કોઈ વ્યક્તિ કે ચીજ-વસ્તુનો સારો કે માઠો પ્રભાવ કે છાપ પડે તે અસર થઈ. એક માનવી બીજાને ખુશ કરવા કે સારું લગાડવા,...
અતિ ગરીબ, લોકોનાં ઘરકામ કરીને જીવન ગુજારતી સ્ત્રીઓની સંખ્યા આપણા સમાજમાં ઓછી નથી, પરંતુ લોકોનાં ઘરકામ કરવા સાથે પોતાનું ભણતર ચાલુ રાખી...
એક યુવાન રાજેશના દાદાના આગ્રહથી અરેન્જ મેરેજ રિયા સાથે નક્કી થયા.બંને ભણેલાં હતાં, રિયા સંસ્કારી કુટુંબની ભણેલી ,નોકરી કરતી છોકરી હતી. રાજેશને...
મેજર કોલ જાહેર કરાયો, ત્રણ ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર પહોંચ્યા ઘટનાસ્થળ પરથી અજાણી વ્યક્તિનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો : (...
નવી દિલ્હી: જેલમાં બંધ બે મુખ્ય પ્રધાનો અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની પત્નીઓ પોતપોતાના પક્ષો – આપ અને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)માં...
૧૯૬૦ના દાયકાથી શરૂ થયેલ હરિયાળી ક્રાન્તિના કારણે ખેતીના મુખ્ય પાકની ઉત્પાદકતામાં ૨૬ થી ૩૦ ટકાનો વધારો થયો છે. આથી ગુજરાત જેવા વ્યાપારી...
આપણા ગુજરાત સહિત ૧૧ રાજયોમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાઇ યોજાઇ ગયું. જેની ઘણી રાહ જોવાતી હતી તે ચૂંટણી છેવટે આપણા માટે...
નવસારી: (Navsari) મંગળવારે લોકસભાની ચૂંટણીમાં સવારથી મતદારોએ (Voters) ઉત્સાહ દેખાડ્યો હતો. જેમાં નવસારી લોકસભામાં મતદાન મથકો ઉપર યુવાઓ, મહિલાઓ, વૃધ્ધો અને દિવ્યાંગ...
વલસાડ: (Valsad) લોકશાહીના સૌથી મોટા મહાપર્વ લોકસભાની મંગળવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં (Election) હિટવેવની અસરને પગલે સવારથી જ મહત્તમ વિસ્તારોમાં મતદારોએ લાંબી કતારો...
ગાંધીનગર: (Gandhinagar) બનાસકાંઠાના દાંતા તાલુકાની ઘરેડા પ્રાથમિક શાળામાં, સીઆરપીએફની નંબર પ્લેટવાળી ગાડી લઈને સીઆરપીએફનો (CRPF) નકલી જવાન, મતદારોને ભાજપ તરફી મતદાન કરાવવા...
આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાન સભાની પેટા ચૂંટણીમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થવા પામ્યું હતું. આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા...
ગાંધીનગર: (Gandhinagar) અમરેલીના જાફરાબાદમાં ચૂંટણી (Election) ફરજ દરમ્યાન એક મહિલા કર્મચારી ઢળી પડતાં તેમનું નિધન થયું હતું. હાર્ટ એટેકના કારણે આ મહિલા...
*આણંદ, મંગળવાર :* ખંભાત વિધાન સભાની પેટા ચૂંટણીમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થવા પામ્યું હતું. ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે ચૂંટણી...
વડોદરા મતદાન મથક પર ચૂંટણી તંત્રનો છબરડો, સાચા યુવકની જગ્યા પર અન્ય વ્યક્તિ મત આપીને જતો રહ્યો .રજિસ્ટરમાં સહી કોઈ અન્ય વ્યક્તિની...
લોકસભા ચૂંટણીના (loksabha Election) ત્રીજા તબક્કામાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર આજે મતદાન (Voting) થયું હતું. સાંજે 6 કલાકે...
ધર: મધ્યપ્રદેશના ધરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. મોદીએ કહ્યું કે, હું લોકસભા ચૂંટણીમાં 400 સીટો જીતવા...
દિલ્હી શરાબ કૌભાંડમાં જેલમાં બંધ દિલ્હીના સીએમ (Delhi CM) અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) વચગાળાની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ...
સુરત: ભારે ગરમીના લીધે ઓછું મતદાન થશે તેવી ધારણા હતી પરંતુ આશ્ચર્યજનક રીતે નવસારી અને બારડોલી લોકસભા બેઠક પર બપોરે 3 વાગ્યા...
સુરત: (Surat) ગુજરાતની 25 લોકસભા સીટો માટે મંગળવારે મતદાન થયું હતું. બપોરે 3 વાગ્યા સુધીમાં ભરૂચ જિલ્લાના (Bharuch District) ડેડિયાપાડામાં સૌથી વધુ...
