(પ્રતિનિધિ) નડિયાદ, તા.28આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં ચાલી રહી છે. નડિયાદ મહાનગરપાલિકાના 13 વોર્ડની કુલ 49 બેઠકો માટેની...
ગાયો ચરાવી પરત ફરતા 31 વર્ષીય યુવાન પર હુમલો કરી પેટ ચીરી નાખ્યું, હોસ્પિટલ પહોંચે તે પહેલા કરુણ મોત (પ્રતિનિધિ) નડિયાદ, તા.19મહીસા...
દૂરના સ્થાનોએ બદલીઓના ઓર્ડરના ઓથા હેઠળ 30થી 50 હજારનો વહીવટ થતો હોવાના આક્ષેપથી હડકંપ (પ્રતિનિધિ) નડિયાદ, તા.19ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની બદલી...
ચૂંટણી ફોર્મ ખેંચવા મુદ્દે બંને પક્ષના ટોળા સામસામે આવી જતા પોલીસ દોડતી થઈ: કોંગ્રેસ ઉમેદવાર સતીષ જાદવને સુરક્ષિત સ્થળે ખસેડાયા (પ્રતિનિધિ) નડિયાદ,...
સદનસીબે જાનહાનિ ટળી નડિયાદ.શહેરના ન્યુ યોર્ક ગ્રાઉન્ડ નજીક ભોજ તલાવડી પાસે આજે એક સીએનજી બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ...
નડિયાદ મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એક જ ઝાટકે તમામ 13 વોર્ડ માટે પોતાના 52...
૪૮ વર્ષીય સલીમ મલેકને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છતાં બચાવી શક્યા નહીં અકસ્માત બાદ ૪ કલાકમાં ખાડો પુરાતા તંત્રની ઉદાસીનતા પર ઉઠ્યા સવાલોનડિયાદ:નડિયાદના...
સવા વર્ષના ટૂંકા ગાળામાં વહીવટી તંત્રમાં મોટા ફેરફાર(પ્રતિનિધિ) નડિયાદ. તા.25નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે ફરજ બજાવતા જી એચ સોલંકીની રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગરના...