Home Archive by category Top News

Top News

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ શનિવારે પશ્ચિમ બંગાળ (West Bengal) અને કેરળમાં (Kerala) દરોડા પાડી અલ-કાયદાના (Al-Qaeda) નવ આતંકવાદીઓની (Terrorist) ધરપકડ કર્યા બાદ પશ્ચિમ બંગાળના રાજયપાલે (governor) આજે જાહેરમાં કહી દીધુ હતુ કે, ‘પશ્ચિમ બંગાળ ગેરકાયદેસર બોમ્બ અને દારૂગોળો બનાવવાનો અડ્ડો બની ગયુ છે.’. પશ્ચિમ બંગાળના રાજયપાલ જગદીપ ધનકરે
નવી દિલ્હી (New Delhi): દિલ્હી પોલીસે (Delhi police) આજે એક ચીની મહિલા અને તેના નેપાળી સહયોગીની ધરપકડ કરી છે અને દાવો કર્યો છે કે તેઓ એક ભારતીય ફ્રી લાન્સ (freelance journalist) પત્રકાર પાસેથી ભારતની સંવેદનશીલ માહિતીઓ ચીનને (China) પહોંચાડતા હતા. ભારત અને ચીન વચ્ચે ચાલતા સરહદ વિવાદો વચ્ચે ચીન આ પ્રકારની નીચી હરકત કરી શકે […]
નવી દિલ્હી : કેન્દ્ર સરકારને વિપક્ષ તરફથી સતત હુમલાઓ થઈ રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ શનિવારે ટ્વિટર પર એક વીડિયો જાહેર કર્યો હતો અને કેન્દ્ર સરકાર (Central Government) પર નિશાન સાધ્યો હતો. આ વખતે તેમણે ભારતની સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન કોંગ્રેસની સ્વતંત્રતા અને કોંગ્રેસના વારસા વિશે જણાવ્યું છે. તેમણે વીડિયો પોસ્ટની […]
સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Minister) શનિવારે કહ્યું કે ભારતે (India) કોવીડ-19 (Covid-19) દર્દીઓના સ્વસ્થ થયાના મામલામાં વૈશ્વિક સફળતા પ્રાપ્ત કરી છે. અમેરિકાને પાછળ છોડીને આ મામલે ટોચના સ્થાન પર પહોંચી ગયું છે. મંત્રાલયે કહ્યું કે, દેશમાં અત્યાર સુધી 42,08,431 કોવિડ-19 દર્દીઓ સાજા થયા છે જે દુનિયાના સમગ્ર દેશોમાં સંક્રમણમુક્ત થયેલ દર્દીઓની સર્વાધિક સંખ્યા છે. દેશમાં
નવી દિલ્હી (New Delhi): છેલ્લા અઠવાડિયામાં કેન્દ્રીય પ્રધાનો નીતિન ગડકરી (Nitin Gadkari) અને પ્રહલાદ પટેલ સહિત 30 ​થી વધુ સાંસદોને (MP) કોરોના (Corona/Covid-19) થયા પછી, કોવિડના પ્રસાર અંગે સંસદમાં (Parliment) સ્પષ્ટ ચિંતા અને આશંકા છે. આ પરિસ્થિતિમાં કોરોનાથી બચવાના નિયમો/પ્રોટોકોલનું સખ્તાઇથી પાલન થવુ આવશ્યક બની ગયુ છે. અને ચાલુ ચોમાસુ સત્ર આગામી અઠવાડિયામાં સમાપ્ત કરી
અબુધાબી : આખરે કોરોનાકાળ વચ્ચે જ પરંતુ IPL શરૂ થઈ રહી છે કારણ કે ચાહકો ઘણા સમયથી આઈપીએલની રાહ જોઈ રહ્યા હતા અને ચાહકોની આ ઇચ્છા પૂરી થઈ ગઈ છે. આજથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL2020)ની 13મી સિઝન શરૂ થઇ રહી છે. પહેલી મેચમાં આઇપીએલની બે સૌથી મજબૂત ગણાતી ટીમ એવી મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians) અને […]
જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) લેફ્ટનન્ટ ગવર્નર (Lieutenant governor) બન્યા પછી મનોજ સિંહાએ (Manoj Sinha) આજે ​​પ્રથમ વખત રાજ્ય માટે અનેક જાહેરાતો કરી છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ શનિવારે રાજ્ય માટે કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. તેમણે સંકટનો સામનો કરી રહેલા જમ્મુ-કાશ્મીરના ઉદ્યોગપતિઓ માટે 1,350 કરોડ રૂપિયના આર્થિક પેકેજની (Economic package) જાહેરાત કરી. આ
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ શનિવારે પશ્ચિમ બંગાળ (West Bengal) અને કેરળમાં (Kerala) દરોડા પાડી અલ-કાયદાના (Al-Qaeda) નવ આતંકવાદીઓની (Terrorist) ધરપકડ કરી હતી. તેમાંથી છ આતંકીઓ મુર્શિદાબાદ (Murshidabad) અને ત્રણ એર્નાકુલમથી (Ernakulam) પકડાયા છે. તેમને દિલ્હી-એનસીઆર (Delhi-NCR) સહિત દેશના ઘણા ભાગોમાં વિસ્ફોટો (Explosion) કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રારંભિક
નવી દિલ્હી (New Delhi): કેન્દ્ર સરકાર (Center) રોકાણકારોને આકર્ષવા એર ઇન્ડિયાનું (Air India) દેવુ (debt) વધુ ઘટાડવા વિચારણા કરી રહી છે અને તેના વિનિવેશની (disinvestment) પ્રક્રિયા વિલંબીત કરી રહી છે એમ વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યુ હતુ. એર ઇન્ડિયાનું દેવુ 31 માર્ચ, 2019ના રોજ રૂ. 58,255 કરોડ હતુ. બાદમાં, 2019માં આમાંથી રૂ. 29464 કરોડનું દેવુ એર-ઇન્ડિયામાંથી સરકારી […]