પટના: લોકસભાની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા દરમિયાન આજે આરજેડીના નેતા લાલુ યાદવે મુસ્લિમ સમુદાય અંગે મોટું નિવેદન કર્યું છે. યાદવના નિવેદનના લીધે...
પાદરાના મોભા ગામમાં પત્નીના અગ્નિસંસ્કાર પહેલા કનુભાઈ ભાવસારે બે દીકરીઓ સાથે કર્યું મતદાન* સમગ્ર રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન ચાલી રહ્યું...
વડોદરા લોકસભા બેઠક પર બપોરે 3 વાગ્યા સુધીમાં 48.48 ટકા મતદાન નોંધાયું છે. જે રીતે ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે તે જોતાં...
લોકસભા ચૂંટણી (Loksabha Election) 2024ના ત્રીજા તબક્કામાં આજે 7મી મેના રોજ 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન (Voting) થઈ રહ્યું છે. આ...
જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના દિશાનિર્દેશ હેઠળ સમગ્ર ટીમ જિલ્લાના મતદાન મથકો પર રાખી રહી છે ચાંપતી નજર *આણંદ, મંગળવાર :* લોકસભા...
ચૂંટણી દરમિયાન મળતા નાસ્તા ને આરોગતા 15 જેટલા કામદારોને ફૂડ પોઈઝન થતા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ પાસે...
પુરૂષોમાં 46.05 ટકા તથા મહિલાઓમાં 37.33 ટકા મતદાન નોંધાયું આણંદ.આણંદ લોકસભા બેઠકની સામાન્ય અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો...
21 છોટા ઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હાલોલ વિધાનસભા મતવિસ્તાર આજે મંગળવારે સવારે 7:00 કલાકથી ભારે ઉત્સાહ અને ઉમંગપૂર્વક મતદારો દ્વારા મતદાન યોજાઇ...
સુરત: અકળાવનારી અસહ્ય ગરમી વચ્ચે પણ સુરતમાં મતદારોનો ઉત્સાહ ઓસર્યો નથી. ઘણી સોસાયટીના રહીશો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે એક સાથે મતદાન...
અમદાવાદ: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું આજે મતદાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદમાં વોટ આપવા પહોંચ્યા હતા ત્યારે લાગણીસભર...
વડોદરા મહાનગરપાલિકામાં કમિશનર દિલીપરાણા ના અધ્યક્ષ સ્થાને દિવાળી બાદની પ્રથમ રીવ્યુ બેઠક યોજાઇ હતી
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે દિવાળી બાદ પ્રથમ રીવ્યુ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં સ્થાયી સમિતિના બેઠક શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર ડેપ્યુટી એડમીન હસમુખ પ્રજાપતિ સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર ચારેય ઝોનના ડેપ્યુટી કમિશનર સહિત તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્વચ્છતા રોડ રસ્તા ગટર પાણી જેવા મુદ્દે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી સાથે જ બાકી રહી ગયેલા કામો અને આવનારા દિવસો થનારા કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી એ જાણકારી આપતા કહ્યું હતું આ વખતનું ચોમાસું લાંબુ હતું ચોમાસામાં વડોદરા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ના કામો હતા તે ડીલે થયા છે ગયા વર્ષે લગભગ 1100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એક વર્ષે કરવામાં આવ્યો હતો આ વખતે 600 કરોડનું ખર્ચો અત્યાર સુધી કરી ચૂક્યા છે હવે ચોમાસુ પત્યા પછી પાંચ મહિના સુધી મેક્સિમમ કામો મેક્સિમમ સ્પીડથી થાય અને ટાર્ગેટ એચિવ થાય તે માટેની અલગ અલગ ડિપાર્ટમેન્ટ ને કયા કયા કામો આવનાર સમયમાં સ્પીડથી કરવા હોય તેમાટેની સૂચનાઓ આપવામાં આવી છે ખાસ કરીને ગટરના કામો હોય પાણીના કામો હોય રોડ રસ્તા ના કામો હોય એમાં ફુલ સ્પીડથી લોકાર્પણ કરી કામકાજો પૂર્ણ કરવા અને વહેલી તકે સ્ટેન્ડિંગમાં મોકલવામાં આવે જેથી કરીને આ કામમાં સ્પીડ પકડાય અને 1100 1200 કરોડનો વરસ પૂરું થતાં પહેલાં કરી શકાય એ બાબતે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા સર્વેક્ષણ પણ ટૂંક સમયમાં શરૂ થશે તમામ અધિકારીઓ સ્વચ્છતા માટે દિલો જાનથી કામકાજ કરે એ માટેની સૂચના આપવામાં આવી છે ખાસ કરીને ચોમાસા પછી જે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું અને જે વસ્તુ બ્યુટીફૂલ હોય તેને લોકો ગંદકી ઓછી કરે . તથા નવા ટેન્ડરો કરવાના છે સ્વચ્છતા માટે કે આરટીએસ હોય કે ડોર ટુ ડોરનું હોય એ ફુલ સ્પીડમાં કામો થાય એ બાબતે અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે.