ગૂટરડી ગામે તુવેરના પાકની આડમાં ઉગાડવામાં આવ્યા હતા 19.800 કિલો લીલા ગાંજાના છોડ બે સગા ભાઈઓની ધરપકડ, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી...
સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પથ્થરમારો, પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્તસાવલી: સાવલી તાલુકાના મેવલિયાપુરા ગામમાં દરબાર સમાજ અને ભોઈ સમાજ વચ્ચે સામાન્ય...
પાણીની બોટલ અને બૂટ મળતા રહસ્ય ગહેરાયું, બે કલાકથી વધુ સમયથી ફાયર અને પોલીસની શોધખોળ ચાલુસાવલી: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ઝવેરીપુરા ગામ...
તાલુકા પંચાયતની 22માંથી 19 બેઠકો ભાજપના ખાતામાં, જિલ્લા પંચાયતની તમામ 5 બેઠકો પર કબજોનગરપાલિકાની 24માંથી 21 બેઠકો પર ભાજપનો ઝળહળતો વિજય, ઈવીએમ...
ત્રણેય વોર્ડમાં ભાજપના ઉમેદવારોનો ક્લીન સ્વીપ, સંગઠનશક્તિ સાબિતપરિણામ બાદ કાર્યકરોમાં આનંદની લહેર, શહેરના રાજકારણમાં ભાજપ મજબૂતસાવલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 1, 2...
મતદારોનો ભાજપ તરફ ઝોક સ્પષ્ટ, કાર્યકરોમાં આનંદની લાગણીજીત બાદ સમર્થકો દ્વારા ઉજવણી, શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો વડોદરા: સાવલી નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નં....
જીપીએસ લોકેશન સાથેના વીડિયો પુરાવા ચૂંટણી પંચને સોંપાયાસાવલી : ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે વડોદરા જિલ્લાના સાવલી...
અપક્ષ અને કોંગ્રેસ ઉમેદવારી નોંધાવતાં જિલ્લા ભાજપ પ્રમુખનો કડક નિર્ણયપક્ષ શિસ્ત અંગે કાર્યકરોને સ્પષ્ટ સંદેશ: પાર્ટી લાઇન વિરુદ્ધ પગલાં સહન નહીંસાવલી ::સાવલી...
ડેસર જિલ્લા પંચાયત સામાન્ય મહિલા બેઠક પર ઓબીસી ઉમેદવારને ટિકિટથી ચર્ચાનો વિષયમોટા ભાગે નવા ચહેરાઓને તક, કેટલાક વરિષ્ઠ નેતાઓને રીપીટ ન કરતાં...