાંજે 5:00 વાગ્યાના અરસામાં ડેસર થી વાલાવાવ માર્ગ ઉપર પાછળથી પૂરપાટ ગતિએ માતેલા સાઢની જેમ આવતા ડમ્પરે ટેમ્પોને જબરજસ્ત ટક્કર મારતા ટેમ્પો સહિત અંદર બેઠેલા ઘર પરિવારના 10 ઉપરાંત સભ્યો માર્ગની આજુબાજુ અને ખેતરોમાં ફંગોડાયા હતા અને ગંભીર રૂપથી ઘાયલ થયા હતા.
આજુબાજુના લોકો અકસ્માત સ્થળે ઉંમટી પડ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક 108 મારફતે ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા એસએસજીમાં રીફર કરાયા હતા. જ્યારે ડમ્પર સહિત ચાલકને ડેસર પોલીસ મથકે પહોંચતો કરાયો હતો. ડેસર પોલીસ મથકે અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ને વધુ તપાસ હાથ ધરી હતી.
ઇજાગ્રસ્તોની યાદી
ગંભીર ઇજાગ્રસ્ત મંગુબેન ચંદુભાઈ પરમાર તેમજ નરવતસિંહ સોમસિંહ પરમાર , કોકીલાબેન નરવતભાઈ પરમાર તેઓને હાથેપગે ઈજા થતા વડોદરા રીફર કરાયા હતા અને મણીબેન ઉમેદ સિંહ પરમાર ,કાશીબેન વખતસિંહ પરમાર ,વિણાબેન ભલસિહ પરમાર, અમૃત બેન મહેન્દ્રભાઈ પરમાર ,મંજુલાબેન અમરસિંહ પરમાર ,સુભાષભાઈ ઉમેદભાઈ પરમાર અને નીરૂબેન રાકેશસિંહ પરમાર તેઓને પણ ઈજા થતા સારવાર માટે ડેસર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.