કેવડિયા (Kevadia) ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવા માંગતા હોવ તો પહેલા આટલું જાણી લેજો. રાષ્ટ્રીય એકતા દિવસની (Rashtriya Ekta Diwas) ઉજવણીને...
મુંબઈ: (Mumbai) આર્યન ખાનને (Aryan Khan) જામીન મળશે કે નહીં તે અંગેનો નિર્ણય હવે 20 ઓક્ટોબરે થશે. દરમ્યાન જેલમાં આર્યન ખાનનું કાઉન્સિલિંગ...
દેહરાદૂન: હવામાન વિભાગે 17 ઓક્ટોબર રવિવારથી બે-ત્રણ દિવસ ઉત્તરાખંડમાં (Uttarakhand) ચારધામ (Char Dham) સહિત મોટાભાગના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની (Heavy Rain) ચેતવણી...
મહાભારત કાળથી શરૂ થયેલી ગાંધીનગરના રૂપાલ ગામની પલ્લીની પંરપરા ગઈકાલે દશેરાની રાત્રે પણ જાળવીને રૂપાલમાં માત્ર ગ્રામજનોની ઉપસ્થિતિમાં માતાજીની પલ્લી નીકળી હતી....
અમદાવાદ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી મામલે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ એનએસયુઆઇ દ્વારા લગાવવામાં આવ્યો હતો. આજે એનએસયુઆઇના...
નવી દિલ્હીમાં કોંગ્રેસ (Congress) વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં ગુજરાતના (Gujarat) મામલે પણ ચર્ચા થઈ હોવાની માહિતી મળી છે. ખાસ કરીને...
ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકારની જુદી જુદી કચેરીઓ બોર્ડ, કોર્પોરેશન, ગ્રાન્ડેટ સંસ્થાઓ તથા પંચાયતોમાં જો પતિ – પત્ની જુદા જુદા સ્થળે ફરજ (Job)...
સુરત: (Surat) મંત્રીપદ પરથી નીચે ઉતરતા જ વરાછા વિધાનસભાના ધારાસભ્ય (MLA) કુમાર કાનાણીના રંગરૂપ બદલાયા છે. ગુજરાત (Gujarat) રાજ્યનું સમગ્ર મંત્રીમંડળમાં ફેરપલટો...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં (Gujarat) હવે ધીરે ધીરે ચોમાસુ વિદાય તરફ છે ત્યારે દશેરાની રાત્રિથી જ ગુજરાતમાં શિયાળાનું (Winter) આગમન થઈ ચૂકયું છે....
સુરત: (Surat) સુરત શહેરમાં ઠંડીનું (Winter) આગમન થઈ ચૂક્યું છે. બે દિવસથી તાપમાનમાં (Temperature) ઘટાડો નોંધાયા બાદ આજે રાતનું તાપમાન 3 ડિગ્રી...
સુરત: (Surat) ડાયરેકટર જનરલ ઓફ ટ્રેડ એન્ડ રેમેડીઝ (ડીજીટીઆર) દ્વારા બે મહિના પહેલા પોલિએસ્ટર સ્પન યાર્ન (Yarn) (પીએસવાય) પર એન્ટિ ડમ્પિંગ ડયુટી...
સુરત: (Surat) ગૃહ રાજ્યમંત્રી (Home Minister) હર્ષ સંઘવી (Harsh Sanghvi) દ્વારા સામાન્ય લોકોની સમસ્યાને ગંભીરતાથી લઈ તેની ઉપર તુરંત કાર્યવાહી કરવાનો વધુ...
બારડોલી: (Bardoli) સુરત જિલ્લામાં (Surat District) કોરોનાના કેસોમાં (Corona Case) વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ બારડોલીમાં પણ કોરોનાના કેસોમાં ધીમી...
સુરત: (Surat) સુરત શહેરનું રાજકીય કદ હમણા-હમણા બહુ વધી ગયું છે. ભાજપના (BJP) પ્રદેશ પ્રમુખ સુરતના, રાજ્યના મંત્રીમંડળમાં ચાર મંત્રી સુરતના અને...
ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદેથી રવિ શાસ્ત્રીને હટાવી દેવાનું લગભગ ફાઈનલ થઈ ગયું છે. T-20 વર્લ્ડ કપ બાદ શાસ્ત્રીને હટાવીને નવા કોચની...
સુરત: (Surat) સરથાણામાં લોન કન્સલ્ટિંગ એજન્ટની પાસેથી લોનના (Loan) આપેલા રૂા. 1 કરોડ પરત મેળવવા માટે તેનું અપહરણ કરીને બે પ્રોપર્ટી લખાવી...
એકતરફ સ્કૂલ, ટ્યૂશનમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની વાતો થઈ રહી છે ત્યાં બીજી તરફ બાળકોમાં કોરોના સંક્રમણના કેસ દિનપ્રતિદિન વધી રહ્યાં છે....
