વડોદરા : શહેરના વડસર ગામના સ્મશાનમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હોય ત્યારે સ્થાનિક યુવક મંડળ દ્વારા સ્મશાનમાં સાફ-સફાઈનું...
છોટાઉદેપુર: છોટાઉદેપુર તાલુકામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું તેના 4 માસ જેવો વીતી ગયા છતાં આજદિન સુધી આદિવાસી બાળકોને દૂધ સંજીવની યોજના...
ગુજરાતી વ્યાકરણમાં છઠ્ઠી વિભક્તિનો અર્થ-સંબંધ છે. સંબંધ એટલે જોડાઈ જવું તે. સંયોગ, સંપર્ક, સંસર્ગ, જોડાણ, મિત્રતા-મિત્રાચારીનું સગપણ, નાતો એટલે સંબંધ.એક પ્રકારની સગાઈ...
નવી દિલ્હી(New Delhi) : ઈઝરાયેલ ((Israel) અને હમાસના (Hamas) આતંકવાદીઓ (Terrorist) વચ્ચે ભીષણ યુદ્ધ (War) ચાલી રહ્યું છે. બંને તરફથી હુમલા (Attack)...
મોડાસા (Modasa): રાજ્યના મોડાસામાં ગોઝારી ઘટના બની છે. અહીંના બામણવાડ પાસે એક ટ્રકમાં ભીષણ આગ (Truck Fire) લાગતા એક બાળક સહિત ત્રણ...
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો સંઘર્ષ ઘણો જૂનો છે. ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલની 2005ની વાપસી સાથે ફરી સંઘર્ષ શરૂ થયો છે. પેલેસ્ટાઈન હંમેશા કહે...
કોરોનાકાળ પહેલાં તો આપણે જાણતા પણ નહોતા કે ઓનલાઈન શિક્ષણ આપી પણ શકાય છે અને શિક્ષણ લઇ પણ શકાય છે. કોરોનાકાળમાં તો...
હજુ હમણાંજ ગણેશોત્સવ દરેક નાના મોટા શહેર અને ગામોમાં ઉજવાઈ ગયો. શ્રીજી ગણેશજીને ચોકેચોકે બેસાડીને તેમની ભજન આરતીઓ કરવામાં આવી. સાંકડી શેરી-ગલીઓ...
ઇન્ડિયામાં વીઆઇપી કલ્ચરે માઝા મુકી છે. હાલી મવાલી નેતાઓ સત્તાના જોરે વીઆઇપી તરીકે મળતી સુવિધાઓના જોરે તાગડધિન્ના કરી પ્રજાના રૂપિયા ઉડાવી રહ્યા...
આંધ્ર પ્રદેશનું હટકે એક ગામ છે. હટકે એટલા માટે કહેવું પડે કે અહીં ટી.વી. મોબાઇલ કે ઇન્ટરનેટ નથી. સીકાકુલમનું ‘કુર્મા’ નામનું આ...
ક્યાં બોલવું..? કેટલું બોલવું..? કેમ બોલવું..? કોની સામે બોલવું..? બોલવાની પણ એક કળા હોય છે… મહાભારતમાં દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે ભીષ્મ પિતામહ, ધૃતરાષ્ટ્ર,...
છેલ્લાં 5-7 વર્ષથી 9 ફૂટથી મોટી ગણેશ પ્રતિમાઓ લાવનારા સામે પોલીસ તંત્ર FIR નોંધવાનું નાટક ચલાવે છે. આ વર્ષે પણ એ મુજબ...
એક બહેન ધક્કામુક્કી કરી બસમાં ચઢ્યાં.તેમના હાથમાં એક બેગ અને ખભા પર થેલો હતો અને વળી પર્સ…બસમાં ચઢતી વખતે અને ધક્કામુક્કી કરી...
ઇજિપ્તની પ્રાદેશિક ગેસ હબ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ના મુખ્ય નિકાસકાર બનવાની વર્ષોજૂની મહત્ત્વાકાંક્ષા યુરોપમાં નિકાસ અટકી જવાથી જોખમમાં હોવાનું જણાય છે....
