આંકલીના સરપંચ એ.સી.બી.ના ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા, લાંચની રકમ કબજેપોલીસમાં વચેટિયા હોવાનો દાવો કરી સોદો ગોઠવ્યો, ફરિયાદ બાદ એ.સી.બી.એ ગોઠવ્યું છટકુંદેવગઢબારિયા, તા. 8:...
SMCની તપાસમાં મોટું રેકેટ બહાર આવ્યું, અગાઉ દરોડામાં 8 લક્ઝરી કાર જપ્તપૂછપરછમાં સંડોવણી સામે આવતા કાર્યવાહી; અન્ય એક મુખ્ય આરોપી હજુ ફરારદાહોદ,...
ભથવાડા ટોલનાકા પર પીપલોદ પોલીસની મોટી કાર્યવાહીહોળી પહેલાં બુટલેગરોને ઝાટકો, ટ્રક ચાલક અટકાયત હેઠળ| દેવગઢ બારીઆ: દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા...
દેવગઢ બારીયા: દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં કોલેજ પાછળ આવેલા એક સંપમાં દીપડો ખાબકવાની ઘટના સામે આવી છે. સ્ટેટ વિસ્તાર નજીક આવેલા...
દેવગઢ બારીયા: દેવગઢ બારીયા સબ જેલમાંથી ફરાર થયેલા પોકસો એક્ટ હેઠળના સેશન્સ ટ્રાયેબલ ગુનાના આરોપીને દાહોદ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો...
કાયદો-વ્યવસ્થાને લઇ ચિંતા, સારવાર અર્થે પોલીસ એસ્કોર્ટ સાથે લઈ જવાતો હતો ત્યારે તેણે ચતુરાઈપૂર્વક પોલીસને ચકમો આપી ગયો(પ્રતિનિધિ) દેવગઢબારિયાદાહોદ જિલ્લાના દેવગઢબારિયા સબજેલમાંથી...
પસંદગીયુક્ત કાર્યવાહી સામે જનઆક્રોશદેવગઢ બારીયા: પીપલોદ ગ્રામ પંચાયત છેલ્લા ઘણા વર્ષોથી દબાણના ગંભીર મુદ્દે સતત ચર્ચાના કેન્દ્રમાં રહી છે. પોતાને જાગૃત અને...
સિંગલ જજના આદેશ સામે ડિવિઝન બેંચમાં પડકાર, ફેબ્રુઆરીમાં ગુણદોષ પર સુનાવણીપ્રતિનિધિ : દેવગઢ બારિયાદેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ સામે લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ...
તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાંથી નરેગા સંબંધિત કાગળો નાશ કરાયા હોવાની ચર્ચા(પ્રતિનિધિ), દેવગઢબારિયા | તા. ૦૭દેવગઢબારિયા તાલુકામાં ચાલી રહેલા કથિત નરેગા (MGNREGA) કૌભાંડના...