જયપુર: (Jaipur) પ્રજાસત્તાક દિનની પરેડના મુખ્ય અતિથિ બનવા માટે ભારત (Bharat) આવેલા ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રોડ-શો...
નવી દિલ્હી: (New Delhi) રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મુએ ભારતના 75માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુવારે રાષ્ટ્રને સંબોધિત કર્યું. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું,...
ભારતના સ્ટાર બેટ્સમેન (Star Batsmen) વિરાટ કોહલીને (Virat Kohli) ICC દ્વારા વર્ષ 2023 માટે ODI ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં...
સુરત: શહેરના રાંદેર (Rander) વિસ્તારમાંથી આજે ગુરૂવારે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં એક 12 વર્ષની કિશોરી સાથે બદકામ (Dirty Work)...
સુરત: સુરત મનપા (Surat Municipal corporation) પણ રામ ભક્તિમાં લીન થઈ હોય તેવા દ્રશ્યો આજે ગુરુવારે સામાન્ય સભા (General Assembly) પહેલા જોવા...
નવી દિલ્હી: ભારત આવતીકાલે એટલે કે 26 જાન્યુઆરી 2024 ના રોજ 75મો પ્રજાસત્તાક દિવસ (Republic Day) ઉજવવા જઇ રહ્યું છે. અગાઉ રાષ્ટ્રપતિના...
પટનાઃ (Patna) બિહારની રાજનીતિમાં ક્યારે શું થશે તેની કોઈને ખબર હોતી નથી. બિહારની રાજનીતિની આ વાત હવે ફરી ચર્ચામાં છે. એવા સમાચાર...
વારાણસી: જિલ્લા ન્યાયાધીશ (District Judge) ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની (Dr. Ajay Krishna Vishvesh) અદાલતે બુધવારે જ્ઞાનવાપી (Gyanvapi) સંકુલના સીલબંધ સર્વે રિપોર્ટ (Survey...
સુરત(Surat): શહેરમાં ટપોરી અસામાજિક તત્વોને કોઈનો ખૌફ રહ્યો નથી. સરેઆમ જાહેરમાં ટપોરીઓ હથિયારો ઉછાળતા ડરતા નથી. હદ તો એ થઈ ગઈ કે...
ઉજ્જૈનઃ (Ujjain) મધ્યપ્રદેશના (MP) ઉજ્જૈન જિલ્લામાં સ્થિત માકડોન ગામમાં વહેલી સવારે ભારે બબાલ સર્જાઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા (Sardar Patel Statue)...
ગાંધીનગર(Gandhinagar) : લોકસભાની ચૂંટણી (LokSabhaElection) પહેલાં ગુજરાતમાં (Gujarat) ઓપરેશન લોટ્સ (OperationLotus) શરૂ થયું છે, તે અંતર્ગત ધડાધડ રાજીનામા (Resignation) પડી રહ્યાં છે....
નવી દિલ્હી: હેલ્થ ઈન્સ્યોરન્સ (HealthInsurance) એટલે કે મેડિકલેઈમ પોલિસી (MediclaimPolicy) ધરાવતા નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે કોઈ પણ કંપનીનો મેડિક્લેઈમ...
હૈદરાબાદ(Hydrabad): ઈંગ્લેન્ડ-ભારત વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝનો (IndiaEnglandTestSeries) આજે હૈદરાબાદથી આરંભ થયો છે. પહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના (Australia) વિક્ટોરિયામાં (Victoria) ડૂબી જવાથી ચાર ભારતીયોના મોત (Indian Death) થયા છે. 24 જાન્યુઆરીની સાંજે ફિલિપ આઇલેન્ડના બીચ (Beaches...
હૈદરાબાદ: ઈંગ્લેન્ડની (England) ટીમ હૈદરાબાદમાં (Hyderabad) ભારત (India) સામે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની (TestSeries) પ્રથમ મેચ રમી રહી છે. આ મેચમાં ઈંગ્લિશ...
) નસવાડી, તા.24નસવાડી કલેડીયા રોડ ઉપર મોટા મોટા ગાબડાં પડતા વાહનચાલકો હેરાન પરેશાન પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ખાડા પુરવા વારંવાર રજૂઆત...
મુંબઈ: શેરબજારમાં (SensexDown) ઘટાડાનો સિલસિલો યથાવત છે. સેન્સેક્સ આજે એટલે કે ગુરુવારે 71,022.10 પર ખુલ્યો હતો, પરંતુ થોડા સમય પછી તે ઝડપથી...
પાદરા, તા.24પાદરાના ભોજ ગામે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે હિંદુઓના ઝંડા કાઢી નાખી બપોરે નીકળેલી રામજી ની શોભા યાત્રા પર નગીના મસ્જિદ પાસેથી...
ગરબાડા, તા.24આખા દેશભરમાં હાલમાં સરકાર દ્વારા સફાઈ ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે ત્યારે ગરબાડાથી જાંબુઆ રોડ પર કોલેજ અને મોટી શાળાઓ આવેલી...
દાહોદ, તા.24દાહોદ જિલ્લાના ઈતિહાસમાં પ્રથમ વખત ગેરકાયદેસર નાણાં ધીરધારની પ્રવૃતિમાં સામેલ ઈસમ વિરૂધ્ધ પોલીસ મથકે ગુનો નોંધાંયા બાદ ઈસમને પાસા હેઠળ ધકેલાયાનો...
