નવી દિલ્હી: થોડા મહિના અગાઉ ઈસરોના (ISRO) ચીફ ડૉ. એસ. સોમનાથે એક કાર્યક્રમમાં પ્રેઝન્ટેશન (Presentation) આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે...
ગાજીપુર: ગાઝીપુર (Ghazipur) જિલ્લાના નંદગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કુસામ્હી કલા પુલિયા પાસે આ ઘટના બની હતી. સપાના નેતા (SP leader) બાળકોની ફી...
તેલ અવીવ: ઇઝરાયેલની સેનાએ (Israel army) સ્વીકાર્યું છે કે તેઓ હમાસના (Hamas) આતંકવાદીઓની ટનલોમાં મોટી માત્રામાં પાણી ભરી રહ્યા છે. ગાઝામાં (Gaza)...
સુરત(Surat) : સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર (SuratCityPoliceCommissionerAjayKumarTomar) આજે તા. 31 જાન્યુઆરી 2024ના રોજ ફરજ નિવૃત્ત (Retired) થયા છે. તેમની વિદાયના...
રાંચી: ઝારખંડના (Jharkhand) સીએમ હેમંત સોરેને (Hemant Soren) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના (ED) અધિકારીઓ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ FIR નોંધાવી છે. હેમંત સોરેને કપિલ...
વારાણસી(Varanasi) : વારાણસી જિલ્લા અદાલતે (Court) હિન્દુ (Hindu) પક્ષની તરફેણમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. હિંદુ પક્ષને જ્ઞાનવાપીના (Gyanvapi) વ્યાસ ભોંયરામાં પૂજા (Puja)...
સુરત(Surat): પર્યાવરણની સુરક્ષા (EnvironmentSafety) સાથે સસ્ટનેબેલ વિકાસ (SustainableDevelopment), બહેતર સ્વાસ્થ્ય અને સામુદાયિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે સુરત શહેરના શીશ ગ્રુપ દ્વારા “શીશ...
હરણી લેક ઝોનની ઘટના બાદ પણ પ્રવાસમાં બાળકોના જીવ જોખમમાં મૂક્યા હોવાનું બહાર આવ્યું : ડીઈઓ કચેરી દ્વારા તપાસના આદેશ અપાયા :...
માલદા: પશ્ચિમ બંગાળના (WestBangal) માલદામાં (Malda) કોંગ્રેસની (Congress) ‘ભારત જોડો ન્યાય યાત્રા’ (BharatJodoNyayYatra) પર પથ્થરમારો (throw stones) કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા...
સાયણ(Sayan) : ઓલપાડ (Olpad) તાલુકાના ખેડૂતો (Farmers) મોટે ભાગે શાકભાજી (Vegetables), ડાંગર અને શેરડીના પાક ઉપર નભે છે. ત્યારે છેલ્લાં ઘણા સમયથી...
અમદાવાદ(Ahmedabad) : પશ્ચિમ રેલવેના (WesternRailway) વડોદરા (Vadodara) મંડળના વડોદરા-ગેરતપુર સેક્શનના કણજરી બોરીયાવી અને ઉત્તરસંડા સ્ટેશનો વચ્ચે ડબલ લાઈન હાઈ સ્પીડ રેલવેના કિમી...
નવી દિલ્હી(NewDelhi) : ભ્રષ્ટ (Corrupts) દેશોની (Country) યાદી (List) જાહેર કરનાર સંસ્થા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે (Transparency International) મંગળવારે તા. 30 જાન્યુઆરી 2024ના રોજ...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PMModi) આગેવાની હેઠળની સરકાર આવતીકાલે એટલે કે 1લી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ 2024 (Buget2024) રજૂ કરશે પરંતુ બજેટની...
નવી દિલ્હી: બજેટના (Budget) એક દિવસ પહેલા શેરબજારમાં (ShareBazar) શાનદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ (Sensex) 600 પોઈન્ટથી વધુ વધીને ટ્રેડ...
