શું તમે જાણો છો કે વિશ્વની ઘણી મોટી લક્ઝરી બ્રાન્ડ્સ (Luxury Brands) સમય-સમય પર પોતપોતાના ઉત્પાદનોને (Products) આગ (Fire) લગાડી દે છે....
ખેરગામ : ખેરગામ તાલુકાના 44 આરોગ્ય કર્મચારીઓ (Health worker) વળતર પ્રશ્નોની માંગ સાથે હડતાલમાં (Strike) જોડાતા 51 દિવસ થવા છતાં હડતાલનું સુખદ...
વલસાડ : વલસાડ (Valsad) તાલુકાના પાલણ ગામે આજે વિચિત્ર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં બાઈક (Bike) ચાલકે કૂતરાને (Dog) અડફેટે લેતાં બાઈક...
ભરૂચ: (Bharuch) વાગરાની ભોલેનાથ સોસાયટીમાં રહેતા જયદેવસિંહ પ્રાગજી પરમાર ભેરસંમ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. જેઓ ગત તા.૨૪...
સુપ્રીમ કોર્ટ હવે પોતાની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ કરશે. આ માટે તેનું પોતાનું પ્લેટફોર્મ હશે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે કહ્યું હતું કે...
દેલાડ: ઓલપાડના (Olpad) અંભેટા ગામમાં (Ambhata Village) જવાના રસ્તા ઉપર ફોરવ્હીલ કારને સાઈડ (Overtake) આપવા બાબતે સુરત શહેરમાં રહેતા ગામના એક યુવકને...
નવસારી : નવસારી (Navsari) એલ.સી.બી. પોલીસે (Police) બાતમીના આધારે ઘોલગામના પાટિયા પાસેથી 80 હજાર રૂપિયાની વિદેશી દારૂ (Alcohol) ભરેલી કાર (Car) સાથે...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી (Rain) માહોલે વિરામ લેતા પ્રકૃતિ હિલોળે ચડી છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ...
અંકલેશ્વર:અંકલેશ્વર (Ankleshwar) યુનિયન બેંકમાં (Union Bank) 44 લાખ રૂપિયાની ધાડના (Raid) ગુનામાં લૂંટારૂ (Robbar) ઓને આશ્રય આપનાર સ્થાનિકની ધરપકડ (Arrest) કરાઈ છે....
બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન (Shahrukh Khan) હાલમાં તેની ખૂબ રાહ જોવાતી ફિલ્મ પઠાણ (Film Pathan) ને લઈ ચર્ચામાં છે....
નવી દિલ્હી: રાજસ્થાન(Rajasthan)માં રાજકીય ઘટનાક્રમ બાદ કોંગ્રેસ(Congress) હાઈકમાન્ડ મોટો નિર્ણય લઈ શકે છે. તેની શક્યતાઓ વધી રહી છે. અહેવાલ છે કે અશોક...
એપલ કંપનીએ (Apple Company) સોમવારે પુષ્ટિ કરી હતી કે તેણે ભારતમાં નવા આઇફોન 14 નું ઉત્પાદન (Manufacturing) શરૂ કર્યું છે. આ બાબત...
મુંબઈ: ફિલ્મ (Film) અભિનેતા શાહરૂખ ખાનને (Shah Rukh Khan) પાંચ વર્ષ જૂની ભાગદોડમાં મૃત્યુ (Death) પામેલા એક વ્યક્તિના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી (Supreme...
આજથી નવરાત્રિનો (Navratri) પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે વીએચપીનું (VHP) એક નિવેદન સામે આવ્યું છે. દાંડિયા અને ગરબાના કાર્યક્રમો અંગે વિશ્વ...
મુંબઈ: શેર માર્કેટ(Stock Market)ના રોકાણકારો(Investors)ના માત્ર 3 દિવસમાં 12 લાખ કરોડ ડૂબી ગયા છે. સોમવારે ચોથા કારોબારી દિવસે બજારમાં મોટો ઘટાડો(Down) નોંધાયો હતો. જેના કારણે...
સુરત: સુરતના (Surat) પૂણા વિસ્તારમાં રહેતો અને ગાંધીનગરની (GandhiNagar) કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી (Student) રહસ્યમય રીતે લાપતાં થઇ ગયો છે. રિઝલ્ટ (Result)...
