સુરત(Surat) : સુરત શહેર પોલીસનું (SuratCityPolice) વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. ઉમરા (Umara) પોલીસે ચોરીના (Theft) કેસમાં શંકાસ્પદ યુવકને ચાર દિવસ...
સુરત(Surat) : નાની ઉંમરે પ્રેમ લગ્ન (LoveMarriage) કરનાર યુવતીનો કરૂણ અંજામ આવ્યો છે. લગ્નજીવનના ચાર વર્ષ બાદ માત્ર 22 વર્ષની નાની ઉંમરમાં...
બોરસદ તા.29બોરસદ શહેર પોલીસે કનેરા સીમમાં આવેલા ખેતરમાં દરોડો પાડી જાહેરમાં ગાયની કતલ કરી ગૌમાંસ વેચવા માટેનો કારસો પકડી રાખ્યો હતો. આ...
આણંદ તા.29ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા બે દિવસ રાજ્યની સૌથી મોટી વિખ્યાત ટેકનો – કલ્ચરલ ઇવેન્ટ કોગ્નિઝન્સ – 2024 યોજાઇ હતી. જેમાં...
નડિયાદ, તા.29નડિયાદ નગરપાલિકાની સોમવારે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં બીજી અઢી વર્ષની ટર્મ માટે કમિટિઓની રચના અને નવા ચેરમેનોની જાહેરાત કરી દેવાઈ...
આણંદ । ધ ન્યુ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ, વાસદ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન માં બી.સી.એ તથા બી.એસ.સી.આઈ. ટી. ના...
સંતરામપુર તા.29સંતરામપુર ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી હસદેવ જંગલ કાપવા પર રોક લગાવવા માગણી કરવામાં આવી હતી.છત્તીસગઢ રાજ્યના અંબિકાપુર,...
લોકસભાની ચૂંટણી પહેલાં બિહારના રાજકારણમાં જે ઉથલપાથલ સર્જાઈ છે તેનાથી દેશના રાજકારણમાં પણ ઉથલપાથલ થવાની સંભાવના વધી ગઈ છે. તેની અસર ૨૮...
ઉમરેઠ તા.29આણંદ જિલ્લાની ઓડ એજ્યુકેશન સોસાયટી, ઓડ સંચાલિત ડી.એમ.પટેલ આર્ટસ એન્ડ એસ.એસ.પટેલ કોમર્સ કોલેજ દ્વારા ઉમરેઠ તાલુકાના ખાનકૂવા ગામ ખાતે પ્રો. સંજયભાઈ...
એક દિવસ મહાન તત્ત્વજ્ઞાની સોક્રેટીસ અને પ્લેટો વચ્ચે એક વાત પર ચર્ચા થઇ.મૂળ મુદ્દો એ હતો કે ‘કોઈ પણ મુસીબત કે તકલીફ...
બાલાસિનોર તા.29બાલાસિનોર જીઆઈડીસીમાં આવેલી પથ્થરોની ફેક્ટરીના 500 મિટરની ત્રિજ્યામાં જ હોસ્પિટલ, ધાર્મિક સ્થળ અને પોલીસ લાઇન આવેલી હોવા છતાં મોટા પાયે ક્રસીંગ...
સંતરામપુર, તા.29મહીસાગર જિલ્લામાં ગયા વરસે વાસ્મોની નલ સે જલ યોજના અંતર્ગત કરોડોનું કૌભાંડ આચરાયું હતું. આ અંગે તંત્રએ ઊંડી તપાસ બાદ 111...
માનવજીવન પ્રભુએ આપેલી ભેટ છે. લાખ ચોર્યાસી યોનિમાં જન્મ્યા પછી મનુષ્યઅવતારની પ્રાપ્તિ શકય બને છે. શાસ્ત્રોમાં વિસ્તૃત માહિતી વાંચવા મળે છે. એના...
જેટલા પણ દેશો ધર્મના પનારે પડ્યા છે, એ દેશો અધોગતિના માર્ગે ગયા છે. કોઈ પણ દેશનો વિકાસ ધર્મના માર્ગે નહીં, પરંતુ વિજ્ઞાનના...
