નવી દિલ્હી: આઈફોન ઉત્પાદક કંપની એપલે (Apple) તેની નવી ઇવેન્ટની જાહેરાત કરી છે. કંપની આગામી તા. 7મી મેના રોજ લેટ લૂઝ ઈવેન્ટ...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) નજીક આવતા જ તમામ રાજકીય પાર્ટી જોરો શોરોથી પ્રચાર પ્રસાર અને એક બીજા...
વડોદરામાં વોર્ડ નંબર 10ના ભાજપના બે કાર્યકરોની દાદાગીરી સામે આવી છે તેઓને દાદાગીરી નો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેમાં એક...
મુંબઈ: બોલિવુડના (Bollywood) સુપર સ્ટાર આમિર ખાન (AamirKhan) ક્યારેય કોઈ એવોર્ડ (Award) ફંકશનમાં જોવા મળતો નથી. નેશનલ એવોર્ડ અને ઓસ્કાન એવોર્ડ સમારોહમાં...
સુરત (Surat) : ફળોના રાજા કેરીનું (Mango) બજારમાં આગમન થઈ ચૂક્યું છે. જોકે, કિંમત ખૂબ વધારે છે. છૂટક બજારમાં કેસર કેરી 200થી...
નવી દિલ્હી: માલદીવના (Maldives) ચીન તરફી પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુની (Mohammed Muizzou) નીતિઓને માલદીવના લોકોનું ભારે સમર્થન મળ્યું છે, જે રવિવારના રોજ યોજાયેલી...
નવી દિલ્હી(New Delhi): ભ્રામક જાહેરાત (Advertisement) મામલે સુપ્રીમ કોર્ટના (Supreme Court) આદેશ બાદ પતંજલિએ (Patanjali) ન્યૂઝપેપર્સમાં (NewsPapers) નવી મોટી જાહેરાત છપાવી છે....
આઇડી આપનાર બુકીને વોન્ટેડ જાહેર કરાયો (પ્રતિનિધિ) વડોદરા તા.24 વારસીયા પોલીસે સતત બીજા દિવસે પણ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્સો સામે...
નવી દિલ્હી: ભારતમાં (India) અમીર અને ગરીબ વચ્ચેના અંતરની વારંવાર ચર્ચા થાય છે અને રાજકીય પક્ષો (Political Party) તેમની વિચારધારા અનુસાર આ...
ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હવે સાવ અજાણી હસ્તીઓની બાયોગ્રાફિકલ ફિલ્મો નિર્માણ પામી રહી છે. હાલમાં આવેલી બે ફિલ્મો જેની ચર્ચા ખૂબ થઈ છે તેમાં...
આધેડ મહિલા મહિલા વૃંદાવન ચાર રસ્તા પાસેના હનુમાન મંદિરે દર્શન કરવા ગયા હતા હનુમાન જયંતિ નિમિત્તે યોજાયેલા ભંડારામાં અછોડા તોડી ટોળકી સક્રિય...
હક જાગો’નું પરિણામ એ આવ્યું છે કે હવે કંપનીઓએ પણ ગ્રાહકની જાગરૂકતાના કારણે સજાગ બનવું પડ્યું છે. આના પરિણામે કંપનીઓમાં નીતિમત્તાનું ધોરણ...
ઝરાયલ પર 13 એપ્રિલની રાતે ઈરાને કરેલા મિસાઇલ હુમલાને કારણે મધ્ય પૂર્વમાં તણાવનો ખતરો વધી ગયો છે. ઈરાને કરેલા હુમલાઓને કારણે ઇઝરાયલમાં...
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી (Union Home Minister) અમિત શાહે (Amit Shah) મંગળવારે પશ્ચિમ બંગાળમાં (West Bengal) એક જનસભાને સંબોધી હતી. ત્યારે...
લેટિન અમેરિકાનો સૌથી સુરક્ષિત દેશ ઇક્વાડોર પર્યટકોનું સ્વર્ગ ગણાતો હતો. આ દેશમાં ગાઢ જંગલો છે અને ગાલાપાગોસ જેવા આકર્ષક ટાપુઓ પણ છે,...
‘આપણા સમાજ’ પર એક સમાજશાસ્ત્રી સંશોધન કરી રહ્યા હતા.ઘણા લોકોને મળ્યાં.ઘણાં પુસ્તકો વાંચ્યાં.ઘણી જગ્યાઓ પર ફર્યા.ગામડાથી લઈને શહેર સુધી બધા સમાજનો અભ્યાસ...
ગ્લોબલ વોર્મિંગ આજની એક ભયંકર સમસ્યા છે. આખા વિશ્વમાં તેને કારણે હવામાન પરિવર્તન થઇ રહ્યું છે. પૃથ્વી પરના હિમશિખરો તેને કારણે પીગળી...
ભાજપના ટોચના પદાધિકારીઓએ લોકસભા ચૂંટણીના પ્રચારમાં રાહુલ ગાંધી અને તેમના વિચારોને મજબૂત રીતે નિશાન બનાવવાનું નક્કી કર્યું છે, જે 21 એપ્રિલે વડાપ્રધાનના...
સર્વોદય પરિવારના ઉપક્રમે અમરેલી ખાતે ગાંધીમેળો યોજાઈ ગયો જેમાં રચનાત્મક સંસ્થાના કાર્યકરોએ ભાગ લીધો. “ગાંધીજીના ગ્રામસ્વરાજ્યના વિચારોને આધુનિક સંદર્ભમાં વિચારવા” તે સંમેલનનો...
મોબાઈલ યુગમાં માનવીનો આહાર-વિહાર બગડ્યો. જંકફુડ-ફાસ્ટફુડ અને અખાદ્ય ખોરાકને કારણે અપમૃત્યુના કેસમાં વધારો થયો છે. શરીરની અને મનની તંદુરસ્તી ન જાળવીએ તો...
