રાજ્ય સરકારના ગૃહ વિભાગના આદેશથી નિમણૂક; કેદીઓની વહેલી મુક્તિ સહિતના મહત્વના નિર્ણયો માટેની સમિતિમાં મળશે જવાબદારી કેદીઓની વહેલી મુક્તિ સહિતના મુદ્દાઓ પર...
લીકેજ લાઇન રિપેર કરવાની રજૂઆત બાદ ફરિયાદીને મારપીટ અને જીવથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ સરપંચ સહિત ચાર સામે BNS અને GP એક્ટ...
રિવર્સમાં લસરેલી કાર પાળી કૂદી પાણીમાં ખાબકી, ચાલકનો આબાદ બચાવડભોઇના સહયોગ શાક માર્કેટ પાસે બનાવથી લોકોના ટોળા જામ્યાગુજરાત મિત્ર ન્યૂઝડભોઇ, તા. 22...
ધારાસભ્ય શૈલેષ મહેતાની રજૂઆત રંગ લાવી, ગાંધીનગરની બેઠક બાદ હકારાત્મક નિર્ણયખેડૂત આગેવાનોને પારણાં કરાવી આંદોલનનો અંત, મુખ્યમંત્રી અને પુરવઠા મંત્રીનો વ્યક્ત કરાયો...
ડભોઈ, તા. 15 (પ્રતિનિધિ):કેન્દ્ર સરકારના 12 વર્ષના વિકાસમય શાસનની ઉજવણી અંતર્ગત ચાલી રહેલા વિવિધ જનજાગૃતિ, લોકસેવા અને પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમોના ભાગરૂપે ડભોઈ...
વીજ કેબલ નાખવાની કામગીરી વચ્ચે ટાવર તૂટી પડ્યો, પોલ પર કામ કરી રહેલા છમાંથી ત્રણ કામદારોના મોત સલામતી વ્યવસ્થાઓ સામે ઉઠ્યા ગંભીર...
ડભોઈ-વાઘોડિયા માર્ગ પર લોખંડની પ્લેટો અને એંગલ સાથે અથડાતા યુવાને ગુમાવ્યો જીવ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સવાલો, ડભોઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી...
છોડના પિંજરાને લઈને બોલાચાલી બાદ મારામારી, ફરિયાદીને ઇજાડભોઇ: ડભોઈના મહુડીભાગોળ વિસ્તાર બહાર છોડના પિંજરાને હટાવવાના મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં...
ગુનેગારો સામે જિલ્લાભરમાં પોલીસની સઘન ઝુંબેશડભોઇ: વડોદરા જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર વિવિધ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત વિશેષ...