National

TMCના પૂર્વ નેતા દિનેશ ત્રિવેદી BJPમાં જોડાયા

બીજેપી ઉમેદવારની સૂચિ, પશ્ચિમ બંગાળ ચૂંટણીના વધુ અપડેટ મળી રહ્યા છે, જેમાં દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાય ગયા છે: મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી બાદ આજે ભાજપ બંગાળના ઉમેદવારોની પહેલી યાદી પણ જાહેર કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ પ્રથમ અને બીજા તબક્કાની 80 બેઠકો માટે ઉમેદવારોની ઘોષણા કરી શકે છે. ભાજપ પણ પોતાની સૂચિમાં નંદીગ્રામ બેઠક પરથી ઉમેદવારના નામની જાહેરાત કરશે. શુભેન્દુ અધિકારી નંદીગ્રામ સીટ પરથી મમતા બેનર્જીની વિરુદ્ધ ઉમેદવાર હોઈ શકે છે

.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top