વાઘોડિયા નગરપાલિકાના પ્રથમ પ્રમુખ-ઉપપ્રમુખની વરણીવડોદરા: વડોદરા જિલ્લાના વાઘોડિયામાં નવી રચાયેલી નગરપાલિકા માટે પ્રથમ વખત યોજાયેલી ચૂંટણી બાદ પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેન પદની...
માથામાં લાકડાના ફટકા મારી સોના-રોકડ ભરેલી બેગ લૂંટી બાઈક સવાર લૂંટારૂ ફરાર લાઇબ્રેરી પાસે દુકાન બંધ કરી ઘરે જતા વેપારીને નિશાન બનાવાયો...
ઉમેદવારોના સમર્થકો માટે મંડપ-પાણીની કોઈ વ્યવસ્થા નહીં, મીડિયા પ્રવેશ પર પણ પ્રતિબંધવૃદ્ધને હડસેલાતા ભાજપના પૂર્વ જિલ્લા મહામંત્રી અને પોલીસ વચ્ચે નોકઝોકવાઘોડિયા::સ્થાનિક સ્વરાજ્યની...
કોંગ્રેસના ઉમેદવારોની ઘરવાપસીથી રાજકીય ગરમાવો, અંતિમ ક્ષણોમાં ઘમાસાણ બાદ ઉમેદવારી પરત ગુજરાત મિત્ર ન્યુઝ | વાઘોડિયા વાઘોડિયા તાલુકા સેવા સદન ખાતે સ્થાનિક...
ઊંડા પાણીમાં તણાતા બચાવ પહેલાં જ બંને યુવાનો ગાયબ, ફાયર બ્રિગેડની શોધખોળ યથાવતએક યુવાન ખાનગી નોકરીમાં, બીજા યુવકના ભાઈના આવતા મહિને લગ્ન...
વાઘોડિયા.;વાઘોડિયામાં ગત મહિને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા ભવ્ય દરોડા બાદ પોલીસ તંત્રમાં મોટું ભૂકંપ સર્જાયું છે. વિદેશી દારૂના કૌભાંડમાં...
વાઘોડિયા તાલુકા પંચાયતે ગ્રામજનોનો હોબાળો ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ છતાં કામ અટકાવ્યાનો આક્ષેપખોટી અરજીઓ અને આક્ષેપોથી વિકાસ અટકતો હોવાની ગ્રામજનોની ફરિયાદ વાઘોડિયા::વાઘોડિયા તાલુકા...
અઘિકારીઓ પ્રજાના કામ ન કરતા હોવાનો સભ્યોને કડવો અનુભવ, મામલતદાર કચેરીની નિષ્ક્રિયતા સામે રોષ વાઘોડિયા: ગોરજ ગ્રામ પંચાયતના ખુદ સદસ્યોએ જ પોતાની...
વડોદરા–હાલોલ રોડ પર કુમેઠા નજીક ભયાનક અકસ્માતટ્રક–બોલેરો અથડામણમાં એકનું મોત, બે ઘાયલ વાઘોડિયા: વડોદરા–હાલોલ રોડ પર કુમેઠા ગામ નજીક મંગળવાર સવારે સર્જાયેલા...