રેફરલ હોસ્પિટલમાં ઘાયલોની લાંબી કતારો; 25ને કાલોલમાં સારવાર, 18થી વધુને ગોધરા ખસેડાયા, કૂતરાને મારી નંખાયો કાલોલ, તા. 28 સપ્ટેમ્બર 2026: કાલોલ શહેરમાં...
સુરેલી રોડ પર ભારત સિલિકા કંપની નજીક ગમખ્વાર અકસ્માતનિવૃત્ત પોલીસ કર્મચારીને ગંભીર ઈજાઓ બાદ ગોધરા સિવિલમાં મૃત જાહેર કરાયાકાલોલ; વેજલપુર પોલીસ સ્ટેશન...
બોગસ બિલો બનાવી સરકારી ગ્રાન્ટમાંથી નાણાં ઉપાડ્યાનો આક્ષેપ શાળાઓમાં સાધનો પહોંચ્યા નહીં, સરકારી તિજોરીને ₹2.79 કરોડનું નુકસાન ગોધરા: ગોધરા શહેર બી ડિવિઝન...
ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ 15થી 17 ફૂટ ઊંડાણમાંથી મૃતદેહ બહાર કાઢ્યોમૃતકની ઓળખ ઢીકવા ગામના રાઠવા પરસોત્તમભાઈ નારાયણભાઈ તરીકે થઈ, પોલીસે...
હાલોલમાં 181 પર કોલ મળતાં ટીમ તાત્કાલિક દોડી આવી, વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરાયું નામ-સરનામું જણાવી ન શકતાં સખી વન સ્ટોપ સેન્ટરમાં કરાઈ વ્યવસ્થા...
મામૂલી તકરાર હિંસક અથડામણમાં ફેરવાઈ; બંને પક્ષે લોખંડની પાઈપ અને લાકડીઓથી હુમલાના આક્ષેપવેજલપુર પોલીસમાં ક્રોસ ફરિયાદ નોંધાઈ, BNS હેઠળ ગુનો દાખલ કરી...
૬ વોન્ટેડ, ૬૮૫ કીલો ગૌમાસ અને ૧૩ જીવંત ગૌવંશ જપ્તકાલોલ તા ૨૮/૦૭/૨૬સોમવારે એક તરફ કાલોલ સ્થિત કામધેનુ ગૌશાળા ખાતે ‘ગૌ સન્માન આહ્વાન...
ઐતિહાસિક સ્મારક પર ચઢીને બનાવ્યો ડાન્સ વીડિયો, સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ એક્શનમાંકાન પકડી માફી માગવા મજબૂર બન્યા યુવકો, જોખમી રીલ્સ સામે...
વેજલપુર પોલીસની સફળ કામગીરી : મોરબીમાંથી ભોગ બનનાર સાથે આરોપીને શોધી કાઢી, વધુ તપાસ AHTUને સોંપાઈ કાલોલ: પંચમહાલ જિલ્લાના વેજલપુર પોલીસ સ્ટેશનની...