એક દિવસ દાદા પોતાનો જુનો પટારો ખોલીને બેઠા હતા.તેમાં જૂની જૂની યાદો હતી.પૌત્રીએ આવીને પૂછ્યું, ‘દાદા શું કરો છો?’ દાદાએ કહ્યું, ‘બેટા,...
વડોદરા તા.2424 જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે રાષ્ટ્રીય બાલિકા દિવસે ગુજરાત વિધાનસભા ખાતે પ્રથમ વખત તેજસ્વિની વિધાનસભાનું...
સુરત(Surat): ઇન્ડિગો એરલાઇન્સ (IndigoAirlines) 23 ફેબ્રુઆરીથી સુરત-દુબઈ-સુરત ફ્લાઇટ (SuratDubiaFlight) શરૂ કરવા જઈ રહી છે. ઇન્ડિગોએ દુબઈ-સુરત ટિકિટનું બુકિંગ માત્ર 7900 રૂપિયાથી શરૂ...
વડોદરા તા.24નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સયાજી કાર્નિવલ બાળ મેળાનું આયોજન તા.26 થી 28 જાન્યુઆરી દરમિયાન સયાજીબાગ...
હાલોલ થી વડોદરા તરફ આવતી વેળા બસમાંથી જ પોલીસે લીધો લેક ઝોન ખાતે ઘટના બન્યા બાદ ધરપકડથી બચવા ફરાર થઈ ગયો હતો,...
સુરત- એક જમાનાનું સૌથી ગંદુ શહેર એ આજે 2023ના વર્ષ માટે દેશનું સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ જીતી ગયું છે! કેન્દ્રના શહેરી વિકાસ...
વડોદરા, તા. 24વડોદરા ખાતે આગામી ફેબ્રુઆરી મહિનામાં આદિવાસી સમાજનું મહાસંમેલન યોજવામાં આવશે. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. આ સંમેલનમાં ભાજપાના મંડલ...
જૂનો અને આમ તો જાણીતો ટુચકો છે. એક યુવતી એક ડૉક્ટરના પ્રેમમાં પડી. પ્રેમી ડૉક્ટરે તેને પ્રેમપત્ર લખી મોકલ્યો. યુવતીને એ પત્રના...
વડોદરા તા.24વડોદરાના ડભોઈ વાઘોડિયા રીંગ રોડ પર આવેલ કાન્હા રેસિડેન્સી પાસે ડ્રેનેજની ગોકળગતિએ ચાલતી કામગીરીથી સ્થાનિક રહીશો તેમજ શાળાના બાળકો મુશ્કેલીમાં મૂકાયા...
વડોદરા, તા.24વડોદરા નજીકથી વહી રહેલ મહીસાગર અને નર્મદા નદીમાં રેતી માફિયાઓ બેફામ બન્યા છે. નિયમ કરતા વધુ રેતીનું ખનન કરીને નદીમાં જ્યાં...
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
જયપુર: (Jaipur) પ્રજાસત્તાક દિનની પરેડના મુખ્ય અતિથિ બનવા માટે ભારત (Bharat) આવેલા ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રોડ-શો કર્યો હતો. બંને નેતાઓએ ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રસ્તાની બાજુએ ઉભેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
જયપુરના જાણીતા ઐતિહાસિક જંતર મંતરથી તેમણે પોતાના રોડ-શોનો આરંભ કર્યો હતો. બંને ખુલ્લા વાહનમાં જયપુરના રસ્તાઓ પર ફર્યા હતા અને રસ્તાની બાજુઓ પર ઉભેલા લોકો તરફ હાથ હલાવીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. ફ્રેન્ચ પ્રમુખ મેક્રોન જયપુર પહોંચ્યા હતા, જ્યારે યુપીથી વડાપ્રધાન મોદી પહોંચીને તેમને મળ્યા હતા. બંને નેતાઓ જંતર મંતર નજીક મળ્યા હતા. આ પહેલા મેક્રોન જયપુરનો જાણીતો આમેરનો કિલ્લો જોવા ગયા હતા. આ કિલ્લો નિહાળીને તેઓ જંતર મંતર આવ્યા હતા અને ત્યાં વડાપ્રધાન મોદી સાથે તેમની મુલાકાત થઇ હતી.
ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સરસ રીતે સજાવેલા જયપુર શહેરમાં આવી પહોંચ્યા ત્યારે રાજસ્થાનના ગવર્નર કલરાજ મિશ્રા અને મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. મેક્રોનની સાથે આવેલા પ્રતિનિધિમંડળનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પરથી મેક્રોન આમેરનો કિલ્લો જોવા ગયા હતા જ્યાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી હાજર હતા.
આમેરના કિલ્લા ખાતે મેક્રોન માટે લાલ જાજમ પાથરવામાં આવી હતી અને તેમના માનમાં શણગારેલા હાથીઓ હરોળ બધ્ધ ઉભા રાખવામાં આવ્યા હતા. મેક્રોને જયપુરના અન્ય સ્થળો પર પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ જંતર મંતર વેધશાળા ગયા હતા જ્યાં વડાપ્રધાન મોદી સાથે તેમની મુલાકાત થઇ હતી, મોદી ઉત્તર પ્રદેશના બુલંદ શહરથી કાર્યક્રમ પતાવીને જયપુર આવ્યા હતા. બંનેએ જંતર મંતર વેધશાળાથી રોડ-શો શરૂ કર્યો હતો જે રોડ શો હવા મહલ ખાતે પુરો થયો હતો.