સુરત (Surat): સુરત શહેરમાં જાણે પોલીસનું (SuratCityPolice) અસ્તિત્વ જ ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અસામાજિક તત્વોને કોઈનો ડર જ...
વડોદરા તા.30એમએસ યુનિવર્સિટીની પોલી ટેકનીક કોલેજમાં પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરની એટીકેટીની લેવાયેલી પરીક્ષાને ત્રણ મહિના ઉપરાંતનો સમય વીતી ગયો છતાં પણ આજ...
) વડોદરા તા.30મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના એપ્લાઇડ કેમેસ્ટ્રી વિભાગના શિક્ષક ડો.ચેતન કે.મોદી માર્ગદર્શક અને પ્રતિકકુમાર લાખાણી પીએચડી. વિદ્યાર્થી દ્વારા પેટન્ટ મેળવવામાં આવી હતી.ઘણા...
વડોદરા, તા. ૩૦વડોદરા – સુરત નેશનલ હાઇવે નં. ૮ પર છેલ્લા કેટલાય દિવસોથી ટ્રાફિકની સમસ્યા થઇ રહી છે ત્યારે કરજણના ધારાસભ્ય અક્ષય...
વડોદરા તા.30જોખમી મુસાફરીના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે સ્માર્ટ સીટી વડોદરામાં વાઘોડિયા રોડ તરફ જતી વિટકોસ બસમાં વિદ્યાર્થીઓની...
ભાજપના રાજમાં વિપક્ષના કોઈ મુખ્ય મંત્રી સલામત નથી. બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારે પોતાની ખુરશી ટકાવી રાખવા માટે મજબૂરીવશ ઇન્ડિયા ગઠબંધનને ટાટા...
ટ્રકના કેબિનમાં ફસાઈ ગયેલા ચાલકને ફાયર બ્રિગડે પતરા કાપી બહાર કાઢ્યો. ડીઝલ ખતમ થતાં ઊભી રાખેલી ટ્રકમાં પાછળથી અન્ય ટ્રક ઘૂસી ગઈ,...
) બોરસદ તા.30બોરસદ તાલુકાના કઠાણા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના તત્કાલીન સેક્રેટરીએ પોતાની ફરજ દરમિયાન રૂ.10.33 લાખની ઉચાપત કરી હતી. આ અંગે...
માત્ર દેશના જ નહીં પણ વિશ્વના રામભકતોને રામમય કરનારા અયોધ્યાના ભવ્ય અનેદિવ્ય પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ બાદના ચોથા દિવસે દેશનો 75મો ગણતંત્ર દિવસ 26મી...
નડિયાદ, તા.30ખેડાના મહીજ ગામે મધરાત બાદ બે હત્યારાઓએ એક વૃદ્ધને લાકડી ફટકારી મોતને ઘાટ ઉતારી દીધા છે. એક્ટીવા પર આવેલા બે શખ્સોએ...
આણંદ, તા. 30ચારૂસેટ કેમ્પસ માટે રૂપિયા એક કરોડનું માતબર દાન આપનાર મૂળ પાળજના વતની અને હાલમાં USA સ્થિત વિખ્યાત હોટેલિયર અને ઉદાર દિલના...
આકાશમાંથી પડતું પાણી 1. ગંગા 2. યમુના 3. નર્મદા 4. તાપી 5. કાવેરી કે ગોદાવરી, રૂપે ઓળખાય, પણ સમુદ્રમાં ભળ્યા પછી એ...
૨૬મી જાન્યુઆરીની સીટી પલ્સ પૂર્તિ નો ‘સુરતી વાનગી’ વિષેનો લેખ સત્ય હકીકત છે. સુરત શહેરે છેલ્લાં સાઠ વર્ષથી વેપાર ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ...
આણંદ, તા.30આણંદ પાલિકા વિસ્તારમાં આવેલા ચાર તળાવની સાફ સફાઈ બહાને 17 લાખ જેટલી માતબર રકમ ખર્ચી નાખવા માટે તખ્તો ગોઠવાયો છે. પાલિકામાં...