દેશનો ભરોસાપાત્ર અને જાહેર પરિવહન સેવા રેલવે એ સારી એવી કમાણી કરતી સેવા છે. તેમ છતા સિનીયર સિટીઝનો પ્રત્યે ઓરમાયુ વર્તન કેમ?...
રાહુલ ગાંધીની સુવિધાપૂર્ણ, વાતાનુકૂલિત, આરામદેહ અને સ્વાસ્થ્યવર્ધક પદયાત્રા આસામમાંથી પસાર થઇ રહી હતી ત્યારે કોંગ્રેસ ઇચ્છતી હતી કે ગૌહાટી શહેરના મુખ્ય માર્ગો...
આજકાલ લગનની મૌસમ બુલેટ ટ્રેનની માફક દૌડી રહી છે બોસ..! ઠેર ઠેર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલતી હોય, એમ લગનના માંડવા...
જેને વર્લ્ડ કોર્ટ પણ કહેવામાં આવે છે તે યુએનની અદાલતે ઇઝરાયલને ગાઝામાં નરસંહારના કૃત્યોને રોકવા માટે તમામ પગલાં લેવાનો આદેશ આપ્યો છે,...
રાંચી: ઝારખંડના (Jharkhand) મુખ્યમંત્રી હેમંત સોરેન (CM Hemant Soren) જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ (Money Laundering) કેસમાં મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું...
નવી દિલ્હી: અમેરિકામાં (America) ભારતીય વિદ્યાર્થીની ઘાતકી હત્યા (Murder) કરવામાં આવી હતી. આ ઘટના અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના લિથોનિયા (Lithonia) શહેરમાં બની છે....
વોશિંગટન: સીરિયામાં (Syria) અમેરિકા (America) અને સહયોગી દળોના ઠેકાણાઓ ઉપર રોકેટથી હુમલો (Rocket Attack) કરવામાં આવ્યો હતો. સીરિયામાં આ હુમલો રવિવારે જોર્ડનમાં...
અમદાવાદ : તાતા ગ્રુપની ભારતની સૌથી મોટી જ્વેલરી રિટેલ બ્રાન્ડ તનિષ્કે આજે તેના ગ્રાન્ડ સ્ટોરના ફરીથી લોન્ચ સાથે ગુજરાતના અમદાવાદમાં તેની રિટેલ...
સુરત: સુરત સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર ગ્રીન ગ્રૂપે સોમવારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો યાદગાર બનાવવા એક વિશેષ ઓફેરની...
સુરત: (Surat) સુરતમાં જ્યારે ઈમરજન્સી હોય અને જો તે સમયે પીક સમય હોય તો ટ્રાફિકનું (Traffic) ભારણ નડે છે. માનવજીવનની સુરક્ષા માટે...
સુરત: (Surat) ભૂકંપ (Earth quack) દરમિયાન મુસાફરોની સલામતી અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (મુંબઇ-અમદાવાદહાઇ-સ્પીડરેલકોરિડોર) માટે ભૂકંપની તપાસ...
અમદાવાદ: વડોદરાના હરણી હોડી દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે વડોદરા મનપા અને તંત્રને આકરી ફટકાર લગાવતા નોંધ્યું હતું કે, હંમેશા દુર્ઘટના બાદ જ...
પારડી: (Pardi) વલસાડ એલસીબીના (LCB) પોલીસ કોન્સ્ટેબલ આશિષ કુવાડીયા દારૂના ધંધામાં કેસ કરવાની ધમકી આપી ત્રણ લાખની લાંચ માગી હતી. જેને પગલે...
ભરૂચ: (Bharuch) ભરૂચના નવા સરદાર બ્રિજ (Bridge) ઉપર ટેમ્પોચાલકે આગળ ચાલતા ટેન્કરને અડફેટે લીધા બાદ રેલિંગમાં વાહન ઘૂસીને લટકી જતાં જીવ બચાવવા...