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વારંવાર વાયુ પ્રદૂષણની (Pollution) બૂમ ઊઠી રહી છે. ત્યારે ફરી એકવાર વાયુ પ્રદૂષણ જોખમી આંકની પાસે પહોંચતાં...
સુરત: (Surat) એચપીએચટી સિન્થેટિક ડાયમંડમાં (Diamond) જેમ ચીનની મોનોપોલી છે તેમ સીવીડી લેબગ્રોન ડાયમંડમાં (Labgron Diamond) સુરતની મોનોપોલી છે. સુરતમાં 300 જેટલાં...
સુરત: (Surat) ઓનલાઇન લોન (Online Loan) મેળવતા લોકો માટે લાલબત્તીસમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડિંડોલીમાં રહેતી એક મહિલાએ બજાજ ફાયનાન્સની ઓનલાઇન વેબસાઇટ...
તત્કાલીન વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંહની (Dr.Manmohan Sinh) દીકરી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) મંત્રીમંડળના એક કેન્દ્રીય મંત્રી પર બરોબર...
કોંગ્રેસમુક્ત ભારતનું ભાજપનું સપનું ખૂબ જ ઝડપથી આગળ ધપી રહ્યું હોય તેમ લાગે છે. તાજેતરની ચૂંટણીઓમાં કોંગ્રેસના ગઢ સમાન ડાંગ જેવા ગ્રામીણ...
શુક્રવારની રાત્રે KKR (કોલકત્તા નાઈટ રાઈડર્સ)ને હરાવીને ચોથીવાર IPL ચેમ્પિયન બનનાર CSK (ચેન્નાઈ સુપરકિંગ્સ) ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના (MSDhoni) અંગત જીવન વિશે...
છેલ્લાં કેટલાંય સમયથી કોંગ્રેસ પક્ષમાં (Congress) કાયમી અધ્યક્ષની માંગણી ઉઠી રહી છે. પક્ષના જ કેટલાંક નેતાઓ દ્વારા છૂપી રીતે કોંગ્રેસના અધ્યક્ષના મુદ્દે...
તમારી સામે તમારી મનપસંદ વાનગી હોય અને તમે એ ખાઇ જ ન શકો એવું કયારેક બન્યું છે? જો હા, તો એ એસિડિટીને...
કેમ છો? દિવાળીની તૈયારી કેવી ચાલે છે? ગયા વર્ષની દિવાળીનું સાટું વાળવા આ વખતે ડબલ ખર્ચા ન કરતાં. બજેટમાં જ દિવાળીનું શોપીંગ...
વડોદરા : અસહ્ય મોંઘવારીના વધતા જતા વ્યાપ વચ્ચે પીસાઈ રહેલી જનતા વધુને વધુ મોંઘવારીના ખપ્પરમાં હોમાવા પામી છે.ત્યારે મોંઘવારીના વિરોધમાં વડોદરા શહેર...
વડોદરા : પોતાના જ સંતાનની માતા બનાવ્યા બાદ પ્રેમિકા સાથેના ગૃહકલેશમાં ઉશ્કેરાતા સચીને ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી નાંખી હતી તે ફ્લેટમાં...
છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીના લીધે અમેરિકા દ્વારા વિઝા પ્રક્રિયા બંધ કરી દેવાઈ હતી. દુનિયાભરમાં મોટા ભાગની એરફ્લાઈટ્સ રદ કરી દેવાઈ હતી,...
વડોદરા: પુત્રી સમાન યુવતી સાથે જધન્ય બળાત્કાર ગુજારનાર અશોક જૈનને આજે ધોલેરા-પાણીતાણા રીકન્સ્ટ્રકશન કામે લવાયો હતો. પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ કે ૭૦...




( પ્રતિનિધિ )વડોદરા,તા.7
વડોદરા શહેરના આજવા રોડ ઉપર ભાગ્ય લક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નવ ફૂટ ઊંચેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. જ્યારે, નજીકમાં રમી રહેલા સ્થાનિક બાળકને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા રામદેવનગર પાસેના ભાગ્યલક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન આ જગ્યા પર મજૂર તરીકે કામ કરતા 28 વર્ષીય બહાદુર ગલીયાભાઈ કટારા લગભગ નવ ફૂટ ઊંચેથી નીચે પટકાયો હતો અને તેની ઉપર સ્લેબનો ભાગ પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં નજીક રમી રહેલા એક બાળકને પણ ઈજા પહોંચી હતી, તેથી બાળક અને બહાદુરભાઇને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ શ્રમજીવીનું કરુણ મોત થયું હતું. જ્યારે બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કોન્ટ્રાક્ટર સોમાભાઈ રાઠવા ગામડે ગયા હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યારે, મૃતકને પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો છે. મૃતકના પરિવારજનોએ દીકરાના ભવિષ્યની ચિંતા કરી વળતરની માંગ કરવામાં આવી હતી. બીજી તરફ આવી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના સાધનો અપાયા નહીં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. બનાવને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.