ટોળકીના ત્રણ સાગરીતો હથિયારો સાથે મકાનના કમ્પાઉન્ડમાં ઘુસતા જોવા મળ્યા
તારીખ 5
રાત્રિના સમયે ચોરીઓને અંજામ આપતી ચડ્ડી બનીયાનધારી ગેંગ વડોદરા શહેરમાં પુનઃ સક્રિય થઈ છે. આ ટોળકીએ અટલાદરા વિસ્તારમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ગેંગના ત્રણ સાગરીતો હથિયાર સાથે ઘરમાં જતા કંડારાઈ ગયા હતા. જોકે મકાન માલિકે ચોરીની ફરિયાદ નોંધાવી છે કે નહીં તેની સત્તાવાર માહિતી મળી નથી.
વડોદરા શહેરમાં દિનપ્રતિદિન ચોરી બનવાના બનાવો વધી રહ્યા છે. તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ ઉપરાંત છાપરી ચોરીને અંજાર આપીને નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે. શહેરી વિસ્તારમાં ચડ્ડી બનીયનધારી ગેંગ ચોરીઓને અંજામ આપતી હોય છે. છેલ્લા કેટલા સમયથી શાંત બેઠેલી ચડ્ડી બનીયનધારી ટોળકી ફરી સક્રિય થઈ હતી અને અટલાદરા વિસ્તારમાં આવેલા બંધ મકાનમાં ટોળકી ચોરી કરવાના ઇરાદે હથિયારો સાથે ઘૂસી હતી. આ ટોળકી પૈકીના ત્રણ સાગરીતો સીસીટીવી કેમેરાના હથિયારો સાથે જતા દેખાઈ રહ્યા છે. જોકે મકાનમા થી કેટલા રૂપિયાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું નથી મકાન માલિકે સીસીટીવી કેમેરામાં દેખાયેલી ચડ્ડી બન્યાનધારી ટોળકી દેખાતી હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને શહેરીજનોને સાવચેત રહેવા અપીલ કરી છે.
- Arvalli
- Balasinor
- Bharuch
- Bodeli
- Business
- Charchapatra
- Charotar
- Chhotaudepur
- Columns
- Comments
- Dabhoi
- Dahod
- Dakshin Gujarat
- Dakshin Gujarat Main
- Devgadh baria
- Dhanpur
- Editorial
- Education
- Entertainment
- Fashion
- Feature Stories
- Garbada
- Godhra
- Gujarat
- Gujarat Election – 2022
- Gujarat Main
- Halol
- Health
- Jambhughoda
- Jetpur pavi
- Kalol
- Kamvat
- Kapadvanj
- Karjan
- Kids
- Kitchen | Recipe
- Life Style
- Limdi
- Limkheda
- Lunavada
- Madhya Gujarat
- Nadiad
- Nasvadi
- National
- NEWSFLASH
- Opinion
- Padra
- Panchmahal
- Pavagadh
- Sanidhya
- Sanjeli
- Sankheda
- Santrampur
- Saurashtra
- Savli
- Science & Technology
- Sevaliya
- Shahera
- Shinor
- Singvad
- Sports
- Sukhsar
- SURAT
- Surat Main
- Top News
- Top News Main
- Trending
- Umreth
- uncategorized
- Vadodara
- Video
- Virpur
- Waghodia
- World
- Zalod
- જેતપુર પાવી