Home Archive by category Gujarat Main

Gujarat Main

ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં એક તરફ કોરોનાના કેસો વધી રહયા છે, ત્યારે રાજય સરકારે એવી જાહેરત કરી છે તે ધો – 10 અને 12ની પરીક્ષા તો લેવાશે. અલબત્ત તારીખમાં ફેરફારની શકયતા જોવાઈ રહી છે. આગામી તા.10મી મેથી આ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આજે એક ટીવી ઈન્ટરવ્યૂમાં સીએમ વિજય રૂપાણીને પૂછવામાં આવતા તેમણે કહયું હતું કે […]
રાજ્યની સ્થિતિ અંગે હાઇકોર્ટ દ્વારા કડક ઝાટકણી બાદ સોમવારે રાત્રે સરકારનો પક્ષ રજૂ કરવા માટે સીએમ રૂપાણી ફેસબૂક પર લાઇવ (CM Rupani Live) થયા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે હવે પછી રાજ્યમાં સરકારી કર્મચારી અને ખાનગી કર્મચારીમાં 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે. 50 ટકા સ્ટાફ ઑલ્ટરનેટિવ ડે સાથે કામ કરે તેવો નિયમ આજથી જાહેર […]
ગુજરાતમાં કોરોનાની વકરતી પરિસ્થિતિને ધ્યાને લઈને સુઓમોટો ઓનલાઇન સુનાવણી રાખવામાં આવી હતી, જેમાં હાઇકોર્ટે ગુજરાત સરકારને આડેહાથે લીધી હતી અને રૂપાણી સરકારને રેમડેસિવીરની આવશ્યકતા સહિતના સળગતા સવાલો કર્યા હતા. સાથે જ VIP લોકોને RT-PCR રિપોર્ટ ફટાફટ મળે છે, સામાન્ય લોકોને કેમ 3થી 5 દિવસ લાગે છે તેવા સવાલો થકી ભ્રસ્ટાચારની પણ વાત સામે આવી હતી. […]
કોરોના વેક્સીન ( CORONA VACCINE ) ને લઈને હાલ ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. પાટીલ ( C R PATIL ) અને રૂપાણીના ( VIJAY RUPANI ) અલગ અલગ નિવેદનોને લઈને વિરોધ પક્ષના નેતાઓને ભાજપ સામે મેદાને પડવા કારણ મળ્યું છે ત્યારે ખરેખર મુદ્દો એ છે કે જે સરકાર સિવાય કોઈ આ જથ્થાને મોટા પ્રમાણમાં પોતાની પાસે […]
અબ મૈં રાશન કી કતારોં મેં નજર આતા હૂંઅપને ખેતોં સે બિછડને કી સજા પાતા હૂંગયા રવિવારે, ૮૨ વર્ષની વયે જન્નતનશીન થયેલા ગુજરાતી ગઝલના અંતિમ પહેરેદાર, ખલીલ ધનતેજવીની જો કોઈ આત્મકથા કે જીવનચરિત્ર હોય, તો તેનું શીર્ષક ‘ખેત સે રાશન તક’ એવું રાખી શકાય. તેમની જિંદગીની સફર એટલી જ છે; ગામના ખેતરમાંથી શરૂ થાય છે, […]
સુરત: (Surat) મુખ્યમંત્રી વિજય રૂપાણીને (CM Rupani) સુરતમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે (C R Patil) ઉપલબ્ધ કરાવાયેલા રેમડેસિવીર ઈન્જેક્શન અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે, 5000 ઈન્જેકશન (remdesivir injection) ની વ્યવસ્થા સીઆર પાટીલે કેવી રીતે કરી એ તેમને જ પૂછો. સરકારમાંથી એકપણ ઈન્જેકશન સીઆર કે ભાજપને નથી આપવામા આવ્યા. સરકારની પોતાની અલગ વ્યવસ્થા છે અને તે મુજબ […]
Ahmadabad : અમદાવાદ, સુરત ( Surat ) સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનું જોરદાર આક્રમણ ચાલી રહ્યું છે. જેના પગલે કોરોના (corona) દર્દીઓની સ્થિતિ તો કફોડી બની છે, પરંતુ મૃતદેહોને પણ અંતિમવિધિ માટે વેઇટિંગમાં રહેવાનો વારો આવ્યો છે. અમદાવાદ શહેરમાં ધીમે ધીમે કોરોનાએ પોતાનું સામ્રાજ્ય જમાવી લીધું છે. લગભગ તમામ હોસ્પિટલોમાં બેડ હાઉસફુલના પાટીયા લાગી ગયા છે. […]
ગાંધીનગર : ગાંધીનગરમાં સચિવાલયમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ મંત્રીઓ અને અધિકારીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. જેના પગલે સચિવાલયમાં રીતસરનો ફફટાડ ભર્યો માહોલ સર્જાયો છે. રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમા કોરોનાની ઝપટમાં આવી જતાં તેમને યુએન મહેતા ઇન્સ્ટિટ્યુટમાં દાખલ કરાયા છે. બીજી તરફ પૂર્વ શહેરી વિકાસ મંત્રી આઈ કે જાડેજા પણ કોરોનાની ચપેટમાં આવી […]
GANDHINAGAR : ગુજરાતનાં ( GUJRAT ) ચાર મહાનગરોમાં હાલ કોરોના ( CORONA ) સંક્રમણના કેસો વધતાં સરકાર તકેદારીના ભાગરૂપે આગામી દિવસોમાં લેનારી GPSC ની કેટલીય પરીક્ષાઓની તારીખો લંબાવી ચૂકી છે ત્યારે આગામી 10 મી એપ્રિલના દિવસે લેવાનાર માહિતી ખાતાની પરીક્ષાની તારીખ પણ લાંબાવવામાં આવી છે , કોરોનાના વધતાં જતાં સંક્રમણને પગલે એપ્રિલ મહિનામાં યોજાનારી GPSCની […]
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં કોરોના મહામારીને ધ્યાનમાં લેતા તમામ પોલીસ (Police) અધિકારી અને કર્મચારીઓની રજાઓ (Holiday) રદ કરવાના રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આદેશ કર્યા છે. આશિષ ભાટિયાએ કરેલા આદેશમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણ ધ્યાને લઇ તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓની ખાસ અનિવાર્ય સંજોગો સિવાયની રજા મંજુર કરવા પર બીજો હુકમ ન થાય […]