સૈડીવાસણ ગામની ઘટનાએ મચાવી ચકચાર; સમયસર સારવાર ન મળતાં કિંજલબેન રાઠવાએ ઘરે જ તોડ્યો દમ, ગ્રામજનોમાં રોષ છોટાઉદેપુર, તા. 14 છોટાઉદેપુર જિલ્લાના...
પાવી ગામ નજીક NH-56 પર સર્જાઈ અવરોધની સ્થિતિ, ગુજરાત-મધ્યપ્રદેશ માર્ગ પર વાહનોની લાંબી કતારો ડાળી હટાવવામાં વિલંબના આક્ષેપ, તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં...
NH-56 પર વધતા અકસ્માતોને પગલે પોલીસની કડક કાર્યવાહી, નિયમોના પાલન અંગે અપાઈ સમજણહેલ્મેટ-સીટ બેલ્ટ ફરજિયાત, હાઇવા ડમ્પર ચાલકોને બેદરકારી ન રાખવા ચેતવણીગુજરાત...
સળંગ બીજા દિવસે જીવલેણ અકસ્માત, બેફામ દોડતા ભારે વાહનો સામે સ્થાનિકોમાં રોષ પહેલા ટ્રેક્ટર ચાલકનો ભોગ, પછી યુવાનનું મોત; ડમ્પર ચાલકો સામે...
ખાતર ખાલી કરી પરત ફરતી વખતે સર્જાઈ દુર્ઘટના, રણાફળિયા પાસે ટ્રક-ટ્રેક્ટર અથડાયા પાવીજેતપુર: પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામના રણાફળિયા નજીક ટ્રક અને ટ્રેક્ટર...
અરજદારોથી ધમધમતી કચેરીમાં અચાનક આગ ફાટી નીકળતા હાહાકાર, લાખો રૂપિયાનું સાધનસામગ્રી નુકસાન પામ્યુંકરોડોના ખર્ચે બનેલી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના અભાવે ઉઠ્યા સવાલો, સ્થાનિકોએ...
નવા પરિપત્રથી ખેડૂત દીઠ ખરીદી મર્યાદા ઘટતા સંખેડામાં ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા વિરોધ “તમામ મકાઈ ખરીદો”ની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર, ખેડૂતો દેવાના...
બાળકીની ચીસો સાંભળી પરિવારજનો દોડી આવ્યા, દીપડાને ભગાડી કર્યો બચાવથોડા દિવસ પહેલાં જ એક દીપડો પાંજરે પુરાયો હતો, ફરી દીપડો દેખાતા ગ્રામજનોમાં...
મધરાત્રે ફૂંકાયેલા ભારે પવનથી રેલવે ટ્રેક પર વાયર અને વૃક્ષની ડાળી પડીખેડૂતોને પણ ફટકો, કેળના પાકમાં 40 ટકા સુધી નુકસાનની આશંકા(પ્રતિનિધિ) બોડેલીછોટાઉદેપુર...