મારા પ્રથમ તંત્રી, રુકુન અડવાણીએ એક વખત પોતાને ‘ભારતીય અને એંગ્લો-યુરોપિયનના સંયુક્ત સંકર’ તરીકે વર્ણવ્યા હતા, જેમણે ‘પોતાની અંદર તે વિવિધ સાંસ્કૃતિક...
સુરત: (Surat) લિંબાયતમાં ટપોરીઓ હવે ખાખીને લલકારી રહ્યા હોય તેવો કિસ્સો બન્યો છે. ગઈકાલે મોડીરાત્રે શાંતિનગર શાકભાજી માર્કેટ (Vegetable Market) પાસે ટપોરીએ...
ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં છેલ્લા છ – સાત મહિનાથી હાર્ટ એટેકથી ચોંકાવનારી રીતે યુવકોના મોત થઈ રહ્યાં છે. તાજેતરમાં રાસ – ગરબાની (Garba)...
કામરેજ: (Kamrej) ચોર્યાસી ગામની હદમાં ટોલ નાકા પાસે બાઈક (Bike) લઈને હાઈવે ક્રોસ કરતા કામરેજ પોલીસ મથકના જીઆરડીનું (GRD) અજાણ્યા વાહનની અડફેટે...
વલસાડ: (Valsad) વલસાડના હિંગરાજ ગામ પાસે આવેલ દરિયા કિનારે (Beach) ગામના જ બે કિશોરનાં ડૂબી (Drowned) જવાથી મોત નીપજ્યા છે. આ ઘટના...
સુરત: સુરતના રિંગરોડ(RingRoad) ઓવરબ્રિજ(Overbridge) ઉપર એક વિચિત્ર અકસ્માત(Accident)ની ઘટના બની હતી. ફૂલ સ્પીડ(Speed)માં જતી કારને(Car) ઓવરટેક(Overtake) કરવા જતાં બાઇક ચાલકનું બેલેન્સ બગડી...
નવી દિલ્હી: મણિપુર(Manipur)માં પશ્ચિમના ઇમ્ફાલ જિલ્લામાં લેકાઈ(Leikai in Imphal) ખાતે રાજ્ય મંત્રી(Manipur Minister)ના ઘરે ગતરાત્રે ગ્રેનેટ અટેક કરવામાં આવ્યા. આ વિસ્ફોટમાં CRPF...
યજમાન ભારતીય ટીમે આજે ICC ODI વર્લ્ડ કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયા (Team India) આ મેગા ટૂર્નામેન્ટમાં પોતાની...
હમાસ બાદ લેબનોનથી (Lebanon) હિઝબુલ્લાહનો હુમલો થતા ઇઝરાયેલની (Israel) સ્થિતિ ખૂબજ કફોડી બની છે. આતંકવાદી જૂથ હિઝબુલ્લાહે (Hizbullah) લેબનોનથી ઉત્તરી ઇઝરાયેલ પર...
નવી દિલ્હી: ધોરણ 10 અને 12ની બોર્ડ(Bord)ની પરીક્ષા(Exams)ને લઈને એક મોટા સમાચાર(Bignews) સામે આવ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી(EducationMinister) ધર્મેન્દ્ર પ્રધાને ધોરણ 10...
કામરેજ: નેશનલ હાઇવે(National Highway) ઉપર અવાનવાર અકસ્માત(Accident) બનતા હોય છે ત્યારે આવોજ એક બનાવ સામે આવ્યો છે. સુરત નજીક મુંબઈ અમદાવાદ નેશનલ...
નવી દિલ્હી: ઇઝરાયેલ(Izrael) માટે શનિવારની સવાર ભયજનક(Scary) બની હતી. ફિલિસ્તીન(Faleistin)ના આતંકી(Terror) સંગઠનના લીડર હમાસએ ઇઝરાયેલ ઉપર ફક્ત 20 મિનિટમાં 5 હજાર રોકેટ(Rocket)...
