વાપી: વાપી સ્ટેશન પર એક ધબકારો ચૂકવી દેનારી ઘટના બની છે. અહીં ચાલીને ટ્રેક પસાર કરવા જતા એક આધેડ ટ્રેકની વચ્ચોવચ્ચ આડા...
સુરત: શહેરના પાલ ગામના એક સ્પા સેન્ટરમાં કામ કરતી મહિલાને તમામ કર્મચારીઓની હાજરીમાં એક પુરુષ માર મારતો હોવાનો વીડિયો વાયરલ થતા ચર્ચાનો...
સુરત: વેસ્ટર્ન રેલવે, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ અને સુરત મહાનગર પાલિકા દ્વારા સુરત રેલવે સ્ટેશનના નવનિર્માણ અંતર્ગત મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ પ્રોજેક્ટનું...
આંકલાવ : આંકલાવ ખાતે કોંગ્રેસ પરિવાર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, અને રાજેન્દ્રસિંહ પરમારે સરકાર...
આણંદ : વિદ્યાનગરમાં છેલ્લા દાયકા દરમિયાન વિકાસ સાથે કેટલીક બદી પણ ફુલી ફાલી છે. તેમાંય છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક બે જુથ વચ્ચે...
વડોદરા: વડોદરા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાની યોગ્ય સ્થાન આપવાની માંગ સાથે દલિત યુવાન દ્વારા શરૂ કરાયેલ ધરણા પ્રદર્શન બાદ...
સુરત: સરકારી તંત્રના લાપરવાહ કારભારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજ્ય કામદાર વીમા હોસ્પિટલમાં (State Workers’ Insurance Hospital) જ ઓક્સિજનનો (Oxygen)...
વડોદરા: આજે દેવ ઉઠી અગિયારસ છે.કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ દેવોત્થાન એકાદશી તરીકે ઓળખાય છે. તેને દેવ ઉઠી એકાદશી અથવા પ્રબોધની...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2017 ના વર્ષ માં કોનોકાર્પસના 30 હજાર જેટલા વૃક્ષ સમગ્ર વડોદરા શહેરમાં અને તાંદળજા વિસ્તારમાં અને વિવિધ સ્થળે...
સુરત: રેલવે તંત્રના આડેધડ નિર્ણયો સુરતના પ્રવાસીઓ માટે નુકસાનકર્તા પૂરવાર થઈ રહ્યા છે. જામનગર-સુરત ઇન્ટરસિટી જેને 100 ટકા પ્રવાસીઓ મળતા હતા તે...
વડોદરા: દિવાળીના તહેવારો દરમિયાન પડતર દિવસે વડોદરાની કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ આંબેડકર ભવનમાં આગ લાગી હતી. અને અગત્યના દસ્તાવેજો બાળીને રાખ થઇ...
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના ૫૦ દિવસના યુદ્ધ પછી બંને પક્ષોને થોડી અક્કલ આવી છે. તેને કારણે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પ્રથમ વખત યુદ્ધવિરામની...
માનવજીવનનો અંત નિશ્ચિત હોય છે, જન્મ સમયે શૂન્ય પાસું અને મૃત્યુ ટાણેય શૂન્ય જીવન વ્યવહારમાં ગણિત રહે છે. જ્ઞાનવિજ્ઞાન અને સંશોધનમાંયે ગણિતની...
સુરત: કામરેજ સુગર ફેક્ટરી (Sugar Factory) નજીક આજે એટલે કે ગુરુવારે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત (Accident) થયો હતો. જેમાં રોડની બાજુમાં...
“ઉત્તમ” ક્યારેય સરળતાથી હાથ ના લાગે જે સરળતાથી હાથ લાગે એ ઉત્તમ ન પણ હોય.શ્રેષ્ઠ પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ પ્રયત્નોને કામે લગાડવા...
આઁગ્લ કવિ અને લેખક રડ્યાર્ડ કિપ્લિંગે અત્યંત પ્રેરક કાવ્ય “If” માં વિજય અને પરાજયને દુષ્ટ કહ્યા છે. ન.મો. સ્ટેડિયમમાં વિશ્વ કપ ફાઇનલ...
એક દિવસ શ્રી હરિએ પોતાના ભક્તોને કંઇક એવી ભેટ આપવાનું વિચાર્યું, જે સદા તેમની સાથે રહે એટલે તેમણે બધી લાગણીઓ અને ગુણોને...
શિયાળાનો આરંભ થાય એટલે દેશની રાજધાની દિલ્હીમાં અસહ્યપણે વધી જતી પ્રદૂષણની માત્રાના સમાચાર પ્રસાર માધ્યમોમાં ન ચમકે એવું ભાગ્યે જ બને. આનો...
વડા પ્રધાનને પનોતી કહેવા એ વડા પ્રધાનનું અપમાન છે અને અસભ્યતા છે. બને કે વડા પ્રધાન તમને ન ગમતા હોય. બને કે...
ભારતમાં ગુનાખોરીમાં જે વધારો થયો છે તેમાં જો કોઈનો ફાળો હોય તો તે બોગસ નામે વેચાતા સિમકાર્ડનો. મોટાભાગના લૂંટ કે ધાડ કે...
