Home Archive by category Surat Main

Surat Main

સુરત: શહેરના ગોડાદરા વિસ્તારમાં બર્થ-ડે (Birthday) માં ડીજેની પાર્ટી (Party) કરતા અને હાથમાં ખંજર લઈને ડાન્સ (Dance) કરતા યુવકોનો વિડીયો વાયરલ (Viral Video) થતા ગોડાદરા પોલીસ દોડતી થઈ હતી. ગોડાદરા વિસ્તારમાં આવેલા વૃંદાવન નગરની અંદર બર્થડે પાર્ટી ઉજવવામાં આવી હતી. તે દરમિયાન એક યુવકના હાથમાં ખંજર જોવા મળ્યું હતું. મિતેશ નામના યુવકના હાથમાં ખંજર લઈ […]
સુરત: (Surat) અમદાવાદ અને સુરત આવકવેરા વિભાગની (Income Tax Department) જુદી જુદી ટીમોના ૧૦૦ જેટલા અધિકારી – કર્મચારીઓએ ગત શુક્રવારે સુરતના સંગીની, હોમલેન્ડ અને અરિહંત ગ્રુપ સહિત ૪૦ સ્થળોએ સર્ચ કાર્યવાહી કરી હતી. આ સર્ચ કાર્યવાહી સતત ત્રીજા દિવસે ચાલુ રહી છે. બિલ્ડર ગ્રુપમાં (Builder Group) સંગીની ગ્રુપના રવજી અને વેલજી શેટા, હોમલેન્ડ ગ્રુપના નરેન્દ્ર […]
સુરત : (Surat) સુરતના નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) કેમ્પસમાં આવેલી ટ્રોમા (Troma) હોસ્પિ.ની હાલત હાલમાં અત્યંત જર્જરિત છે. આ ટ્રોમા હોસ્પિટલના એકશન પ્લાનની વાતો છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે, કાગળ પર આ કામગીરી અત્યંત ધીમી ગતિએ છે ત્યારે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલાને ગંભીરતાથી લેવા માટે સિવિલ સત્તાધીશોને આડે હાથ લીધા […]
સુરત: સુરત આવકવેરા વિભાગ (Surat Income Tax) દ્વારા લાંબા સમય બાદ શહેરમાં દરોડાની (Raid) કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના મોટા ગજાના બિલ્ડર (Builder) અને ક્રેડાઈ સુરતના ભૂતપૂર્વ પ્રમુખ વેલજી શેટાના સંગિની ગ્રુપ (Sangini Builders) પર રેઈડ કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. આ ઉપરાંત અરિહંત, અમોરા ગ્રુપ, મહેન્દ્રભાઈ ફાઈનાન્સર અને […]
સુરત: (Surat) દિવાળી અને ક્રિસમસની તેજી પૂર્ણ થતા સુરતની ડાયમંડ કંપનીઓએ (Diamond company) રફ ડાયમંડના અતિશય વધેલા ભાવ અને તેની સામે પોલિશ્ડ ડાયમંડના ભાવ સ્થિર રહ્યા હોવાનું કારણ આપી રત્નકલાકારોને છૂટા કરવાનું શરૂ કર્યું છે. તેને લીધે દિવાળી પછી ઘણા રત્નકલાકારો (Diamond Workers) માનસિક તણાવમાં આવી ગયા છે. ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને આપઘાત કરનાર રત્નકલાકારોના […]
સુરત: (Surat) અરબ સાગરમાં ઉદ્ભવેલી લો પ્રેશર સિસ્ટમને કારણે આજે સવારથી શહેર તથા જિલ્લામાં વરસાદ (Rain) વરસવાનું ચાલુ રહ્યું હતું. જેને કારણે શહેરભરમાં સૂસવાટા મારતા ઠંડા પવનોએ લોકોને ધ્રુજાવી નાખ્યાં હતાં. સાથેજ ઠંડીનું (Cold) પ્રમાણ વધવાથી લોકોને ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી. જ્યારે કામકાજી લોકોને સ્વેટરની (Sweater) સાથે વરસાદથી બચવા રેઈનકોટ (Raincoat) પણ પહેરવું […]
સુરત: (Surat) સુરત શહેરમાં મસાજ (Massage) પાર્લર (Parlour) ના બહાને ચાલતા સ્પા (Spa) અનિતીના ધામ બની ગયા છે. અહીંના પોશ વિસ્તારમાં આવેલો અને રોજ લાખો લોકોની અવરજવર રહેતી હતી તેવો મુખ્ય રોડ પરનો મોલ તો રીતસર કૂટણખાનું જ બની ગયો છે. અહીં એક, બે નહીં એક સાથે કુલ 19 સ્પા ચાલી રહ્યાં છે. શહેરના પીપલોદ […]
સુરત : (Surat) સુરતમાં પૂર્વ ડેપ્યુટી મેયરના (Ex. Dy. Mayor) પુત્રને દાદાગીરી કરવાનું ભારે પડ્યું હતું. અહીં સર્વિસ રોડ પરથી જતા વરઘોડામાંથી પોતાની કાર પસાર કરવા માટે વારંવાર હોર્ન વગાડવાની અને જાનૈયાઓને હટી જવા માટે એલફેલ બોલવાની હરકતને પગલે જાનૈયાઓ વિફર્યા હતા. જાનૈયાઓમાંથી ચાર-પાંચ છોકરાઓએ કારમાંથી બહાર કાઢી બોનેટ પર સુવડાવી પૂર્વ ડેપ્યુટી મેયરના દીકરાને […]
સુરત: વિશ્વભરમાં કોરોનાના નવા વેરિએન્ટને લઈ હડકંપ મચી ગયો છે. અને વિશ્વભરના દેશો પણ એલર્ટ (Alert) થઈ ગયા છે. વિશ્વના જે 11 દેશોમાં કોરોનાના(Corona) આ નવા વેરિએન્ટ (Variant) એમિક્રોનના (Omicron) કેસો વધી રહ્યા છે. ખાસ કરીને આ દેશોમાંથી આવેલા નાગરિકોની યાદી સુરત મનપા પાસે અપડેટ (Update) થઈ રહી છે. જેના થકી મનપા દ્વારા આ નાગરિકોના […]
સુરત : (Surat) કામરેજમાં (Kamrej) રહેતા યુવકે અમરોલીની (Amroli) યુવતીને કુંવારો હોવાનું કહીને લગ્ન (Marriage ) કરી લીધા હતાં. લગ્નબાદ યુવક મુંબઇમાં (Mumbai) નોકરી (Service) કરવા માટે જતો હતો અને શનિ-રવિમાં જ આવતો હતો. આખરે આ યુવતીએ પોતાના ફોટા સોશીયલ મીડિયા (Social Media) ફેસબુકમાં (Facebook) મુકતા અન્ય એક યુવતી નાના બાળકને (Kid) લઇને આવી હતી […]