જર, જમીન અને જોરૂં, ત્રણેય કજિયાના છોરું… ગુજરાતીમાં આ કહેવત સચોટ છે. તેનો જો કોઈ જીવતો દાખલો હોય તો તે વેસ્ટ બેન્ક,...
ઉમરગામ: (Umargam) વલસાડ એલસીબી પોલીસે (LCB Police) બાતમીના આધારે ભિલાડમાંથી દારૂ (Alcohol) ભરેલી ટ્રક પકડી પાડી ડ્રાઇવરની અટક કરી હતી. સેલવાસથી કેબલ...
સુરત: (Surat) અઠવાગેટ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં (Hospital) નોકરી કરતી 20 વર્ષીય પરિણીતા સાથે હોસ્પિટલમાં જ કામ કરતા 50 વર્ષના આધેડે હોસ્પિટલના...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને (Narendra Modi Stadium) ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈ-મેઈલ મુંબઈ પોલીસ (Police) અને એનઆઈએને મળ્યો...
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
લિયોનેલ મેસ્સીના ઇન્ડિયા ટૂરનો આજે બીજો દિવસ, મુંબઈમાં થશે મોટા ઇવેન્ટ્સ
ટાયર રોડમાં ખૂંપતા ટ્રક એક બાજુ નમી પડ્યો, બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
મેસ્સીએ હૈદરાબાદમાં CM રેવંત રેડ્ડી સાથે ફૂટબોલ રમી, હવે મુંબઈમાં સચીન તેંડુલકરને મળશે
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
વડોદરા : શહેરના વડસર ગામના સ્મશાનમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હોય ત્યારે સ્થાનિક યુવક મંડળ દ્વારા સ્મશાનમાં સાફ-સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના વોર્ડ નંબર 12 માં આવેલા વડસર ગામનું સ્મશાન જે છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતું.તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી ન હતી.ત્યારે સ્મશાનમાં ઝાડી ઝાંખરા પણ ઊગી નીકળ્યા હતા. જેને લઈને વડસર ગામના મહાકાળી યુવક મંડળ ટેકરાવાળા ફળિયા દ્વારા એકત્ર થઈને સ્મશાનના નવીનીકરણની કામગીરી જાતે જ કરવામાં આવી હતી.બીજા રવિવારે સાફ-સફાઈ માટે જેસીબી મંગાવી કામગીરી કરવામાં આવી હતી.
જે કામ તંત્રએ કરવાનું હોય તે કામ હવે વિસ્તારના તમામ લોકો એકત્ર થઈને કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે પાલિકાના હદમાં આ વિસ્તાર આવતો હોવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. જેના કારણે વડસર ગામના રહીશોને પોતાના સ્વજનોની અંતિમ ક્રિયા માટે માંજલપુર તથા અન્ય જગ્યાએ જઈને અંતિમ ક્રિયા કરવાની ફરજ પડતી હતી.સ્થાનિક રહીશ રોકી ભાઈએ જણાવ્યું હતું કે આ વડસર ગામનું સ્મશાન છે.છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં હતું.જે તમે જોઈ રહ્યા છો જ્યાં જુઓ ત્યાં ઝાડી ઝાંખરા ઊંગી ગયા હતા. અમને તકલીફ પડી રહી હતી અમારે કોઈપણ સ્વજનોની અંતિમ ક્રિયા કરવી હોય ત્યારે માંજલપુર જવું પડતું હતું.ત્યારે અમારા સ્થાનિક મહાકાળી યુવક મંડળ સાથે ભેગા થઈને ભલે સત્તા પક્ષ ના કરે કે ના કરે ત્યારે અમે એક નિર્ણય કર્યો જ્યારે દેશના વડાપ્રધાને કહ્યું હતું સ્વચ્છતા અભિયાનને લઈને ત્યારે અમે પણ નક્કી કર્યું તો અમે અંતિમધામથી સ્વચ્છતાની શરૂઆત કરી હતી.વડસર સ્મશાનમાં ચિતાથી માંડીને પ્રાથમિક સુવિધાઓ નથી.