SURAT

Video: સુરત ક્રાઈમ બ્રાંચનાં અધિકારીની આ વાત માની લેશો તો નહિ બનશો સાયબર ફ્રોડનો શિકાર

સુરત: સુરતમાં સાયબર ફ્રોડનાં કેસોમાં વધારો થઇ રહ્યો છે. એપ, અજાણી લીંક કે પછી માત્ર એક ફોન કોલથી પણ ફ્રોડ થઇ રહ્યા છે. આ ઉપરાંત આજકાલ લોકો ઈન્સ્ટન્ટ લોન અપાવતી એપ દ્વારા પણ ફ્રોડનો શિકાર બની રહ્યા છે. લોકો આ એપથી લોન તો સરળતાથી મેળવી લે છે પરંતુ તેની પાછળ લોન કરતા પણ વધુ રકમ ગુમાવી છે. આ ફ્રોડથી સાવચેત રહેવા તેમજ આનાં શિકારથી બચવા માટે સુરત ક્રાઈમ બ્રાંચનાં ACP વાય.એ.ગોહિલે એક વિડીયો સંદેશ જાહેર કર્યો છે.

Most Popular

To Top