છોકરો કાંઈક કમાશે તો, ૪ પૈસા ઘરમાં આવશે.૪ પૈસા કમાશો તો, પાંચમાં પુછાશો અથવા ૪ પૈસા કમાવવા માટે, માણસ રાત દિવસ કામ...
પોતાનો અભ્યાસક્રમ પૂરો કરીને આશ્રમ છોડીને જતાં શિષ્યો ગુરુજીને આખરી પ્રણામ કરવા આવ્યા.ગુરુજીએ બધાને આશીર્વાદ આપ્યા.એક શિષ્યે કહ્યું, ‘ગુરુજી, અમને કોઈ એવી...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
નવી દિલ્હી: થોડા મહિના અગાઉ ઈસરોના (ISRO) ચીફ ડૉ. એસ. સોમનાથે એક કાર્યક્રમમાં પ્રેઝન્ટેશન (Presentation) આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે બેંગલુરુથી (Bengaluru) 215 કિલોમીટર દૂર ચલ્લાકેરેમાં કૃત્રિમ ખાડા (Artificial Ditches) બનાવવામાં આવ્યા છે. આ ખાડાઓમાં ચંદ્રયાન-3 અને ચંદ્રયાન-2નું પરીક્ષણ (Test) કરવામાં આવ્યું હતું.
આ ખાડાઓ ઉલ્હાર્થી કાવલુમાં બનાવવામાં આવ્યા હતા. જે છલ્લાકેરેમાં આવેલ છે. આ ખાડાઓ બનાવવા માટે લગભગ 25 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. ખાડાઓ જુદી જુદી ઊંડાઈ, પહોળાઈ અને વિવિધ પ્રકારના પથ્થરોથી ભરીને બનાવવામાં આવ્યા હતા. જેથી ચંદ્રયાન-3 અને 2ના રોવરનું અલગ-અલગ સ્થિતિમાં પરીક્ષણ કરી શકાય.
લાલ વર્તુળો ચંદ્રયાન-3 માટે બનાવેલા કૃત્રિમ ખાડા છે. જ્યારે વાદળી રંગના ચંદ્રયાન-2 માટે બનાવેલા ખાડા છે. આ ક્રેટર્સમાં જ રોવર્સના સેન્સર, થ્રસ્ટર્સ અને અન્ય તકનીકી વસ્તુઓનું પરીક્ષણ કરવામાં આવે છે. કારણ કે ચંદ્રયાન મિશનમાં લગાવવામાં આવેલા બંને સેન્સર આ ખાડાઓનો અભ્યાસ કરી રહ્યા હતા અને સલામત ઉતરાણ સ્થળની શોધ કરી રહ્યા હતા.
ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે આ ખાડાઓમાં સેંકડો પરીક્ષણો કરવામાં આવ્યા હતા
રોવર કોઈ મોટા ખાડામાં ન પડે તે માટે પણ તૈયારીઓ કરવામાં આવી હતી. લેન્ડ કરવા માટે, લેન્ડર ખાડાઓથી દૂર જવાનો પ્રયાસ કરે છે અને સેન્સરની મદદથી સપાટ જગ્યા પર ઉતરે છે. તેથી લેન્ડર અને રોવરનું પ્રથમ આ ખાડાઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે ઈસરોએ 1000થી વધુ વખત લેન્ડિંગની પ્રેક્ટિસ કરી હતી. આમાંથી સેંકડો આ કૃત્રિમ ખાડાઓમાં કરવામાં આવ્યા હતા.
ઈસરોએ ચંદ્રયાન-2 માટે પણ આવા જ ખાડાઓ બનાવ્યા હતા. તેના પર ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ ચંદ્ર પર પહોંચ્યા બાદ વિક્રમ લેન્ડર સાથે જે દુર્ઘટના થઈ હતી તેના વિશે કંઈ કહેવું મુશ્કેલ છે. ચંદ્રયાન-3ના લેન્ડરમાં જે ટેકનિકલ ખામીને કારણે અકસ્માત થયો હતો તેને સુધારી લેવામાં આવ્યો છે.