એગ્રો વેપારીઓ દ્વારા ખેડૂતો અને સરકારની ખુલ્લેઆમ લૂંટ આધારકાર્ડનો દુરુપયોગ કરી સબસિડી ચાઉં કરવાનું ષડયંત્ર યુરિયાના નિયત ભાવ કરતાં વધુ વસૂલાત છતાં...
વિકાસના નામે સત્તાનો દુરુપયોગ કરી ગંભીર નાણાંકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ પ્રતિનિધિ ગોધરા તા.11પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢીયાર ગ્રામ પંચાયતના સરપંચ...
ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને જોડતા માર્ગ પર પ્રથમ વરસાદે જ ખોલી પોલ, સાઈડ શોલ્ડરની માટી ધોવાઈ ગઈ રિફ્લેક્ટર, રોડ માર્કિંગ, સૂચન બોર્ડ અને...
ઉનાળુ ડાંગર અને ઘાસચારો પલળતાં પંચમહાલના ખેડૂતો આર્થિક સંકટમાંકાપણી બાદ વેચાણની તૈયારીમાં રહેલા ખેડૂતોને મોટો ફટકો, યોગ્ય ભાવ નહીં મળે તેવી ચિંતા(પ્રતિનિધિ)...
પ્રધાનમંત્રી તથા રાજ્યપાલની અપીલને માન આપી નિર્ણય પ્રતિનિધિ ગોધરા તા.27પ્રધાનમંત્રી તથા રાજ્યપાલની ઈંધણ બચત, પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ જીવનશૈલી અંગેની અપીલને માન...
સમાજ કલ્યાણ કચેરીના સ્ટાફની મનમાનીથી અરજદારોમાં ભારે રોષ એડમિશનના સમયે જ દાખલા કાઢવામાં તંત્રના ધાંધિયા પૂરતા ડોક્યુમેન્ટ હોવા છતાં બિનજરૂરી કાગળો માંગી...
ગમખ્વાર અકસ્માતમાં સ્કોર્પિયો ચાલકની બેદરકારીએ ત્રણ માનવ જિંદગીઓ છીનવી, ઘટનાસ્થળે જ ત્રણેયના મૃત્યુ ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા પોલીસ મથકની હદમાં અમદાવાદ-ગોધરા...
બે અધિકારીઓ ગંભીર ઇજાઓ પહોંચીગોધરા: પંચમહાલ જિલ્લામાં ભૂમાફિયાઓ હવે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. કાલોલ તાલુકાના ઘૂસર ગામે ગેરકાયદેસર રેતી...
પ્રતિનિધિ ગોધરા તા.5અમદાવાદ-ગોધરા-દાહોદ-ઈન્દોર રોડ પર કિમી ૧૧૬/૮ થી કિમી ૧૨૯/૪ વચ્ચે ગોધરા શહેરમાં ફ્લાયઓવર બ્રિજની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ કામગીરીના...