નવી દિલ્હી: આદ્યશક્તિનાં આરાધનાના પર્વ નવરાત્રી શરૂ થઈ ગઈ છે. સમગ્ર ભારત(India)માં દર વર્ષે 10 દિવસ શક્તિની દેવીની પૂજા કરવામાં આવે છે....
હૈદરાબાદ: ટીમ ઈન્ડિયાએ (Indian Cricket Team) ઓસ્ટ્રેલિયા (Australia) સામેની T20 શ્રેણી 2-1થી જીતી લીધી છે. રવિવારે હૈદરાબાદમાં આ શ્રેણીની ફાઈનલ (Final) મેચ...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharashtra) ગોંદિયા (Godiya) જિલ્લાની આશ્રમશાળા સ્કૂલની (School) મોટી બેદરકારી સામે આવી છે. જ્યાં શાળા દ્વારા એક મેટાડોરમાં 120 બાળકોને એકસાથે...
સુરત: આજથી નવરાત્રીનો (Navratri) પ્રારંભ થયો. છે. કોરોના (Corona) મહામારી બાદ આ વર્ષે પહેલી વાર તમામ નિયંત્રણ હટાવ્યા બાદ પહેલી નવરાત્રી હોવાને...
સુરત: (Surat) નવાગામ ડિંડોલી ત્રિપાઠી હોસ્પિટલની સામે રવિવારે રાત્રે 11 વાગ્યાના આરસામાં અંગત અદાવતને લઈને બે જણાએ શ્રમજીવીને જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી...
સુરત : સુરત (Surat) રેલવે સ્ટેશન (Railway Station)ની ટિકીટ બારી પાસેથી ઝેરી દવા(Poisonous medicine) પીધેલી હાલતમાં મળી આવેલા મુળ ઉત્તર પ્રદેશના પ્રેમીપંખીડા(Love...
રશિયા: મધ્ય રશિયામાં (Russia) એક શાળા (School) પર ફાયરિંગ (Firing) કરવાની ઘટના સામે આવી રહી છે. ઘટનાસ્થળેથી મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર,...
સુરત(Surat) : ખટોદરા(Khatodra) પોલીસની હદમાં આવેલા ખટોદરા ખાતે જય સાગર કોમ્પ્લેક્ષની આનંદ રીયોન્સ લિમીટેડમાંથી લસકાણા(Laskana)ના ત્રણ ભાગીદારોએ 1.16 કરોડનું યાર્ન(Yarn) ખરીદી(Purchase) કર્યું...
મા શકિતના મહાપર્વ નવરાત્રીનો આરંભ થઇ રહ્યો છે. વિવિધ રૂપોમાં વિવિધ લીલાઓ કરતી મહાશકિતની બાળકની જેમ ભોળા – ભાવે ભકિત કરવાથી તેની...
નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે (Gulam Nabi Azad) પોતાની નવી પાર્ટીની (New Party) જાહેરાત કરી છે. તેમની નવી...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે મોટા અપડેટ જાણવા મળ્યા છે. આ વખતે ચૂંટણી ગત વખત કરતા 15 દિવસ વહેલી યોજાઈ તેવી શક્યતા છે....
સુરત(Surat): સુરત મનપા(Surat Municipal Corporation) સતત બે વર્ષથી તનતોડ મહેનત કરીને કેન્દ્ર સરકાર(Central Government) દ્વારા કરતા સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં બીજા નંબરે આવી...
આજથી શક્તિની ભક્તિનું પર્વ નવરાત્રી પ્રારંભ થઈ રહ્યું છે. ત્યારે માતાજીના ઉપાસકો પૂજા-અર્ચન, અનુષ્ઠાન કરશે અને યુવા યુવક-યુવતિઓ નવરાત્રીના નવ દિવસ ઢોલના...
અંબાજી: નવરાત્રિના શુભ પર્વના પ્રારંભ સાથે આજે સોમવારે વહેલી સવારથી જ યાત્રાધામ અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. મા અંબાના ચરણોમાં...
પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં પાલિકાની ઢોર પાર્ટી અને ગૌપાલક આમને સામને
ઉભરાતા ગટરના ગંદા પાણીથી વડોદરા શહેરના નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા
સિદ્ધેશ્વર હિલસ્ટોન સોસાયટીના રહીશોએ લગાવ્યા બિલ્ડર વિરુદ્ધ હાય હાય નાં નારા..
શહેરમાં પુર અસરગ્રસ્તોને નહીં મળેલા ફૂડપેકેટ્સની વિજીલન્સ દ્વારા તપાસની યુથ કોંગ્રેસ દ્વારા માંગ…
ભારજ બ્રિજ બનાવવાની માગ સાથે નીતિન ગડકરીને રજૂઆત
યુ.પી.થી પત્નીને વડોદરા લાવી બેસહારા કરી દેતા મહિલાનો સહારો બની અભિયમની ટીમ..
ભેદી રોગચાળામાં 13નાં મોત બાદ કચ્છમાં આરોગ્ય વિભાગે ઘરે ઘરે સર્વે શરૂ કર્યો
વાઘોડિયા તવરા કેનાલ પાસે ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લેતાં મોત
ભારતમાં મંકીપોક્સ: કેન્દ્ર સરકારે રાજ્યો માટે માર્ગદર્શિકા જાહેર કરી
વાઘોડિયા: કેશડોલથી વંચિત લોકોનો મામલતદાર કચેરીએ હોબાળો, અઘિકારીઓને પ્રજાએ પુછતા મોંઢે તાળા વાગ્યા
મણિપુર રાજભવન પર વિદ્યાર્થીઓનો પથ્થરમારો, 20 ઘાયલ: સુરક્ષા જવાનો જીવ બચાવવા દોડ્યા
શિનોરમાં મહિલા પર બળાત્કાર કરી હત્યા કરનાર 4 આરોપીને 2 દિવસના રિમાન્ડ
ખાડી દેશોના વિદેશ મંત્રીઓ સાથે EAM જયશંકરની મહત્વપૂર્ણ બેઠકો, જાણો કારણ
ઓખા-પુરી એક્સપ્રેસ ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
વડોદરા : શેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને એકાઉન્ટન્ટ સાથે રૂ.9.24 લાખની છેતરપિંડી
લો બોલો, વિશ્વામિત્રી નદીને વડોદરા કોર્પોરેશન જ ગંદી કરે છે
હરિયાણામાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન નહીં થાય! તમામ 90 બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતરશે
ભાયલીના અર્બન-7ની છત પર અરબી ઝંડો લગાવ્યો, પોલીસે ઉતારી લઈ લગાવનારની શોધખોળ આદરી..
આ વર્ષે સુરતની નવરાત્રિમાં દીકરીઓને ગરબાની સાથે શીખવાડાશે સેલ્ફ ડિફેન્સના સ્ટેપ્સ
યુપીમાં 69,000 શિક્ષકોની ભરતી મામલે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમનો સ્ટે
ગણેશજીની મૂર્તિ પર પત્થર ફેંકવાની ઘટના બાદ હર્ષ સંઘવીનું નિવેદન આવ્યું સામે, કહ્યું…
‘તેઓ પોતે રાજીનામું આપવા આવ્યા હતા’, પોલીસ કમિશનરના રાજીનામાને લઈ મમતા બેનર્જીનો ખુલાસો
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સુરક્ષામાં મોટી ચૂક, પટનામાં બની ચોંકાવનારી ઘટના
દિલ્હી: કેજરીવાલ સરકારનો આદેશ, જાન્યુઆરી સુધી ફટાકડા પર પ્રતિબંધ, ઓનલાઈન પણ નહીં મળે
કાલિંદી એક્સપ્રેસને ઉથલાવી દેવાનું કાવતરું, ટ્રેક પર સિલિન્ડર સાથે અથડાઈ ટ્રેન, IB-ATS પહોંચી
VIDEO: ગણેશજીની મૂર્તિ પર પત્થરમારા બાદ સુરતમાં બુલડોઝર એક્શન, સૈયદપુરામાં ગેરકાયદે મિલકતોનું ડિમોલીશન
