ગુજરાત સરકારની યુડીપી-2025 યોજના હેઠળ નગરપાલિકાને મળ્યું નવું JCB શહેરની સફાઈ અને વિકાસ કાર્યોને મળશે વેગ, ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે લોકાર્પણ કરજણ,...
મેન ઘાટના પગથિયાં પરથી ડમ્પર સીધું નદી કિનારે ઉતરતાં ચકચાર, સ્થાનિકોમાં આશ્ચર્યરાત્રિના સમયે બની ઘટના, પોલીસે તપાસ શરૂ કરતાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો...
ઘરમાલિક બહાર જતા તસ્કરોએ તોડ્યો ઘરમાં પ્રવેશનો માર્ગ, 12 તોલા સોના-ચાંદીના દાગીના લઈ ફરાર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, આરોપીઓ સુધી પહોંચવા...
અંધારું થતાં રેસ્ક્યુ ઓપરેશન સ્થગિત, બીજા યુવકની શોધખોળ આજે ફરી શરૂ થઈ15 વર્ષીય જયરામભાઈ રબારીનું કરુણ મોત, સમગ્ર પંથકમાં શોકની લાગણીકરજણ :...
સામાન્ય બોલાચાલી બની જીવલેણ, પાવડાના ઘાથી મજૂરનું મોતખેતીના કામ દરમિયાન બનેલી ઘટનાથી ગામમાં શોકનો માહોલકરજણ: કરજણ તાલુકાના અભરા ગામે ખેતીની મોસમ દરમિયાન...
કરજણ પંથકના ખેડૂતો માટે લાંબા સમયથી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. આવતીકાલથી, કરજણ પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવ (MSP) પર મકાઈની ખરીદીનો શુભારંભ...
બોડકા ગામ નજીક પાછળથી ટ્રક ઘૂસતા સર્જાઈ દુર્ઘટના, ફાયર ટીમે હાઇડ્રોલિક ટૂલ્સથી બહાર કાઢ્યો મૃતદેહકરજણ: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે...
ગટરલાઇનના કામ વચ્ચે પાંચ દિવસથી પાણી બંધ, ગામલોકો કૂવાઓ પર નિર્ભર ટેન્કરની પણ વ્યવસ્થા નહીં થતાં ગ્રામજનોમાં રોષ, તંત્રની કામગીરી સામે સવાલ...
સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા દરબાર અને આદિવાસી સમાજ આમને-સામને આવ્યા કરજણ પોલીસે તાત્કાલિક પહોંચી મામલો થાળે પાડ્યો, ગામમાં ચુસ્ત પોલીસ...