ગાંધીનગર: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 જૂનથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓ માટે પ્રવેશપત્ર હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ...
અફઘાનિસ્તાન સામે 6 જૂનથી મુલ્લાંપુરમાં રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ પહેલાં જમ્મુ-કાશ્મીરના યુવા ફાસ્ટ બોલર આકિબ નબી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. ભારતીય...
વિપક્ષી ગઠબંધન I.N.D.I.A (ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લૂસિવ એલાયન્સ) ફરી એકવાર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, 8 જૂને નવી...
વડોદરા, તા. 2 જૂન : વડોદરા શહેરના વરિષ્ઠ રાજકારણી, માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલનું નિધન થયું...
ડેપ્યુટી કમિશનર રાજેશ બોગયતાની ભરૂચ ખાતે બદલી,15 દિવસમાં ડેપ્યુટેશન પર આવેલા બે અધિકારીઓની બદલી, મનપામાં અધિકારીઓની ઘટને લઈને ચિંતાઓ વધી સુરત મહાનગરપાલિકામાં...
SOGને સોંપાઈ તપાસ:RTI અરજદારો અને બોગસ પત્રકારોના નામે ઉદ્યોગકારો-સરકારી અધિકારીઓને હેરાન કરાતા હોવાના આક્ષેપ, શંકાસ્પદ તત્વોની યાદી તૈયાર કરવાની કાર્યવાહી શરૂ સુરતના...
ભારે પવન અને વરસાદના કારણે વિઝિબિલિટી શૂન્ય થતાં સર્જાઈ ઘટના, સદનસીબે જાનહાનિ ટળી(પ્રતિનિધિ), વડોદરા. તા.2 ડભોઇ-વેગા-બોડેલી રોડ પર ગત રોજ વાવાઝૂડા અને...
અચાનક આવેલા વાવાઝોડાથી શહેરમાં અંધારપટ : 28 લાઈનો કલાકો સુધી બંધ રહેતા 56 હજાર ગ્રાહકો અટવાયા, સવાર સુધીમાં 700 ફરિયાદો નોંધાઈ :(...
ભારત અને ઓમાન વચ્ચેનો કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રિમેન્ટ (CEPA) હવે અમલમાં આવી ગયો છે. આ મહત્વપૂર્ણ મુક્ત વેપાર કરારથી બંને દેશો વચ્ચેના...
(પ્રતિનિધિ), વડોદરા. તા.2વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વક્તાપુરા ગામે કુદરતનો પ્રકોપ વરસ્યો છે. ગત રોજ અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ ફૂંકાયેલા ભારે પવન...
ભાગીદારી પેઢીના નાણાંની ગેરરીતિ અને વિશ્વાસઘાતનો ભાંડો ફૂટ્યો,ઇકોસેલની ઝડપી કાર્યવાહી સુરત શહેરમાં આર્થિક ગુનાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરતી ઇકોનોમિક ઓફેન્સ સેલ...
સોમવારે રાત્રે વાવાઝોડા સાથે તોફાની વરસાદથી ખાનાખરાબી ભાયલીમાં સોલર પેનલો ઉડી, લાઈટો ગુલ થતાં લોકો લિફ્ટમાં ફસાયા; મ્યુનિસિપલ કમિશનરે કમાન્ડ એન્ડ કંટ્રોલ...
સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના જવાનોએ પ્રામાણિકતા, સતર્કતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બેંગલુરુથી...
પાણી ભરાયેલા જીવલેણ ખાડાઓથી વાહનચાલકો ત્રાહિમામ; અકસ્માતનો ભય વધતા સ્થાનિકોનો તંત્ર સામે ભારે આક્રોશ, તાકીદે સમારકામ કરવા માંગ વડોદરા: નજીવા કમોસમી વરસાદે...
બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે જોડાયેલા કાળિયાર શિકાર કેસને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. આ વખતે ચર્ચાનું કારણ છે આવનારી...
લોકસભા ચૂંટણી 2024 બાદ થોડા સમય માટે નિષ્ક્રિય દેખાતું INDIA (Indian National Developmental Inclusive Alliance) ગઠબંધન હવે ફરી સક્રિય બનતું જોવા મળી...
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલ પોસ્ટ-રિઝલ્ટ વેરિફિકેશન અને રી-ઇવેલ્યુએશન પોર્ટલ લોન્ચ થયાના થોડા જ સમયમાં ટેક્નિકલ...
લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનની મેગા તૈયારીઓ, યાત્રા માર્ગ પર રહેશે ચુસ્ત નજર દેશની સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક યાત્રાઓમાંની એક...
6 જૂન સુધી કરી શકાશે અરજી,નિર્ધારિત સમય મર્યાદા બાદ કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં : પરિણામમાં ગુણ ઓછા આવ્યા હોય કે ભૂલ...
પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને મમતા બેનરજી માટે મુશ્કેલીઓ ઓછી થવાને બદલે વધુ વધી રહી હોવાનું...
ભારે તબાહી અને અનેક લોકો ઘાયલસતત બે તબક્કામાં હુમલો કરીને બચાવ કામગીરીને પણ નિશાન બનાવવાનો પ્રયાસ; યુક્રેનમાં ફરી હાઈ એલર્ટ રશિયા અને...
ગ્રાહકનો ગંભીર આરોપ: કારમાં પહેલેથી પેટ્રોલ હોવા છતાં ભરાયું 52 લિટર ઇંધણ, અધિકારીઓની તપાસ બાદ પણ વિવાદ શમ્યો નહીં : ઉત્તર પ્રદેશના...