જયાં જયાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની કલાપીજીની ક્ષમાયાચના સાથે હવે અમને કહેવા દો કે જયાં જયાં નજર આપણી ઠરે...
નરેન્દ્ર મોદી જાણે ઇન્દિરા ઇઝ ઇન્ડિયાની યાદ અપાવે છે. લોકસભાની 543 બેઠકો પર ઉમેદવાર કોઇ પણ હોય ચહેરો તો મોદીનો જ છે....
ગાંધીનગર: (Gandhinagar) લોકસભાની ચૂંટણી (Election) માટે મતદાન નજીક આવી રહ્યું છે, તેમ તેમ ભાજપના નેતાઓ દ્વારા ચૂંટણી સભાઓ કરવામાં આવી રહી છે....
મંદિરના ભક્તો સહિતના લોકોએ પોલીસને ઘેરી લીધી, એક તબક્કે શોભાયાત્રા પણ રોકવી પડી (પ્રતિનિધિ) વડોદરા તા.23 હનુમાન જયંતિ નિમિતે શહેરમાંથી શોભાયાત્રા નીકળનારી...
પ્રેગનેન્સીમાં મુશ્કેલી હોવાના કારણે બે દિવસથી સુભાનપુરાની બાલાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી મહિલા બાલાજી હોસ્પિટલની કામગીરી પર સવાલ ઉઠાવતા આખરે પેનલ પોસ્ટમોર્ટમ...
(પ્રતિનિધિ) ડાકોર તા. 23ચૈત્રી પૂર્ણિમાના અવસરે યાત્રાધામ ડાકોરના ઠાકોરને આજે વિશેષ શૃંગાર કરવામાં આવ્યા હતા. પરોઢિયે મંગળા આરતી બાદ ઠાકોરજીને કેસર સ્નાન...
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે દરોડો પાડી ગાંજાનો જથ્થો પકડી પાડ્યો (પ્રતિનિધિ) બોરસદ તા.23 બોરસદ તાલુકાના ગોરેલ ગામમાં રહેતો શખ્સ છેલ્લા કેટલાક સમયથી...
ગાંધીનગર: (gandhinagar) પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ (Shatriya Samaj) વચ્ચેનો વિવાદ હવે વધુ આક્રમક બન્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા આંદોલન પાર્ટ-ટુ...
ગાંધીનગર: (Gandhinagar) પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં પ્રચાર શરૂ કરવામાં આવે તે પહેલા પ્રદેશ ભાજપની નેતાગીરી દ્વારા...
પુરપાટ ઝડપે જતી કારે ઓવરટેકની લ્હાયમાં અન્ય કાર અને બાઇકને હડફેટે ચડાવ્યા વીરપુરના રતનકુવા પાટીયાથી આગળ પુરપાટ ઝડપે જતી કારે ઓવર ટેક...
ડેસર તાલુકાના જેસીંગપુરાથી સાવલી તાલુકાના અમરાપુરા ગામે બાળ વાળ પ્રસંગમાં હાજરી આપી પરત ફરતી વેળાએ વાલાવાવ નજીક અકસ્માત સર્જાયો હતો.
ડેસર તાલુકાના જાંબુગોરલ ગ્રામ પંચાયતના પેટાપુરા જેસીંગપુરા ખાતે રહેતા નરવતસિંહ સોમસિંહ પરમાર ની દીકરી દક્ષાબેન ના કુટુંબમાં સાવલી તાલુકાના અમરાપુરા ગામે બાળ વાળ પ્રસંગ હોવાથી પ્રસંગમાં હાજરી આપી રીક્ષા ટેમ્પો મારફતે પરત વળતી વેળાએ સાંજે 5:00 વાગ્યાના અરસામાં ડેસર થી વાલાવાવ માર્ગ ઉપર પાછળથી પૂરપાટ ગતિએ માતેલા સાઢની જેમ આવતા ડમ્પરે ટેમ્પોને જબરજસ્ત ટક્કર મારતા ટેમ્પો સહિત અંદર બેઠેલા ઘર પરિવારના 10 ઉપરાંત સભ્યો માર્ગની આજુબાજુ અને ખેતરોમાં ફંગોડાયા હતા અને ગંભીર રૂપથી ઘાયલ થયા હતા.
આજુબાજુના લોકો અકસ્માત સ્થળે ઉંમટી પડ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક 108 મારફતે ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા એસએસજીમાં રીફર કરાયા હતા. જ્યારે ડમ્પર સહિત ચાલકને ડેસર પોલીસ મથકે પહોંચતો કરાયો હતો. ડેસર પોલીસ મથકે અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ને વધુ તપાસ હાથ ધરી હતી.
ઇજાગ્રસ્તોની યાદી
ગંભીર ઇજાગ્રસ્ત મંગુબેન ચંદુભાઈ પરમાર તેમજ નરવતસિંહ સોમસિંહ પરમાર , કોકીલાબેન નરવતભાઈ પરમાર તેઓને હાથેપગે ઈજા થતા વડોદરા રીફર કરાયા હતા અને મણીબેન ઉમેદ સિંહ પરમાર ,કાશીબેન વખતસિંહ પરમાર ,વિણાબેન ભલસિહ પરમાર, અમૃત બેન મહેન્દ્રભાઈ પરમાર ,મંજુલાબેન અમરસિંહ પરમાર ,સુભાષભાઈ ઉમેદભાઈ પરમાર અને નીરૂબેન રાકેશસિંહ પરમાર તેઓને પણ ઈજા થતા સારવાર માટે ડેસર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.