વડોદરાના યુવા તથા શિક્ષિત સાંસદ ડો. હેમાંગ જોષીની વિવિધ મંત્રાલયની પાર્લામેન્ટ્રી કમિટી અંતર્ગત નીચે મુજબ ના મંત્રાલયો ની સંસદિય સ્થાયી સમિતિઓ માં સમાવેશ કરવામાં આવ્યો છે.
૧) શિક્ષણ મંત્રાલય
૨) રમત ગમત, યુવા તથા સાંસ્કૃતિક બાબતો
૩) મહિલા તથા બાળ વિકાસ
ગુજરાતમાં માત્ર જૂજ સાંસદોને એકથી વધારે મંત્રાલયમાં સ્થાન મળ્યું છે, તેમાં વડોદરા ના સાંસદનો સમાવેશ થાય છે.
આ અગાઉ વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ એવા ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના ગવર્નિંગ બોર્ડ માં પણ સાંસદનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સાંસદ ડો. હેમાંગ જોશીનો વિવિધ સંસદીય સ્થાયી સમિતિમાં સમાવેશ
By
Posted on