મુંબઈ: (Mumbai) ‘બિગ બોસ 17’ના (Bigg Boss 17) વિજેતા મુનાવર ફારૂકી સોશિયલ મીડિયા પર જબરજસ્ત ટ્રેન્ડ થઈ રહ્યો છે. તેની ચર્ચા દરેક...
મુંબઈઃ (Mumbai) બેટ્સમેન સરફરાઝ ખાનનો (Sarfaraz Khan) આખરે ભારતીય ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ટીમ ઈન્ડિયાના દરવાજા ખખડાવનાર આ...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સુરત(Surat) : સુરત શહેર પોલીસનું (SuratCityPolice) વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. ઉમરા (Umara) પોલીસે ચોરીના (Theft) કેસમાં શંકાસ્પદ યુવકને ચાર દિવસ સુધી લોકઅપમાં (LockUp) ગોંધી રાખી ઢોર માર માર્યો છે. તાવ અને ખેંચ આવ્યા બાદ યુવકને રઝળતો મુકી દીધો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પરિવારજનોની મદદથી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા યુવકે ઉમરા પોલીસ પર સનસનીખેજ આરોપ મુકતા ચકચાર મચી ગઈ છે.
ઉધના સંજય નગરના એક યુવકને ચોરીના આરોપમાં ઉપાડી 4 દિવસ સુધી ઉમરા પોલીસે માનસિક ત્રાસ આપી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયેલા પીડિત યુવક મનીષ બર્માએ જણાવ્યું કે કાર પાર્કિંગમાં પાર્ક કારમાંથી 4-5 લાખની સોનાની બગડી-ઝૂમખાં ચોરાઈ જતા પોલીસ તેમને ઉપાડી ગઈ હતી. ચાર દિવસ સુધી માર માર્યો ખેંચ અને તાવ આવતા સોમવારે સિવિલ લઈ આવી પણ દાખલ ન થવા દીધો હતો. રાત્રે છોડી દીધા બાદ ફરી તબિયત બગડતા આજે બહેનની મદદથી સિવિલમાં સારવાર માટે દાખલ થયો છે.
મનીષ ફુલચંદ બર્મા એ જણાવ્યું હતું કે તેઓ VIP ઓલેટ પાર્કિંગ કંપનીમાં કામ કરે છે. આ કંપની લગ્નપ્રસંગ સહિતના કાર્યક્રમોમાં કાર પાર્કિંગની રખેવાળીની જવાબદારી ઉપાડે છે. પીપલોદના એક ગ્રાઉન્ડ ઉપર લગ્ન પ્રસંગમાં તેમને કાર રખેવાળની જવાબદારી મળી હતી. રાત્રી દરમિયાન કારમાંથી સોનાના દાગીના ચોરાઈ ગયા હતા. એ કેસમાં કંપનીનો માલિક બીજા દિવસે તેમને ફરિયાદીના ઘરે લઈ ગયા હતા. પૂછપરછ બાદ ફરિયાદી અને શેઠે તેમને મારીને દાગીના આપી દેવા દબાણ કર્યું હતું. જોકે દાગીના તેમને નથી લીધા એ વાત પર મક્કમ રહેતા પોલીસને સોંપી દેવાયો હતો.
વધુમાં તા. 26 થી 29 તારીખ સુધી પોલીસે તેમને કસ્ટડીમાં રાખ્યા હતા. માનસિક ત્રાસ આપી દાગીના આપી દેવા દબાણ કરતા હતા. માર મારતા સોમવારની બપોરે તેમને તાવ અને ખેંચ આવતા જમીન પર પડી ગયા હતા. 108ની મદદથી તેમને સિવિલ લવાતા ડોક્ટરો દાખલ કરી રહ્યા હતા. પરંતુ પોલીસે દાખલ થવા ન દીધો. પોલીસ સ્ટેશન લઈ જઈ ફરી માનસિક ટોચર અને મૂઢ માર મારવામાં આવ્યો હતો. કઈ નહીં મળતા રાત્રે છોડી દેવાયો હતો. હાલ સિવિલમાં સારવાર ચાલી રહી છે.