સુરત: સુરત (Surat) સિવિલ હોસ્પિટલમાં (New Civil Hsopital) ફરી એકવાર મેડિસિન વિભાગની બેદરકારીને કારણે હૃદય રોગના દર્દીનું સારવારના અભાવે મોત (Death) નીપજ્યું...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) રાજૌરી જિલ્લામાં આજે સુરક્ષાદળો (Indian Army) અને આતંકવાદીઓ (Terrorist) વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન બે કેપ્ટન...
ઉત્તરાખંડ: ઉત્તરકાશીમાં (Uttarkashi) સિલ્ક્યારા ટનલમાં (Tunnel) ફસાયેલા લોકો માટે રાહતના સમાચાર છે. 41 લોકોના જીવ બચાવવા માટે 42 મીટર લાંબી પાઇપ નાખવામાં...
નવી દિલહી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધને (Israel-Hamas War) 47 દિવસ થઇ ગયા છે. જો કે યુદ્ધવિરામને લઈને ઘણા અપડેટ્સ આવ્યા છે....
સુરત: (Surat) ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા ‘આયુષ્માન ભારત’ (Ayushman Bharat) આરોગ્યલક્ષી યોજના અમલી બનાવી છે, જેમાં...
મુંબઇ: આલિયા ભટ્ટ (AliyaBhatt) કોફી વિથ કરણ સિઝન 8ના ગુરુવારના એપિસોડમાં હાજરી આપશે. કોફી વિથ કરણના આ એપીસોડમાં (Episode) સિદ્ધાર્થ મલ્હોત્રા (SiddharthMalhotra)...
નવી દિલ્હી: ઈઝરાયલ (Israel) બાદ હવે અમેરિકન (America) ફાઈટર પ્લેન્સે પણ હમાસ (Hamas) આતંકવાદીઓને (Terrorist) સમર્થન કરી રહેલા લેબનીઝ ઈસ્લામિક સંગઠન પર...
ઓલપાડ: રામ રાખે તેને કોણ ચાખે, તે કહેવતને સાચી ઠેરવતી એક ઘટના ઓલપાડના કાછોલ ગામમાં બની છે. અહીં પાણીના કુંડીમાં એક સાપ...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) વર્ચ્યુઅલ G20 લીડર્સ સમિટને (Virtual G20 Summit) સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે આતંકવાદથી લઈને...
મુંબઇ: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી (Actress) કરિશમા તન્ના (KarishmaTanna) અને તેમના પતિ સહિત ટીવી એક્ટર સમીર કોચર (SamirKochhar) સાથે ફ્રોડ (Fraud) થયો હોવાનો...
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
વાપી: વાપી સ્ટેશન પર એક ધબકારો ચૂકવી દેનારી ઘટના બની છે. અહીં ચાલીને ટ્રેક પસાર કરવા જતા એક આધેડ ટ્રેકની વચ્ચોવચ્ચ આડા પડ્યા હતા. ત્યારે જ ધસમસતી ટ્રેન દોડી આવી હતી. સામા છેડે પ્લેટફોર્મ પર કેટલાંક પોલીસકર્મીઓ પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. આધેડ પર નજર પડતાં એક પોલીસકર્મી વીજળીની ઝડપે આધેડ તરફ દોડ્યો હતો અને આધેડને ઊઠાવી ટ્રેકથી દૂર ખસેડ્યા હતા.
જો થોડી સેકન્ડ મોડું થયું હોત તો આધેડના બે ટુકડા થઈ જતે. આ દિલધડક વીડિયો વાપી રેલવે સ્ટેશનના પીઆરઓએ સોશિયલ મીડિયામાં મુકતા જ તે વાયરલ થયો હતો. પોલીસકર્મીની કામગીરીના સૌ કોઈ વખાણ કરી રહ્યાં છે.
વલસાડના વાપી રેલવે સ્ટેશન પર એક આધેડ પ્લેટફોર્મ પરથી પસાર થયા હતા. ત્યાર બાદ તેઓ ચાલતા ચાલતા જ રેલવે ટ્રેક ક્રોસ કરવા જઈરહ્યા હતા, તે દરમિયાન અચાનક આધેડ ટ્રેક પર પટકાયા હતા અને બે પાટાની વચ્ચે ચત્તોપાટ લાંબા થઈ ગયા હતા. તે વખતે જ તે જ ટ્રેક પર સુરત-બાંદ્રા ટર્મિનસ ઇન્ટરસિટી ટ્રેન ધસી આવી હતી.
આ ઘટનાને પગલે અન્ય યાત્રીઓએ બુમાબુમ કરી મુકી હતી, ત્યારે સામા છેડે પ્લેટફોર્મ પર સાથી કર્મચારીઓ સાથે ઉભેલા એક GRP જવાને વીજળીની ઝડપે દોટ લગાવી હતી. ટ્રેક પરથી આધેડને ખેંચી લઈ જીવ બચાવ્યો હતો. પોતાના જીવની પરવા કર્યા વગર જવાને આધેડનો જીવ બચાવતાં લોકોએ પણ જવાનની બહાદુરીના વખાણ કર્યા હતા. તેમજ આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ હતી.