હાલોલ નજીક નર્મદા મુખ્ય કેનાલમાં કૂદી ૫૧ વર્ષીય આધેડે આપઘાત કર્યોબરાનપુરા, વડોદરાના રહેવાસી હોવાની ઓળખ, પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધાયો હાલોલ:...
ત્રણ વ્યક્તિઓ સામે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ, ઇજાગ્રસ્ત યુવકને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો કાલોલ: કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ભક્તિનગર વિસ્તારમાં ઘરની...
ખીણમાં પડેલા યુવકનો આબાદ બચાવભદ્રકાલી માતાના દર્શન માટે જતા માર્ગમાં અકસ્માત, ફાયર ટીમ અને પોલીસની સતર્ક કામગીરીથી જીવ બચ્યોહાલોલ: ચૈત્રી નવરાત્રી નિમિત્તે...
સ્થાનિકોમાં ચકચાર, ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યોમૃત્યુનું કારણ જાણવા પોલીસે હાથ ધરી તપાસહાલોલ: ઘોઘંબા તાલુકાના નાથપુરા ગામે ખેતરમાં આવેલા કૂવામાંથી એક ઈસમનો...
મિત્રની જગ્યાએ પરીક્ષા આપવા આવ્યો હતો યુવક, ઓળખ ચકાસતા ભાંડો ફૂટ્યોયુનિવર્સિટી સૂચના મુજબ બંને વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી શરૂકાલોલ: કાલોલની નીલકંઠ કોલેજ...
પાસ-પરમિટ વગર લાકડાનું વહન કરતા ટ્રેક્ટર પર કાર્યવાહી વન વિભાગને જાણ, ટ્રેક્ટર કબજે લઈ આગળની કાર્યવાહી શરૂ કાલોલ: પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં...
2016થી આજદિન સુધીની યોજનાઓ અને ખર્ચની વિગત માંગતા ભ્રષ્ટાચારની ચર્ચા તેજ‘વ્હાલા-દવલા’ની નીતિના આક્ષેપો, સરપંચ સામે પક્ષપાતના આરોપોકાલોલ: કાલોલ તાલુકાના સુરેલી ગામમાં એક...
મોડી સાંજે તેજ પવનથી અફરાતફરી, વીજ પુરવઠો ખોરવાયોબોર્ડ-બેનરો ઉડ્યા, લોકોની દૈનિક જીવનશૈલી પર અસરહાલોલ: હાલોલ નગર તેમજ તાલુકામાં ઉનાળાની ગરમી વચ્ચે અચાનક...
સફારી ચોકડી નજીકથી આરોપીની ધરપકડ, બે ગુન્હાઓનો ભેદ ઉકેલાયોપોલીસે બે મોટરસાઇકલો સાથે રૂ.50 હજારનો મુદ્દામાલ કબજે કર્યોહાલોલ: પંચમહાલ જિલ્લામાં મિલકત સંબંધિત ગુન્હાઓ...
વહેલી સવારે “જય માતાજી”ના નાદ સાથે મહાકાળી માતાના દર્શન માટે ઉમટી પડ્યા ભક્તોતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત, વધારાની બસો અને સુવિધાઓથી યાત્રાળુઓને રાહતહાલોલ:...