મહિલાની ચેન લૂંટનાર શાતિર બદમાશોની કેમેરા સામે દાદાગીરી,મહિલાની ચેન લૂંટની ઘટનામાં ઝડપાયેલા આરોપીઓનો પોલીસ કસ્ટડીમાં પણ અહંકાર યથાવત, કેમેરા સામે દેખાડી હેકડી;...
એક વ્યક્તિ કાટમાળ નીચે ફસાયો,જોરદાર વિસ્ફોટથી વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો, ફાયર બ્રિગેડ અને NDRFની ટીમો દ્વારા બચાવ કામગીરી તેજ દેશની રાજધાની દિલ્હીના મુકુંદપુર...
કુલ 7નાં મોત, મસ્કેટિન શહેરમાં અનેક સ્થળોએ ગોળીબારથી હડકંપ; જ્યારે પ્રાથમિક તપાસમાં પારિવારિક વિવાદ કારણ હોવાની આશંકા અમેરિકાના આયોવા રાજ્યના મસ્કેટિન (Muscatine)...
જૂન મહિનાની શરૂઆત સાથે જ દેશના અનેક વિસ્તારોમાં હવામાનનો મિજાજ બદલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ રાજ્યોમાં પડેલા વરસાદના કારણે તાપમાનમાં નોંધપાત્ર...
વિલંબ બાદ શરૂ થઈ પ્રક્રિયા,પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે ઓનલાઈન અરજી કરી શકશે; CBSEએ પારદર્શક પ્રક્રિયાનો આપ્યો વિશ્વાસ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)...
ઓપરેશન સાયલન્ટ હન્ટ 2.0’, શંકાસ્પદ બેંક એકાઉન્ટ્સ પર થશે સખત કાર્યવાહી,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં હાઈ-લેવલ બેઠક; રાજ્યના તમામ પોલીસ વડાઓ, IG,...
સુરતના નવ નિયુક્ત મેયર માયા માવાણીયાએ બુકેના બદલે પુસ્તકો, નોટબુક, પેન અને સાડીઓ સ્વીકારવાની અપીલ કરી છે. પ્રથમ નજરે આ પહેલ શિક્ષણ...
પશ્ચિમ બંગાળની તાજેતરની રાજકીય પરિસ્થિતિમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને મળેલા ઝટકાએ પાર્ટીની અંદર નવા પ્રશ્નો ઉભા કર્યા છે. સામાન્ય રીતે કોઈપણ ચૂંટણીમાં પરાજય...
કિશનવાડી અજબડી મિલ રોડ પર પઝેશન ન આપી છેતરપિંડી આચરી બિલ્ડર ફરાર, પીડિતોએ પોલીસ કમિશનરના દ્વાર ખખડાવ્યા




(પ્રતિનિધિ), વડોદરા. તા.૧૫
વડોદરા શહેરમાં વધુ એક બિલ્ડર દ્વારા સેંકડો પરિવારોની આજીવિકાની મૂડી હડપી લેવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. શહેરના કિશનવાડી અજબડી મિલ રોડ પર આવેલા ‘સિદ્ધેશ્વર પાર્થેશ્વર’ પ્રોજેક્ટના બિલ્ડરે આશરે ૪૮૪ જેટલા મધ્યમવર્ગીય પરિવારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની આક્રોશજનક વિગતો પ્રકાશમાં આવી છે. છેલ્લા પાંચ-પાંચ વર્ષથી પોતાના સપનાના ઘરનું પઝેશન મેળવવા માટે ધક્કા ખાઈ રહેલા પીડિત પરિવારો હવે ન્યાય માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.
ગ્રાહકોનો આક્ષેપ છે કે, બિલ્ડરે ઘર આપવાના બહાને કરોડો રૂપિયા ઉઘરાવી લીધા છે, પરંતુ હજુ સુધી કામ પૂરું કર્યું નથી. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી અન્ય એજન્સીઓના નાણાં પણ બિલ્ડરે ચૂકવ્યા ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હાલમાં બિલ્ડર સામે ગુનો નોંધાયો હોવા છતાં તે પોલીસ પકડથી દૂર નાસતો ફરી રહ્યો છે.
પીડિતોની મુખ્ય માંગણીઓ…
લોનના હપ્તા અને ભાડાના બેવડા બોજથી પરિવારો ત્રસ્ત બન્યા. ભોગ બનનાર પરિવારોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. એક તરફ ઘર ખરીદવા માટે લીધેલી બેંક લોનના હપ્તા ચાલુ છે, તો બીજી તરફ હજુ સુધી પઝેશન ન મળવાને કારણે તેઓએ ભાડાના મકાનમાં રહેવું પડી રહ્યું છે. આમ, લોન અને ભાડાના બેવડા આર્થિક બોજ હેઠળ મધ્યમવર્ગીય પરિવારો કચડાઈ રહ્યા છે.
ન્યાયની આશા ગુમાવી ચૂકેલા પીડિત પરિવારોનો સંયમ ખૂટતા તેઓ મોટી સંખ્યામાં બિલ્ડરના ઘરે પણ પહોંચ્યા હતા, પરંતુ બિલ્ડર ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. આખરે કંટાળેલા પરિવારોએ વડોદરા પોલીસ કમિશનર સમક્ષ લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી છે. પીડિતોએ બિલ્ડરની મિલકતો સીલ કરી તેમના નાણાં પરત અપાવવા માંગ કરી છે.