‘તમારે કામ પર પાછા ફરવું પડશે’, કોલકત્તાના RG કાર હોસ્પિટલના ડૉક્ટરો પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી
વડોદરા : નવલખી કૃત્રિમ તળાવ નજીક મગર આવી ચડ્યો,શ્રીજીના વિસર્જનને લઈ ભક્તોને જોખમ
અસહ્ય ઉકળાટભર્યા વાતાવરણ બાદ બપોરે વડોદરામાં મેઘ મહેર શરુ
વડોદરામાં ફરી માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે મહિલાનો ભોગ લીધો
શું તમે જાણો છો કે વિશ્વની ઘણી મોટી લક્ઝરી બ્રાન્ડ્સ (Luxury Brands) સમય-સમય પર પોતપોતાના ઉત્પાદનોને (Products) આગ (Fire) લગાડી દે છે. તમે કદાચ વિશ્વાસ ન કરો પરંતુ આ વાત સાચી છે. આ બ્રાન્ડ્સ અર્થ વિના આવું કરતી નથી. તેઓ ખાસ કારણસર આવું કરે છે. તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે આમ કરવાથી તેમનો નફો (Profit) વધુ વધે છે. તમે વિચારતા હશો કે આ કઈ લક્ઝરી બ્રાન્ડ્સ છે જે પોતાના બનાવેલા આટલા મોંઘા સામાનને આગ લગાડે છે. આખરે તેની પાછળનું કારણ શું છે? તેઓ આવું કેમ કરે છે? ચાલો તમને જણાવીએ.
આ બ્રાન્ડ્સ પોતાના કપડાને આગ લગાવે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2018માં અમેરિકાની લક્ઝરી ફેશન બ્રાન્ડ બરબરીએ (Burberry) $3.6 બિલિયનની કમાણી કરી હતી. જ્યારે આ બ્રાન્ડે $36.8 મિલિયનની કિંમતના પોતાના જ પ્રોડક્ટ્સને આગ લગાવી દીધી હતી. આ બ્રાન્ડે તેના વાર્ષિક અહેવાલમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. આ કંપનીના મતે આમ કરવું તેની માર્કેટિંગ વ્યૂહરચના છે. અન્ય વિદેશી બ્રાન્ડ લુઈસ વીટન (Louis Vuitton) પણ આવું જ કરે છે.
કંપની આ કારણે પોતાના ઉત્પાદનોને આગ લગાવે છે
બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આ બ્રાન્ડ્સ વાસ્તવમાં પોતાની બનાવટની પ્રોડક્ટની માંગ જાળવી રાખવા માંગે છે. આ કારણે તેઓ સમયાંતરે તેમના ઉત્પાદનોની સપ્લાયમાં ઘટાડો કરતા રહે છે. દરેક સીઝનમાં આ કંપનીઓ પોતાની નવી પ્રોડક્ટ લાવે છે પરંતુ જૂની પ્રોડક્ટના રેટ ઘટાડવા માંગતી નથી. કારણકે આમ કરવાથી તેમની બ્રાન્ડ ઈમેજમાં ફરક પડશે. અને તેથી જ તે જુની પ્રોડક્ટને સળગાવી નાંખે છે.
કંપનીઓને નુકસાન થતું નથી
તમે વિચારતા જ હશો કે આવું કરીને આ કંપનીઓને કેટલું નુકસાન થતું હશે. તમને જણાવી દઈએ કે એવું નથી. ખરેખર આ કંપનીઓ માટે આ નુકસાન એટલું મોટું નથી. ધારોકે જો કોઈ વિદેશી કંપની તેના એક કપડાને એક હજાર ડોલરમાં વેચી રહી છે તો વાસ્તવમાં તેની કિંમત એટલી નહીં હોય. કંપનીએ તેને બનાવવા માટે ભાગ્યે જ $100નો ખર્ચ કર્યો હશે. આ કંપનીઓ તેમની જૂની પ્રોડક્ટને ઓછા દરે ડિસ્કાઉન્ટ પર પણ વેચતી નથી. આમ કરવાથી તેમની બ્રાંડ ઈમેજમાં ફરક પડશે અને તેઓ લક્ઝરી બ્રાન્ડ નહીં રહે. આ કંપનીઓ લોકોની સામે પોતાની બ્રાન્ડ વેલ્યુ જાળવી રાખવા માટે આવું કરે છે. આ કારણોસર તેઓ તેમના જૂના ઉત્પાદનોને દૂર કરે છે.